Rakesh Barot | સુંધાના ડુંગરવાળી માં ચામુંડા | Sundha Na Dungarwali Maa Chamunda | Gujarati New Song

  Рет қаралды 905,833

Saregama Gujarati

Saregama Gujarati

Жыл бұрын

રાકેશ બારોટનું નવું ભક્તિ ગીત ચૈત્ર નવરાત્રિના આ પાવન મહિનામાં ચામુંડા માતાની ભક્તિ કરવા માટે પ્રેરિત કરે છે ‪@SaregamaGujarati‬ 🙏
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
અન્ય OTT પ્લેટફોર્મ પર તેનો આનંદ માણો:
Jiosaavn bit.ly/42otM5Q
Spotify spoti.fi/3Jx7E0H
Wynk bit.ly/3yOwGDu
Hungama bit.ly/40oVxK1
Amazon amzn.to/3TqHwJt
Apple apple.co/3FAQ22B
KZbin Music bit.ly/3mZDATL
KZbin bit.ly/3TunRrR
Singer: Rakesh Barot
Title: Sundha Na Dungar Vadi Maa Chamunda
Producer: Redvelvet cinema
Technical support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Jitu prajapati
Lyrics: Rajan, Dhaval Motan
co-producer: Jivraj Mali ( Vashda Deesa )
Lyrics:
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે કરશે એ એ એ
હે મારી ચામુંડ તારો સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ
સુંધા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
યે ઘેર થી નીકળતા હોમી મળશે લેશે તારા હમાચાર
સુંઘા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હે સિહે સવારી ત્રિશુલ ધારી મારવાડમાં બેઠી છે માતા અમારી (૨)
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે કરશે જે મનમાં હોય એ માંગ
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ (૨)
હે જીવરાજ માલીના હૈયે હ દર છે રાત દાળો ચામુંડા મારી રાખી ના ડર છે
હો હો ઘડીએ ના ચાલે મારી ચામુંડ વગર રે
જીગ્નેશ ની રાખે કાયમ ખબર રે
હે બાવન ફૂટનો ત્રિશુલ પૂજાય ડુંગરે સુંધા ના દીવા દેખાય
હે બાવન ફૂટનું ત્રિશુલ પૂજાય ડુંગરે સુંધાના ધજા યે લહેરાઈ
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ
સુંધા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ (૨)
હો ચામુંડ મારી કુળદેવી કહેવાય એક દીવે તે રાજી રે થઈ જાય
હો મારી આખોય મેં આંસુડા જો જોઈ જાય સૂંધા મારી પલમાં હાજર થઈ જાય
હે નસીબદાર ચુકે માંડ્યા ચામુંડ માતાજી એના લીધે અમે બધા છે રાજી (૨)
હે મારી ચામુંડ તારુ સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હે મારવાડ ની મોડી મારી કાયમ રહેશે સાથ
હે ચામુંડ તારું નોમ લઇ દાળો મારો ઉગતો
સુધાના ડુંગર આવી ચૌદસ તારી ભરતો
હે સુખ દુઃખની વાતો મારી માતાને કરતો નોમ લઇ દુનિયામાં વટથી ફરતો
હે વેરીઓની વાતમાં વેરી થવાથી ચામુંડ સદા મારી રક્ષા કરનારી(૨)
હે હું તો પગપાળા સંઘ લઈ આવું મને લાગ્યો તારો રસ સુંઢાના ડુંગર વાળી રાખજે મારી રંગ
