તમારા પ્રેમ માટે દિલથી ખૂબ ખૂબ આભાર 🙏❤️ જો હૈયું હરખે તો ભરપૂર comments આપજો ❤
@Hindi_kahaniya_383 Жыл бұрын
ગમે તેટલી વાર સામંભળીએ તો પણ હૈયુ ભરાઈ તેમ નથી
@Hindi_kahaniya_383 Жыл бұрын
આ ગીત સાંભળ્યા પછી હૈયું હરખ થી ફાટી રહ્યું છે.
@Hindi_kahaniya_383 Жыл бұрын
આ ગીત માં ફક્ત એક જ તકલીફ છે ગીત વારે વારે પુરુ થઈ જાય છે. 😅😊
@Pranav_Yog_center Жыл бұрын
✨ખુબ સુંદર🌼
@aayushkotecha1677 Жыл бұрын
Where we can find lyrics of this song, even its not available when I search on google please upload as soon as possible.
@vaghelakrishnarajsinh6191 Жыл бұрын
આજના પશ્ર્ચિમી સંગીત ના ઘોંઘાટ વચ્ચે ગુજરાતી સંગીતને ઊજળુ કરતુ નામ એટલે આદિત્ય ગઢવી🚩 ખમ્મા કવીરાજ 🙌🙌
@jjo512 Жыл бұрын
આજે આ ગીત સાંભળ્યું બહુજ ગમ્યું ,અદભૂત ખૂબ સરસ શબ્દો સાથે રજૂ થયેલ સ્પેશ્યલી કવિરાજ ના અવાજ ના દુહા આહાહા...❤️ કાલે , એક મહીના પછી, એક વરસ પછી પણ કોઈક જ્યારે મારી કોમેન્ટ લાઈક કરશે ત્યારે આ ગીત સાંભળવાનું યાદ અપાવશે.
@hardikgondaliya852 Жыл бұрын
Folk songs never die, if we have artists like you guys. This one is sensational. ❤
@jwalantpandor96 Жыл бұрын
1:31 And that pickup lines starts.. I literally feels goosebumps 😵😵 Aditya Gadhvi 🙌🔥 Also great wokr by Priya Saraiya Ma'am. Tmara jva kalakaro e gujrati sanskruti bachavi rakhi che. Khub Dhanya che 🙏🙏
@sandiprathod9338 Жыл бұрын
Yessssss🛐🛐🛐
@gauravthate24867 ай бұрын
Yess right ❤
@bijendra6398 Жыл бұрын
અદ્ભુત અદ્ભુત અદ્ભુત કવિરાજ જેટલું કહીએ એટલું ઓછું 🥳 ❤️ જ્યારે કવિરાજ નો અવાજ ચાલુ થયો ને બાપો બાપો રીતસર નાં રૂંવાડા ઊભા થઈ ગયા 💞 સાથે પ્રિયા મેમ નો અવાજ કંઈ જ નો ઘટે આ ગીત પર બે ઘડીક નહિ પણ આઠેય પોર આનંદમાં આવી ને નાચવાનું મન થઇ ગયું ❤️🙌🏻 લોક સંસ્કૃતિના ભૂસાઈ ગયેલા લોકગીતો નું "વારસા" થકી આખું પ્લેલિસ્ટ બની ને સાંભળવા મળે એ જ પ્રાર્થના 🙌🏻
@HARE_KRISHNA062 Жыл бұрын
Very Nice🎉🎉🎉🎉🎉🎉
@devidthummar20518 ай бұрын
P
@pratikxrathod4 ай бұрын
True❤
@bornforgaming1544 ай бұрын
👍👍🫡
@VipulDRathod Жыл бұрын
બોવ ફર્ક છે બે વચ્ચે. નાચી લે રંગ મોરલા. અને નાચી લે *ને* રંગ મોરલા. I liked the second one. Superb creation. ❤❤❤
@srikrsnadas47526 ай бұрын
મને પણ આદિત્ય ગઢવી નો અવાજ ગમ્યો ભાઈ ❤
@Karthik_Bharadwaj_AR Жыл бұрын
Though I don't understand Gujarati, I enjoy all the songs of Aditya What a voice.. Love from Karnataka ❤️
@mj.creation1 Жыл бұрын
Love from... Gir 🦁 (Gujarat)
@MeruParmar-jb3ni Жыл бұрын
Love from karnavati Gujarat Jay rajmata minala Devi Jay rajmata nayika devi
@poojachavan6944 Жыл бұрын
I understand a little bit of this song. His voice 🔥 enjoying this song - Love from Maharashtra ❤
@harshi4157 Жыл бұрын
@@poojachavan6944 can you explain whatever you understand??
