Rakesh Barot | Nashib Ma Hase To Fari Malishu | નસીબ માં હશે તો ફરી મળીશું | New Gujarati Love Song

  Рет қаралды 327,357

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

Experience pure romance with Rakesh Barot's soulful love song "Nashib Ma Hase To Fari Malishu"! 🎶❤️ Get lost in its emotions and the beauty of longing only on ‪@SaregamaGujarati‬ 🌹✨
Credits:
Singer: Rakesh Barot
Producer: Red velvet cinema
Lyrics: Mitesh Samrat
Music: Mehul Barot
Artist: Rakesh Barot, Vidhi Shah
Co.Artist: Sharmaji , Lata Prajapati, Jayaraj Solanki, Vijay Rathod
Dop: Montu Rajput
Editing: Kishor Rajput
Concept & Director: Shankar Thakor Dorisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Spot Boy: Kiran Thakor, Pravin Vadu
Makeup-Hairstyle: Hashmukh Limbachiya
Ass.Director: Babusinh Thakor
Poster Design: Aman Agola
Production: Jigar Panchal
Light's: Kalpesh Jadav
Food: Village Vila Cafe
Special Thanks: Manish Patel, Divyang Patel
Lyrics:
તમે ભૂલી નાં જતા..તમે ભૂલી નાં જતા..
અમે ભૂલી નાં શકીશું..તમે ભૂલી નાં જતા..
અમે ભૂલી નાં શકીશું..નશીબમાં હશે તો ફરી મળીશું...
જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું..
જ્યાં મળતા હતા ત્યાં વાટ રે જોઈશું..
નશીબ માં હશે તો ફરી મળીશું…
પ્રેમ એકવાર થાયને તારા થી થયો...
જો ભૂલી ગઈ તો મોનજે મરી હું ગયો..
તમે ભૂલી નાં જતા...અમે ભૂલી નાં શકીશું.
નશીબ માં હશે તો ફરી મળીશું...
હું તારો હતો, તારો છું ને તારો રહેવાનો,
સવાલ પેદા થતો નથી ભૂલી રે જવાનો.
છેલ્લા શ્વાસ સુધી તારી વાટ રે જોવાનો..
યાદ રાખજે કે એક પાગલ છે દીવાનો.
દીલ પર પથ્થર અમે મૂકી રે દીધો,
જુદાઈ નો ઘૂંટ હસતા પી રે લીધો..
તમે ભૂલી નાં જતા...અમે ભૂલી નાં શકીશું.
નશીબ માં હશે તો ફરી મળીશું...
જીવ એક હતા તોય કેમ દૂર થઈ ગયા,
એવી કઈ વાતે મજબૂર થઈ ગયા...
એ વાતો નાં રહી એ દિવસો નાં રહ્યા.
તમે મારા જીવ ક્યાં જતા રે રહ્યા..
એક તમારા વિશ્વાસે હું જીવી રે રહ્યો...
યાદ તારી કાગળ પર લખી રે રહ્યો
તમે ભૂલી નાં જતા...અમે ભૂલી નાં શકીશું..
નશીબ માં હશે તો ફરી મળીશું...
#rakeshbarot
#rakeshbarotsadwhatsaapsatus
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#gujaratisongs
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 127
@Kirankolavadaofficial
@Kirankolavadaofficial 3 күн бұрын
Wah Guru ❤
@tigermeladiedit002
@tigermeladiedit002 3 күн бұрын
Miss you jaan 😢😢 નશીબ માં હસે તો ફરી મળીશું જાન ❤❤
@BharatThakor-yf6sv
@BharatThakor-yf6sv 3 күн бұрын
જોરદાર સોંગ ❤
@thakormukesh8010
@thakormukesh8010 3 күн бұрын
❤❤❤
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 3 күн бұрын
રાકેશ બારોટ ના આશિક મારી જેમ બીજા કોણ કોણ છે તે લાઈક કૉમેન્ટ કરી દો જલદી જલદી ખબર પડી જાય જય માતાજી ❤
@mukeshkataraofficial6843
@mukeshkataraofficial6843 3 күн бұрын
राकेश बारोट❤❤❤❤❤
@DASHRATH.Thakor7310-z2r
@DASHRATH.Thakor7310-z2r 4 күн бұрын
