Ramar Bhamar: ફેમ Bechar Thakorની જિંદગી ખરેખર રમર ભમર જ હતી | ફર્સ્ટ ઈન્ટરવ્યૂ‎@Vishesh with Dinesh

  Рет қаралды 159,295

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

Ramar Bhamar ફેમ Bechar Thakorની જિંદગી ખરેખર રમર ભમર જ હતી | ફર્સ્ટ ઈન્ટરવ્યૂ‎@Vishesh with Dinesh
#BecharThakor
#JindgiKariMariRamarBhamar
#RamarBhamar
#BecharThakorSong
#becharthakor
#bechathakornewsong
#becharadilmeratujkohithundhatahaistatus
#becharthakorliveprogram
#becharthakornewsong2021
#becharthakornagito
#becharthakornewsongdj
#becharthakornanavagito
#becharthakornanavasong
#becharthakorramarbhamar
#becharthakorramarbhamarliveprogram
#becharthakorramarbhamarvideo
#becharthakorramarbhamarvideosong
#બેચરઠાકોર
#બેચરઠાકોરન્યૂસોંગ
#રમરભમર
#રમરભમરબેચર ઠાકોર
#રમરભમરdj

Пікірлер: 356
@solankivijay4785
@solankivijay4785 3 жыл бұрын
ભાઇ તમે તો ઠાકોર સમાજ નુ અનમોલ હિરો સો તો ભાઇ ફુલ સપૉટૅ આગળ વધો જય માતાજી હા મારુ હિલોલ હા
@thakorrameshbhai531
@thakorrameshbhai531 3 жыл бұрын
👍👍👍👍
@yogimukeshkumarlavjibhai5341
@yogimukeshkumarlavjibhai5341 3 жыл бұрын
દિનેશ ભાઈ આપની ચેનલ દ્વારા ગુજરાત ના ઉગતા કલાકારો ને ઘેર ઘેર જાણીતા કરી બહુ મોટું કામ કરી રહ્યા છો. આપનો દિલ થી આભાર. ભાઈ બેચર ઠાકોર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મુકેશયોગી (ફિલ્મ ગીતકાર) પાટણ
@MaheshMahesh-gi1db
@MaheshMahesh-gi1db 3 жыл бұрын
દિનેશભાઈ જયમાતાજી આપશ્રી માટીમાંથી અનમોલ રત્ન ખોરીને આગળ મોકલવામાટે મહેનત કરોછો બેચરજી ઠાકોર જયમાતાજી જીવનમાં તમે જે સમયજોયોછે તે ભુલી જતાનહિ અને તમારા જેવા કોયનાના કલાકારોને પ્રોત્સાહન કરજોતમારી આજુ બાજુ કોય ખાધાવગર ઉધેનહિ, મોટાભાઈ બનીને ભુલતા નહિ આટલી આપશ્રી ને વિનંતી કરવામાં આવે છે જયમાતાજી
@kusumchauhan8662
@kusumchauhan8662 3 жыл бұрын
સિંધવ સાહેબ ખૂબ સારું કામ કરો છો નાના ગજા ના કલાકારો ને પ્રમોટ કરીને ઇશ્વર બેચર ઠાકોર ને ખૂબ ખૂબ સફળતા આપે એવી પ્રભુ ને પ્રાર્થના
@kantipatelchenal2484
@kantipatelchenal2484 3 жыл бұрын
સિંધવ સાહેબ કોઈ કલાકાર ને ટેકો આપી ને કોઈ ની જિંદગી નથી બનાવતા...એ પોતે કલાકાર સફળ થઈ જાય એટલે એનો ઇન્ટરવ્યૂ બનાવી ને પોતાની ચેનલ ચલાવે છે..બધા કલાકાર પોતાના દમ upar આવે છે..
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
જય ખોડીયારમાં
@plsenma9727
@plsenma9727 3 жыл бұрын
દિનેશભાઈ આવા જ એક કલા નાં ઉપાસક ભજન આરાધક છે મારા વતન માં જેમનું નામ છે સેનમા બળદેવભાઈ આત્મારામ મુકામ પોસ્ટ ચંદ્રા સન તાલુકો કડી જિલ્લો મહેસાણા જો શક્ય હોય તો ક્યારેક એમને મુલાકાત અવશ્ય લેજો. એમને તમારા થકી એક પ્લેટફોર્મ મળશે.