@unknownperson92479 ай бұрын
@@harshi4157read description
@Dr.vigna_a_shah Жыл бұрын
ગળહળીય સજદળ આભ વળકળ મદ પ્રબળા મલકતી.. દિપતી ખળખળ હસી નવોઢા શ્યામ ઘુંઘટ છુપતી...અબળા અકેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી...અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી.. અર્થ: વળાંક લેતી વીજળી જેમ મદથી મલકતી હોય ,જેમ નવોઢા ઘુંઘટમાથી હસતી હોય એમ કાળા વાદળ વચ્ચે ચમકીને છુપાઈ જતી, આભામંડળમા પોતાનું આગવું સામ્રાજ્ય સ્થાપી, કિલ્લોલ કરતી,જેવી રીતે કોઈ વેલી વાયુના ઝપાટાથી વળુભતી હોય એ રીતે વીજળી ચમકતી હતી. વાહ ❤️
@jayeshchavda4914 Жыл бұрын
Plz share full lyrics
@secorporation4592 Жыл бұрын
Wahhh...Gajab...Gajab...Gajab
@tanvianandpara468111 ай бұрын
Thank you for sharing this! Can you also share the last piece too?
@Dr.vigna_a_shah11 ай бұрын
@@tanvianandpara4681 please say clearly... I didn't get your msg.
@MayurJadavAnti_Sociodiot6 ай бұрын
E em kahe chhe k aa song ma last ma je 'aavi ashadhi bij' duha nu pn aa rite j explanation aapo. @@Dr.vigna_a_shah
@umangkhemasara7500 Жыл бұрын
Amazing duo 👌 1:31 heart of the song ♥️
@vinodbhail.7577 Жыл бұрын
કવિરાજ નો આવાજ સાંભળતાની સાથે જ આપોઆપ રૂવાડા ઉભા થઇ જાય છે, વાહ વાહ મારુ ગરવી ગુજરાત 🙏 😊😊 ધન્ય છે આ ધરા. જય માતાજી
@hinakanji265310 ай бұрын
QpI I qqp
@sbdutt7986 Жыл бұрын
હરે કૃષ્ણ 🙏✨💫 દુલા ભાયા કાગ અને એમાં પાસા આદિત્ય ભાઇ ગઢવી ! દૂધ માં સાકળ ભલે હો ભાઇ✨💫👌 સાચું ને ભાઈઓ 💝
@naineshpatel9779 Жыл бұрын
It made me cry in first 60 seconds ❤ Too much overwhelming waves of feelings.
@neergadhavi90687 ай бұрын
વાહ...પ્રિયાબેન... બઉ સરસ... હો... ને ગઢવીના તો શું વખાણ જ કરું... બંને નો મધુર અવાજ ને... એવા... જોરદાર શબ્દો સાથે... અદભુત સંગીત...!! કંઈ જ ના ઘટે... પ્રિયા બેન...!! વાહ ગઢવી વાહ ગઢવી... શું પેલા ને છેલ્લે દુહો ગાયો.. મજા આવી ગઈ...હો..! આ ગીત વારેઘડી સાંભળવાનું મન થાય છે....!
@SushantDoshi Жыл бұрын
તમને આ વાત જાણી ને આશ્ચર્ય થશે કે આ ગીત મારા એક રાજસ્થાની મિત્ર પાસે થી સાંભળ્યું, અને ત્યારે સાઈરામ ભાઈ દવે ની એક વાત યાદ આવી કે "ગુજરાતી સાહિત્ય ને ભાષાંતર કરનારા કે પ્રસિદ્ધ કરનારા નથી મળ્યા, નહિ તો કેટલાય હેરી પોટર મારા મેઘાણી ને કાગબાપુ પાસે પાણી ભરે "... આપ બંને નો ખૂબ ખૂબ આભાર કે આ ગીત દ્વારા કાગબપુ ની એક રચના સુધી પોહચવાનો મોકો મળ્યો... #જય_જય_ગરવી_ગુજરાત...
