રમતા લાલ જોગી - Ramta Lal Jogi | Tanvi Thakor | Dholka Live Program

  Рет қаралды 2,459,179

Mogal Films

Mogal Films

Күн бұрын

Album - Ramta Lal Jogi
Singer - Tanvi Thakor
Sound - B K Sound Botad
Producer - Mogal Films
Contact For Business Inquiry
Bhavesh Bhakodiya - MO: 7383567105
Bhavesh Ladola - MO: 7043021111
( Call Time 2PM To 7PM )

Пікірлер: 405
@bharatbaraiya4008
@bharatbaraiya4008 2 жыл бұрын
Thakor samajnu Ratan Tanviben👌👌👌
@khumanshihmahida653
@khumanshihmahida653 11 ай бұрын
ખરેખર તનવીબહેને તો ગીતાબહેન રબારી ની સાઈડ કાપી ખુબ ખુબ ઘન્યવાદ જય ભોલે
@khumanshihmahida653
@khumanshihmahida653 11 ай бұрын
મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર જય ભોલે
@khumanshihmahida653
@khumanshihmahida653 8 ай бұрын
ખરેખર તનવીબહેને ભવિષ્યમાં સ્ટાર ગોલ્ડ પ્રાપ્ત કરશે 100.ટકા
@S.MMAKVANA-ez3uq
@S.MMAKVANA-ez3uq 8 ай бұрын
❤😊😊😊😊p​@@khumanshihmahida653
@jayambestudio4529
@jayambestudio4529 5 ай бұрын
😊​@@khumanshihmahida653
@RatanSangar
@RatanSangar 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤😂😂❤😂❤❤
@S.V.hindustani
@S.V.hindustani 9 ай бұрын
આપણા ઠાકોર સમાજ નું અણમોલ રત્ન એવા તન્વી બેન ઠાકોર જીવન માં ખુબ આગળ પ્રગતિ કરો એવી માં મોગલ ને પ્રાથના🎉
@valandnaresh85
@valandnaresh85 2 жыл бұрын
Tanviben khub saras khub aagal vadho 👌👍🙏🙏🙏
@ishvarbhaigohil6485
@ishvarbhaigohil6485 2 ай бұрын
ભોળા ભાવે ભોળા નાથ નુ ભજન ખુબ જ સુંદર ગાયકી છે દાદા લખાપીર ને પ્રાર્થના કે વધુ માં વધુ પ્રગતિ કરો સંસ્કૃતિ સભર સુંદર ગીતો વડે આપ આગળ વધો
@baldevashal4975
@baldevashal4975 Жыл бұрын
સરસ બેન ખુબ જ સરસ ગાવોછો ખુબ આગળ વધો એવું લાગે છે... જય હિન્દ
@jayntipatel5651
@jayntipatel5651 2 жыл бұрын
ખૂબજ મધુર અવાજ છે.
@SanjayThakor-zj6dt
@SanjayThakor-zj6dt 4 ай бұрын
ખુબ ખુબ આગળ પ્રગતિ કરાવે ભગવાન શંકર ❤❤❤
@rameshbhaishekh2922
@rameshbhaishekh2922 2 жыл бұрын
Congratulations Tanvi Thakor Jay Jalaram
@jogniofficialKarol
@jogniofficialKarol 2 жыл бұрын
Khub aagar vadho mari Ben🙏 jay mataji 🙏
@godajithakor8026
@godajithakor8026 2 жыл бұрын
જય.હો.તન્વી.ઠાકોર.રામદેવજી
@narendrabariyanarendrabari7186
@narendrabariyanarendrabari7186 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ‌તમને ખુબ આગળ વધો અમારી પ્રાથના માં ને
@choudharydharamajat8439
@choudharydharamajat8439 2 жыл бұрын
Jordar bhani ba nice🙏
@rameshthakor923
@rameshthakor923 2 жыл бұрын
જય સદારામ બાપા જીવન માં ખુબ પ્રગતિ કરો એવી અઢળક સુભ કામનાઓ
@jiganehsavaliya4249
@jiganehsavaliya4249 2 жыл бұрын
Good👍👍👍👍👍