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ સુંધાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હો જીવરાજ સરપંચ મારી કાયમ રહેશે સાથ
હે મારા વાસદા ગામના લેજે રે સંભાળ
#SundhaNaDungarwaliMaaChamunda
#rakeshbarot
#saregamagujarati
#chaitranavratri
#navratri
#rakeshbarotnewsong
#gujaratigeet
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Sundha Na Dungarwali Maa Chamunda | સુંધાના ડુંગરવાળી માં ચામુંડા | Rakesh Barot | Gujarati Navaratri Song | નવું ગુજરાતી ગીત | rakesh barot new song | gujarati new song | rakesh barot na geet | રાકેશ બારોટ | રાકેશ બારોટ ના ગીત | kajal maheriya new song | Samay ni sathe maro pyar yaad aave | કાજલ મહેરીયા | ગુજરાતી ગીત | gujarati navratri song | chamunda maa aarti | chamunda maa song | Gujarati bhajan | chaitra navratri 2023 | chaitra navratri song | navratri song | jignesh kaviraj new song

Пікірлер: 503
@SaregamaGujarati
@SaregamaGujarati Жыл бұрын
જય માતા જી 🙏🏻 આ ચૈત્ર નવરાત્રી માણો રાકેશ બારોટ નવી નવરાત્રી ગીતો. અમને આ ગીતમાંથી તમારી મનપસંદ પંક્તિ જણાવો
@surpalsinhbapu2457
@surpalsinhbapu2457 Жыл бұрын
Jay mataji 🙏 saregam Gujarati KZbin channel
@bharatkanuji1815
@bharatkanuji1815 Жыл бұрын
Rakesh barot na ghana badha garba banavo
@djpravinofficialt4t543
@djpravinofficialt4t543 Жыл бұрын
Nice song
@sagardigitaldelvada8879
@sagardigitaldelvada8879 Жыл бұрын
સુપર ડુપર સોંગ 💓🙏
@piyushpatel8423
@piyushpatel8423 Жыл бұрын
સિંહની સવારી ત્રીસુલ ધારી ❤ તે પંક્તિ અમને ગમે
@SHREE_ISHMANI_OFFICIAL
@SHREE_ISHMANI_OFFICIAL Жыл бұрын
જય માતાજી 🙏🚩❤
@Meldi_Digital_14
@Meldi_Digital_14 Жыл бұрын
🙏🙏હા મારી ચામુંડા બધા ની મનોકામના પૂરી કરજો માં🖇️👑🙏
@arjunthakor5926
@arjunthakor5926 Жыл бұрын
જય શ્રી ચામુંડા મા 🙏 🙏
@Dashu__
@Dashu__ Жыл бұрын
જય ચામુંડા માં કોને કોને ચામુંડા માતાજીનું સોંગ ગમ્યું એ લાઈક કરો
@PriyanshiFilms
@PriyanshiFilms Жыл бұрын
Jay Maa Chamunda 🙏🙏🙏🙏
@GujaratiletestStatus
@GujaratiletestStatus Жыл бұрын
બાળ ગોગા સ્ટુડિયો તરફથી ફૂલ સ્પોટ જય ચામુંડા મા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
🪔👀
@sagardigitaldelvada8879
@sagardigitaldelvada8879 Жыл бұрын
જય શ્રી ચામુંડા માતાજી મારું માવતર માં સદા સહાયતે 🙏🙏🙏
@Magritime
@Magritime Жыл бұрын
જય ચામુંડા માતાજી
@rabariviram2474
@rabariviram2474 Жыл бұрын
જય ચામૂંડ માં❤🙏🏻
@bakulthakor1123
@bakulthakor1123 Жыл бұрын
જ્ય શ્રી. ચામુંડા મારૂ માવતર જ્ય સુધ્ધા મા
@Alpeshedit-g7m
@Alpeshedit-g7m Жыл бұрын
જય ચામુંડા માં 🙏🙏🙏
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
બધા મિત્રો નુ સપનું પૂરું કરે ચામુંડા જયાં માતાજી🙏🙏 ભાઈ👌👍👦
@bhaveshjethva689
@bhaveshjethva689 Ай бұрын
Saktmaa 🪔⭐
@royalsursa
@royalsursa Жыл бұрын
Jai Ma Chamunda
@Marvadisanjaybhai7773
@Marvadisanjaybhai7773 Жыл бұрын
લાય લાય મજબૂત સોંગ 👌👌 મારા રાકેશ બારોટ ભાઈ❤❤ Im sanjay bhai
@thakorpintu5990
@thakorpintu5990 Жыл бұрын
જય માં ઉંચા કોટડા ની ચામુંડા માતાજી
@KAALYTGeming689
@KAALYTGeming689 Жыл бұрын
જય ચામુંડા માતાજી રાકેશ બારોટ
@ajeetchavdaofficial
@ajeetchavdaofficial Жыл бұрын
Ha Rakesh Bhai Barot ha 🎉
@rahulofficial374
@rahulofficial374 Жыл бұрын
જય માતાજી મિત્રો સપોટ કરજો ✌❤
@aarvindbhaichaudhary3924
@aarvindbhaichaudhary3924 Жыл бұрын
જય માતાજી
@maachamunda3172
@maachamunda3172 Жыл бұрын
જય માં ચામુંડા 🙏
@nareshkharedathakor5351
@nareshkharedathakor5351 Жыл бұрын
જય ચામુંડ માં
@rinkal.193
@rinkal.193 Жыл бұрын
જય સુન્ધા માતાજી 🙏🙏🙏🙏
@amratthakorofficial2022
@amratthakorofficial2022 Жыл бұрын
Jay sundha mata ji
@vishnudarbar1762
@vishnudarbar1762 Жыл бұрын
જય શ્રી ચામુંડા માં🙏🙏
@jayeshdigitaldans8294
@jayeshdigitaldans8294 Жыл бұрын
સુપર સોંગ રાકેશભાઈ બારોટ અમારો કુળદેવી મા ચામુંડા માતાજી 🚩🚩🙏🙏🙏🙏
@bharatdhunsol7359
@bharatdhunsol7359 Жыл бұрын
સપનું પૂરું કરશે વિશ્વાશ રાખજો જય ચામુંડા મા
@arvindthakoryoutubechannel9182
@arvindthakoryoutubechannel9182 Жыл бұрын
Jay maa chamunda🙏📿🙇🏻🌈
@KingBrothersComedy
@KingBrothersComedy Жыл бұрын
જય માતાજી મિત્રો
@ReshmaThakor
@ReshmaThakor Жыл бұрын
હા મારિ સુધાના ડુંગર વાલી હા જય માતાજી રાકેશ ભાઈ હા
@surpalthakorofficail5100
@surpalthakorofficail5100 Жыл бұрын
આ સોંગ કોન કોને ગમ્યું...રાકેશ બારોટ નું..... જય મેલડી માં.....🙏
@KIRAN_TECHNICAL_HD_4K302
@KIRAN_TECHNICAL_HD_4K302 Жыл бұрын
Life line સુંધા માં કોણ કોણ સુંધાજી દર્શન કર્યા છે જય માં સૂંધાજી 🙏❤️🌍
@kkthakor2753
@kkthakor2753 Жыл бұрын
દર પૂનમે જાઉં છું ભાઈ
@vikramdabhi5267
@vikramdabhi5267 Жыл бұрын
હા
@vikramdabhi5267
@vikramdabhi5267 Жыл бұрын
હમેં ગયા હતા
@SRSADHIRAM755
@SRSADHIRAM755 Жыл бұрын
કુળદેવી શ્રી ચામુંડા સદા સહાયેત
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
⭐⭐💝👌🐯🥰👀✍️
@rahulofficial374
@rahulofficial374 Жыл бұрын
જય મારી મા ચામુડ ✌❤
@user-be6zo3oe9u
@user-be6zo3oe9u 8 ай бұрын
❤vushti❤😮😢😅
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@vijaybharvad5902
@vijaybharvad5902 Жыл бұрын
જય માં કુળદેવી ચામુંડા
@hareshjaypal1765
@hareshjaypal1765 Жыл бұрын
વાહ રાકેશભાઈ 🙏🙏🙏
@rishasingl
@rishasingl Жыл бұрын
Jay chamunda🙏👆
@manu_digital_2728
@manu_digital_2728 Жыл бұрын
Jay mataji 💙🖤
@radheshyamstatus8552
@radheshyamstatus8552 Жыл бұрын
🙏🙏 જય ચમુંડ માઁ 🙏🙏🙏
@niks.creation.vavdi555
@niks.creation.vavdi555 Жыл бұрын
જય માં કુળદેવી ચામુંડા માતાજી....🙏🙏
@rohitajol8998
@rohitajol8998 Жыл бұрын
જય ચામુંડા મા રાકેશ ભાઈ 🙏🙏🙏🙏💯💞💞👍
@k__editor_
@k__editor_ Жыл бұрын
જય ચામુડા માં🙏🙏🙏❤❤
@Rajathakorofficial1127
@Rajathakorofficial1127 Жыл бұрын
હા મારા કુળની દેવી ચામુંડા હા રાકેશ બારોટ ના કંઠે ગવાય હા
@BorewellMan
@BorewellMan Жыл бұрын
સુપર સુપર સુપર હીટ સોંગ ❤️ જય માતાજી મિત્રો 🙏❤
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
🙇💝🪔🙏
@vikramranadigital
@vikramranadigital Жыл бұрын
Jay chamunda mata
@hareshjaypal1765
@hareshjaypal1765 Жыл бұрын
જય માતાજી
@rahulbarot5101
@rahulbarot5101 Жыл бұрын
Jay mataji
@harkhasedhoiofficial7769
@harkhasedhoiofficial7769 Жыл бұрын
જય શ્રી ચામુંડા માતાજી જયંતિ કપરુપુરા
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Vart🤍🙇
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Bhvavsh❤
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Kudhv🪔
@niraldigital5918
@niraldigital5918 Жыл бұрын
Jay ho MAA kuldevi chamunda sundha mata 🙏🙏🙏
@shortvideoGujarati
@shortvideoGujarati Жыл бұрын
જય ચામંડા માં 👍👍☝🏽
@arvindthakoryoutubechannel9182
@arvindthakoryoutubechannel9182 Жыл бұрын
હે માવતર મા ચામુંડા🌈🙇🏻📿🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
🙏🙏🙏
@bhavnaofficialdancer
@bhavnaofficialdancer Жыл бұрын
જય ચામુંડા માતાજી મિત્રો આવી ગયો છે ધમાકેદાર સિંગર રાકેશ બારોટ નું જોરદાર સોંગ હા રાકેશ બારોટની mauja જોરદાર સોંગ
@vasantmakawana323
@vasantmakawana323 Жыл бұрын
Super song Jay mataji.🙏🙏🙏
@vipulsikotarram11
@vipulsikotarram11 Жыл бұрын
Jay chamunda ma 🙏🙏
@raghu_aseda_official
@raghu_aseda_official Жыл бұрын
જય હો ચામુંડા માં......🙏🙏❤️❤️ જય માતાજી 🙏❤️
@Gj02jitu
@Gj02jitu Жыл бұрын
જય ચામુંડ માઁ
@Gj02jitu
@Gj02jitu Жыл бұрын
સરસ ભાઈ
@Vijay_Thakor_5848_Aseda
@Vijay_Thakor_5848_Aseda Жыл бұрын
જય માં ચામુંડ જોગણી...
