RJ Devaki on Love with Jay Vasavada and Chetan Bhagat

  Рет қаралды 406,904

Devaki

Devaki

Күн бұрын

Пікірлер: 169
@dhavalu1
@dhavalu1 4 жыл бұрын
કહેવાય કે પ્રેમ ની સ્પ્રીંચ્યુઅલ વાતો સાંભળી આજે. વાહ 💕
@mathsman3053
@mathsman3053 2 жыл бұрын
Along with time writers authors also revolutionised! Now no one youth have talk to like veerras,karunras… Yeah they all are good at there point but the topic is love romance shayari !✨ Hope we as an Indian maintain our culture and hold it tightly
@sumitthakor903
@sumitthakor903 2 жыл бұрын
તમારો આવજ ખૂબ સરસ છે so sweet
@pradnyatrivedi3252
@pradnyatrivedi3252 2 жыл бұрын
Very nice program 🙏🙏🙏
@bhaktigandhi1601
@bhaktigandhi1601 6 жыл бұрын
devaki.... yaar yor... are... toooo good.... sach a lovely... expression... ne sache tari jem bindaas prem ni.. vaat badha nati kari shakta.... you have a very beautiful heart.... i love... your guards.... n biji tara... mom.... bhu j understanding vala che bhu occha ne aavi mom male che... i just love you yaar.....
@masihasanali9434
@masihasanali9434 6 жыл бұрын
Bhakti Gandhi sahi bat hai 👍 😘❤️
@piyushchauhan4012
@piyushchauhan4012 3 жыл бұрын
Lovely speech mam😘 wow
@jaysuthar7731
@jaysuthar7731 5 жыл бұрын
Ms.Bindasss .. Never listened a fadu speech...
@veenachaudhary7325
@veenachaudhary7325 2 жыл бұрын
Speech aapva mate ketlu vachyu 6e ben nice Speech
@nandini2445
@nandini2445 3 жыл бұрын
Supperbbbbb 👌♥️ video 😊♥️♥️ what a speech...♥️♥️ Heart touching 😊♥️♥️🥰can't express in words !! How awesome is this ♥️🥰😊
@99kashish
@99kashish 10 ай бұрын
Devki your thoughts are great appreciated ❤
@anitamashru5509
@anitamashru5509 6 ай бұрын
" I LOVE TO FALL IN LOVE " WAH WAH WAH DEVKI JI. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anitamashru5509
@anitamashru5509 6 ай бұрын
RESPECTED DEVIKA
@drjamnabenatos2928
@drjamnabenatos2928 3 жыл бұрын
Devki and Jay Vasavda should get married
@ullasjainshah5952
@ullasjainshah5952 3 жыл бұрын
No Because RJ Devaki is Bold lady but not Beautiful Then Jay Vasvada is nobel & Gentle person
@MRPatel-xf3uv
@MRPatel-xf3uv 3 жыл бұрын
Wonderful.
@CyrusContractor
@CyrusContractor 3 жыл бұрын
Hi Devaki this was absolutely entertaining and enlightening. The word spontaneous was coined keeping you in mind. I too would be more than happy to see the full show. I think you have a long way to go and there's lots more you have to give... All the very best.
@ErKGprajapati3281
@ErKGprajapati3281 2 жыл бұрын
Very nice Devki tu khub majbut chhe yar
@dilipnmehta
@dilipnmehta 3 жыл бұрын
સરસ સંવાદ !
@bhavingorasia8733
@bhavingorasia8733 5 жыл бұрын
Devki your thinking is very open minded, I like ur thinking.
@devangmehta4532
@devangmehta4532 2 жыл бұрын
Jab dukh Jayda hota he to sab bat sachhi lagati he ye motivated aap ke dukh per jite he
@mohanmata5862
@mohanmata5862 6 жыл бұрын
વાહ...ખૂબ જ દિલચસ્પ વાત. એક અલગ એંગલથી પ્રેમને નિહાળવાની વાત ખૂબ ગમી દેવકી. ખૂબ સુંદર. અને આપનો ખુબ આભાર કે આટલી સરસ વાત અહીં શેર કરી. ખૂબ આભાર.
