Ranchhod Rangila | Sabhiben Ahir,

  Рет қаралды 133,942,728

RAJESH AHIR

RAJESH AHIR

Күн бұрын

Jay Shree Krishna 🦚
Holi the colors of our beautiful culture....
And we all knows that Holi is the most famous festival from our mythology periode,
This festival directly connect us to the "RADHA-KRISHNA"...
So, let's celebrate this holi with "Ranchhod Rangila "...
===============
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…..
હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2)
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…..
ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2)
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…..
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા.....
વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…..
===============
Credits :
Singer - Rajesh Ahir & Sabhiben Ahir
Music - Soham Naik
Mix & Master - Gaurang Pala
Composer - Sabhiben Ahir
Lyrics - Pratik ahir, Sabhiben Ahir
Producer - Madhav Dangar
Director - Amar Nadaf
Cinematography & Editing- Take 2 Productions
Choreographer -Dhara Shah(Margam Dance Academy )
Makeup - Deep Rajgor
Video Featuring - Him Rajgor
Dharam Antani
Jeet Sachde
Jatin Goswami
Krish Mata
Panchabhai Mata
Aesha Shah
Kashish kella
Annie Thakkar
Dhruvi Kakrecha
Chetna Vaghela
Archi Thaker
Meet Rajgor
Ruhaan Murani
Rahul Singh
Vikas Chauhan
Sameer Sama
Ansh Patel
Decoration - Mahaveer Lights & Mandap
Special Thanks - Het Chhanga, RadioGhar - Bhuj
Label : Rajesh Ahir Official
===============
For Business Inquiry & Collaboration
- Mail us: rajeshahir.work@gmail.com
- Call us: +91 7405007379
===============
#rajeshahir #gujratinewsong

Пікірлер: 13 000
@p.s.k.18
@p.s.k.18 12 күн бұрын
હેલો ગુજરાતી કેમ છો બધા? હું એક સાઉથ ઇન્ડિયન છું but ગુજરાતમાં જન્મ થયો એટલે પાકી ગુજરાતી કહેવાનું ને હા મારી સમાજ કે નાત નથી પણ હું બધા ગુજરાતી ને મારું ફેમિલી જ માન છુ. સાઉથ ઇન્ડિયામાં આવી ગઈ છું but મારુ મન ,મારી ભાવના , મારા સંસ્કાર માં ગુજરાત નું જ મહેંક છે 😊. ગર્વ છે ગુજરાતમાં જન્મી એનો..l love Gujarat🫰🏻 ❤.. Miss you Gujarat 🫶🏻
@heer15_6
@heer15_6 6 күн бұрын
🤗🤗🤗😇😊
@msaikumar1313
@msaikumar1313 4 күн бұрын
Kemcho
@parmarmehul1628
@parmarmehul1628 2 күн бұрын
સુપર ❤
@Dromomanian
@Dromomanian 2 күн бұрын
"તમારી કોઈ જાત નથી" moment I have been waiting since my childhood as gujrati ❤❤❤❤
@PEWDIEPIE2690-b4f
@PEWDIEPIE2690-b4f 29 күн бұрын
जय द्वारकानाथ ❤ happy Krishna Janmashtami ❤
@r.p.jodhpuri4284
@r.p.jodhpuri4284 2 ай бұрын
I m from Rajasthan Jodhpur...but I love gujrati culture, gujrati food,....and I love dwarkadhish 🥺💞🙌🚩
@Laxmanstar7
@Laxmanstar7 Ай бұрын
Same
@GajananKharsani-tw1yp
@GajananKharsani-tw1yp Ай бұрын
😊😊😊😊
@JaspalSingh-ir9mu
@JaspalSingh-ir9mu Ай бұрын
I'm from hindustan and I love our hindu culture
@kiranchaudhari2097
@kiranchaudhari2097 Ай бұрын
​@@JaspalSingh-ir9mu😮u58દ
@arvindjoshi-sz2zp
@arvindjoshi-sz2zp 27 күн бұрын
jodhpur kaha se bhai
@djchauhan885
@djchauhan885 29 күн бұрын
Radhe Radhe ❤
@payalmakvana1041
@payalmakvana1041 Жыл бұрын
I am krishan bhakt...... કૃષ્ણ ભગવાન નુ આ સોન્ગ બેસ્ટ છે...... દ્વારિકાધિશ તમારી બધી ઇચ્છા પૂરી કરે તેવી શુભેચ્છાઓ........ ☺☺🙏🏻
@parmarkaransinh665
@parmarkaransinh665 17 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@ParmarJayantiBhai-te9nu
@ParmarJayantiBhai-te9nu 17 күн бұрын
🎉❤❤❤❤❤❤​@@parmarkaransinh665
@parmeshvasave3853
@parmeshvasave3853 16 күн бұрын
જય શ્ીકૃષ્ણ ❤
@I_am_tiger_10
@I_am_tiger_10 9 ай бұрын
સ્વર્ગ માં ના મળે એ સુખ તારા ધામ માં છે મુસીબત ગમે તે હોઈ સમાધાન તારા નામ માં છે Jay Dwarkadhish🙌🏻❤️🌏 राधे राधे🙌🏻❤️🌏
@talpadaamitbhai3013
@talpadaamitbhai3013 8 ай бұрын
❤ QA 2😊😊9😊
@SureshRathod-ox2gd
@SureshRathod-ox2gd 7 ай бұрын
Radhe radhe
@KomalThakor-uu5ul
@KomalThakor-uu5ul 7 ай бұрын
9❤79
@sandeeppatel5155
@sandeeppatel5155 6 ай бұрын
😊😊😊
@thakorchanduji8495
@thakorchanduji8495 6 ай бұрын
​@@talpadaamitbhai3013😊😊
@muralikrishnareddy9219
@muralikrishnareddy9219 Жыл бұрын
I am Telugu. But just in love with this beautiful song of Kanha. Thanks singers for this beautiful song❤ subtitles in English would be great help.
