રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા | Rath Ma Besi Ganpati Ekla Kem Aavya | Mahila Satsang Mandal

  Рет қаралды 467,616

Bhavna patel official

Bhavna patel official

10 ай бұрын

રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા | Rath Ma Besi Ganpati Ekla Kem Aavya | Mahila Satsang Mandal
‪@Bhavnapatelofficial‬
LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
કુટુંબ ને ક્યાં મુકી આવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
પિતાજીને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
શ્રાવણ મહિનો મારાં પિતાજીનો મહિમા
ભોલાનાથ કૈલાસ મા બેઠા, તેથી અમે એકલા રે આવ્યા
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
માતા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
આસો મહિનામાં મારાં માતા નો મહિમા
નવલાં નવરાત્રી આવે, તેથી અમે એકલા રે આવ્યા
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
વિરા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
દશેય દિશામાં મારો વિરો પૂજાય છે
બ્રહ્માંડ ની જાત્રા એ ગયા, તેથી અમે એકલા રે આવ્યા
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
બેની ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
ચૈત્ર મહિનામાં મારાં બેની નો મહિમા
અનીઋધ સાથે મારા બેની પરણાવ્યા
બેની સાસરીયે ગયા, તેથી અમે એકલા રે આવ્યા
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
રિધ્ધિ સિધ્ધિ થી મારા ભક્તો ભરમાય છે
વૈભવ ભાળી ને મને ભૂલી જાય છે
તેથી રિધ્ધિ સિધ્ધિ નો લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
લાભ શુભ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
વેપાર વાણિજ મા મારો લાભ જ જાય છે
શુભ કાર્ય મા મારો શુભ જ જાય છે
તેથી અમે લાભ શુભ ના લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા
ભાદરવા માસમાં મારા ભક્તો મને પુજે છે
દર્શન દેવા ને આવ્યા ભક્તો તેથી એકલા રે આવ્યા
રથ માં બેસી ગણપતિ એકલા રે આવ્યા.
રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
Your Queries -
રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
Rath Ma Besi Ganpati Ekla Kem Aavya
ગણપતિ દાદા નુ ભજન
Ganesha Bhajan 2023
રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
गणेश चतुर्थी Special
भजन गणेश जी
गणेश के भजन
ganesh bhajan
Ganpati bhajan
satsang mandal
mahila mandal
mahila satsang mandal keshod
bhavna patel official
Satsang mandal junagadh
mahila satsang mandal
adhik maas 2023
bhavna patel swarma geeto
satsang mandal
mahila mandal
satsang
music
gopi mandal bhajan
mahila mandal bhajan
sakhi mandal bhajan
Satsang mahila mandal junagadh
Mahila satsang mandal Keshod
satsang mandal junagadh
Satsang mandal 2023
Satsang mandal new geet
Adhik maas 2023
Adhik maas na kirtan
Adhik maas na geet
adhik maas 2023 mein kab hai
Mahila mandal junagadh
Satsang mandal na geet
kirtan
vijudi
gujarati bhajan
hindola
gujarati kirtan
hindola bhajan
kanha na bhajan
gujarati satsang
hindola na kirtan
kanhaiya na bhajan
gopi mandal
kirtan gujarati
satsang mandal
kanuda na kirtan
mahila mandal na bhajan
satsang na geet
ramapir na kirtan
hindola na geet
hindola na bhajan
nava kirtan
bhagwan mara banevi
sakhi mandal
gujarati bhajan mandal
vasant banna kirtan
radhe bhajan mandal
sakhi mandal na bhajan
suhani banna bhajan
tikar-padardi
kanha na kirtan
gyaras na kirtan
Medium
satsang
hindola kirtan
mahila mandal bhajan
hindola
bhajan mandal
hindola bhajan
satsang geet
dhun bhajan
nava bhajan
satsang mandal
mahila mandal na bhajan
bhajan mahila mandal
sakhi mandal bhajan
satsang na geet
satsang kirtan
sitani kahani bhajan
hindola na bhajan
ekadashi na bhajan
maharana bhajan
dhun mandal
gopi mandal bhajan
shyam bhajan mandal
sakhi mandal na bhajan
gopi mandal na bhajan
sakhi bhajan mandal
krishna bhajan mandal
satsang dhun mandal
suhani banna bhaja
adhik mas na bhajan
#ganeshbhajan
#mahilasatsangmandal
#satsangmandal
#satsang
#mahilamandal
#ganeshutsav
#ganeshbhajan2023
#ganeshbhajan2023new
#ganeshchaturthi
#ganesh_chaturthi_status
#ganpatibappamorya
#ganpatibappastatus
#mahilamandaljunagadh
#bhavnapatelofficial
#mahilaMandaljunagadh
#kirtan
#dun
#bhajan
#geet
#dayro
#gujaratibhajan
#gujaratikirtan
#hindibhajan