@Karan-cs6zl
@Karan-cs6zl 2 жыл бұрын
Tanvi Ben nice khoob khoob agar vatho vah koyal na kanth jio awaaz che kamyabi aapke kadmon mein chumegi jay mataji
@RatanSangar
@RatanSangar Жыл бұрын
Jaymogal
@RatanSangar
@RatanSangar Жыл бұрын
❤❤loveshong❤❤
@RatanSangar
@RatanSangar Жыл бұрын
❤jayramapir❤
@dilipthakor6554
@dilipthakor6554 Жыл бұрын
Ha moj moj kari dithi ho bholanath ni krupa rahe tamra par
@user-mc6eg7kg4h
@user-mc6eg7kg4h 2 жыл бұрын
સુપર
@titlegaming9672
@titlegaming9672 2 жыл бұрын
Jay mahakal jay bhavani jay hind vandemataram 🇮🇳🇮🇳🇮🇳 hindu dharam yuge yug har har mahadev 🙏🙏🙏
@mahlajayshree3874
@mahlajayshree3874 2 жыл бұрын
khub saras voice se agal vadho
@masarivaru6318
@masarivaru6318 Жыл бұрын
ભગવાન ભોળનાથના આશીર્વાદ સદાય તમારા પર રહે અને તમે ખુબ ખુબ આગળ વધો એવી શુભેચ્છા
@hansabenparmar7006
@hansabenparmar7006 5 ай бұрын
ધન્યવાદ તન્વી બેન જય હોં હર હર ભોલે
@Vinodcparmar
@Vinodcparmar Ай бұрын
હર.મહાદેવજી.હરહર.મહાદેવજી.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@haribhaithakor7519
@haribhaithakor7519 Жыл бұрын
આ ભજન હું દરરોજ સાંભળુ છું.અને આ ભજન મહાદેવનું છે.
@sukhdevrajgorofficial1773
@sukhdevrajgorofficial1773 2 жыл бұрын
Ha moj ha 😇 Khub sarash Tanvi thakor Khub aagad vadho beta ❤✨ Jay mahakal 🙏
@gujaratigirl3144
@gujaratigirl3144 2 жыл бұрын
આને કેવાય અવાજ😍 અને મસ્ત સંગીત છે
@bhaveshsarvaiya6809
@bhaveshsarvaiya6809 2 жыл бұрын
અતિ..અતિ...અતિ..સુંદર બેનીબા......
@rameshbhaishekh2922
@rameshbhaishekh2922 2 жыл бұрын
Jay Ho Sant Vani Tanvi Thakor Jay Ramapir
@dineshnayi1232
@dineshnayi1232 Жыл бұрын
બહુજ સરસ ભજન ગાય છે. બેન?જુનિયર ગીતાબેન રબારી જેવોજ રાગ છે..ખૂબ જ આગળ વધો એવી મહાદેવ શિવ ને અરજ કરુ છું...હરહર મહાદેવ..જય ચેહર મા 🙏
@vasavasonal9152
@vasavasonal9152 2 жыл бұрын
Wah khub saras jordar bhajan
@ashokbheda812
@ashokbheda812 10 ай бұрын
Shree Ganeshay nmh Jay Khodiyarma Jay somnathdada Jay Randalma Jay Ramdevpirdada Jay sonalma Jay mogalma Jay chamunda ma Jay Gelma Jay Pithadma Jay laxmi ma Jay laxmanbhagvandev Jay mataji Jay sarswtima Jay Ranchhodray Jay castabhanjandada Jay mahakal dada Jay mahakali ma Jay shanidev Jay Sai Ram Jay Sai Baba Jay shree ram Jay shree krishna Jay momai ma Jay meldima Jay mataji Jay amarma Jay mataji Shree Ganeshay nmh Jay Khodiyarma Jay Gangameya
@drkanusingsolanki785
@drkanusingsolanki785 2 жыл бұрын
જુનિયર ગીતા બેન રબારી ગુજરાતનું અનમોલ રતન Superb Voice of Tanvi Thakor Jay Bholenath ji ki 🙏