નસીબ માં હશે તો ફરી મંળી શું સોંગ કોને કોને ગમ્યું ❤️❤️❤️
@Mysterywithvikram
@Mysterywithvikram 3 күн бұрын
કોણ કોણ રાકેશ બારોટ ના નવા ગીત ની રાહ જોઈ ને બેઠા હતા ❤❤
@dasitoyvideo7826
@dasitoyvideo7826 3 күн бұрын
રાકેશ બારોટ ના પહેલા જેવા સોન્ગ નથી આવતા 🙁🙁
@jenishmehta5084
@jenishmehta5084 2 күн бұрын
Mast chhe bhai aa song pan ❤❤❤
@IndianGaming-dx9fm
@IndianGaming-dx9fm 2 күн бұрын
Ha i like reali nice song
@RohitKhavda-bv5yf
@RohitKhavda-bv5yf 3 күн бұрын
Nice new Song Rakesh bhai Barot 🥰🥰
@patniparkash7488
@patniparkash7488 3 күн бұрын
Aa geeti kone kone pasnd aayu hoy like taro ❤
@trupeshmanattrupeshmanat4995
@trupeshmanattrupeshmanat4995 3 күн бұрын
9 minit baki chhe song aavvama
@AK_GHAYAL_599
@AK_GHAYAL_599 3 күн бұрын
♥️🥰♥️
@રાજાસિકોતર
@રાજાસિકોતર 3 күн бұрын
Rakesh Barot Mate Like Karo Bhai 😢😢
@NarpatBhaiShergarh
@NarpatBhaiShergarh 4 күн бұрын
રાકેશ બારોટ હુંતો ક્યાં રણો વાડ જોઇ ને બેઠો તો કે ક્યારે આવે નવું ગીત રાકેશ ભાઈ નું ગીત🎉🎉🎉
@tigermeladiedit002
@tigermeladiedit002 3 күн бұрын
Miss you jaan 😢😢
@JaydipRathod-gu8dh
@JaydipRathod-gu8dh 3 күн бұрын
તમે ભૂલી ના જતા અમે ભૂલી નહિ સકુ 🥺💔
@jayeshBalisanaofficil
@jayeshBalisanaofficil 3 күн бұрын
રાકેશ બારોટ નું સોંગ ગમ્યું હોય તો લાઈક કર્યો... ♥️
@lpesh.
@lpesh. 2 күн бұрын
❤❤👌👌👌👌
@ParasbhaiThakor-z2h
@ParasbhaiThakor-z2h Күн бұрын
પારસ ઠાકોર ભાકડીયાલ વાળા તરફથી ફુલ સ્પોટ
@cheharajithakorkhimana2755
@cheharajithakorkhimana2755 3 күн бұрын
1 minit left
@હીરાભાઈઠાકોર-ડ1લ
@હીરાભાઈઠાકોર-ડ1લ 3 күн бұрын
❤❤🎉🎉
@ChauhanBhavesh-c3w
@ChauhanBhavesh-c3w 3 күн бұрын
🎉❤❤❤❤❤
@Dineshsurtji
@Dineshsurtji Күн бұрын
❤❤❤❤ दिनेश राणा🎉
@pataniashish1949
@pataniashish1949 3 күн бұрын
કોઈને પ્રેમ કરો તો એમ ન વિચારો કે એ નસીબ માં નથી, પણ એટલી હદે ચાહો કે ભગવાન એમને તમારૂ નસીબ બનાવી દે... 😊❣️😍
@bharwadraghunath6450
@bharwadraghunath6450 3 күн бұрын
Nice song
@rvofficial3131
@rvofficial3131 3 күн бұрын
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
@Mr_pintu_rajasthani
@Mr_pintu_rajasthani 3 күн бұрын
Nice
@majoganigogaofficial199
@majoganigogaofficial199 3 күн бұрын
વાહ ગુરૂ વાહ.. બવ દર્દ ભર્યું ગીત કર્યું
@NareshThakor-d4v
@NareshThakor-d4v 3 күн бұрын
હા રાકેશ ભાઈ તમારી મોજ🎉
@ebrahim_mir_
@ebrahim_mir_ 22 сағат бұрын
નસીબ માં હોતી તો આ સોંગ સાંભળતો નહીં
@SingerchanduThakor
@SingerchanduThakor 3 күн бұрын
😢 સુપર સ્ટાર સોંગ હા રાકેશ બારોટ હા 😢
@maheshpanchal8439
@maheshpanchal8439 4 күн бұрын
nice
@BhaveshPanchal4211
@BhaveshPanchal4211 3 күн бұрын
🎉🎉🎉🎉🎉
@Kirankolavadaofficial
@Kirankolavadaofficial 3 күн бұрын
Mitesh Bhai Barot (Samrat) Majbut Lyrics 😊
@Solankiranjit4781
@Solankiranjit4781 3 күн бұрын
Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌
@sureshBharwad-f9f
@sureshBharwad-f9f 10 сағат бұрын
Helo
@RameshKumarKumarjaan
@RameshKumarKumarjaan 3 күн бұрын
nice song vip song
@mr.kiran.yogi.official
@mr.kiran.yogi.official 3 күн бұрын
આ સોંગ પર એક વાત યાદ આવી ગઈ 😢💔
@MehulNIDuniya
@MehulNIDuniya 3 күн бұрын
Super Hit Song 🎉
@ramdevpirofficial3638
@ramdevpirofficial3638 Күн бұрын
બ્રેસ્ટ સોગ
@SunilSolanki-y4i
@SunilSolanki-y4i 3 күн бұрын
❤❤❤❤👍👍👍
@kavirajdigital2626
@kavirajdigital2626 Күн бұрын
Nice ❤
@VanitaVadhel
@VanitaVadhel 3 күн бұрын
Jordar song rah to hu tamara song no jov chu feel the song😢
@arvind_thakor_01
@arvind_thakor_01 3 күн бұрын
😢😊
@DasharatRathod-l8t
@DasharatRathod-l8t 3 күн бұрын
જય સધી. મુ ડે ઠાં ❤❤
@JaydipRathod-gu8dh
@JaydipRathod-gu8dh 3 күн бұрын
સુપર સોંગ છે
@MafatvasavaMafatvasava
@MafatvasavaMafatvasava Күн бұрын
ખુબ સરસ ગીત છે રાકેશભાઈ ❤❤❤❤❤
@PareshTakor-m3j
@PareshTakor-m3j 3 күн бұрын
નસીબમાં શું તો ફરી મળીશું રાકેશ બારોટનું સોંગ મને બહુ ગમ્યું❤
@KaraMakwana
@KaraMakwana 2 күн бұрын
AAAA❤❤❤❤❤❤❤
@Thakor__Bhavu__2250
@Thakor__Bhavu__2250 3 күн бұрын
આ ગીત તો ગમનું હોવું જોઈએ કારણ કે મારું આજે brecap થયું છે.
@kituthakor143
@kituthakor143 3 күн бұрын
😢😢😢😢
@Bharatthakor00754
@Bharatthakor00754 3 күн бұрын
Naa voy 😅
@chetu717
@chetu717 2 күн бұрын
Congratulations
@kiranbambhaniya-l8e
@kiranbambhaniya-l8e 2 күн бұрын
Welcome gang singal
@VanitaVadhel
@VanitaVadhel 2 күн бұрын
😮
@KiranBarotofficial
@KiranBarotofficial 3 күн бұрын
રાકેશ ભાઈ બારોટ ના શોગ કોણ કોણ લાઈક કરે છે ❤🎉🎉🎉
@ParashVaran
@ParashVaran Күн бұрын
🎉
@dhairyasavjani1999
@dhairyasavjani1999 3 күн бұрын
🙏👍
@Bhagar302
@Bhagar302 2 күн бұрын
હમી🎉❤🎉
@dhanabaraiya5650
@dhanabaraiya5650 3 күн бұрын
Dhansukh Bhai Dhansukh Bhai 🧼 ધનસુખ ભાઇ ધનસુખ ભાઇ 🎳Dhansukh Bhai Dhansukh Bhai 🧣 ધનસુખ ભાઇ 📌
@RakeshZala-sz6bp
@RakeshZala-sz6bp 3 күн бұрын
Rakesh bhai aava song na banavo 😢
@manubhazala2554
@manubhazala2554 3 күн бұрын
🎉👍
@vasharambharavad3970
@vasharambharavad3970 2 күн бұрын
રાકેશ બારોટ ને કોણ કોણ લાયક શેર કરે મણિરાજ બારોટ ના ભાણેજ🎉🎉🎉😂😂
@Piyushavtar-s4y
@Piyushavtar-s4y 2 күн бұрын
😢😢😢😢😢
@MrSarkar-pf5gq
@MrSarkar-pf5gq 3 күн бұрын
Fakt 560 kalak ane 26 minit baki chhe....vars ma aa ekaj divas mari janu no phone aave chhe vachan pramane
@MrSarkar-pf5gq
@MrSarkar-pf5gq 3 күн бұрын
Miss you vanshu😢😢😢
@rohitajol8998
@rohitajol8998 2 күн бұрын
સુપર જોરદાર song Rakesh bhai ❤️❤️❤️❤️
@SarifkhanMehar-p3c
@SarifkhanMehar-p3c 3 күн бұрын
ગાહલ
@raghu_aseda_official
@raghu_aseda_official 3 күн бұрын
__એકવાર _તમારી-- જાત _ને_પૂછજો.પાયલ..💯 શું_ખોટ_રાખી _હતી_તમને _પ્રેમ_કરવાંમાં_🥺💔 કે_આ_રઘુ_ને_તમે_ભૂલી_ગયા _મારી જાન--🥺💯💔
@HiteshRaj_Solanki_Official