Пікірлер: 93
@dakshapandhi1676
@dakshapandhi1676 Күн бұрын
Jai shree Ganesh 🙏
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Күн бұрын
जय श्री गणेश 🙏🙏🙏
@kailashpatel8251
@kailashpatel8251 10 ай бұрын
Superb.
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
Thanks a lot
@hanshabendesai3310
@hanshabendesai3310 10 ай бұрын
ખુબસરસછેભજન
@damyantibenparmar3084
@damyantibenparmar3084 10 ай бұрын
Wah khub sarsh bhajn gayu👌👌👌👌👌 jay Ganesha 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉
@n_v_patel
@n_v_patel 10 ай бұрын
Saras bhajan 🙏
@kamleshpadhiyar4681
@kamleshpadhiyar4681 10 ай бұрын
bahuj saras
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
ધન્યવાદ આભાર 🙏🙏
@babubhaipatel6234
@babubhaipatel6234 10 ай бұрын
Khub saras.
@user-tj9pz6rc7h
@user-tj9pz6rc7h 10 ай бұрын
🎉khub saras🎉❤
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 🙏🙏
@user-zs9ke1ee2g
@user-zs9ke1ee2g Ай бұрын
Jay ganpati dada
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Ай бұрын
જય ગણપતિ બાપા મોરિયા 🙏🙏🙏🙏
@vaishaligami
@vaishaligami 10 ай бұрын
Super👌👌👍 bhajn
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 🙏🙏👏👏
@MerBhai-xj5or
@MerBhai-xj5or 10 ай бұрын
Nice
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 👏👏👏
@punitofficialshrikrishnabh3785
@punitofficialshrikrishnabh3785 10 ай бұрын
જય ગણપતિ બાપા ખૂબ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 👏👏🙏🙏
@HasmukhbhaiPatel-jg7hu
@HasmukhbhaiPatel-jg7hu 10 ай бұрын
Hasmukhbhai. Jayshreesawminaryan
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@padmarathod721
@padmarathod721 10 ай бұрын
Bovaj sarash che
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર 👏👏
@geetabahenpatel6867
@geetabahenpatel6867 10 ай бұрын
Bhu sars bhajan chhe
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 👏👏
@kishorpatel526
@kishorpatel526 10 ай бұрын
Saras
@gunvantmistry7183
@gunvantmistry7183 10 ай бұрын
❤❤❤❤❤
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 👏👏
@jyotikapatel2659
@jyotikapatel2659 2 ай бұрын
Very nice❤❤❤
@rekhaupadhyay1029
@rekhaupadhyay1029 10 ай бұрын
Jay shree ganesh deva ganpati bapa morya 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺♥️🪔🪔🪔🪔🪔
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર👏👏👏🙏🙏
@AlpanaPatel-ky9zc
@AlpanaPatel-ky9zc 10 ай бұрын
Jay sree Ganesh
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
જય શ્રી ગણેશ 🙏🙏
@manishapatel4879
@manishapatel4879 5 ай бұрын
Jay Ganesh
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 5 ай бұрын
🙏🙏🙏 Jay Ganesh 🙏🙏🙏
@mitalgajera8965
@mitalgajera8965 10 ай бұрын
જે શ્રી કૃષ્ણ 🙏🙏
@SobhanabenPaghadar
@SobhanabenPaghadar Ай бұрын
🙏🙏
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial Ай бұрын
जय श्री राम 🙏🙏🙏
@user-gb4ib6ii7v
@user-gb4ib6ii7v 3 ай бұрын
જય ગણેશ શાયનમઃ
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 3 ай бұрын
🙏 श्री गणेशाय नमः 🙏
@jiyakanani198
@jiyakanani198 10 ай бұрын
❤🚩🙏
@user-xy1uw1hu2n
@user-xy1uw1hu2n 27 күн бұрын
ખુબસરસ
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@user-us4oc9xh9y
@user-us4oc9xh9y 10 ай бұрын
👌👌👌🙏
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
👏👏👏👏
@parulkhokhar2956
@parulkhokhar2956 10 ай бұрын
Bov Bov Bov j supab gayu che lyrics to jordar ganpati dada tmne Bov aagal vadhare
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
ખૂબ ખૂબ આભાર તામરો thanks 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@shubhadrabenpatel1607
@shubhadrabenpatel1607 3 ай бұрын