@jenishapatel9526
@jenishapatel9526 2 жыл бұрын
Good
@punjabhaigami5282
@punjabhaigami5282 2 жыл бұрын
Tanvi bahan bahuSars gitsa badargd vada puajabapa
@vnpanchar6597
@vnpanchar6597 Жыл бұрын
Ben tamaro avaj saras 6.mataji sada khush rakha
@haribhaithakor7519
@haribhaithakor7519 Жыл бұрын
સરસ ડૉ. કનુભાઈ
@haribhaithakor7519
@haribhaithakor7519 Жыл бұрын
જય સરદાર બાપા
@hemudangadhavi2665
@hemudangadhavi2665 2 жыл бұрын
💐💐🙏🙏ખુબ સરસ
@premjisolanki2049
@premjisolanki2049 2 жыл бұрын
ખૂબ સુંદર સ્વર ખૂબ સુંદર ભજન
@user-ev3gt1ob2w
@user-ev3gt1ob2w 4 ай бұрын
Bahut Sundar Bhajan TANVI THAKOR Ko Satya Sanatan Dharm Ki Jay ho BHOLENATH Ki Jay ho
@jivramrathva5040
@jivramrathva5040 2 жыл бұрын
Jayramapir ni jayho 🙏🏻🌹 jayho 🙏🏻
@vnsakariya
@vnsakariya Жыл бұрын
જોગી લાલરમતાજોગી શિવ ખુબ આભાર બેન તમે પણ આગળ વધોખુબ❤❤❤❤❤❤❤❤❤❤
@chaudharyjashavantbhai7382
@chaudharyjashavantbhai7382 2 жыл бұрын
તન્વીબેન ને ખુબખુબ ધન્યવાદ દિકરી ખુબ આગળ વધે તેવી સુભેષ્યા
@punjabhaigami5282
@punjabhaigami5282 2 жыл бұрын
જય હો તનવી બહેન બારગઢ વાળા પુજાબાપા રપર તાલુકા વાગડ
@dineshparmar3303
@dineshparmar3303 2 жыл бұрын
તનવીબેન આગે વધો તેવી ભગવાન પાસે પાથંના
@valarambhai5451
@valarambhai5451 2 жыл бұрын
વાહ સરસ હજી આગળ પ્રગતિ
@jayeshhengde3598
@jayeshhengde3598 2 жыл бұрын
સરસ
@vallabhborad748
@vallabhborad748 2 жыл бұрын
Wava. Wava
@dcyamrajytgaming7713
@dcyamrajytgaming7713 2 жыл бұрын
@@vallabhborad748 ણ
@dcyamrajytgaming7713
@dcyamrajytgaming7713 2 жыл бұрын
@@vallabhborad748 🎉🎉
@patelsunilpatelsunil1652
@patelsunilpatelsunil1652 2 жыл бұрын
હા મોજ હા તન્વી બેન ખૂબ ખૂબ અભિનંદન જય ભોલેનાથ
@patelankitarajubhai660
@patelankitarajubhai660 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@tradamanthan
@tradamanthan 2 жыл бұрын
Wah tanviben wah...... Moj aavi gy hooo
@mahindthakor9553
@mahindthakor9553 Жыл бұрын
Ha Thakor nu Gavarav
@hemasolanki4228
@hemasolanki4228 2 жыл бұрын
જુન જુગ જીવો ઓમ નમો સિવાય માં પાર્વતિ
@rathodrajsthani2468
@rathodrajsthani2468 2 жыл бұрын
DIL JITH LIYA JAY BOLY BABA
@sangitsarita5286
@sangitsarita5286 2 жыл бұрын
ખરેખર જબ્બર જસ્ત આવાજ છે કિંજલ દવે અને ગીતા રબારી જેવો સુંદર કંઠ છે તનવી ઠાકોર ખુબ પ્રગતિ કરો માં ભગવતી કાયમ ભેળી રહે તેવી પ્રાર્થના
@manilalthakor3191
@manilalthakor3191 2 жыл бұрын
HB
@haribhaithakor7519
@haribhaithakor7519 Жыл бұрын
સરસ તન્વી ઠાકોર
@rameshdamor3376
@rameshdamor3376 Жыл бұрын
Thanks ...to..tanvi.thakor.......wow...