@MohuGujarati
@MohuGujarati 3 жыл бұрын
મુ વિક્રમ ઠાકોર નો મોટો ફેન સુ
@prakashthakor7740
@prakashthakor7740 3 жыл бұрын
વિકમ ભાઇ ને અમે કેસુ કે તમે બેચર ભાઇ સાથે ફિલ્મ બનાવો કોર કોર સપોર્ટ કરસો આપરા ઠાકોર સમાજ ના કલાકારને મેતરો સપોર્ટ કરજો
@arjunupadhyay2995
@arjunupadhyay2995 Жыл бұрын
Vikram thakor to market mathi gay0 bhai
@genajiparmar2083
@genajiparmar2083 Жыл бұрын
જય. માતાજી સિંધવ સર. બહુંજ. સરસ કામ કરી. રહ્યા. છો. વંદન
@edit-bay-v-r-najopur9845
@edit-bay-v-r-najopur9845 3 жыл бұрын
ભાઈ તમે તો ઠાકોરો નુ અનમોલ હિરો છો ભાઈ તમે બુહુ આગળ વધો જય માતાજી
@plsenma9727
@plsenma9727 3 жыл бұрын
સિંધવ સાહેબ આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખરેખર ખૂબ જ સરાહનીય છે આપને હજારો વંદન
@tadvimahesh7219
@tadvimahesh7219 3 жыл бұрын
Sidhavbhai..Gujrata Na Top Siger..All village Na Cha...Kary tranig Nathi lidhi..Kudrati kalakaer .... Vikramthakor.Fatapur(Gadhinager) Bhacurbhai,(Pachuj) Kamlesh Barot.(Haloal) Jignesh Barot.(Kharalu) Etc.......all,,,,,
@niteshcreations1975
@niteshcreations1975 3 жыл бұрын
સરાહનીય કાર્ય,,તમારા બધા વિડીયો જોઈ આનંદ થાય છે
@hblakum
@hblakum 3 жыл бұрын
બંને મિત્રો ને સાંભળવાની ખુબ મજા આવી.....ખૂબ સરળ વ્યકિતત્વ..... Always keep up dear frds...
@shaileshvadher1889
@shaileshvadher1889 3 жыл бұрын
Khub saru interview
@glvaghelagf9769
@glvaghelagf9769 3 жыл бұрын
વાહ દિનેશભાઈ તમે કલાકારો કંઈ રીતે સંઘર્ષ કરી ને આગળ આવે છે અને કલાકારો ની સફળગાથામાં થી પ્રેરણા લઈને નવા તૈયારી કરતા કલાકારો એ શું કરવું એ પણ તમારા ઈન્ટરવ્યુ ના વિડીયો ના માધ્યમ થી પ્રેરણા મળે છે. અને હા બેચરભાઈ ના વિચારો પણ ઉંચા છે સફળતા મળ્યા પછી પણ જમીન ને અડીને રહેવું અને હવામાં ન ઉડવું મા ભગવતી ના હંમેશા આશીર્વાદ રહે જય માતાજી.
@rahulkharadi9572
@rahulkharadi9572 3 жыл бұрын
Badha singer ni mahinani ketali Aavak chhe ? and house kya? chhe kevu chhe? Amane Jarur kaho.. Please sir
@p.j.thakor5312
@p.j.thakor5312 3 жыл бұрын
ભાઈ તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય એવી પ્રાર્થના કરીએ છીએ તમે ખુબ આગળ વધીએ અને એવા ગીત બનાવો કે જે આપણે સમાજને ઉપયોગી બને અને બીજા કલાકારોને પણ તમે જણાવો જેથી કરીને આપણા સમાજ નો દુરુપયોગ ના થાય એવા ખરાબ સોંગકોઈના બનાવે
@viramthakor147
@viramthakor147 3 жыл бұрын
Nice dinu bhai
@thakortanaji6241
@thakortanaji6241 3 жыл бұрын
ઠાકોર સમાજ ના યુવા યુવતી ઓ... ને આગળ વધારવા માટે ખુબ સારાસ ગીતો ગવાય છે ખુબ ખુબ આભાર be વફા ના ગીતો થી આજે ખુબ લોકો be વફા બની રહ્યા che ખાસ કરી આજના યુવા યુવતીઓ ને તો ખુબ બોધ મળે છે આવા ગીતો માંથી..
