દેવાશીબેન આશા રાખીએ ભરત દાદા ને અલગ અલગ વીશય પર લાવો તો એમની સાથે ના વાર્તાલાપ થી ઘણું જાણવા મલશે 🙏🏻
@ChandrakantPatel-tz9pr7 сағат бұрын
કહેવત છે ખેડુત સઢર તો બઘા અઢર
@shaikhnazir5286 сағат бұрын
ધન્ય વાદ
@બનાસનોબુલંદઅવાજ7 сағат бұрын
દેવાનશિ જોશી એક નિષ્ઠાવાન પત્રકાર અને સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે વણાયેલી વાત ને સારી રીતે સમજી શકે છે ધન્યવાદ બેન
@DevayatNandaniya4 сағат бұрын
ક્યા ખેડૂત ની વાત કરો છો? એતો ક્યારનો મરી ગયો છે.
@tarikhehindmukammalhistory3525 сағат бұрын
Walpapdi 360 rupees chutak vechai rahi chea.
@parmaramarsinh3404Сағат бұрын
🌾🌱🌾
@jesingbhaimakwana29476 сағат бұрын
Bharat dada. Very. Very. Good
@जामभागोहीलजामभा7 сағат бұрын
खेती करे ऐने खबरपडे वेपारकरे ऐने विते अने मजुरी करे ई जीते आ छे आजनि वास्तविकता देवांशीबेन
@બનાસનોબુલંદઅવાજ8 сағат бұрын
ભરતભાઈ ની વાત સાચી છે
@ashokbhaikapdiya76235 минут бұрын
આગળનો વિડિયો સે સારો પણ સે આવા વિડીયો ખેતી વિષયક વિડિયો બનાવતા રહો
@SivramGohil-r3t8 сағат бұрын
સાચી વાત છે
@ashokbhaikapdiya76230 минут бұрын
ગીતાજી વિશે પહેલા વિડિયો બનાવતા હતા તે સાલુ રાખો તમારી સમજાવવાની રિત સારીસે
@બનાસનોબુલંદઅવાજ7 сағат бұрын
બિયારણ 1200 રૂપીયા 20 કિલો ખેડુત ને બધી રીતે લુટાય છે
@r.b.karangiya40535 сағат бұрын
Ben aa video to pela joyel se
@DharmendarGosvami7 сағат бұрын
Good
@SAHIL__GAMING798 сағат бұрын
बेन वात साची छे केम के अतारे कीसान थाकी गया छे खेती थी नय पण राजनीति थी केम खेडुत ने साचो मोल मणतो नथी अने वचे दलाल कमाय छे सरकार पण जाणे छे अने कीसान ने ओणखता पण नथी