@shraddharakhasiya2031 Жыл бұрын
બે વર્ષ પહેલા માત્ર હાર્મોનિયમ પર લાઇવ સાંભળેલુ ત્યારે ખૂબ જ મીઠુ લાગેલુ અને આજે પણ એટલું જ ગમ્યું❤Thank you for making this so beautifully and keep making this kind of music🙌
પ્રાદેશીકતા સંસ્કૃતી અને હળવા મને હળવાશ અનુભવાય હળવા થવાય એવું ગુજરાતી ભાષા સાહિત્ય અને ભારતીય સંગીત🎼✨🌼 ખુબ સુંદર🌼 નર્મદ ને સાંજે યાદ કર્યા ને અત્યારે એ પુરવાર જોયુ *`સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે*
@Rajdipsinhchauhanrakhejstate Жыл бұрын
વાહ ગઢવી.. બસ હવે મોરલા તમારી સાથે રમવા ઉત્સાહ થી આવી રહ્યા છે રંગમંચ પર....🙏😊 🦚🦚🦚
@cricketstarrajkotian6459 Жыл бұрын
Jane khotina chauhan
@Rajdipsinhchauhanrakhejstate Жыл бұрын
@@cricketstarrajkotian6459 tare Kai vandho che
@shivangpatel102 Жыл бұрын
Goosebumps jordaar thanks for this masterpiece song dhoom machavse✨🔥
@shivangpatel102 Жыл бұрын
Aag laga dii aag laga dii🔥🔥👏👏 અદ્ભત ગજબ લાજવાબ આપણી ગુજરાતી સંસ્કૃતી વારસો જાળવવા બદલ ખૂબ આભાર✨🙏
@Pranav_Yog_center Жыл бұрын
💝વાહ☝🎼
@jidiyadharmesh7780 Жыл бұрын
દુલા ભાયા કાગ અને એમાં પાસા આદિત્ય ભાઇ ગઢવી ! દૂધ માં સાકર ભળે હો ભાઇ🥰🥰🥰
@sagar_music_07 Жыл бұрын
Pehla to kaviraj no avaj, pachhi parth bhai nu back-voice ma piano na bharpur chords ane tena pachhi priya ji na additional lyrics ane eno avaj.... andar thi saru feel karavtu ek geet. lots of love ❤️
@khyatisadiya3923 Жыл бұрын
There is magic in Aditya sir's voice..amazing..mind mesmerized
@photomaths Жыл бұрын
3:48 goosebumps 🔥🔥❤️
@virajsinhparmar2640 Жыл бұрын
હા ગુજરાત ના આદિનાથ કવિરાજ.. તમારા નવા સંગિત અને અદાંજ ના મધુર અવાજ સંગે વાદળ પણ આજે ગરજી પડયા..... વરસાદ પણ વરશયો આજે..આ સોંગ સાંભળીને મન ખુશ થય ગયુ એ પણ વરસાદ મા......😍😍❤❤❤❤ 💖😍 @adityagadhviofficial
@mitaldhuda8513 Жыл бұрын
ઓહોહો.. આટલું કર્ણપ્રિય ગીત ઘણા સમય પછી સાંભળ્યું... બેઉ નો અવાજ એકદમ સાંભળ્યા જ કરીયે એવો.. ખુબ સરસ!
@vipulkangad3758 Жыл бұрын
Dhany che aa gujarat ni dharti k jene tamara jeva kanth maliya 😍
@twinklepanchal7360 Жыл бұрын
Aditya gadhvi is my all time favorite but this time Priya steal the show ❣️
@innominate172 Жыл бұрын
Both of their voices compliment eachother so well.. Classic ✨️❤️
@meetthakor2810 ай бұрын
This is just my comforting song for me. I don't have words how much this song helps me. Thank you mam for singing this song.