@madhurathva4975
@madhurathva4975 3 жыл бұрын
જમના બેન ગોદલીયા એકવાર ઇન્ટરીયુ લોન
@સિંગરગૌતમઠાકોર
@સિંગરગૌતમઠાકોર 2 жыл бұрын
દિનેશભાઈ મારી સામુ જો જો મારે પણ કલાકાર બનવા માગુ છું પણ મને સપોટ મળતો નથી દિપકભાઈ
@bahuchardigital215
@bahuchardigital215 3 жыл бұрын
વાહ દિનેશ ભાઈ બેચર ઠાકોર નું ગીત અતિયારે ટેન્ડિગ મા ચાલે છે
@vipulvipul3135
@vipulvipul3135 3 жыл бұрын
વાહ ઠાકોર વાહ
@jaybholefilm5610
@jaybholefilm5610 3 жыл бұрын
Super
@gohelkeyurp4838
@gohelkeyurp4838 3 жыл бұрын
અરે વાહ બેચર ભાઈ ઠાકોર તમે અમારા મોટા ભાઈ છો હુ અમારી કુળદેવી માં ખોડીયાર ને પ્રાથના કરીસ કે અમારા ઠાકોર સમાજ ના દિલદાર અને ભોળા માણસ એવા ભેચર ભાઈ ને માં તું ખુબ આશીર્વાદ આપજે માં ખોડલ બેચર ભાઈના બધા સોંગ મૂવી માર્કેટ માં જોરદાર ચાલે અને એમના ચાહકોને ગમે અને આખા વલ્ડ માં બૂમ પડાવે એટલો માં ખોડલ સપોર્ટ કરજે એમને 🙏રાજા ખોડલ છોરું 🚩 રાજા ખોડલ ગ્રુપ ટુંડેલ તરફથી ફુલ સપોર્ટ .. જય માતાજી
@parmarharshad9336
@parmarharshad9336 3 жыл бұрын
Ha vikaram Thakor ha bechar Thakor 😭
@KKs-yf7vh
@KKs-yf7vh 3 жыл бұрын
દિનેશભાઈ ને પણ અમારા તરફથી ફુલ સપોટ
@CheharDhamMegal
@CheharDhamMegal 3 жыл бұрын
એક્ટર રતનસિંહ ઝાલા ગામ ખરોડીયા તાલુકો પાલનપુર તરફથી ફુલ સ્પોટ મારા હાવજ બેચરભાઈ ઠાકોર ને જીવન મો ખુબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના બેચરભાઈ
@jogniofficialKarol
@jogniofficialKarol 2 жыл бұрын
Super voice bechar Bhai thakor
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
વાહ ભાઈ ખૂબ જ સુંદર👌👌👍👍👍બેચરભાઈ ને અને દીનેશ ભાઈને મારા જય દ્ગારકાધીશ👍👍👌👌👌💐💐
@thakortanaji6241
@thakortanaji6241 3 жыл бұрын
આપ પણ ખારા ભક્ત છો... Be વફા ના ગીતો ગાનાર... ને ખુબ સપોર્ટ કરો તેથી આ દુનિયા ના યુવા યુવતીઓ ને ખુબ આગળ વધારી શકાય... બજાનો ગાવા થી આજનાકલ કઈ નથી મળતું
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
@@thakortanaji6241 તમને ભાઈ ખુબ ખુબ ધન્યવાદ જેવી જેની વીચાર ધારા 👌👌👌👌
@rahulkharadi9572
@rahulkharadi9572 3 жыл бұрын
Live program na ketala Paisa Le chhe Bechar bhai
@RameshThakor-qx3qf
@RameshThakor-qx3qf 3 жыл бұрын
ha maru, pasuj, Becharji thakor no, 1
@Rajasadhiofficialvlogs.1
@Rajasadhiofficialvlogs.1 8 ай бұрын
Ha suparstar bechar Thakor ❤❤❤
@Anonymo13
@Anonymo13 3 жыл бұрын
Pleasing interview of a talented young artist.👍👏🇨🇦
@dharmeshparekh1687
@dharmeshparekh1687 3 жыл бұрын
ખૂબ સુંદર અવાજ સાથે બેચરજી આપને શુભકામના !!👌👌👌
@rahulkharadi9572
@rahulkharadi9572 3 жыл бұрын
Nana thi chhek mota singer sudhi badha ni mahiti Aapo?