@HiteshRaj_Solanki_Official 4 сағат бұрын
Superrrr Song Guru 🥰❤️🔥💯
@ranjitsolanki5126
@ranjitsolanki5126 Күн бұрын
હા ચું હો રાકેશ ભાઈ તમારું સોંગ તો શિધું દિલ પર વાગેસે 😢
@rdx_ashok_editor7
@rdx_ashok_editor7 2 күн бұрын
અમારી પણ એક કહાની હતી 🥺❤️‍🩹 આ અશોક ની પણ એક દીવાની હતી...!😔🥀
@Navin-km9cv
@Navin-km9cv 2 күн бұрын
ફરીથી મડજો❤❤❤
@RepeshChouhan
@RepeshChouhan 2 күн бұрын
,,, 0:31
@ThakorPrakash-ok3zl
@ThakorPrakash-ok3zl 2 күн бұрын
always miss you 😢❤
@laxman_rabari
@laxman_rabari 3 күн бұрын
👌♥️♥️❤️‍🩹👍
@ashvindhapa217
@ashvindhapa217 Күн бұрын
😢😢😢 અશ્વિન
@sohansohan4592
@sohansohan4592 9 сағат бұрын
manetubahopasandAyuseebhai❤❤❤❤
@Ankit__offlcal-z5n
@Ankit__offlcal-z5n 3 күн бұрын
❤❤❤
@motibhaichatralia5547
@motibhaichatralia5547 Күн бұрын
Super vidio song
@Sanju_creation_08
@Sanju_creation_08 3 күн бұрын
આજે કોને કોને ગિન સાંભળયુ ❤❤
@sanjay.thakor2284
@sanjay.thakor2284 3 күн бұрын
સુપર સોંગ છે રાકેશ ભાઈ
@GoGaniSarakar-gc1wq
@GoGaniSarakar-gc1wq 3 күн бұрын
Super song 👌🏻
@Kamlesh_kumar_7773_8
@Kamlesh_kumar_7773_8 3 күн бұрын
@ParmarJaileshvirabhaivela_sadh
@ParmarJaileshvirabhaivela_sadh 3 күн бұрын
miss you jaan 😢😢😢
@P1a2v3a4n
@P1a2v3a4n 3 күн бұрын
ઉતર ગુજરાત નો હિરો રાકેશ બારોટ
@Piyushavtar-s4y
@Piyushavtar-s4y 2 күн бұрын
💔❤️‍🔥
@AliMir-k1k
@AliMir-k1k 3 күн бұрын
Supar, song❤❤❤❤
@prakashrathod2619
@prakashrathod2619 2 күн бұрын
Very nice song 🎉🎉🎉
@KiranRana-b7e
@KiranRana-b7e 3 күн бұрын
❤❤🎉🎉
@KiranRana-b7e
@KiranRana-b7e 3 күн бұрын
❤❤
@ashokkaneliyaashok6496
@ashokkaneliyaashok6496 2 күн бұрын
જોરદાર સોન્ગ હો રાકેશ બારોટ
@JayMataji-w2z
@JayMataji-w2z 2 күн бұрын
Nice song bhai ❤
@GulararmParmar
@GulararmParmar 3 күн бұрын
❤❤❤❤❤
@SanjayThakor-t2k
@SanjayThakor-t2k 3 күн бұрын
❤❤
@ParkashKumar-ol8ro
@ParkashKumar-ol8ro 3 күн бұрын
❤❤❤
@AmitMakavana-i6y
@AmitMakavana-i6y 3 күн бұрын
♥️♥️♥️♥️♥️
@rahulkumarofficialtimli4557
@rahulkumarofficialtimli4557 3 күн бұрын
❤❤❤❤
@JagdishNayakofficial-md4nq
@JagdishNayakofficial-md4nq 3 күн бұрын
❤❤❤
@statusboy930
@statusboy930 3 күн бұрын
❤❤❤
@बाबूभाईकाठियावाड़ीगुजरातीगीत
@बाबूभाईकाठियावाड़ीगुजरातीगीत 3 күн бұрын
❤❤❤❤
@arjunnaikgodli3351
@arjunnaikgodli3351 3 күн бұрын
❤❤❤
@VimalThakor-z6s
@VimalThakor-z6s 3 күн бұрын
❤❤❤
@Nareshthakorofficail
@Nareshthakorofficail 2 күн бұрын
Super jordar song Rakesh Barot
@Pritithakor-PN
@Pritithakor-PN Күн бұрын
Super heater Rakesh Barot Bhai
@SB__Rajput__001
@SB__Rajput__001 Күн бұрын
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 37 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
Rakesh Barot | Rakesh No Raat Jago l Gujarati New Songs | Non Stop Dj remix
20:20
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 37 МЛН