@dhruvpatel5967 Жыл бұрын
Both singers are amazing...no words to describe the talent...Priya with soft tone and Aditya with high tone... perfect combination...Dil Jeet liya ❤️
@heenathakkar6201 Жыл бұрын
Nothing better than listening to the songs of your mother tongue 🤍
@sohamvyas5619 Жыл бұрын
ગુજરાતી ગીત અને તમારો શૂર મળે એટલે એને વખાણવા કોઈ શબ્દ જ ના મળે હો કવિરાજ.... ❤️❤️❤️ખૂબજ અદ્દભુત ખુબ જ..... 👌👌👌
@bhundiyahemanshuhemanshu530 Жыл бұрын
I'm totally speechless... It's just beautiful...
@kiranmansuriya1060 Жыл бұрын
ખુબ જ સુંદર પ્રસ્તુતિ આખી team તરફથી......🙏 રાષ્ટ્રિય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબે જેમ ગુજરાતી સંસ્કૃતિ ને સમાજ સામે લાવી ને અમર કરી દીધી એમ તમે પણ અમારી આજની generation ની સામે ગુજરાતી folk songs ને આવી રીતે રજુ કરી બધી રચનાઓ ને જીવિત રાખો છો 🙏ખુબ ખુબ અભિનંદન....As usual Parth Thakkar saheb nu dar vakhat ni jem fari ekvar saras music, Priya madam no soft madhur awaj ane aapda Ladila Kaviraj Aditya Gadhvi bhai ne Vandan 🙏
@meeraagravat8824 Жыл бұрын
ગુજરાતી ગીતોમાં આપ નવીનતા લાવ્યા ખૂબ ખૂબ સુંદર કવિરાજ 🙏🙏🙏
@gauravthate24869 ай бұрын
1.35 when Aditya Gadhvi started singing, got me goosebumps ❤
@vishalladani8972 Жыл бұрын
કૃપા કરી પૂરું કાવ્ય બનાવો...બધાને આનન્દ આવશે...આપણી સંસ્કૃતિ ના પ્રકૃતિ પ્રેમી આપડા કવિ 'કાગ' ના દર્શન થશે બધાને....
@beyondzetabyte4 ай бұрын
This songs is underrated AF. Needs to spread the word for songs like these. The voice is very soothing btw!
@abhi.hchavda4468 Жыл бұрын
આદિત્ય ભાઈ ગઢવી હોય એટલે કાય ઘટે જ નય. વાહ કવિ રાજ વાહ 👏👏👏💖💖💖
@manalishah17633 ай бұрын
1:32 song peaked here as Aditya starts to sing which is very intense and had literately goosebumps ❤️❤️❤️🫶🏻
@rajeshdimand4 ай бұрын
Dont know the meaning but getting tears from eyes.. beauty of voices and music!! God bless all ❤
@priyasaraiyaofficial4 ай бұрын
@@rajeshdimand 🙏
@klintonraval1879 Жыл бұрын
Superb collaboration with aaditya gadhvi the king of folk.... great song .....👌🏻
@ShitalRathod-ff3wg Жыл бұрын
અદ્ભુત છે આ ગુજરાત ની ભાષા અને એની કવિ દ્વારા આપેલી રચના
@suchitshah4917 Жыл бұрын
અદભુત. પ્રિયાજી ના અવાજમાં આ ગીત અલગ જ અનુભવ કરાવે છે.
@priyasaraiyaofficial Жыл бұрын
❤
@vivekbhesaniya3918 Жыл бұрын
I feel the saurastra in each words Ahaaa.... khub saras gayu che git
@danabhaibharvad3773 Жыл бұрын
Yaar excellent.Khub j Sarus dil khus kari didhu
@sonalrekh380 Жыл бұрын
વાહ, ઘણા દિવસો પછી અસલ ગુજરાતી ગીત સાંભર્યું વારંવાર સાંભર્યા જ કરીએ, ખુબ ખુબ આભાર આપનો કવિરાજ અને પ્રિયા દીદી❤
@AIbyRakshit5 ай бұрын
What a song this lady sang. Loved it.❤
@pratikjani8258 Жыл бұрын
Just made my day!! Two super talented, most beautiful souls singing together ❤️❤️ Proud of you two!!
@darshakkabariya4005 Жыл бұрын
Wohh.. another master piece! ✨
@rajeshparmar5472 Жыл бұрын
U r voice is heartbreaking❤... No words to describe the feeling 😊 Dwarkesh always bless you...
