આવું આખ્યાન હવે ક્યારેય નહી બની શકે. જ્યારે ઈશ્વરે નક્કી કર્યું કે મારે એક જીવંત લીલા બનાવી છે ત્યારેજ આવા આખ્યાન નું નિર્માણ થાય છે. ભવિષ્યમાં ક્યારેય પણ બીજી વખત આવો લાહવો નહિ જોઈ શકાય. જય હો નાનજી ભગત, જય હો અજમલજી , જય રામાપીર
@JoshiBabubhai-r9wАй бұрын
Babubhai D Joshhi Kasara
@stargujjufromgujarat99383 ай бұрын
Aavu ramamandal thyu nthi ne thase pn nhi hve ❤
@shivrajbharvad436910 күн бұрын
જય બાર બિજ ના ધણી જય રામદેવપીર જય દ્વારકાધીશ ખુબ સરસ રામા મંડળ દ્વારા આયોજીત આખ્યાન છે ભાઈ આવુ હજી સુધી મે જોયુ નથી આખુ આખ્યાન અપલોડ કરવા વિનંતી અત્યારે જે આખ્યાન રમે છે તે આખુ મુકો ભાઈ જય ઠાકર
@nileshbavaliya4533 Жыл бұрын
રામાપીર કોણ બન્યું છે મને નામ ક્યો ભાઈ
@gautamvaishnav4330 Жыл бұрын
નાનજી ભગત નટવરગઢ વાળા
@sumitbheda23043 жыл бұрын
આખુ આખ્યાન રજૂઆત કરવું તેવી વિનંતી......જય રામદેવપીર મહારાજ
@યુવરાજઆપાજાજડા3 жыл бұрын
ક્યાં નું છે ભાઈ મારે રમાડ વુ છે આખ્યાન નંબર હોય તો મોકલ જો
@gopalpagi61814 жыл бұрын
Jay Ramapir jay Mast samadhi bhag Dhan chhe natavar Gadh Ramamandal ne moj