મેડમે સરસભજનછેગણપતિભગત શીએનવાનવાભજનલખજો
@shubhadrabenpatel1607
@shubhadrabenpatel1607 3 ай бұрын
​@@Bhavnapatelofficial❤❤
@shubhadrabenpatel1607
@shubhadrabenpatel1607 3 ай бұрын
@shubhadrabenpatel1607
@shubhadrabenpatel1607 3 ай бұрын
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 10 ай бұрын
Saras bhajan 🙏🙏
@ahirdivyesh4244
@ahirdivyesh4244 13 күн бұрын
Jay shree hari
@radheradhepanvel9479
@radheradhepanvel9479 10 ай бұрын
ખુબ સરસ 👌👍👏👏👏👏🌺🌷🌸💫💐🌹🪷🏵
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 👏👏👏🙏🙏
@hinakachhad9384
@hinakachhad9384 15 күн бұрын
લખીનેમોકલજો
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 15 күн бұрын
👍 thanks
@riyanpatel5561
@riyanpatel5561 10 ай бұрын
બોવસરસગાય
@user-dw1jr4vr6b
@user-dw1jr4vr6b 10 ай бұрын
ખૂબ સરસ ભજનછે
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 👏👏🙏🙏
@hansathakkar3251
@hansathakkar3251 10 ай бұрын
​@@Bhavnapatelofficial😢 પે
@hansathakkar3251
@hansathakkar3251 10 ай бұрын
2:49 2:49
@jyotisoni573
@jyotisoni573 10 ай бұрын
🙏🌹🌷🌹🙏👌👌👌👍💖Khub j Saras Bhajan gaya bhav Vibhor Thai javay ane Thai gaya avu Bhajan cche . ધન્યવાદ
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 🙏🙏🙏
@user-eq4gm6ef4p
@user-eq4gm6ef4p 3 ай бұрын
બનવું સરસ બેનું લખી ને મોકજો
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 3 ай бұрын
Ok thanks
@user-dl3by7lp1v
@user-dl3by7lp1v 10 ай бұрын
બહુસુદર
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 🙏🙏👏👏
@NamrataParmar-un9dm
@NamrataParmar-un9dm 10 ай бұрын
Nice bhajan che
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર 👏👏👏
@ilaxiparikh1554
@ilaxiparikh1554 10 ай бұрын
ખૂબ સરસ ભજન ગાયું છે બહેનો ખૂબ ખૂબ આભાર 🙏🏻🌹🙏🏻
@devendraprajapati5907
@devendraprajapati5907 10 ай бұрын
😅
@kantibhainayee7424
@kantibhainayee7424 10 ай бұрын
🌹🌹🙏🏻🙏🏻ખુબ સરસ ગણપતિ બાપા નુ ભજન ગાયું સૌ બહેનો નો આભાર ધન્યવાદ અભિનંદન 🌹🌹🙏🏻🙏🏻👌
@hansathakkar3251
@hansathakkar3251 10 ай бұрын
@shriji8940
@shriji8940 10 ай бұрын
સરસ સુપર ગીત ❤👌👌
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 🙏🙏❤️❤️❤️
@yoginidharmeshkumarrajput9852
@yoginidharmeshkumarrajput9852 10 ай бұрын
🙏👍💐🌹👌
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏🙏
@mayuriparabiya9956
@mayuriparabiya9956 10 ай бұрын
ખુબ સરસ કીતૅન 👌🌹🌹🌹🙏👌🙏🌹 જય ગણેશ 🙏🌹🌹
@ramilabenmistry1578
@ramilabenmistry1578 10 ай бұрын
👌🙏લખીને મોકલો
@dalsukhbhainaliyapara6908
@dalsukhbhainaliyapara6908 10 ай бұрын
❤સરસભજનછૅ
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર🙏🙏
@hanshabendesai3310
@hanshabendesai3310 10 ай бұрын
એક સાથે આખુ કુંટુબનીપુજા। થાયછે। એકુટુબ। કયૂછે
@user-tj9pz6rc7h
@user-tj9pz6rc7h 10 ай бұрын
Bole natha nu kutub
@yoginidharmeshkumarrajput9852
@yoginidharmeshkumarrajput9852 10 ай бұрын
Jay shree Ganesh
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
જય ગણેશ 👏👏
@Anlimited.___com
@Anlimited.___com 10 ай бұрын
Saras
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર ધન્યવાદ 👏👏
@Smitasheth008
@Smitasheth008 10 ай бұрын
Nice
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
Thanks
@Bhavnapatelofficial
@Bhavnapatelofficial 10 ай бұрын
આભાર 🙏🙏🙏🙏
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 45 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 205 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 33 МЛН
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 141 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 12 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 962 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 749 М.