@mkthakor5626
@mkthakor5626 3 жыл бұрын
Avi chanel ni jarur hati Thank you दिलसे Dineshbhai
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@dashrarhbhaiambalalveragda6239
@dashrarhbhaiambalalveragda6239 3 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ તમે કલાકારો નુ ઇન્ટરવ્યૂ કરી ને સરસ પ્લેટ ફોર્મ અપાવવાનુ કામ કરો છો ખૂબ ખૂબ અભિનંદન
@thakorkapil6406
@thakorkapil6406 10 ай бұрын
Suparstar bechar Thakor ❤
@MukeshThakor-re8je
@MukeshThakor-re8je 3 жыл бұрын
. અશોક ઠાકોર બનાવો
@sahdevsinh.303
@sahdevsinh.303 3 жыл бұрын
હા મોજ હા .હા સિંધવ.🙏🙏
@gujaratwalavlogs6794
@gujaratwalavlogs6794 3 жыл бұрын
સુપર ભાઇ
@jyotibenthakkar3158
@jyotibenthakkar3158 3 жыл бұрын
Khubj shars.bhaei
@vishnuninama2961
@vishnuninama2961 3 жыл бұрын
દિનેશ ભાઈ તમારાએટરયૂથિ મને ભઉ સપોટ છે અને ઘણૂ સીખવામલૂ
@satishbhaisj2402
@satishbhaisj2402 3 жыл бұрын
👌👌☝️☝️👉👌
@shivSolankild9wb
@shivSolankild9wb 3 жыл бұрын
Jorrder hoo bro
@hansabenmistry4725
@hansabenmistry4725 3 жыл бұрын
यस दिनेश भाई आप साचेज आशीर्वाद काबेल छो खुबज परिवार ने तमे कुदरत स्वरूपे सामान्य परिवार ने पण लेटेस्ट परिवार बनाव्योछे तमारा समय नु योग्य दान आपीने अने छोकरो नी धघस पण मारी समनी साची ओणख आपी ने आगण लाव्या छो छोकराओ ने😊🤗👍🙌🙌🙌🙌🙏
@suryaathakorvahana583
@suryaathakorvahana583 3 жыл бұрын
Big fan of bechar thakor
@jayantisolanki1598
@jayantisolanki1598 3 жыл бұрын
બેચર ઠાકોર ની વાત ના થાય ભાઈ હો
@GujaratiMedia
@GujaratiMedia 3 жыл бұрын
Good
@sandipzala2367
@sandipzala2367 3 жыл бұрын
👍👍🙏🙏💪💪💪💪
@RajeshPatel-hx8dl
@RajeshPatel-hx8dl Жыл бұрын
heart touching activity by singhav sir
@divyanshidigitalofficial6352
@divyanshidigitalofficial6352 3 жыл бұрын
રમણ ભમણ
@jabbarthakorabluva1238
@jabbarthakorabluva1238 3 жыл бұрын
👌👌👌
@VijayPudgam11
@VijayPudgam11 3 жыл бұрын
મારે પણ સિંગીન કરવાનો શોખ સે પણ કોઈ નો સપોર્ટ નથી મારે ❤️❤️🙏🙏🙏🙏🙏
@narendrathakor5400
@narendrathakor5400 3 жыл бұрын
Super
@bhaveshthakor8291
@bhaveshthakor8291 2 жыл бұрын
Ashok thakor nu ઇન્ટર્યું લેજો સાહેબ
@Tofficial-ee1vd
@Tofficial-ee1vd 3 жыл бұрын
Super
@SandipSinger
@SandipSinger 3 жыл бұрын
સુપર કામ કરો છો દિનેશ ભાઈ તમે અને નવા નવા હીરા ને આગળ લાવો છો તે તમને ખુબ અભિનંદન ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divusighdarbar6222
@divusighdarbar6222 3 жыл бұрын
🎆🎻🎻
@maheshvadgamofficial
@maheshvadgamofficial 3 жыл бұрын
Jay ho....