@Ajay_bharvad
@Ajay_bharvad Жыл бұрын
Title is ranchod rangila
@Mvb515
@Mvb515 Жыл бұрын
@@Ajay_bharvad bhai a subtitle ni vat kare 6
@Mvb515
@Mvb515 Жыл бұрын
And we love your telugu movies and song. Love from Gujarat.
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Жыл бұрын
Khub khub abhar.❤
@pareshsolanki2450
@pareshsolanki2450 Жыл бұрын
😊
@pyogiheudieiwkwopyoginsbss7995
@pyogiheudieiwkwopyoginsbss7995 25 күн бұрын
🙏 Radhe Krishna 🙏
@mahendrakansara2297
@mahendrakansara2297 16 күн бұрын
Love from GUJARAT.... I am proud of a Kathiyawadi Gujarati... ❤❤❤❤❤❤❤
@jigneshrathod6784
@jigneshrathod6784 Жыл бұрын
દિવસ મા એક વાર આ ગીત શાભલે ને દ્વારકાધીશ ના દર્શન થાય જાય છે. Krishna ❤ Good work All of you...👍
@m.k.ppandv443
@m.k.ppandv443 Жыл бұрын
Good
@rosh895
@rosh895 22 күн бұрын
Jay shree Krishna ❤
@BharatBhi-tn4qm
@BharatBhi-tn4qm 5 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉​@@m.k.ppandv443
@PoojaMehta-t9l
@PoojaMehta-t9l 27 күн бұрын
Hu bihari chhu...pan maaru janmsthal varodra chhe.....garba ati priya chhe mane....aa geet saambrine garba ane gujarat bahu miss karu chhu......wonderful rythem....ati sundar prastuti....RADHEYKRISHN
@Merayesu130
@Merayesu130 25 күн бұрын
Mehta & gujrati 😂😂😂😂 ???
@sagarmavani_
@sagarmavani_ 2 күн бұрын
Folk culture, music, devotion, bhakti spirituality all packed into this melodious song!❤🎉
@amitbhanushali8762
@amitbhanushali8762 Жыл бұрын
સભીબેન અને રાજેશભાઈ અદ્ભુત અવાજ.... આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન....બહુ સરસ ગીત બનાવેલ છે...... જય દ્વારિકાધીશ🙏
@BhaveshMakwana-vk4wh
@BhaveshMakwana-vk4wh Жыл бұрын
ઙદાઢઠં❤❤ 0:39 0:39
@shankargamar9536
@shankargamar9536 Жыл бұрын
@@BhaveshMakwana-vk4wh 1óoóooóó
@mahendraparmaryour3366
@mahendraparmaryour3366 Жыл бұрын
😅 0:20
@ahirhb5129
@ahirhb5129 Жыл бұрын
​@@BhaveshMakwana-vk4wh❤❤
@sonalika9803
@sonalika9803 4 күн бұрын
😂p🎉​@@BhaveshMakwana-vk4wh
@SRR-lz4ne
@SRR-lz4ne 4 ай бұрын
में राजस्थान से हूं लेकिन मुझे ये गीत बेहद पसंद है और इसको में हमेशा चुनता हूँ जय रणछोड़ जी 🙏🙏
@NajabhaiChhotala
@NajabhaiChhotala 3 ай бұрын
😢🎉🎉😢😢 ;'
@dipakbharvad172
@dipakbharvad172 3 ай бұрын
❤❤❤
@NitinGorad-bv7pq
@NitinGorad-bv7pq 3 ай бұрын
😢❤​@@dipakbharvad172
@NILESHCHOUHAN270
@NILESHCHOUHAN270 6 ай бұрын
मै मध्य प्रदेश से हूं। बहुत सुंदर गायकी , मन प्रसन्न हो गया सुनकर।
@tusharsharma-pe9zm
@tusharsharma-pe9zm 6 ай бұрын
Dhdgnhjvj❤❤❤😂😂😂😂😢😢😢
@tusharsharma-pe9zm
@tusharsharma-pe9zm 6 ай бұрын
Fjgznghmgznf❤❤❤😂😂😂😢😢😅😅😅😅
@ranibenbalubhai
@ranibenbalubhai 4 ай бұрын
Vd
@dipakparmar2285
@dipakparmar2285 3 ай бұрын
કૂકીઝ જજોનીj😊 કચ્છ Lllppppp પાppp 😊​@@tusharsharma-pe9zm
@PRAKASH10999
@PRAKASH10999 Ай бұрын
ઓપી
@dineshlilhare-pz4qj
@dineshlilhare-pz4qj 5 күн бұрын
Jay shree Krishna rukmani ji ❤❤😊
@priyajitsinh7
@priyajitsinh7 Жыл бұрын
આ વર્ષ નું સારા માં સારુ ગીત.... 🙏🏻🔥👍🏻🙌🏻
@kanchansaraniya
@kanchansaraniya Жыл бұрын
Hi
@khushilzapadiya1104
@khushilzapadiya1104 Жыл бұрын
Lol tgnjsfkjc
@noxshorts9702
@noxshorts9702 Жыл бұрын
@@kanchansaraniya hii
@navinpatel8779
@navinpatel8779 Жыл бұрын
🎉zdssaaaaaasddduyedyu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😢😢😮😮😅😊yw
@LaljiNakrani
@LaljiNakrani 6 ай бұрын
ંઅંઅં રહીને🎉ખી કરે અને તેના😂🎉ૌ પટ ી
@srikantkumarvadher7719
@srikantkumarvadher7719 Жыл бұрын
ગજબ ગીત હો! આઠમ ના દિવસે આ ગીત એ આખું દ્વારકા ઘેલું કર્યું હતું, જ્યાં જાવ ત્યાં છેક પાર્કિંગથી લઈ ને દ્વારકાધીશ ના મંદિર સુધી એક જ ગીત વાગે રણછોડ રંગીલા❤😍🚩
@jatinrana712
@jatinrana712 Жыл бұрын
એમ થાય કે આ ગીત પૂરું ના થાય બસ હું આનંદ લેતો રહુ...ખુબ સરસ વાસુદેવ તમને ખુબ પ્રગતિ આપે .
