Рет қаралды 589,848
[ TITAL]
rihna manamna cham karo cho
Singer: nayna thakor
music:SM RATHOD
lyrics: Vishnu thakor, naresh vayad
d.o.p.: pravin thakor juna desa
actor:kartik thakor.fiza khan (sinu)
Director: vasudev makwana
editing: Bharat nedroda
Poster design maan thakor
producer: Vishnu thakor MO.9979310977 MUSIC©right : brahmani studio junadeesa
શેનો સે પાવર તને શેનો સે પાવર કઇ દેને સોરા તને શેનો સે પાવર
હે ચમ રિહના મનામના તમે કરો સો હેતમે અમારાથી દૂર ચમ ફરો સો
હો... પેલા તો ફોનમાં રાતે બે બે વગાડતા
વેલા ઉઠી વિડીઓકોલ કરીને જગાડતા
હો..મેસેજ કરું તો નથી રીપ્લાય આપતા
ફોન કરું તો નથી ઉપાડતા
હે મને ફેસબૂક ઇન્સ્ટા માં કરીબ્લોકતમને ચડાવા કરે સે લોક
હો યાદ કરીને મારા પોપોન પલળે
રોવે સે દિલ મારા કાળજા કકડે
હો.. તારા વગરની મારી જિંદગી શુ કોમની
જીવી શુ કરું મારી જિંદગી શુ કોમની
હેતુતો પુરા કરે સે તારા શોખ હુતો માંગુ સુ ભગવાન જોડે મોત
#Naynathakornewsong
#naynathakorvudeosong
#chamrihnamanmnakarocho
#hdvideosong