@GJ_LUCKY_FF
@GJ_LUCKY_FF 3 жыл бұрын
અમારું પણ ઇન્ટ્ર્યું લેજો ભાઈ ક્યારેક gm ડિજિટલ નટુકાકા કોમેડી
@vadhiyariking1949
@vadhiyariking1949 3 жыл бұрын
Saport bhai 👍👍👍
@kalamdawar.official1597
@kalamdawar.official1597 3 жыл бұрын
मध्यप्रदेश और गुजरात में इस सिंगर के गाने नहीं सुने ऐसा हो ही नहीं सकता इनके गाने में बहुत बड़ा जादू है किसी को रुला भी देता है और किसी को हंसा भी देता है, 😭😭😭😭
@govindthakor8749
@govindthakor8749 3 жыл бұрын
Thanks gujrat song sunne ke liye❤
@rathodkanaksinh2635
@rathodkanaksinh2635 3 жыл бұрын
becherbhai ne movise utarvi joiye
@thakortanaji6241
@thakortanaji6241 3 жыл бұрын
પિતાજી કે સાથ ભજન મેં જતા થા... બહોત અચ્છી બાત હે લેકિન ભજન મંડળી કે સાથ ભજન શીખતે હે બે વફા કા ગીત કોન શી મંડળી ને સીખાયા ભક્તો કા કામ જગત કે કલ્યાણ હો એસે ગીત ગાતે હે... સમાજ કે યુવા યુવતી આપના ગીત સુનકાર બે વફા હો એસે ગીત નહિ ગાતે એક ભગત પિતાજી કા નામ રોશન કારને કે લિયે.... એસે ગીત ગાના અચ્છા લગતા હે ક્યાં બચપણ શે ભક્તો કે સાથ રહકાર યહી સિખાને કૉ મિલા
@ashvinthakor3698
@ashvinthakor3698 3 жыл бұрын
બેચર ઠાકોર દીનેસભાઈ જય માતાજી રામદેવપુરા ઉમરેઠ
@sdstudio26
@sdstudio26 3 жыл бұрын
Badha Singer Na pappa Bhajan Gata Hoyase Yarr Bhajan Gavanoj Sokh che ?
@junior_vikramthakor
@junior_vikramthakor 3 жыл бұрын
Super song bhai nu
@GJ_LUCKY_FF
@GJ_LUCKY_FF 3 жыл бұрын
Gm dijital ntukaka chenl ne sport karjo motro comedi
@mayyuriyo_
@mayyuriyo_ 2 жыл бұрын
ભયલુંભાઇ તબલાવાદક (જાંબુઘોડા) નો ઇન્ટરવ્યુ લો ખૂબ સરસ વગાડે છે...
@singermahendramagodi4032
@singermahendramagodi4032 3 жыл бұрын
તમે કોઈ એવા કલાકાર નું ઇન્ટરવ્યું લીધું કે જે પોતાની ગરીબી અને ખૂબ મહેનત કરે તો ય તે બિચારો પૈસા નાં અભાવ નાં કારણે આગળ નાં આવી સકતો હોઈ
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
મારી ચેનલ કદાચ તમે જોઈ નથી
@rohitgita565
@rohitgita565 3 жыл бұрын
ખૂબ સરસ
@sunilsindhav7865
@sunilsindhav7865 2 жыл бұрын
Super Sindhav sar,👍💖💖💖
@pragnyanayakgujaratibhajan5329
@pragnyanayakgujaratibhajan5329 2 жыл бұрын
હું ગુજરાતી ગીત ગાવુછુ👌👏
@spshayarpatel
@spshayarpatel 3 жыл бұрын
बहुत सरस दिनेश भाई तमारो इंटरव्यू हमने बहुत गमे छे बहुत सारा लागत से तमारो इंटरव्यू खूबसूरत हमने बहुत आनंद था इसे क्यों हमारा इंटरव्यू हमें पसंद है
@joganimadijital9383
@joganimadijital9383 3 жыл бұрын
વિરશન ઠાકોર ચાગડા તરફથી ફુલ સ્પોટ છે
@rinkudodha2117
@rinkudodha2117 3 жыл бұрын
Nice video 👌👌👌👌👌
@thakorvishal3540
@thakorvishal3540 3 жыл бұрын
Ha thakor samaj nu gayurv ha
@bansaridineshkumarofficial1406