@B.VBalapuriya
@B.VBalapuriya 3 ай бұрын
કારાકારાકકાજી
@JadavChetansinh
@JadavChetansinh 6 күн бұрын
બેસ્ટ સોંગ ❤❤❤❤❤❤
@gopalthakor4846
@gopalthakor4846 Жыл бұрын
અદભૂત.... ખુબ સુંદર.... મન મોહી લે તેવું મનમોહક કાના નું ગીત છે... જય દ્વારિકાધીશ❤🙏🏻
@dhavalahir7581
@dhavalahir7581 Жыл бұрын
ખુબ સરસ ગીત છે સભીબેન આહિર અને રાજેશભાઈ આહિર આપને ખુબ ખુબ શુભકામનાઓ અને ધન્યવાદ, એક વાર સાંભળો તો વારંવાર સાંભળવાનું મન થાય 🎉 જય મુરલીધર જય દ્વારકાધીશ🙏
@jitendraverma6665
@jitendraverma6665 Жыл бұрын
Pl
@javiddiwan_0770
@javiddiwan_0770 11 ай бұрын
હુ મુસ્લિમ છું પણ હુ હિન્દુ ધર્મ ને પણ માનું છું. . જય દ્વારકાધીશ 🙏
@vaibhavshukla2465
@vaibhavshukla2465 10 ай бұрын
જય દ્વારકાધીશ અલ્લાહ હાફિઝ મારા ભાઈ🙏☪️🛐🤲
@pinkug3376
@pinkug3376 10 ай бұрын
जय श्री कृष्ण भाई जय हिंद 🇮🇳 अल्लाह आपको खुश रखे...!
@AHIR__1617
@AHIR__1617 10 ай бұрын
JAY DWARKADHISH
@HirenParmar-d5v
@HirenParmar-d5v 9 ай бұрын
Jay Dwarkadhish
@Jake-Lockley
@Jake-Lockley 7 ай бұрын
જય દ્વારકાધીશ 🙏
@AnilRohit-pi3uw
@AnilRohit-pi3uw 13 күн бұрын
રાધે રાધે 🙏 જય દ્વારકાધીશ 🙏
@subhashchhaiya4051
@subhashchhaiya4051 Жыл бұрын
સવાર ની શુભ શરૂઆત આ ગીત સાંભળી ને 😊😊🙏🙏 ખૂબ સરસ સભી બેન અને રાજેશ ભાઈ👍👍🙏🙏
@kalpeshzapadiya6632
@kalpeshzapadiya6632 Жыл бұрын
બગ્ગી મગ ગઢ ગઢ મગ ગર્ભ હડફ ગહગગગગગગગગગગગગગગૌ્સન
@jogendarsodha8426
@jogendarsodha8426 Жыл бұрын
જય રણછોડ
@bebomermer9272
@bebomermer9272 Жыл бұрын
​@@jogendarsodha8426 rajput as www w2 swe w De W was www SS www
@shileshvaghela7238
@shileshvaghela7238 Жыл бұрын
​@@kalpeshzapadiya6632😢🎉 ❤
@gohilkartik6597
@gohilkartik6597 Жыл бұрын
​@@kalpeshzapadiya6632es da
@rahulthakor4267
@rahulthakor4267 Жыл бұрын
આ song અત્યારેજ સાંભળ્યું અને અત્યારેજ favourite થઈ ગયું ❤️ જય દ્વારકાધીશ ❤️🚩
@ganshyamdabhi5569
@ganshyamdabhi5569 Жыл бұрын
Hii
@MalnileshbhaiSomabhaiMalnilesh
@MalnileshbhaiSomabhaiMalnilesh 4 ай бұрын
Same ❤
@ashachauhan2038
@ashachauhan2038 Жыл бұрын
જય દ્વારકાધિશ. શ્રી કૃષ્ણ ભગવાનનુ ખુબ જ સુંદર ગીત છે મન ને મોહી લે તેવુ.🙏👌👌👌
@vipulshah9596
@vipulshah9596 8 күн бұрын
waah khub saras.....Jay Shri Krishna
@kalpeshbabariya4863
@kalpeshbabariya4863 25 күн бұрын
કોન કોન. ગુજરાતી છે. કુષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ એકવાર આ. ગીત. ગમે. છે❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉
@MukeshSonagara-t2n
@MukeshSonagara-t2n 11 күн бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
@arayanwaghela3815
@arayanwaghela3815 5 күн бұрын
𝓜𝔂 𝓬𝓱𝓾 gujrati😊
@rathodvijay639
@rathodvijay639 Күн бұрын
જય...દારીકા...જય..્❤❤❤ૌ🎉🎉🎉🎉મિત​@@MukeshSonagara-t2n
@mjsolanki220
@mjsolanki220 2 ай бұрын
આ ગીત જેટલી વાર સાંભળીએ ને એટલી વારસાંભળવાનું મન થાય jay Dwarkadhish❤🌍🙏
@HiteshBorona
@HiteshBorona 9 күн бұрын
❤❤❤❤❤😊😊😊🎉🎉😮
@Gujarat_forest_143
@Gujarat_forest_143 Жыл бұрын
બસ એમ જ થયા રાખે કે સાંભળ્યા જ કરું આ ગીત આ માતાજી અને આ ભાઈ નો અવાજ હૃદય ને સ્પર્શી લે એવો છે ... દિલ ખુશ થઈ જાય છે ટેન્શન ગાયબ થઈ જાય હો ખૂબ ખૂબ આપ આગળ વધશો અને દ્વારકાધીશ આપને ખૂબ સફળ બનાવે.... જય જય દ્વારકાધીશ ❤️
@zalaarpitsinh8234
@zalaarpitsinh8234 Жыл бұрын
Me devas ma 5var to sambhduj su
@sanjaysimarajpurohit3024