@erbhanuraghuwanshi536
@erbhanuraghuwanshi536 2 жыл бұрын
Nice voice ce meri pyari bahan❤❤❤❤❤
@nayanshah6156
@nayanshah6156 Жыл бұрын
Mind blowing Mam lajavab SINGING
@ravalvishnu5269
@ravalvishnu5269 2 жыл бұрын
સરસ ભજન ગાયું છે
@KrinaBaria
@KrinaBaria Ай бұрын
Khub khub abhinandan tanaviben
@patabhaipatel4723
@patabhaipatel4723 Жыл бұрын
ખુબ સરસ ગેળાવાળા મનોકામના પૂરી કરે
@ravesinhpatelravesinhpatel2468
@ravesinhpatelravesinhpatel2468 2 жыл бұрын
Jay mahadev🚩🚩🚩
@tanvithakorofficial2825
@tanvithakorofficial2825 Жыл бұрын
જય માતાજી , હું તન્વી ઠાકોર . આપ સર્વેના સાથ સહકાર બદલ હું દરેક ચાહક મિત્રો નો દિલથી આભાર વ્યક્ત કરું છું . આવો ને આવો સપોર્ટ કરતા રહેજો.અભાર
@thakortinabhaidodiya8368
@thakortinabhaidodiya8368 Жыл бұрын
જય માતાજી ખુબ પ્રગતિ કરો એવી કુળદેવી માતાજી પાર્થના કરું છું ઠાકોર ટીનાજી ડોડીયા તરફથી ફુલ સપોર્ટ છે
@RohitsinhDarbar-py1xy
@RohitsinhDarbar-py1xy 2 ай бұрын
Vah tanvi Thakor mare pan gavano khub shok se tanvi Ben
@damorchinu5703
@damorchinu5703 2 жыл бұрын
Jay guru dev
@user-nj7ho1vd4d
@user-nj7ho1vd4d 3 ай бұрын
મસ્ત અવાજ છે બેનનો ❤❤
@chelajirathod8049
@chelajirathod8049 Жыл бұрын
DHANY CHHE MARA THAKOR SAMAJNE
@shanabhairathva6298
@shanabhairathva6298 Жыл бұрын
Are vah khoob saras voice ni maja se jay bhole nath
@dayabhaikhodani6650
@dayabhaikhodani6650 2 жыл бұрын
ખુબ સરસ ભજન ગાયું છે અને હજુ બીજા વધારે ભજનો આપ રજૂ કરી શકો એજ મા શારદા ને પ્રાર્થના
@dasharthajithakor7676
@dasharthajithakor7676 Жыл бұрын
દેખાદેખીમા જરૂરીયાત વધી એટલે સ્ત્રી ને નોકરીએ વરગાડી અને સ્ત્રી ના અહમને પોષણ આપ્યુ..સ્ત્રી અભિમાની બની... સ્વભાવે કરકસ બની.. કોઈના બાપનુ માને નહિ એવી બનાવી.. પુરુષને શંકાશીલ બનાવ્યો... પુરૂષ કમાય અને સ્ત્રી ઘર બાળકો અને વહેવાર સંભાળે એ ભારતીય સંસ્કૃતિ હતી.. હવે સ્ત્રી ને કમાણી નુ સાધન બનાવ્યુ.. તો ભોગવો.... જેણે પણ લખ્યું છે.. વિચારવા જેવુ ખરૂ...ન્યુટનના ગતિના નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સરખાને સામસામે હોય છે દીકરીઓન ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી. દીકરીઓને ખૂબ ભણાવવી જોઈએ પણ આ લેખમાં જે લખેલ છે તેમાં કેટલુંક સત્ય પણ છે તે પણ વિચારો. 