@darshanbhavsar3854
@darshanbhavsar3854 5 жыл бұрын
All speech very nice
@vikrambvaghela2769
@vikrambvaghela2769 3 жыл бұрын
So nice,,, But i am single when I was in school college But to day i have so so butyful wife n enjoy life line with him
@ds9508
@ds9508 5 жыл бұрын
Good speech
@maheshmesariya6793
@maheshmesariya6793 5 жыл бұрын
Superb defination of love devkiji
@himanshushah5149
@himanshushah5149 5 жыл бұрын
I just watch first time janki m ij love with your speech and sense of humour awesome want to meet once in life
@siddhirakholiya5116
@siddhirakholiya5116 4 жыл бұрын
Amezing mam
@manishvala6402
@manishvala6402 6 жыл бұрын
Thank you RJ Devaki somethings learn from this video
@dzaveri3
@dzaveri3 4 жыл бұрын
Hey Devki you are really Great .... Your each n every word touched .... Really Amazing speech...
@mamtadijital3214
@mamtadijital3214 5 жыл бұрын
I Love You Devki ...
@balwantdancharan802
@balwantdancharan802 Ай бұрын
Best News Anchor In India
@maheshpatel3738
@maheshpatel3738 6 жыл бұрын
Nice topic devki ji
@anitamashru5509
@anitamashru5509 6 ай бұрын
LIVE YOUR LIFE WITH LOTS OF LOVE. 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@sarahvora4865
@sarahvora4865 4 жыл бұрын
Devaki ❤❤
@yuvrajstudio1233
@yuvrajstudio1233 5 жыл бұрын
Devaki super
@rohitparekh497
@rohitparekh497 5 жыл бұрын
Superb👍👍👍👍👍
@chunilalpatel4334
@chunilalpatel4334 Жыл бұрын
❤ khoob khoob Abhinandan❤
@sureshchaudhary1490
@sureshchaudhary1490 6 жыл бұрын
good speech mem
@hardaschavda827
@hardaschavda827 6 жыл бұрын
Something new.. about love. Good
@anitamashru5509
@anitamashru5509 6 ай бұрын
" TO LOVE WITH LOVE IN DEEP " 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@vijaykateshiya9986
@vijaykateshiya9986 6 жыл бұрын
Wow really nice ...yaar
@ishamistry605
@ishamistry605 6 жыл бұрын
Awsome...!!! As u r
@aakashrathod5000
@aakashrathod5000 6 жыл бұрын
Good 1! Devki u r awesome !!
@alkatmajmudarmajmudar7635
@alkatmajmudarmajmudar7635 2 жыл бұрын
U r great
@anitamashru5509
@anitamashru5509 6 ай бұрын
" VALENTINES DAY MEANS LOVE " ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@devdesai1080
@devdesai1080 6 жыл бұрын
Vaahh vaahh aa badhu sambhdi ne mnej prem thai gyo tari sathe...
@aishaedward3368
@aishaedward3368 6 жыл бұрын
awesome...I love u..mam..nd I will meet u one day Insha Allah
@onlyforgoodonlyforgood2180
@onlyforgoodonlyforgood2180 6 жыл бұрын
Devaki just outstanding
@1975sarita
@1975sarita 6 жыл бұрын
Just came across your video just by default. Was just about to change channel and heard its about love, I thot I will listen for few minutes and change it, but you are such a charismatic person I was mesmerised to listen to full episode. I’m now your new fan, you have amazing knowledge whether its about Ajmer or its about 9 emotions you are amazing, I generally don’t comment on videos so often, would love to meet you in person some day. Love & Regards Saarita
@GdjhGdhhd
@GdjhGdhhd 15 күн бұрын
Thank you, beta.
@suryaaa9007
@suryaaa9007 6 жыл бұрын
*RJ DEVKI VERY BEAUTIFULL SPEECH* 🌹🌹🌹👌😁
@LOVEGOD625
@LOVEGOD625 4 жыл бұрын
The truth you are not part of bhavani but you are bhavani.
@snehakaneriya5904
@snehakaneriya5904 4 жыл бұрын
Is there entire session is available?
