Рет қаралды 192,654
Rakesh Barot: રાકેશ બારોટનો આવો ઈન્ટરવ્યૂ પહેલા નહીં જોયો હોય | PART:1
ગુજરાતના જાણીતા ગાયકોમાં એક નામ એટલે રાકેશ બારોટ.રાકેશ બારોટ સ્વર્ગસ્થ મણિરાજ બારોટના ભાણા છે.રાકેશ બારોટના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં તેમણે તેમની સંઘર્ષભરી કહાની જણાવી છે.રાકેશ બારોટે પહેલીવાર કેટલીક અજાણી વાતો કરી છે જે જાણીને તેમના ચાહકો રાજી થશે.આ ઈન્ટરવ્યૂનો પહેલો પાર્ટ છે અને બીજા પાર્ટ આગામી 9 માર્ચ 2020ના રોજ આજ ચેનલ પર રિલીઝ થશે.જો તમે હજું પણ આપણી ચેનલ Vishesh with Dinesh ને સબસક્રાઈબ ન કરી હોય તો હાલ જ આ કામ કરી લેશો.