@sanjaysimarajpurohit3024 6 күн бұрын
જય દ્વારિકાધીશ
@TraditionalAhirViruVarchand
@TraditionalAhirViruVarchand Жыл бұрын
Proudly Say, They are Just owsome.. સભીબેન અને રાજેશ ભાઈ.. મોજ આવી ...🌺👌🏻
@mrvansh9388
@mrvansh9388 Жыл бұрын
આ ગીત નવરાત્રી મા પણ ધૂમ મચાવશે👌👌🌟🌟
@tejasshrimali6453
@tejasshrimali6453 Жыл бұрын
Sachu કહ્યુ ❤❤❤
@harshitgaming7121
@harshitgaming7121 Жыл бұрын
ane satam atham ma pan
@patelujjaval8653
@patelujjaval8653 Жыл бұрын
Sacchi baat😍
@payalparmar4026
@payalparmar4026 8 ай бұрын
I am Happy👭😊
@ANISH7712
@ANISH7712 Ай бұрын
100%
@joshijignesh4470
@joshijignesh4470 Жыл бұрын
You have made such a beautiful song, I have no words to praise it, જય શ્રીકૃષ્ણ
@kalpeshq79
@kalpeshq79 3 күн бұрын
Just your Voice.... Lots of Love... Radha Krishna will make you always Happy ..
@SravanDesai
@SravanDesai Жыл бұрын
અદ્ભુત અવાજ,અદ્ભુત રચના અને સાથે મજાનાં સંગીત નાં સુર 😊🎉❤
@himeshgameing1675
@himeshgameing1675 Жыл бұрын
❤❤
@SantoshlalNinama
@SantoshlalNinama Жыл бұрын
@ShampaDhabhi
@ShampaDhabhi 8 ай бұрын
Manya geet mast Lagi Manya geet ​@@himeshgameing1675
@deveshmishra1958
@deveshmishra1958 9 ай бұрын
I m from UP and this masterpiece is My fav Gujarati song
@j.p.v843
@j.p.v843 3 ай бұрын
thaku
@nileshnatubhai8634
@nileshnatubhai8634 10 күн бұрын
❤🙏🏻
@PATEL_maharsh03031
@PATEL_maharsh03031 9 ай бұрын
❤અદ્ભૂત, આ ગીત સાંભળીને બધી જ ચિંતાથી દૂર એક અલગ જ ઉત્સાહ અનુભવાય છે.❤
@chintan_hindustani
@chintan_hindustani 7 ай бұрын
..
@YOGESHPooja-xq8pl
@YOGESHPooja-xq8pl 7 ай бұрын
​@@chintan_hindustani8 2:35 um 5th um me un TV❤🇳🇪❤️😇🤗🤟🤟
@ihimanshuchauhan
@ihimanshuchauhan 5 күн бұрын
હું હમણાં ૪ દિવસ પેહલા જ દ્વારકા જય આવ્યો ત્યાર પછી ૧૦૦ વાર સાંભળી લીધું આ સોંગ
@donalpatel9197
@donalpatel9197 Жыл бұрын
આ સંગીત જ્યારે પણ સાંભળુ છું ત્યારે મને દ્વારકાધીશ આંખ સામે આવે છે. #જયદ્વારકાધીશ❣️
@sajalalakari6733
@sajalalakari6733 6 ай бұрын
Same ❤❤❤
@bhaveshjethva689
@bhaveshjethva689 2 ай бұрын
Here maa 🪔🥢
@kinjalvasani8535
@kinjalvasani8535 Жыл бұрын
Superb 👌👌👌 જય દ્વારકાધિશ 🙏🙏💫💫
@KuldeepRabidas-in2gr
@KuldeepRabidas-in2gr 11 күн бұрын
એ હાલો રે વેહલો એવો તેડુડો કેહલાબ ગરબ🎉🎉
@rajputajay7115
@rajputajay7115 8 ай бұрын
ભાઈ ભાઈ અખંડ મોજ અને ઉપર મારા દ્વારકાધીશ ની મહેર કાંઈ ના ઘટે બાપ જય માતાજી જય દ્વારકાધીશ 🙏
@shashikantmahyavanshi3230
@shashikantmahyavanshi3230 Ай бұрын
Dhcibivbfbc
@shashikantmahyavanshi3230
@shashikantmahyavanshi3230 Ай бұрын
Hdcchcncixnndksndjnd🎉
@shashikantmahyavanshi3230
@shashikantmahyavanshi3230 Ай бұрын
Hhsnxjgk😊
@BVgeming1290
@BVgeming1290 Жыл бұрын
આ ગીત સાંભળીને ખુબ જ આનંદ થયો છે જય ઠાકર 💫❣️
@theworkout41
@theworkout41 Жыл бұрын
આવા ગુજરાતી કલાકારો ને સપોર્ટ આપવાની જરૂર છે જે સારું ગાતા હોય અને અવાજ સારો હોય બાકી બીજા ગુજરાતી કલાકારો નો અવાજ સારો ના હોય તોય લોકો એની પાછળ ગાંડા થઈ જાય I like your voice👌👌 God bless you 🙏🙏
@AwesomeMewtwo
@AwesomeMewtwo Жыл бұрын
Correct gamadiya loko saru nahi gata to pan loko ava loko ne support kare che aava song banava bau mahenat lage che
@nehaloza6247
@nehaloza6247 10 ай бұрын
🙏🙏🙏🙏
@renukataria704
@renukataria704 4 ай бұрын
Hm.