@jadavakshay7082
@jadavakshay7082 3 жыл бұрын
I don’t know why youtube recommended me this video but I am very glad that it did. 🙏
@vinodjoshi2799
@vinodjoshi2799 3 жыл бұрын
બેઉ તરફનો ' સાચો પ્રેમ ' પરસ્પરને પાંગળા નથી બનાવતો પણ એકબીજાને મજબૂત બનાવે છે ! 😃🌹🌷 આપણે ત્યાં 'પ્રેમ' જેવા નિસ્પૃહ અને કોઈ પણ જાતના સ્વાર્થથી તદ્દન અલિપ્ત પવિત્ર શબ્દને ગમાર લોકો કેવળ 'છીંછરા વિજાતીય શારીરિક આકર્ષણ'માં ઝબોળીને, ત્યાર બાદ જોરદાર નિચોવીને સંબંધની કાચી દોરી પર તડકે સૂકવવા લટકાવી દે છે !😃!😋!☺ આમ છતાં, 'પ્રેમ'ની સ્પષ્ટ , સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત વ્યાખ્યા આજ સુધી ન થઈ શકી છે કે ભવિષ્યમાં પણ નહીં થઈ શકે ! ☺!😊 તે સંભવ નથી ! 😊⚘😃 પ્રેમ એટલે એવી સુખદ અનુભૂતિ કે જેનું શબ્દમાં કોઈ અર્થઘટન થઈ શકતું નથી ! 😃 આમ છતાં, 'પ્રેમ' વ્યક્તિગત અનુભૂતિની ( personal realisation) બાબત છે, જેને અન્યની અનુભૂતિ સાથે, ભાગ્યે જ, કોઈ સંબંધ છે ! 😊⚘😃 અન્ય સાથે તેની સરખામણી ( comparison) , વાસ્તવમાં, ન થઈ શકે !😄🌷😊 - અને જો એ થાય તો ઉચિત ન હોય ! 😊🌸 એનું કારણ એ જ કે, દરેક વ્યક્તિની તત્કાલીન પરિસ્થિતિ, તેની ઉંમર, તેના સંજોગો વિગેરે, સ્વાભાવિક રીતે જ, અન્યથી એકદમ અલગ હોય છે ! 😃🏵😊 ટીનેજર છોકરાં- છોકરીઓ વચ્ચે, મોટેભાગે, ચોમાસામાં ,વહેલી રાતના , ટ્યૂબલાઈટની આસપાસ ઉડાઉડ કરતાં અલ્પાયુષી નાજૂક ફુદાં જેવું કેવળ શારિરીક હોય છે, જેને 'પ્રેમ' સમજીને તેઓ અવળે રસ્તે ભટકતાં હોય છે ! 😊🌸😁 કુદરતી રીતે , એ ઉંમર જ એવી હોય છે કે તે દરમિયાન વિજાતીય આકર્ષણ જન્મે છે. કુદરતનું એ અનેરું સર્જન છે ! 😊⚘😃 તે દ્વારા જીવસૃષ્ટિ ગતિશીલ રહે છે ! 😊⚘😃 'શારીરિક આકર્ષણ' પ્રેમ જરૂર છે, પણ તેમાં બંને પક્ષોનો 'સ્વાર્થ' છે - એકબીજાના શરીરના ઉપભોગ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાનો, અને તે સ્વાભાવિક પણ છે ! 😊🏵😃 કાર્યક્રમ ખૂબ ગમ્યો. 😁🌸😄 મજા પડી..😊⚘😁 ફરી આવા સુંદર કાર્યક્રમની અપેક્ષા. 😊🌷 આવો સુંદર વિષય પ્રસ્તુત કરવા બદલ આર.જે.દેવકી બહેન , માનનીય શ્રી જય વસાવડા અને અન્ય સૌ વિદ્વાન મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ હાર્દિક અભિનંદન 😃🌹😊 - 🌻વિ🌻જો 🌻 070821/અમદાવાદ: 61/94291 29722 ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
@patelravikumar6729
@patelravikumar6729 Ай бұрын
વાહ સાહેબ એકદમ સાચું કહ્યું 👍
@dilipdangadhavi6929
@dilipdangadhavi6929 5 жыл бұрын
જય હો બહેન શ્રી આપનું સાંસઈ ચારણ પર ની સ્પીચ સાંભળી . Fb પર શેયર કરીને ને માત્ર નાનું જ ગ્રૃપ હોવા છતાં કલાક માં 100 લોકોએ તેને શેયર કર્યું .
@paramountent7365
@paramountent7365 4 жыл бұрын
Devika jordar
@Rakesh-lg7hi
@Rakesh-lg7hi 6 жыл бұрын
Love = Acceptance
@pratulbhatt7855
@pratulbhatt7855 6 жыл бұрын
You are bold - clear - nidar Very nice speech Love love love
@rajnikantdave8176
@rajnikantdave8176 3 жыл бұрын
Prem me positive power che.