👇 *આજની દીકરી* *થોડો સમય કાઢીને શાંતિથી વાચજો* 👉🏼 આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી જ સમાજ સુધરી જશે ? આવો, સમજીએે કે વાસ્તવિકતા શુ છે !!! જેમ એક દર્દીને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત પણ કરવી પડે. *આમાં હુ 35-40 વર્ષથી ઉપરની મહિલાઓની વાત કરતો નથી, હુ આજ-કાલની દીકરીઓની વાત કરવા માગુ છુ.* તમે બધા જાણો છો કે આજ-કાલ છૂટાછેડા ખૂબ જ વધી ગયા છે.. શુ કામ ? છોકરાઓ અને છોકરીઓ તો પોતપોતાની મરજીથી લગ્ન કરતા થયા છે ! છતાં આટલા બધા છૂટાછેડા શું કામ ? ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ... 👉🏼 આજની દીકરીને તમે ખૂબ ભણાવી... ચાલો ખૂબ સારી વાત છે. પણ રસોઇ બનાવતા શિખવાડ્યુ ? ના... તો શું શિખવાડયુ ? નોકરી કરતા ! બરાબર ને ? પણ જરા દીકરીને એટલું સમજાવો કે સાસરે બધાના દિલ જીતવા હોય તો એનો રસ્તો પેટમાં થઈને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાઈ લો... પણ ભૂખ લાગે ત્યારે પતિ પત્ની પાસે જમવાનુ માંગે એ સારુ લાગે કે રસોયણ પાસે માંગે એ સારુ લાગે ? બીજું રસોઈ બનાવતા આવડે નહી એટલે હોટેલમાં જવુ , Pizza , Sandwich etc... બનાવવા, બાળકોને ટિફીનમા Bread Butter, Biscuit આપી ઘરના સભ્યોને બિમાર પાડવા... જ્યારે મા -દાદી ભણેલા નહોતા પણ કોઇને ડોક્ટર પાસે જવાનો વારો આવતો નહી... જરા વિચારો કોના પર ગર્વ લેવો ? 👉🏼 આજની દીકરી પૈસા કમાવા લાગી છે એટલે એને એમ છે કે મારે પુરુષની શુ જરૂર ? પુરુષને લાગે છે હુ રસોયણ રાખી લઈશ, મારે સ્ત્રીની શું જરૂર ? એક બીજાની જરૂરત જ ખતમ થઈ ગઇ છે... બાકી શરીરની ભૂખ સંતોષવા લિવ ઇન રીલેશનશીપ જેવી પશ્ચિમી પ્રથા તો આજની ફૅશન જેવી થઈ ગઇ છે... હવે આમાં છુટાછેડા ન થાય તો બીજુ શુ થાય ? ક્યાં જશે સમાજ એ વિચારો જરા ! 👉🏼 એક નોકરીને કારણે આજની દીકરી કેટકેટલું ગુમાવવા તૈયાર છે. અમુક ને તો લગ્ન જ નથી કરવા અને કરવા છે તો બાળકો પેદા નથી કરવા, જો બાળકો પેદા કરશે તો માનુ દૂધ નથી પીવડાવવુ. આ બધુ એક નોકરી માટે... વિચાર કરો, ક્યાં જઈ રહ્યો છે સમાજ ? છોકરી માટે પૈસો કમાવો એ કાંઈ મોટી વાત નથી પણ એ જુઓ કે હકીકતમાં એ સુખી છે ? સાસરે સુખ-શાંતિ છે ? 👉🏼જો તમારો સંસાર સુખી રે'તો હોયને તો જરૂર નોકરી કરો પણ જો નોકરીને કારણે વાત છૂટાછેડા સુધી જાયને તો નોકરી છોડવી જ સારી... કારણ કે ઘર-પરિવારની દુનિયાથી મોટુ સુખ બીજુ કાંઈ નથી. 👉🏼 દીકરીને ખૂબ ભણાવી અને નોકરીની છુટ આપી, એનાથી ફાયદો કેટલો અને નુકસાન કેટલું એનો જરા હિસાબ માંડો ! ભણવાથી જે બુદ્ધિ આવી એનાથી નોકરી કરી અને પગારનો ફાયદો થયો.... બસ પણ અા નોકરીને કારણે નુકસાન કેટલું થાય છે એનું લીસ્ટ બનાવીએ તો ખૂબ મોટુ થાય... જરા શાંતિથી વિચારવા જેવું છે... આધુનિક બનવાના ચક્કરમાં આપણે શું ગુમાવ્યુ અને શુ પામી લીધુ ! 👉🏼 પણ આજની દીકરીને સાસુ-સસરા, પતિ અને પોતાના બાળકો કરતાં પણ વધારે પ્રિય છે નોકરી... એટલે આજકાલ છૂટાછેડા થાય તો પણ કોઈ વચમાં આવતુ નથી... પહેલા સમાજ વચમાં આવતો, હવે તો મા-બાપ જ બોલતા નથી, તો સમાજ શું બોલવાનો ! 👉🏼 બીજુ દીકરીને સુખી જોવા માંગતા હો તો ખાસ દીકરીની મા ફોન અથવા WhatsApp કરીને એના ઘરમાં માથું મારવાનુ બંધ કરે. 👉🏼 દીકરી Complain કરે તો પણ એને સમજાવવુ કે તારૂ ઘર છે તુ સંભાળ... છૂટાછેડાનું કારણ અમુક હદે દીકરીની માની દખલગીરી પણ હોય છે. 👉🏼 પેહલાની સ્ત્રી નોકરી કરતી નહી પણ ત્રણ-ત્રણ પેઢીને સાચવતી. મા-બાપ સમાન સાસુ-સસરા, બીજી પેઢીમાં પોતાનો પતિ અને ત્રીજી પેઢીમાં પોતાના સંતાન. શાંતિથી વિચારો કે આજની દીકરી આ ત્રણ પેઢીમાંથી કેટલાને સાચવે છે ? કોઇને નહી.... કડવુ છે પણ સત્ય છે, જો હજી પણ નહી સમજો તો સમાજનુ ભવિષ્ય ખૂબ ચિંતાજનક છે. 🙏🏻 👉🏼 આજકાલ બધાં દીકરીને પુરુષ સમોવડી બનાવવા નીકળ્યા છે. પણ જરા વિચારો... કોઈને પુરુષ જેવી સ્ત્રી ગમે ? સારો સમાજ બને એટલે થોડી કડવી વાત કરી છે, કોઇને ખરાબ લાગ્યું હોય તો માફી માગુ છુ.👏 *💐👆🏻ખરેખર વિચારવા જેવુ છે કે નહીં !!!*🙏💖👍
@user-qv2gw4ll4g
@user-qv2gw4ll4g 11 ай бұрын
ઓોઓ
@dhking9326
@dhking9326 2 жыл бұрын
આવા બીજા ભજન યુટયુબ ઉપર મકવાવિનંતી
@bhikubhagohil6382
@bhikubhagohil6382 Жыл бұрын
સુપર હિટ ભજન
@thakor.1239
@thakor.1239 Жыл бұрын
ખુબ સરસ ભજન ગાયું છે બેન
@gambhirdihora4481
@gambhirdihora4481 2 жыл бұрын
તન્વી બેન અભિનંદન 💐💐💐
@maniyabhai9492
@maniyabhai9492 Жыл бұрын
Super tanvi thakor avabhajn gavay
@user-ss7nc4ju7o
@user-ss7nc4ju7o 2 ай бұрын
Khub saras
@chauhanashokbhai4410
@chauhanashokbhai4410 2 жыл бұрын
અતિ ઉત્તમ. ધન્યવાદ, તન્વીબેન. મનમોહક કંઠે મંત્રમુગ્ધ કરી દીધા. ખુબ આગળ પ્રગતિ કરો એવી પ્રભુ પાસે પ્રાર્થના. અશોકભાઈ ડી. ચૌહાણના આશીર્વાદ.
@bharatbaleviya5930
@bharatbaleviya5930 26 күн бұрын
શનાજ જીમાઇ 😮😮
@pateldarshna4992
@pateldarshna4992 2 жыл бұрын
Kubaj saras beta aagal vadho
@iam__nitesakh
@iam__nitesakh 9 ай бұрын
wah khub saras jordar bhajan❤❤
@ishavrnayak6494
@ishavrnayak6494 2 жыл бұрын
Jay mataji benne
@rajuthakor5664
@rajuthakor5664 2 ай бұрын
જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏
@hatukittufamily9145
@hatukittufamily9145 Жыл бұрын
Bovaj saras mane bovaj gamyu
@patelramesh6450
@patelramesh6450 2 ай бұрын
ખૂબ સરસ ગાયું તન્વી
@godadbhai6784
@godadbhai6784 Жыл бұрын
Ma khodal no spot
@nareshbhaikachhadiya1876
@nareshbhaikachhadiya1876 2 жыл бұрын
BAPA SITARAM 🙏
@davearvindbhai910
@davearvindbhai910 24 күн бұрын
ટુક સમય સારી પ્રગતિ કરી છે અભિનંદન
@kanubhaibhuirabhaitaliyart4589
@kanubhaibhuirabhaitaliyart4589 Жыл бұрын
Jay mogal
@dineshparmar3303
@dineshparmar3303 2 жыл бұрын
saras
@user-uv5or5me3u
@user-uv5or5me3u Жыл бұрын
Jordar amazing 🙏🙏🙏🙏🙏
@navalsinbhairathva5532
@navalsinbhairathva5532 3 ай бұрын
Tamara gito sabhalvano khub shokh che...tanvi thakor..khub khub abhinandan...!...🌹
@chandujithakor4142
@chandujithakor4142 2 жыл бұрын
First voice of sweet
@atulparmar7012atul
@atulparmar7012atul 2 жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥
@prabhatsinhparmar3549
@prabhatsinhparmar3549 Жыл бұрын
Jai Ho Jai Mahakal super Hittt
@arvindbhaisolanki2666
@arvindbhaisolanki2666 2 жыл бұрын
Very nice 👌👌
@ahirvijay1657
@ahirvijay1657 2 жыл бұрын
વાહ મોજ વાહ
@ashokrathva6612
@ashokrathva6612 2 жыл бұрын
A moj🔥
@gurjarkrupal7347
@gurjarkrupal7347 2 жыл бұрын
Har har MAHADEV 🔱
@vinubhaikumbhani9193
@vinubhaikumbhani9193 4 ай бұрын
🚩🚩💐 શુભેચ્છા
@GobarbhaiMakwana-ft1lz
@GobarbhaiMakwana-ft1lz 3 күн бұрын
🎉જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🎉
@editingofficial1719
@editingofficial1719 2 жыл бұрын
Ha moj 🥁
@bhavanthakor9144
@bhavanthakor9144 11 ай бұрын
ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન બહેન ખુબજ આગળ વધો એવી સદારામ બાપા પાસે પ્રાથના
@bharatbhaimachhar9433
@bharatbhaimachhar9433 2 жыл бұрын
VERY NICE BHENA
@bhagibenpatel3731
@bhagibenpatel3731 2 жыл бұрын
Nice singer
@goswamipratapgiri564
@goswamipratapgiri564 2 жыл бұрын
Jay ho
@babubera4461
@babubera4461 2 жыл бұрын
HAR HAR MAHADEV
@aarasiaarsi2296
@aarasiaarsi2296 2 жыл бұрын
વાહ બેન સરસ અવાજ સાંભળી ને મજા આવી ગઈ
@ntrabala9492
@ntrabala9492 Жыл бұрын
Har Har Mahadev 🐍🙏🏻
@thakordalpatsinh6686
@thakordalpatsinh6686 Жыл бұрын
અભિનંદન
@amardeepbhatt2938
@amardeepbhatt2938 Жыл бұрын
Jai BHOLE NATH
@jaykalsariyadada8344
@jaykalsariyadada8344 2 жыл бұрын
Mahadev 🙏🙏
@RajeshPatel-tm2my
@RajeshPatel-tm2my Жыл бұрын
ખૂબ જ સુંદર ગીત ગાયુ છે તન્વીબેન. તમારી જીભ ઉપર ખરેખર માતા સરસ્વતીજી વસ્યા છે. તમને ખૂબ ખૂબ અભિનંદન.
@galcharrakha
@galcharrakha Ай бұрын
खुब खुब आभार
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 82 МЛН
Nagar Mein Jogi Aaya - Kirtidan Gadhvi Shiv Bhajan - By Bansidhar Studio
18:05
Studio Bansidhar Official
Рет қаралды 11 МЛН
Manushya Mojdi
25:50
Jigar Thakor Official
Рет қаралды 794 М.