@sunny18
@sunny18 8 күн бұрын
અખંડ મોજ...જોરદાર... whenever & wherever listen this masterpiece suddenly my dopamine increase ❤
@vimalkumarnakrani9698
@vimalkumarnakrani9698 Жыл бұрын
❤ગીત અને સંગીત નું અદ્ભૂત સંયોજન 💐 સભીબેન ને પહેલી વાર સાંભળ્યા દિવાળીબેન ભીલ ની યાદ અપાવી દીધી 🙏🏼👍🏻💕💐
@radhikasethiya8398
@radhikasethiya8398 Жыл бұрын
जय द्वारकादिश
@vijaymakwana9343
@vijaymakwana9343 Жыл бұрын
Koi 4rt
@Star_MSC_Boii
@Star_MSC_Boii Жыл бұрын
​😊😢😢
@Vjlove8999
@Vjlove8999 Жыл бұрын
બહુ મસ્ત song લાવ્યા છો, એક વાર નહીં પરંતુ વારંવાર સાંભળવાનું મન થઈ જાય છે અને કૃષ્ણ ભક્તિ માં લીન થઈ જવાનું મન થઈ જાય છે 😊🥰 Jai dwarkadhish 🙏🏻 Jai thakar 🙏🏻
@BAPASITARAM1212
@BAPASITARAM1212 Жыл бұрын
Jai dwarkadhish
@Jake-Lockley
@Jake-Lockley 10 ай бұрын
જય જય દ્વારિકાધીશ
@gangabalaigangabalai-lx7he
@gangabalaigangabalai-lx7he 3 ай бұрын
Me Rajsamand Shree nath nagri se. Hu or y song hme bhot pasand h kyuki hm to inke hi diwane h❤❤
@SHRAVANBHAIPARAMAR
@SHRAVANBHAIPARAMAR 17 күн бұрын
દરરોજ એકથી વધુ વખત સાંભળતો હોઉ તેવું આ પ્રથમ ગીત ઼....જય દ્વારકાધીશ ❤
@vijubenpampaniya7508
@vijubenpampaniya7508 11 ай бұрын
ખુબજ સરસ સુમધુર કંઠે અને અત્યંત લોકપ્રિય સંગીત સાથે મારો દ્વારકા વાળો સૌને સુખી રાખે, જય દ્વારકાધીશ ❤
@NIRAJYADAV-z6w
@NIRAJYADAV-z6w 6 ай бұрын
P
@PratikIngole-hw6is
@PratikIngole-hw6is 3 ай бұрын
Me Maharashtra le hu par muze yee gana bahut pasand hai jay dwarkadhish 🦚🪈🚩
@karanladha643
@karanladha643 Жыл бұрын
દ્વારિકાવાસી હોવાનો ગર્વ છે ❤
@dhirajshortvlog8977
@dhirajshortvlog8977 Ай бұрын
radhe kiishna
@karans.parmar6701
@karans.parmar6701 18 күн бұрын
આ ગીત એટલું મધુર છે કે સાંભળ્યા કરે.. એમાં દ્વારકાધીશ ના નામ જોડ્યા છે એટલા સુંદર વાક્યો છે કે મન મોહી જાય છે. રણછોડ રંગીલા.... રાધે ગોવિંદા..... વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર..... 👌👌🙏😘😘
@MukeshDevi-fx8yk
@MukeshDevi-fx8yk 16 күн бұрын
🎉 0:28 0:29
@Shrusti_manani
@Shrusti_manani Жыл бұрын
Rajesh ahir best singer💖 with fabulous and angelic voice . Rajesh ahir your voice have power to heal our hearts 💕 ❤️ Most pure and smooth voice 💗 , in love with you and your songs , may krishna bhagwan bless you 🙏💗 lots of love and blessings to my most favourite singer Rajesh ahir ❤️
@rashmikabhimani4739
@rashmikabhimani4739 10 ай бұрын
Radhe😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊
@Editor_Prit_07
@Editor_Prit_07 Жыл бұрын
ખૂબ જ સારું ગીત છે , ખૂબ જ સરસ સભી બેન આહીર અને રાજેશ ભાઈ આહીર , જય મુરલીધર 🙏🚩❤️
@chetnasureja7160
@chetnasureja7160 Жыл бұрын
Wuruiuuw
@kalpeshlakhnotra7164
@kalpeshlakhnotra7164 Жыл бұрын
અદભુત છે રાજેશભાઈ આજ સુધી નું સૌથી બેસ્ટ સોંગ છે જય દ્વારકાધીશ 🙏
@karanshihhinhor
@karanshihhinhor Жыл бұрын
❤ . હકવમ
@dineshchawda8683
@dineshchawda8683 11 ай бұрын
😢😮​@@karanshihhinhor😂q44432222q😢
@SanjayDatani-do3dm
@SanjayDatani-do3dm 6 ай бұрын
Ysuisuudg😊😊
@varshakotak3762
@varshakotak3762 12 күн бұрын
Nhzhx🎂🎂🖕🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🖕🎂🎂❤️❤️💜💜🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂❣️❣️❣️❣️😡🎂🎂🎂🎂
@Surajchraudhari