@bansaridineshkumarofficial1406 3 жыл бұрын
Very nice 👌👌
@priyankathakor6768
@priyankathakor6768 2 жыл бұрын
જય માતાજી દીનેશ ભાઈ હું સિંગર પ્રિયંકા ઠાકોર મારૂં પેલું સોંગ સારૂં ચાલુ છે સોંગ નું નામ છે રોમાલ મેં ભરતે ભરાયો પીયુજી સ્પોટ કરજો અને માંરી પોતાની ચેનલ છે priyanka Thakor official KZbin ma
@popatvadsar7652
@popatvadsar7652 Жыл бұрын
Singer POPATJITHAKOR vadsar 👌
@Rupa_Digital
@Rupa_Digital 3 жыл бұрын
Good
@chauhanketan.1234
@chauhanketan.1234 Жыл бұрын
દિનેશભાઈ તમે બધા નવા, જૂના, ફેમશ,દરેક વ્યક્તિ ના ઈન્ટરવ્યુ કરો છો પણ અમે ખાલી તમારું નામ અને તમને જ ઓળખીયે છીએ પણ તમારો પરિચય આપવા વિનંતી...
@thakorvijayhathijn407
@thakorvijayhathijn407 3 жыл бұрын
👌
@parmarharshad9336
@parmarharshad9336 3 жыл бұрын
Kishn Thakor nu pan intariu
@MaaNavDurgaDigital
@MaaNavDurgaDigital 3 жыл бұрын
Ha moj
@rtstatusediting7748
@rtstatusediting7748 3 жыл бұрын
દુનિયાનો બેતાજ બાદશાહ એ આપણા દિલદાર એવા બેચર ઠાકોર.super .......👍👍👍
@jadejahardevsinh8796
@jadejahardevsinh8796 3 жыл бұрын
Haaa
@jadejahardevsinh8796
@jadejahardevsinh8796 3 жыл бұрын
Teni
@aarohistudio
@aarohistudio 3 жыл бұрын
Super mara jigara jan bhechar thakor
@kuldeepbharwad6726
@kuldeepbharwad6726 3 жыл бұрын
👌 supr
@mahakaliofficialmota3539
@mahakaliofficialmota3539 3 жыл бұрын
Tejalben ઠાકોર નું ઇન્ટ્રિયું. લો ભાઈ હવે
@pravindesai6064
@pravindesai6064 3 жыл бұрын
બહુ જ સરસ વિડીયો ભાઈ
@dmstudio6199
@dmstudio6199 3 жыл бұрын
Ankit kansagra youtuber nu interwiv lo
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 3 жыл бұрын
વાહ વાહ વાહ વાહ
@jognimusicdeesa6612
@jognimusicdeesa6612 3 жыл бұрын
બેચર ઠાકોર ની એન્ટ્રી
@chamudasorumotaubhdanochet9609
@chamudasorumotaubhdanochet9609 3 жыл бұрын
Ha vikaram Bhai no divano
@taleshthakordigital3124
@taleshthakordigital3124 3 жыл бұрын
સિંગર તલેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ
@binddaseditmr.waitingwara8680
@binddaseditmr.waitingwara8680 3 жыл бұрын
Wah.... Thakor...🙏🏻🙏🏻 I proud of you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Mr Waiting Gruop (Dumecha)
@clone_editz2872
@clone_editz2872 3 жыл бұрын
What a entry of bechar thakor,☝️☝️👍
@diwanadigital7784
@diwanadigital7784 3 жыл бұрын
Vikram bechar suresh rohit char jana bhega itriyu lo
@Rathod_Tejpalsinh
@Rathod_Tejpalsinh 2 жыл бұрын
Ha moj🤭
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2 МЛН
Ozoda - Lada ( Ko’k jiguli 2 )
06:07
Ozoda
Рет қаралды 16 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН