સુર્ય નારાયણ નમન કરી વાણી નિર્મળ માંગું માં રાંદલ નો મહિમા લખવા રાત દિવસ હું જાગું પ્રભાત પ્હોરે પૃથ્વી ઉપર ઉદય તમારો થાતો અંધારું તો દુર થતું નેં પ્રકાશ ત્યાં ફેલાતો દાદા તમારી અસિમ દયા નો પાર ના પામી શકાય માં શારદા પણ થાકી જાય તો મુજ થી કેમ લખાય સૂરજ દાદા સોનલ વર્ણા રાંદલ તમારી રાણી શ્રધ્ધા રાખી મારે લખવી રાંદલ અમૃત વાણી જય જય રાંદલ માં જય રન્ના દે માં આ વાણી ને જે સાંભળસે એનું કલ્યાણ થાસે દાદા તમારી દયા થાય તો ઘર ઘર માં ગવાશે વાણી ગાતાં કે સાંભળતા સુખ સમૃદ્ધિ મળશે મનમાં જે કોઈ રાખી હસે તે ઈચ્છા સહુ ફળશે રન્ના દે હું યાદ કરું છુ વહેલા વહેલા આવો સુર્ય દેવ ને સાથે લાવી અજવાળાં ફેલાવો શ્રધ્ધા પૂર્વક સ્વાગત કરી ને ચરણે શીશ નમાવુ ભક્તિ ભાવે આરતી ઉતારી મહિમા તમારો ગાવું જય જય રાંદલ માં જય રન્ના દે માં રાંદલ માં રખવાળા કરજો એવી અરજી છે તમને સેવા પુજા સ્વીકારી લઈ ને શરણે રાખો અમને અમે તમારા ગુણલા ગાય નેં ખૂબ ખૂબ રાજી થાતા મ્હેર કરો ને દડવા વાળી દેવી રાંદલ માતા તું કલ્યાણી દેવી દયાળી દિકરા નેં દેનારી આ દુનિયામાં એવો મહિમા જાણી સૌ સંસારી તારી દયા થી દુખિયા જન ના વાંઝિયા મેણાં ભાંગે એથી તારા શરણે આવે પાય સૌ કોઈ લાગે જય જય રાંદલ માં જય રન્ના દે માં રમતા રાખી સંતાનો ને રક્ષણ એનું કરતી રન્ના દે તું માં મમતાની પીડા સૌની હરતી ખોળે લઇ ને રમાડતી તું બાળક તે દીધેલા મરતા ને એ જગ જનની બચાવી તેડી લીધા સુહાગણો તારાં મંદિરે આવે દર્શન તારા કરવા વિનવે છે માં રાંદલ તુજને ખાલી ખોળો ભરવા પગલી નો પાડનારો દેજે હે રન્ના દે દેવી ગોવિંદ મેર પણ અરજ કરે છે મૈયા તુંજ નેં એવી જય જય રાંદલ માં જય રન્ના દે માં જય જય રાંદલ માં જય રન્ના દે માં દેવાધિદેવ શિવજી કહેવાતા તે બ્રહ્માજી પાસે જાતા બ્રહ્મા કહે પ્રભુ આવો પધારો દયા કરી આશન બેસાડો શિવજી તો આશન પર બેઠા મનની ઈચ્છા એક કહે છે બ્રહ્માજી મારૂં એક કામ કરો ને સન્તાન ઉત્પન્ન કરો ને મારે તપ કરવું છે શાંતિ થી મારે ધ્યાન કરવું છે વિશ્વકર્મા પાંચ પુત્રો અને એક પુત્રી છે રાંદલ કચ્છ માં ભંયકર દુકાળ પડ્યો છે સોરઠમાં વલભીપુર ભરવાડો ને પરચા દે તી મંદિરે માટે મંજૂરી માંગી રાંદલ માતાજીના દડવા વાળી સૌનું માં દડવા
@KalpeshPatelbavarvaKalpeshPate7 ай бұрын
જય શ્રી માં રાંદલ કુળદેવી દડવા વારી માં
@urmilapatel7702 Жыл бұрын
Jay Mata bahucarmataji ki jayho jay Mata momai mataji ki jayho jaymata laxmiji ki jayho jay Mata momai mataji ki jayho jaymata ranadeviji ki jayho jay sheer surydevji ki jayho jaymata ranadeviji ki jayho jay hanumanji ki jayho Har Har mhadevjiki jayho
@urmilapatel7702 Жыл бұрын
Jay shree kihsna Jay shree surydevji ki jayho jaymata ranadeviji ki jayho jay mataji ki jayho jay hanumanji ki jayho Har Har mhadevjiki jayho
@shitalshah6473 Жыл бұрын
Jay bhodi bhavani bhagwati maa Randal🙏🙏 Tamari krupa drashti rakhjo maa
@Hindochaamar8 ай бұрын
જય મા કુળદેવી ❤❤🙏🙏 અમારા પરિવાર ની રક્ષા કરજે ❤❤❤❤ જય મા કુળદેવી જય માં રાદલ માં❤🙏🙏🙏🙏
@sharthikayasth58689 ай бұрын
Randal Mata ae7 varsh Mane chokaro aapyo Randal ma tamaro khub khub aabhar❤❤❤❤❤❤
@MaheshPatel-bl5ix2 жыл бұрын
જ્ય રાદલમા
@mansigohil13422 жыл бұрын
Jay bhagvati Ravi randal mataji ne ghani ghani khamma
@nileshraval27212 жыл бұрын
Jay maa randal devi Anand thayo randal maa nirandal amrut vani🙏🙏🙏🙏🙏
@ENVIXITY-_-VALUE3 жыл бұрын
Jay maa Randal Raksha karjo badhani
@sharthikayasth58689 ай бұрын
Jay randalma hu tamne boj Manu chu me tamari pase je magyu ae tame Mane aapi didhu😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤
Randal matani Jay ho❤❤❤❤❤❤❤ Jay ma Ravi randalmaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢
@prp36033 жыл бұрын
Jay randamaa. Jay. Mogal maa Jay. Sonal ma
@resh_eeppahyar99984 жыл бұрын
Jay maa ravi randal mataji🙏....badha par krupa drasti rakhjo maa 🙏🙏😃
@avanishah98113 жыл бұрын
Jai Randal maa mara putra ke putri sahi salmth apko mari delivery normal thavi jove mara hubby ne danda ma barkat apo plz bhgwan n mara mom dad n family ne raksha kro maa plzzz sara vichar apo maa plzz🙏🤞🙏jai Randal maa 🙏🤞 jsk🙏🙏🙏
@sachinpatel2503 жыл бұрын
Qqqqppp
@dr.divyasaraiya59903 жыл бұрын
Jai Ambe
@muhammadryan79893 жыл бұрын
Bikin lagu indah di download Hp Bang Ryan ganteng👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@The_girl_Dancers7 ай бұрын
❤❤❤Jai Mata ji ❤❤❤ it helped very much thanks 🙏🏻🙏🏻 you mam❤❤❤
@HarshadKalariya-k1n11 ай бұрын
Jai ma randal ma dya krjo ma ravi randal ma🙏🙏🙏🙏🙏🙏🙏
@jagrutisolanki4941 Жыл бұрын
જય રાંદલ માં 🙏🌹🌹🙏
@sanjaysavaliya96416 жыл бұрын
Jay Bhagavati Randal MA
@hemalishah72305 жыл бұрын
Jay randal ma
@legendnation5322 жыл бұрын
Nood
@legendnation5322 жыл бұрын
Nala
@urmilapatel7702 Жыл бұрын
Jay Mata bahucarmataji ki jayho jay sheer surydevji ki jayho jaymata ranadeviji ki jayho jay mataji ki jayho jay hanumanji ki jayho Har Har mhadevjiki jayho
@nikhilkayasth59609 ай бұрын
❤❤❤❤jay shree Randal mataji
@binapatoliya20853 жыл бұрын
Dadhavari maa radal maa
@vishnupatel98428 ай бұрын
Jay mata bahucar mataki jayho Jay shree suryadev ji ki jayho Jay shree radldevi ji ki jayho Jay mata laxmijiki jayho Jay shree visnubagwanjiki jay ho Jay shree Krishna Jay shree shitaramji jiki jayho
jay jay Rnnade Ma..... Kishor Sinh solanki Rajput Jay Mataji... .....
@muhammadryan79893 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@bindudelvadiya63885 ай бұрын
આઈ ટી ડ ઊ એક દિવસ આ. જ નથી
@rashmidesai23083 жыл бұрын
🙏🌺JAY RANDALL MA.THANK YOU JSK 🌺🙏💕
@meenavora3364 Жыл бұрын
Bit ane Palak ni Farsi puri ni recipe apo….Mem…
@NarendranJoshi Жыл бұрын
Jay.ma.rabal
@nileshvyas58236 жыл бұрын
Jay Randall ma 🙏
@riddhiodedra98893 жыл бұрын
Jay randla maa🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@riddhiodedra98893 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jadejarudraraj20244 жыл бұрын
The video is v good
@vishnupatel98428 ай бұрын
Jay mata bahucar mataki jayho Jay mata ranadevikijayho ji ki jayho Jay shree suraydev ki jayho Jay shree Krishna Jay shree shitaramji jiki jayho Jay shree visnubagwanjiki jay ho Jay mata laxmijiki jayho
@tejalbambhroliya Жыл бұрын
Jay randal maa😊😊😊😊
@meetachavan5043 Жыл бұрын
🕉रवि રાંદલ 🔱🙌
@urmilapatel7702 Жыл бұрын
Jay shree kihsna Jay shree visnubagwanji ki jayho jaymata laxmiji ki jayho jay Mata momai mataji ki jayho jaymata laxmiji ki jayho jay sheer surydevji ki jayho jaymata ranadeviji ki jayho jay mataji ki jayho jaymata moglmataji ki jayho jay hanumanji ki jayho
@urmilapatel7702 Жыл бұрын
Jay shree kihsna Jay shree surydevji ki jayho jaymata ranadeviji ki jayho
@krishnaghoda9361 Жыл бұрын
Jay mataji
@ranikrunal76956 ай бұрын
Jay ma Randal rakcha karjo ma badhani 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@nikitathaker47942 жыл бұрын
જય માં રવિ રાંદલ 🙏
@prashant6403 жыл бұрын
Jay maa randhal jay maa rana de
@muhammadryan79893 жыл бұрын
Bikin lagu indah di download Hp Bang Ryan ganteng👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍☺
@urmilapatel7702 Жыл бұрын
Jay Mata bahucarmataji ki jayho jay sheer surydevji ki jayho jaymata ranadeviji ki jayho
@tarikasoneri58553 жыл бұрын
🌹🌹🌹Jay Randal ma🌹🌹🌹
@chandanrathod30223 жыл бұрын
Jay randal ma
@vipulmistry25494 жыл бұрын
Jay kuldevi Randalmaki jay
@jesaljadeja18504 жыл бұрын
🙏Jay raviranade🙏
@patelswati81853 жыл бұрын
Jay ma randal 👏
@devalbhadingaji78573 жыл бұрын
Jay ho randal ma
@daxberiya829411 күн бұрын
જયશ્રી માં રાંદલ 🙏🙏
@dkgaming24895 жыл бұрын
Jai Randal Ma
@krishnaghoda93612 жыл бұрын
🙏🙏
@ahirbipin27985 жыл бұрын
Jay Ravi Randal maa
@2heart1Soul_Sp3 жыл бұрын
જય મારી કુળદેવી માં
@urmilapatel7702 Жыл бұрын
Jay shree kihsna Jay shree surydevji ki jayho jaymata ranadeviji ki jayho
@vishnupatel98426 ай бұрын
Jay shree Krishna Jay mata bahucar mataki jayho Jay shree Krishna Jay shree visnubagwanjiki jay ho Jay mata laxmijiki jayho Jay shree suryadev ji ki jayho Jay mataa. Ranadevikijayho ji ki jayho Jay shree shitaramji jiki jayho