@Surajchraudhari 3 күн бұрын
બહું જ સુંદર ગીત છે મને તો બહુ ગમી ગયું છે હું તો રોજ આ ગીત સાંભળું છું ❤❤❤
@yadnyaghuge6317
@yadnyaghuge6317 Жыл бұрын
Lot's of love from Maharashtra. I am Marathi i can't understand Gujarati but this song won my heart. I listen this song more than 100 time . Radhe Radhe ❤
@nimishamewada4093
@nimishamewada4093 Жыл бұрын
❤❤
@trivedirameshchandra335
@trivedirameshchandra335 11 ай бұрын
​@@nimishamewada4093❤❤
@sonalteli6847
@sonalteli6847 10 ай бұрын
👐👐👐
@SarthakKadam-vb6pq
@SarthakKadam-vb6pq 8 ай бұрын
Mee too❤🎉
@Maheshsinhzala5974
@Maheshsinhzala5974 Жыл бұрын
ખૂબ સરસ સોંગ શે જય દ્વારકાધીશ ...❤
@BHOPATAJIS.S
@BHOPATAJIS.S Жыл бұрын
Nice song
@Sachinsolanki-lm5uu
@Sachinsolanki-lm5uu 24 күн бұрын
Jghg😢 in😢ydyh​@@BHOPATAJIS.S
@preetrakholiya9226
@preetrakholiya9226 11 ай бұрын
અદભુત ગીત છે અને ખુબજ સરસ અવાજ છે બંનેના 🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻
@omprakashverma1109
@omprakashverma1109 19 күн бұрын
I am from Bihar but this song es my one of the fav song ❤
@daxavyas1287
@daxavyas1287 Жыл бұрын
વાહ વાહ ખુબજ સરસ ભજન છે મજા આવી ગઈ. 🙏 જયશ્રી કૃષ્ણ 🙏
@ganpatKavithiya-he5yr
@ganpatKavithiya-he5yr Жыл бұрын
V ,,👍🙏 ❤🎉
@swetakaswala7933
@swetakaswala7933 4 ай бұрын
Kkjjhbhbnnñmkkkkkmmjjjjjjjjjjjjjj
@કાલુભાઈભરવાડભરવાડ
@કાલુભાઈભરવાડભરવાડ 24 күн бұрын
બહુત સરસ છે
@AnushkaGupta-cy2hz
@AnushkaGupta-cy2hz 23 күн бұрын
S,​@@ganpatKavithiya-he5yr Ll
@rajatpaghdar4042
@rajatpaghdar4042 Жыл бұрын
Gujarati songs are more better than bollywood songs, Jay Ranchhod, Jay Dwarkadhis.. @Rajeshbhai you're now the best singer , love your old songs and still listening
@chauhanmahesh330
@chauhanmahesh330 Жыл бұрын
K n 9 huhg0 CT hnnjoo0000pp⁹ ko ok no ⁰oœœ ko omk ki nhyu77😅
@user-fn9qu1em2q
@user-fn9qu1em2q Жыл бұрын
No I like gujarati song but bollywood songs is better than gujarati song i think you are mental so you says that gujarati is the best
@જયદ્વારકાધીશ-ર7શ
@જયદ્વારકાધીશ-ર7શ 10 ай бұрын
​@@user-fn9qu1em2qYou is horrible Radical Islamist terroriest Halala ki Aulaad Muhaazir Muslim
@__its_mr_anirudh_
@__its_mr_anirudh_ 11 ай бұрын
🎉💫✨આજ સુધી માં આવું સોંગ કાનુડા નું કોયે નથી ગાયું ,ખુબ જ સુંદર ભાઈ✨ 💫🎉 🙏જય શ્રી દ્વારકાધીશ 🙏
@vidhimdarji3767ved
@vidhimdarji3767ved 8 ай бұрын
Anand ved vidhi mukesh yash
@SarvanKalal
@SarvanKalal 10 күн бұрын
kitni Bhi bar Sunlo man nahi barta ❤❤❤❤❤❤❤❤❤
@jbz9528
@jbz9528 Ай бұрын
શબ્દ સ્વર સાદગી બધું ઍક થઈ ગ્યું આ ગીત માં કૃષ્ણ ની કલ્પના કરી જે શબ્દો લ્ખાયા સોન્ગ માં ખૂબ સરસ સે
@aniruddhahir4761
@aniruddhahir4761 Жыл бұрын
Vahh Vahh ek dam energetic 🙌🏼🔥🔥 words, Ben nu voice, Nd LaLa u always rocks bro,…❤️🙌🏼😊
@RAJESH_AHIR
@RAJESH_AHIR Жыл бұрын
Thank you 🙌
@babugagal4655
@babugagal4655 Жыл бұрын
@@__NANDINI__AHIR gujarat ma j chhe
@babugagal4655
@babugagal4655 Жыл бұрын
@@__NANDINI__AHIR kutch district
@patel_ronak2198
@patel_ronak2198 9 ай бұрын
​@@__NANDINI__AHIR dwarka ek var Jaje ben maja aavshe jay dwarkadhish 🙏📿🥰🥰🥰
@__NANDINI__AHIR
@__NANDINI__AHIR 9 ай бұрын
