Rakesh bhai tamaru song sabhline dukha khub tay Rakesh barot na diwana like karjo ❤❤
@VishnuThakor-lo1ll Жыл бұрын
સુપર સોંગ રાકેશભાઈ ❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤
@pareshthakorofficial8140 Жыл бұрын
"જિંદગી તો અમારી પણ જોરદાર હતી પણ,કોઈના ઉપર વિશ્વાસ મૂકીને વેર વિખેર કરી નાખી"I Hate love 💔🙏જય જોગમાયા માં🙏
@sejalbambhaniya5824 Жыл бұрын
સાંચી વાત છે ભાઈ😢
@Fanofsalmankhan Жыл бұрын
આ દુનિયા માં કલાકારો તો હજારો છે પણ બધા રાકેશ બારોટ થી નીચા I AM BIG big big fan ❤❤❤❤
@Joker___gamer__110 Жыл бұрын
Vishu is brand ❤
@raziyaghanchisakirmoin Жыл бұрын
True Rakesh Barot is a Gujarati 1 star I am big fan of him
@pravinthakor7529 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@AmliyarKalu Жыл бұрын
@@raziyaghanchisakirmoin 1
@vakabhai6097 Жыл бұрын
આ ગીત માં તો વાગડ રાપર કચ્છ ગાંડું કર્યું રાકેશ ભાઈ હા મોજ હા❤❤❤
@AamshaPadvi-j1m Жыл бұрын
Most Re bhai ❤❤😊
@VishalPatani-c4d Жыл бұрын
બહુજ સરસ અને સુંદર વિડિયો છે રાકેશ ભાઈ ની એક્ટિંગ લાજવાબ છે ગીત પણ બહુજ જોરદાર છે જૂનો પ્યાર યાદ આવી ગયો રાકેશ ભાઈ હું હંમેશા તમારા નવા નવા સોંગ ની રાહ જોતો હોવ છું હમેશા કઈક નવું જ હોય છે સુપર યાર તમે ગુજરાત ના no.1 સિંગર છો જય માતાજી
@thakorbharat8673 Жыл бұрын
આ ગીતનાં શબ્દો એટલા સરસ છે. એમાં પણ સંગીત એક અલગ જ પ્રકારની ફીલ આપે છે. જેવું ગીતનું લખાણ છે. એ પ્રકારનું R2 નું સંગીત પણ છે. ખરેખર આ ગીત એટલું સરસ લાગ્યું કે મારા ફેવરેટ બની ગયું. ખૂબ ખૂબ અભિનંદન આ ગીત બનાવનાર ડાયરેક્ટર અને એમની ટીમને. 👍🎉🥰❤️👌
@Ashok.vaghela-t2n Жыл бұрын
આ ગીત તો મગફળી ની સિજન માં ટ્રેક્ટર માં બૂમ પડાવ શે ❤😂😂😂. સુપર સોંગ સે. Tnx વિપુલ રાવલ ગીતકાર
@parmarvishnu1436 Жыл бұрын
Ha ho
@harimehul4730 Жыл бұрын
Ha ho bhai
@chetanraval8264 Жыл бұрын
❤️❤️❤️❤️✨✨🥰🥰💯💯💯
@letsmakeanything281 Жыл бұрын
એકદમ સાચું ભાઈ
@jaimineetadvi6499 Жыл бұрын
😀😂😂
@dnvideo3627 Жыл бұрын
Jordar song and concept che congratulations saregama teem ne
@સિકોતરધામરાછેણાop Жыл бұрын
સુપરહિટ સોંગ છે કોમેન્ટ વાંચવા આયા હોય તો લાઈક કરતા જજો ભાઈ ❤
@pravinthakorofficial5757 Жыл бұрын
વાહ સુપર સોન્ગ છે દીલ ને ટચ કરી જાય એવું છે હો 👌👍👍👍👍👍
@Vishaldamor635 Жыл бұрын
માતાજી સ્ટુડિયો તરફ થી ફૂલ સપોર્ટ 2:33 ❤❤❤❤
@mahendrathakorofficial8937 Жыл бұрын
Ha moj ha su lyrics che vah boom 💥💥💥 ane emay GJ02 nu music ......
@djremixvijathakor Жыл бұрын
સળગાવી દો એ કિતાબ જેમાં લખેલ હતું કે પ્રેમ સાચો હસે તો ભગવાન પણ મળાવી દેશે 🥺😞😓😭🥀❤️🩹
@solankijagdish9906 Жыл бұрын
Bayad GJ 31 ❤️ full Saportt Mara Bhai......🙏❤️
@SKVirampurKing Жыл бұрын
હા મોજ હા ❤❤❤
@VijaysinhShayar Жыл бұрын
ખરેખર મજબૂત સોંગ છે રાકેશ ભાઈ મને મારાં પેહલા પ્રેમ ની યાદ આવી ગઈ...❤
@FUNNYVIDEO123V Жыл бұрын
to lari hakile😅
@djmahesh5856 Жыл бұрын
રાકેશ બારોટ નૂ આ સોગ કેટલા લોકોને ગમે સે like Kare 🎉❤❤❤
હૈરામ પતિ પતાવન સીતા રામ 🤲🥥Hiram Pati Patavan Sita Ram 🍇🍶
@bharatbharattharat Жыл бұрын
ખુબ જ સરસ સોંગ છે રાકેશ ભાઈ ઉત્તર ગુજરાત નો ટહુક તો મોર
@dineshmakwana3636 Жыл бұрын
બહુ સરસ કોઈનો પ્રેમ ભૂલી ગયા હોય તો પણ યાદ અપાવી દે
@GaneshWaghela-yg2yz6 ай бұрын
Rakesh Barot tumne ful support video bajare Mukhtar Ho
@gogadigitalchenaldeesa4661 Жыл бұрын
સુપર અવાજ છે અને સુપર મુઝિક છે.અને એથી સુપર સ્ટોરી છે અને સુપર એક્ટિંગ કરી છે બધાયે..સુ વાત કરીએ રાકેશ ભાઈ તમને તમારો પ્રેમ જૂનો મળી ગયો અને ક્યારે મળશે 😢😢❤❤❤❤❤
@TinoThakor-s7q Жыл бұрын
😮😅😮😮😮😢😢😮😊 3:25 3:26 😢😮😮😢
@ParvinThakor-xv2se Жыл бұрын
@@TinoThakor-s7q😊
@tinubhadarbar Жыл бұрын
@@TinoThakor-s7q❤❤❤❤❤❤❤
@jognistudiokadjodra Жыл бұрын
અલ્યા ભાઈ કૉમેન્ટ આટલી બધી વ્યુસ આટલા બધા તો પછી લાઇક્સ કેમ નહિ 😅😅😅😅 બાકી સોંગ તો 1 નંબર છે ❤😢વર્ષો જૂની વાતો
@raghu_aseda_official Жыл бұрын
માગ્યું તું દિલ અને ધબકાર બની સમાઈ ગયા.. આ મેઘલી કાળી રાત ને ઉપરથી અંધારામાં તારો એ ચહરો. આંખો માં હવે એ યાદો બની સમાઈ ગયા. Payal
@SOSIYAL.MIDIYA_RAHUL Жыл бұрын
સુપર
@KiranthakorKiranthakor-pq3hs Жыл бұрын
Super. Song ❤❤Rakesh bhai🥰🥰
@laxmanmdesailaxmanmdesai7958 Жыл бұрын
ખુબ સરસ રાકેશ બારોટ 💞💞 મને પણ મારો પ્રેમ જુનો યાદ આવી 💔
@solankifulshing2360 Жыл бұрын
ગુજરાત નો ટહુકતો મોરલો રાકેશભાઈ બારોટ👌👌👌
@Jigu.Music-5_6_7 Жыл бұрын
ખુબ સરસ સોંગ ગાયુ છે રાકેશ બારોટ તો આ ગીતને લાઇક સેર કરતા ભુલતા નહીં આ ગીત મારા દિલમાં વસી ગઈ છે આ ગીત ગાતા રહો
@SonalThakor-d8x11 ай бұрын
❤❤❤❤
@vishnuthakor859611 ай бұрын
Ha singer ha
@JayeshthakorSurendrnagarmaftiy10 ай бұрын
હ😂😂😂
@JayeshthakorSurendrnagarmaftiy10 ай бұрын
😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@JayeshthakorSurendrnagarmaftiy10 ай бұрын
@@SonalThakor-d8x😮😮😮
@vishnuthakor8596 Жыл бұрын
રાકેશ ભાઈ તમારા આવા સોંગ સાંભળીને કાળજું ફાટી જાય છે ...સાચેજ ખુબજ સુપર સોંગ છે તમે આવા સોંગ બનાવતા રહો અમે તમને ફૂલ સપોર્ટ આપીશું...
@pravinsarkarbhil Жыл бұрын
To Tami mari gay tamru kalju fatigu 😂😂😂😂
@vishnuthakor8596 Жыл бұрын
@@pravinsarkarbhil નાના
@ThakorVisnu-b6g Жыл бұрын
Hiol❤❤❤
@raziyaghanchisakirmoin Жыл бұрын
@@pravinsarkarbhil😂😂😂
@abhithakorofficial5736 Жыл бұрын
શું વાત કરો છો😂😂😂😂
@ranjitraj74946 ай бұрын
તે તો મારા હાથે કાડો દોરો બાધેલો હજું છે મારાં જીવ હજુ તારી રાહ જોવ સુ 😢😢😢😢😢😢
@rajusingsolanki6689 Жыл бұрын
Moj ❤❤👌👌👌
@alpeshthakor1550 Жыл бұрын
મે પણ 3 વર્ષ પછી જોઈ મારી જાનુ ને જોઈ નજરે 😢😢😢
@jaygogadigital6923 Жыл бұрын
એ હવે તો રાકેશભાઈ ડોહા સા ડોહા હવે તો હદ કરો 😅😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤
@vijayolakiyagj33 Жыл бұрын
શુ અવાજ છે ભાઈ ગીત સાંભળ્યા બાદ મારી આંખ માંથી આશું આવી ગયા Miss you my jaan❤❤❤❤
@sadhiramdigitalgdthakor5675 Жыл бұрын
રાકેશ બારોટ નું સોંગ રિલીઝ થાય એટલે તો માર્કેટ માં બુમ પડી જાય છે ❤
@dabhimukesh6921 Жыл бұрын
હૈયું ફાટી જાય એવું સોંગ સે હો.❤❤
@mslove9855 Жыл бұрын
સાચી વાત હો ભાઈ
@Harisingh-xr4wl11 ай бұрын
ो
@DhirabhaiThakor-mw4fz Жыл бұрын
યુવરાજ રામાણી તરફથી ફુલ સપોર્ટ ગામ મોરવાડા
@shardadigital211 Жыл бұрын
રાકેશભાઈ તમારા ગીત રાહ જોવે છે તમારા ચાહકો ....હાચુ ને ભાઈ.. ❤❤