@DipeshParmarr Жыл бұрын
Added in playlist Thanks for this Masterpiece 🔥🙏
@nidhipandya6964 Жыл бұрын
Congratulations 🎊 and please give us such kind of music so that we can enjoy our folk music once again congratulations and waiting for next one 😍
@vintnerrr Жыл бұрын
❤ Waah... Let me enjoy the music... Words won't suffice my feelings enough!
@Mittal_Varma778 ай бұрын
I have no words to describe this. કવિ કાગ બાપુ ની સરસ રચના માં આદિત્ય ગઢવી અને પ્રિયા સરૈયા નો આવાજ હોય એટલે કઈ ના ઘટે. આવાજ નવા લોકગીતો આમારા સુધી પહોંચાડજો.❤❤
@yashpaldangadhavi8877 Жыл бұрын
1:32 wahhhh kaviraj waaaah...ghanu jio baap🙏🙏🙏👌👌
@raj.b8 Жыл бұрын
Gad hadiye saj dal, aabh vadgad mand prabla malapti, deepti khad khad hasi navodasham ghunghat chupti. Abla akeli, karat gheli, vyom veli ladvadi. Ashaad gam gam, dhara dam dam, varad cham cham vijdi, ji varad cham cham vijdi. (I'm sorry if this may be incorrect, love this poem) Jai Shree krishna! ❤
@shortworld111 Жыл бұрын
I don't understand the language but I love this song so much.
@thakormanoharsinh1929 Жыл бұрын
Deserve over 50M views ❤
@sailubora4 ай бұрын
I don't know gujarati but i'm damm sure it is sort of Love song.. is it? i'm actually here for 1:32-2:32 the music composition is so beautiful ✨✨ Kudos to the music director👏
@RiyaSoni-i6h3 ай бұрын
Yes a love song. He is pleasing dark clouds to rain and requesting peacocks to dance so that the lover stays for a bit long to admire that
@dabhishreya Жыл бұрын
કવિરાજએ કરેલ બધી ગેરંટી વાળી વાત 100% સાચી હો 😀🎉😍
@chiragl912 Жыл бұрын
Beautiful please bring more music album like this ❤️❤️❤️❤️ loved it Khub Saras Naam apyu chhe 'વારસો'💙
@bhavinsoni3148 Жыл бұрын
I listen more than 25times what a lovely voice of theirs ❤️🥰
@ytsnehal Жыл бұрын
તમારા બધાજ ગીતો કેટલા સરળ અને સુંદર હોય છે.. બસ સાંભળયાજ કરવાનું મન થાય.. તમારી ગાયકી અમોને કુદરતથી મળેલી અદભૂત ભેટ છે.. ધન્ય છે ગરવી ગુજરાત 🙏
@Aru-Explainer07 Жыл бұрын
ભાઈ ભાઈ સરીર ના રુવાડા ઉભા થઇ ગયા હો વાલા ❤❤❤❤❤
@lata9843 Жыл бұрын
Excellent ❤️✨ It made me feel happy ☺️ Lots of love ❤️ from Uttarakhand ☺️
@MeruParmar-jb3ni2 ай бұрын
Apko Gujarati ati he❤
@lata98432 ай бұрын
@@MeruParmar-jb3ni thodi thodi
@rajeshbhan1929 Жыл бұрын
🙏💐 p.sri Kavi dulabaya kagbapu ne vandan 🇮🇳 and congratulations to all tim brilliant voice 🙏
@sajidkadriofficial1946 Жыл бұрын
Man mohi lidha kaviraj.. Gajab ... ❤️
@pranav_7554 ай бұрын
Uff...gajab avaj very unique..first time hear this song in your voice... @Priya Saraiya...