@@patel_ronak2198 i hope aapki baat ye jaldi sach ho jaye 🥺
@asthamakwana5715
@asthamakwana5715 Жыл бұрын
Gooz bumps ... Such an amazing Song ... Hare Krishna ❤️🔥🙇🏻‍♀️😊
@vishalvlog4623
@vishalvlog4623 Жыл бұрын
❣️🙏
@yashrajvlog999
@yashrajvlog999 Жыл бұрын
🙏❤
@alpeshkumarmakwana4967
@alpeshkumarmakwana4967 Жыл бұрын
​@@yashrajvlog999🤣oo😂ilo imo😊pull ll8
@PadayaVijay-si7yw
@PadayaVijay-si7yw Жыл бұрын
​@@vishalvlog4623😊😊😊😊😊😊😊
@SjParmar-oq3ur
@SjParmar-oq3ur Жыл бұрын
Sumit 💯💪🔥💝🖤 👿
@jitubhaibuddhdev7727
@jitubhaibuddhdev7727 10 күн бұрын
🙏 Jay Dwarikadhish 🙏
@aartihalpati7989
@aartihalpati7989 Жыл бұрын
જય દ્વારકાધીશ ❤️ રાધે રાધે ❤️ બવ સરસ ગીત છે my favourite songs❤
@ahirsandip6393
@ahirsandip6393 Жыл бұрын
Jay dwarikadhish ❣️ radhe radhe
@thakorpravin5581
@thakorpravin5581 Жыл бұрын
@dhrutikpatel1929
@dhrutikpatel1929 7 ай бұрын
કેટલુ સરસ ગીત છે આ યાર, મન મોહી ગયુ અને ખાસ કરીને આના એક એક શબ્દ મારા કાન્હાજી ને શુ સરસ વર્ણન કર્યું છે 😍 જય શ્રી કૃષ્ણ
@gohilsc
@gohilsc 7 ай бұрын
Yshvdh
@victor3pn77
@victor3pn77 Жыл бұрын
Truly Awesome i love this folk song. I am from Dwarka. After listening to this songs i totally feel that wow keep continue Mrs.Sabhiben Ahir & Mr.Rajesh Ahir ❤ khub khub dhanyawad aa saras folk song mate 🙏🏻🙏🏻 Jai Shree Dwarkadhish 🚩 jarur koi di malsu Gujrat ❤
@hardikgosai3098
@hardikgosai3098 11 ай бұрын
Near by you bro. jamnagar 😉
@mitsx_22_shorts
@mitsx_22_shorts 10 ай бұрын
Le bhai hu to hamda kale mali ne aayoo
@parmarmehul1628
@parmarmehul1628 2 күн бұрын
સ્વર્ગ માં ના મળે એ સુખ તારા ધામમાં છે મુસીબત ગમે તે હોય પરંતુ સમાધાન તારા નામમાં છે. આ ગીત બહૉજ સુન્દર છે હુ ગુજરાત ત થી છુ અને તમે
@bhanusholanki2616
@bhanusholanki2616 10 ай бұрын
આ ગીત ખુબ સરસ છે ❤જય શ્રી કૃષ્ણ ❤જે કૃષ્ણ ગમે છે તે લાઈક કરો❤❤😊
@v_makwana91
@v_makwana91 Жыл бұрын
I love this song...😇...because This song really superb and great...☺️...May bhagvan shree krishna keep you both happy forever...😊
@akashgohel5375
@akashgohel5375 Жыл бұрын
So basically it's man na mohanji 2.0 Beautiful song and composition is trully awesome
@dineshlilhare-pz4qj
@dineshlilhare-pz4qj 9 күн бұрын
Jay Ho parbhu mere aaradhya Prabhu shree Krishna Narayan nmo thuthe ❤❤😊😊 radhe Laxmi nm❤😊😊
@MaheshDalle-hz1ue
@MaheshDalle-hz1ue Жыл бұрын
I'm Gujrati also but I'm from California the USA I like this song a lot and I listen to this song very often Love from the USA
@sunnyraykuvar1735
@sunnyraykuvar1735 Жыл бұрын
😢yvj c
@hemant_karmur
@hemant_karmur Жыл бұрын
👍
@NanabhaiPatel
@NanabhaiPatel Жыл бұрын
​@@hemant_karmur111111
@hindi.andguj.piano.tutorial123
@hindi.andguj.piano.tutorial123 10 ай бұрын
Age bhadho bhai🎉🎉🎉
@biharirrvlogs362
@biharirrvlogs362 7 ай бұрын
I am from Bihar but I listen to this song daily, it is a very nice voice.😊
@Shubhamhadiya411
@Shubhamhadiya411 Жыл бұрын
Very very nice song 👌👌😇 🙏Jay shree Krishna 🙏
@kisu122
@kisu122 18 күн бұрын
દ્વારિકાવાડા ની તો વાત જ ન થાય ❤❤❤ જય દ્વારકાધીશ ❤❤❤
@meetpal2103
@meetpal2103 Ай бұрын
ખૂબ જ સરસ ગાવ્યું 🎉🎉 મન પ્રસસન્ન થઈ ગયું..