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Vart🦁🙏🙋♥️
@user-ie5qx1ge6s
@user-ie5qx1ge6s Жыл бұрын
જય ચામુંડા માં
@anandthakorofficial567
@anandthakorofficial567 Жыл бұрын
🙏જય શ્રી ચામુંડા માં..🙏
@sundeshavishnup.9231
@sundeshavishnup.9231 Жыл бұрын
જય કુળદેવી માં❤🙏🙏
@SINGER_JODHAJI_THAKOR
@SINGER_JODHAJI_THAKOR Жыл бұрын
🙏 જય માતાજી બધાને
@mojilulimadi483
@mojilulimadi483 Жыл бұрын
જય ચામુંડા માતાજી સપનુ પુરુ કરે જય હો
@balavantthakor-lj3ed
@balavantthakor-lj3ed Жыл бұрын
જય ચામુંડા માઁ 🙏🙏🙏🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
🪔👀
@chamundakidivani4703
@chamundakidivani4703 Жыл бұрын
Love 💖you 🙏Chamunda ma 🙏😍 Super 👌song 👍😀😎😄🤗🤗🤗🤗
@rvofficial3131
@rvofficial3131 Жыл бұрын
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@kumaridigital829
@kumaridigital829 Жыл бұрын
સુપર
@jaymachamund5635
@jaymachamund5635 Жыл бұрын
🙏જય માં ચામુંડા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayMarwdi
@VijayMarwdi 3 ай бұрын
@mrroni98765
@mrroni98765 Жыл бұрын
રાજા ચામુંડા 🙏
@sureshthakorsasam5895
@sureshthakorsasam5895 Жыл бұрын
Maa 🙏🙏🙏
@vipul_j_thakor_001
@vipul_j_thakor_001 Жыл бұрын
લેયર્સ કેમ બીજી છે. રાકેશ ભાઈ
@hegoledit5208
@hegoledit5208 Жыл бұрын
જય ચામુંડા માતાજી 🙏🙏🙏🚩🚩🚩
@chavdarasik4351
@chavdarasik4351 Жыл бұрын
જય હો કુળદેવી ચામુંડા મા 🙏. જોરદાર સોંગ રાકેશભાઈ.. 👌👌👌❤❤💯💯💯💯💯💯
@user-vh1if7lk1r
@user-vh1if7lk1r 4 ай бұрын
Rakesh good morning
@user-vh1if7lk1r
@user-vh1if7lk1r 4 ай бұрын
Rakesh Jay Mataji
@rameshthakorofficialhasanp7341
@rameshthakorofficialhasanp7341 Жыл бұрын
જોરદાર સોન્ગ રાકેશભાઈ લાયા હો 👌👌👌🎵🎵🎵❤️❤️❤️ રમેશ ઠાકોર તરફ થી ફુલ સપોટ
@user-ux6zi9ex5t
@user-ux6zi9ex5t Ай бұрын
❤😅
@user-ux6zi9ex5t
@user-ux6zi9ex5t Ай бұрын
🎉❤😮
@jivanjithakor7019
@jivanjithakor7019 Жыл бұрын
જય મા ચામુંડા
@Lilu_official_01
@Lilu_official_01 Жыл бұрын
જય શ્રી ચામુંડા માં 🙏💞✨
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
🪔
@srrechamundadigital6713
@srrechamundadigital6713 Жыл бұрын
નવું નવું લાવો લાવો ❤❤❤❤
@parvinbhaidabhi786
@parvinbhaidabhi786 Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને 🙏 રાકેશ ભાઈ નું બહુ જ સરસ સોંગ છે બધા મિત્રો ને વિનંતી કે આપ સહુ સ્પોટ કરજો 🙏🙏🙏
@KaushalMakwanaRawat
@KaushalMakwanaRawat Жыл бұрын
JaY Chámund Maa 🚩
@ChamudaOfficialDetal
@ChamudaOfficialDetal Жыл бұрын
*🙇🙏🏻...જય શ્રી ચામુંડા માતાજી રાકેશ બારોટ નું નવું સોંગ જોરદાર કુળદેવી શ્રી ચામુંડા માતા...🙏🏻🙇*
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
Kc maa
@rajachamundawala337
@rajachamundawala337 Жыл бұрын
જય ચામુંડા માં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Mashanimeldi402
@Mashanimeldi402 Жыл бұрын
Jay maa chamunda naic song rakesh barot
@jdthakor8575
@jdthakor8575 Жыл бұрын
🙏જય માં ,ચામુડા,🙏અમરા ઠાકોર,નૂ માવતર🙏
@djpravinofficialt4t543
@djpravinofficialt4t543 Жыл бұрын
Super song Rakesh bhai
@vihobharvad9630
@vihobharvad9630 Жыл бұрын
🙇જય ચામુંડા માં જય ચામુંડા માં જય ચામુંડા માં જય ચામુંડા માં જય ચામુંડા માં જય ચામુંડા માં જય ચામુંડા માં🙏🙏👑👑🚩🚩
@jitubhaithakorjitubhaithak7894
@jitubhaithakorjitubhaithak7894 Жыл бұрын
Jay chamunda maa ❤️🙏🚩
@chamundamitticool6825
@chamundamitticool6825 Жыл бұрын
જય હો ચામુંડા માતકી....🙏🙏 અમારા કુળની કુળદેવી શ્રી ચામુંડા..