@chaudharyhitesh2384 Жыл бұрын
તમે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો...આપણી વિરાસતનું જતન અને એય આટલા મધુર સ્વરમાં...ધન્યવાદ છે તમને💥💥💥✌️✌️🙏🙏
@bansimehta15Ай бұрын
Excellent singing by both. Very soulfully sung…it brings tears to my eyes.. thank you for preserving Gujarati culture🙏🙏🙏 Garvi Gujarati🙏
@mehtameet6844 Жыл бұрын
કાયદેસર એક સાચી વાત કાઓ ?? સારું કંઈ દાઓ ચાલો. જ્યારે આદિત્ય સર એ ઉપાડ્યું ને ગીત ને. સાચું મા રુંવાડા બેઠા થઈ ગયા. Power of singing 🙏🏻. Power of aadity sir 🙏🏻
@parmarnareshbhai2185 Жыл бұрын
Me to tamne pehli vaar sabhlya Aatlo "મીઠો મધુર અવાજ છે આપનો" Really, Such a nice voice 💖
@cricketstarrajkotian6459 Жыл бұрын
Teri ladki me, e aamne gayelu chhe
@smitdudhat6175 Жыл бұрын
આદિત્ય ભાઈ નો બુલંદ પહાડી અવાજ સાથે પ્રિયા બહેન નો વાદળ જેવો સરળ અવાજ, બંનેય નું સાંભળતા કુદરત ની અનુભૂતિ 🔥✨
@kartikdodia122 Жыл бұрын
What a voiceee filled with emotions I can listen to this all day💖🙏
@bhautikkeshur2497 Жыл бұрын
😌❤🙌 અદ્ભુત...
@Vaishnav-ng2lq Жыл бұрын
Magic of Kaviraj's Voice ❤
@mansiparmar65304 ай бұрын
Mast, maza aavi gayi...awaiting for more videos from these two Aditya and Falguni....u guys rock...perfect combination
@rakeshpanchal68083 ай бұрын
ખુબ જ સુંદર રજુઆત... પ્રિયાજી પંચાલ છે એથી વધારે ગવૅ થાય જ... ભવિષ્યમાં ખુબ હજુ પણ સુંદર સુંદર પ્રસ્તુતિ પીરસો એવી જગદંબા ને પ્રાર્થના🙌👏🙏
@JagdishItaliya Жыл бұрын
Kavi Raj always rocking...
@jagdishsinhchudasama3853 Жыл бұрын
હા બાપ... તમારા સૂરો થી મોર બની મનડું થનગનાટ કરવાં લાગે છે... વાહ ચારણ વાહ ધન્ય છે બાપ તને... 🙏🙏🙏🙏
@rahul_bharwad4612 Жыл бұрын
One of the best recreation 💗 parth bharat thakkar dil jiti lidhu tame to😍
@pravinpatel84928 күн бұрын
રચવાવાળા , રાગ બનાવવાવાળા ,ગાવાવાળા , વગાડવા વાળા, અને શેર કરવા વાળા - આ હંધાય ને નમસ્કાર
@indiangamer3029 Жыл бұрын
Sarvat ma gajab duho ane aeno leko wah bhai ruvade ruvada ubha thay jay che
@tejaspatel254 Жыл бұрын
અદ્ભુત આપણી વિરાસત જાળવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય ગરવી ગુજરાત 🙏
@amitgandhi2308 Жыл бұрын
Congratulations to both of you, excellent👏👍💯 singing. Rang morlo sundar rachna.
Heart touching song. I am continuously listening on loop. 😍
@jagadjanki0811 Жыл бұрын
So beautiful lines and very melodious voice of both of you enjoying very much our Gujarati culture ❤️😍 blessed to have you people for this beautiful folk songs 💖🤗🤗
@kishandevganiya3993 Жыл бұрын
ખૂબ જ અદભુત શબ્દો છે. મન માં બોવ સરસ શાંતિ ની અનુભૂતિ થઈ.
@abhikacha1700 Жыл бұрын
Full moj kaviraj...😍😍🎤💎💎
@mehulrathod1278 Жыл бұрын
I have never heard a gujrati song like this before so good 👍🏻😍
@Monsterexperimentshort Жыл бұрын
Aa song me 100+ var sambhlyu 6 ❤ bov mast 6 thanks both of singers
@hareshsitapara4746 Жыл бұрын
Priya ben tamaro awaj hamesha hriday ne shanti aape che.🥺♥️
@neergadhavi90687 ай бұрын
ને હા... આ ગીત અમે આખુ સાંભળવા જરૂરી ઇચ્છીએ... છીએ....બઉ સરસ ગાઓ છો બેન.. ❤️👌🏻