@LalajiThakor-e7x
@LalajiThakor-e7x 4 күн бұрын
9094❤🎉🎉🎉🎉🎉🎉🎉
@m.s.schannel4610
@m.s.schannel4610 Жыл бұрын
Best Gujarathi song ever❤ and honestly my favorite song❤😊
@SURESHTHAKUR0520
@SURESHTHAKUR0520 5 ай бұрын
Jay Jay Sri dwarikadhish ji❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ॐ नमः भगवते वासुदेवाय नमः
@krishnakantsoni5027
@krishnakantsoni5027 5 ай бұрын
❤❤❤❤❤
@paruljdarji44
@paruljdarji44 5 ай бұрын
P​@@krishnakantsoni5027
@paraliyanayannayan557
@paraliyanayannayan557 5 ай бұрын
Jjjuwuejejehhdjdmdje દરjeueueueururueueururuururuur❤🎉😮😅😊😢😂
@nishapopat6921
@nishapopat6921 8 күн бұрын
Ketla war hamdu chu pan man nat bhartu 😊😊 I am also a gujrati ❤❤
@vishupandya3966
@vishupandya3966 Жыл бұрын
Jay Ranchhod 🙏🏻💗🖇️✨ Khub saras geet chhe Rajesh Sir ☺️💫
@dharmeshvagadiya3491
@dharmeshvagadiya3491 Жыл бұрын
😊
@PrakashValiya
@PrakashValiya 11 ай бұрын
​@@dharmeshvagadiya34910:59 😅😅😅
@rinkirajak2477
@rinkirajak2477 7 ай бұрын
I am from odisha and live in Gujarat i also loved this song very much Jay Thakar
@tusharsharma-pe9zm
@tusharsharma-pe9zm 7 ай бұрын
Dfzfncgjdhzgzfgzjfj😢😢😢😢😢😢😢
@tusharsharma-pe9zm
@tusharsharma-pe9zm 7 ай бұрын
❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😢😢😢😢😢😢😮😮😅😅😅😂😂😂😂😂😂😂
@freakrajuff1243
@freakrajuff1243 Жыл бұрын
I am from Bhavnagar and I Love radhe krishna ❣️ Jay dhwarkahdhish # રાધે કૃષ્ણ ❤
@jograna588
@jograna588 Жыл бұрын
Hu pan bhavnagar thi j chu 😊
@enjoybyrahulvaghela
@enjoybyrahulvaghela Жыл бұрын
Iam bhavnagar se hai
@trilokjoshi5070
@trilokjoshi5070 9 ай бұрын
Bhavnagar +3 huy!
@ArchnaPatel-v9k
@ArchnaPatel-v9k 22 күн бұрын
Sukoon❤ and addicted of this song ❤😊
@deepakdanceacademy243
@deepakdanceacademy243 4 ай бұрын
100 million thava aya che jay ranchod 🙏🏻❤
@jitendrarsolanki234
@jitendrarsolanki234 4 ай бұрын
Hamara Naam Suchi😊😊
@darshikpatel833
@darshikpatel833 4 ай бұрын
Koi and p Mb
@cmpro5524
@cmpro5524 4 ай бұрын
😅​@@darshikpatel833
@mksutharsuthar1615
@mksutharsuthar1615 2 ай бұрын
Jeje bhi shree krishna na bhakt hoye te like 👍 karo radhe radhe ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KushvijCharola-rr8ed
@KushvijCharola-rr8ed Ай бұрын
@dhananjaykumar5490
@dhananjaykumar5490 28 күн бұрын
If song / music is melodious, it doesn't require knowledge of the lyrics / language. This song represents a vibrant Gujarati folk music. Long live Gujarati culture and folk song. ❤❤❤
@pallavirathod5034
@pallavirathod5034 Жыл бұрын
Mind-blowing duo✌🏻🥰 Amazing, lovable, super energetic and the most awaited "Ranchhod Rangila" with elegant voice of *Sabhiben Ahir* is outstanding 💫 Just loved this much 😍 Salute to the entire team for marvelous performance !! 🔥 શ્રી કૃષ્ણ અને રાધાજી સાથે રંગાવા તૈયાર થય જાઓ ✨🍁 Happy holi !! ❤️ Love from Rajkot😁😊🫶🏻
@nandiniahi
@nandiniahi Жыл бұрын
@॥ मोमाई सदा सहायते ॥ hello mr
@nandiniahi
@nandiniahi Жыл бұрын
@॥ मोमाई सदा सहायते ॥ khana khaliya sir
@__NANDINI__AHIR
@__NANDINI__AHIR Жыл бұрын
@॥ मोमाई सदा सहायते ॥ Hyy bro aa maro new mobile 📱 chhe aama msg kar jo ok new I'd chhe Ane hu nandini ahir chhu
@__NANDINI__AHIR
@__NANDINI__AHIR Жыл бұрын
em ny smjta ke biji Kai girl chu
@__NANDINI__AHIR
@__NANDINI__AHIR Жыл бұрын
Bopar na ky jav chho
@aashkaar8935
@aashkaar8935 11 ай бұрын
The best part is the duo. The voice of a woman and a young boy matches perfectly. I almost ended up with tears as the song is full of devotion and emotion. Jay Ranchhod.
@naranmala9411
@naranmala9411 11 ай бұрын
They are mother and son
@naiyapintu312
@naiyapintu312 10 ай бұрын
Ran chd ragnila
@dhashrathprajapatidhashrth846
@dhashrathprajapatidhashrth846 9 ай бұрын
ઔઔઔ​@@naiyapintu312
@durgeshthakur2904
@durgeshthakur2904 2 ай бұрын
क्या खुब गाया है मीर साहब, कलेजा निकालकर रख दिया है। आपको जन्नत मिले यही दुआ।
@DhanrajGamit-w2k
@DhanrajGamit-w2k 2 күн бұрын
Mari haju aavi nathi pan maa na pet ma aa geet sambhalta pag hala e che❤❤❤
@shilpaprajapati9571
@shilpaprajapati9571 11 ай бұрын
મને વાલો દ્વારકાધીશ
@dhavalrabari1320
@dhavalrabari1320 9 ай бұрын
Loú88ooopppppt
@parmarkiran1821
@parmarkiran1821 Жыл бұрын
🙏જય રણછોડ🙏ખુબ શરસ શાન્ગ છે👍
Best of Rajesh Ahir Songs | Rajesh Ahir Bhakti Songs
29:07
Bhalala Jaydeep
Рет қаралды 1 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 42 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 54 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 50 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 42 МЛН