@MahendrMajirana
@MahendrMajirana Жыл бұрын
😂
@RajaChamundaofficial-vu2sl
@RajaChamundaofficial-vu2sl Жыл бұрын
Jay Chamunda maa rakesh Bhai supar sonG se Bahi
@alkeshthakor2239
@alkeshthakor2239 Жыл бұрын
જય શ્રી ચામુંડા માતાજી
@thakorkamalesh5484
@thakorkamalesh5484 Жыл бұрын
Jay ma kul devi ma chamunda har hamesa sathe 🙏🙏🙏🙏
@thavresathakordigital9637
@thavresathakordigital9637 Жыл бұрын
Jay chamund ma
@ravalmahesh4711
@ravalmahesh4711 Жыл бұрын
સીઝન મુજબ વિડીયો બનાવવા બદલ રાકેશભાઈ તમારો આભાર
@Mameldivala128
@Mameldivala128 Жыл бұрын
Jay mata dii ❤
@alakhdhanidigital3155
@alakhdhanidigital3155 Жыл бұрын
Jay maa chamunda super song Rakesh bhai
@Mr.Raushan.in_canada
@Mr.Raushan.in_canada Жыл бұрын
Jai mata Di 🙏🏻🙏🏻🙏🏻🏥📿☘️🇮🇳🇨🇦
@SRCOMEDYGUJRATI
@SRCOMEDYGUJRATI Жыл бұрын
Jay chamud ma rakes bhai
@manhardelvadiya2248
@manhardelvadiya2248 Жыл бұрын
Ha moj ha. Jay ho chamunda mat ni !!
@bharatthakorthakor5877
@bharatthakorthakor5877 Жыл бұрын
જય ચામુંડા માં ‼️🙏🙏
@sanjubhazala1151
@sanjubhazala1151 Жыл бұрын
Jay ma chamunda 🙏🚩
@RajaChamundaofficial-vu2sl
@RajaChamundaofficial-vu2sl Жыл бұрын
Jay ma chamunda🙏🙏
@sharvanthakor8142
@sharvanthakor8142 Жыл бұрын
જય કુળદેવી માઁ ચામુંડા માં
@bharatkanuji1815
@bharatkanuji1815 Жыл бұрын
Rakesh bhai nu Dj garba album lavo 1 kalak nu
@sharvanthakor-wo2ts
@sharvanthakor-wo2ts Жыл бұрын
Jay Shree chamunda maa
@shantitiwari5776
@shantitiwari5776 Жыл бұрын
Jai mata ji 🙏❤
@jitubhajadav2998
@jitubhajadav2998 Жыл бұрын
જય માં સધી 🙏🙏
MAVTAR SUNDHA MA - GAMAN SANTHAL | GUJARATI DJ NONSTOP 2017 | BHUMI STUDIO
58:27
BhumiStudio Bhaguda Official
Рет қаралды 327 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 4,2 МЛН
Sundha Ma No Sitaro - Kajal Prajapati - Dj Garba Sundha Mata Song
59:44
Dev Music Gujarati
Рет қаралды 751 М.
Ramdevpir Na Bhajan Video 12 | Rohit Thakor | Gujarati Devotional Bhajan |
1:18:53
Kuldevi Maa Chamunda - Jignesh Barot - 4K Video - Jigar Studio
2:56
Jigar Studio Music
Рет қаралды 7 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 16 МЛН
Kenjebek Nurdolday & Baller - Сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 32 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 4,2 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 10 МЛН