@amitkasundra6606
@amitkasundra6606 6 жыл бұрын
Really super mam
@jemisvirani9249
@jemisvirani9249 5 жыл бұрын
Wow so cute speech and beautiful
@vishalchandela8018
@vishalchandela8018 5 жыл бұрын
Fantastic speech....I like it'....👌👌
@LOVEGOD625
@LOVEGOD625 4 жыл бұрын
The truth you are part of but you are bhavani.
@jatanimpex1664
@jatanimpex1664 2 жыл бұрын
I think you was in good mood, it's your best ever Moody talk, I like your approach to Love
@RAHULPANCHOLI
@RAHULPANCHOLI 5 жыл бұрын
Su vat che mast
@darshant4031
@darshant4031 5 жыл бұрын
નમસ્તે દેવકીબેન તમે બધાજ વિષય પર બહુ સરસ બોલી સકો છો પરાકાષ્ઠા થી પણ પાર આવડત છે તમારા માં જેને ગોડગિફ્ટ કહવાય એ પણ છે તમારા માં પણ એક વાત બહુ દિવસ થી કહવી છે એજ કહવા આવ્યો છું હું આજ તમે જે કવિતાઓ તમારા સ્વરે સંભળાવો છો એ બીજી બધી વસ્તુઓ કરતા સરસ છે ખાસ કરી ને( રાહ ના જો ) અગર તમે ધારો તો જે છે તે થી પણ વધુ સારું પીરસી શકો એમ છો તમારા માં વસેલી આવડત અનહદ છે
@darshant4031
@darshant4031 5 жыл бұрын
તમારા વોઈસ માં બંધ બેસતી કવિતાઓ ઝગલો અનહદ છે આપડા ગુજરાતી અને હિન્દી સાહિત્યો માં
@mohsiniqbal1717
@mohsiniqbal1717 3 жыл бұрын
Devki I love you
@shaileshshailesh154
@shaileshshailesh154 6 жыл бұрын
Thanks to. Devki
@amitbhaiparekh2495
@amitbhaiparekh2495 6 жыл бұрын
Vary good beta I also love you
@vijaypujara1741
@vijaypujara1741 6 жыл бұрын
Learned a lot.. thank you દેવકી.
@payalsoni6992
@payalsoni6992 2 жыл бұрын
Jay bhai and chetan bhai ni speech ???-- Link share karo plz
@ramjirabaribhima5266
@ramjirabaribhima5266 5 жыл бұрын
Vah Benji
@nileshpatel8509
@nileshpatel8509 5 жыл бұрын
Tnx
@rabarikana8390
@rabarikana8390 5 жыл бұрын
Wha Nice Devaki
@M24955
@M24955 6 жыл бұрын
Very nice first time i am listening to you that is also in Gujarati and Gujarati women 👌❤❤ everyone said proud to be Gujarati but why they all not help each others or just say kemchho or jai shree krishna whenever you see or meet Gujarati
@devangmehta4532
@devangmehta4532 2 жыл бұрын
Ha ye bat se aap ka time pass ho jayenga
@vandanaba_parmar2291
@vandanaba_parmar2291 6 жыл бұрын
Wow......i speechless after saw this vedeo....ur suggestions and ur definition of love is very helpful for me on the path of mah life.... Thank u so much devki....i just loved ur thoughts and ur straight ...nd definitely ur love...😍😘😘😘😘😘😘
@parmarsunil7772
@parmarsunil7772 5 жыл бұрын
Hi
@dharnendragurujianchor5164
@dharnendragurujianchor5164 2 жыл бұрын
Khub saras
@HerumurtiAdam
@HerumurtiAdam Жыл бұрын
Energy listrik nuclear India.
@indian2817
@indian2817 3 жыл бұрын
aaye haye,,,peli var aavi chodkamni joyi...😁😁
@lilajiodedra7991
@lilajiodedra7991 5 жыл бұрын
સરસ
@nilaygandhi5836
@nilaygandhi5836 6 жыл бұрын
Thank you RJ Devaki majja avi gay and ghanu badhu sikhva madyu
@vishalchampaneri3049
@vishalchampaneri3049 6 жыл бұрын
Ma'am, Require link of full program
@limbanibhavin3089
@limbanibhavin3089 3 жыл бұрын
Maja aavi pan tu English bov bole hu samju nay 🥰
@hareshdudhat8917
@hareshdudhat8917 6 жыл бұрын
I think it's simplest way to explain really amazing.....
@devangmehta4532
@devangmehta4532 2 жыл бұрын
Not only listen get questions
@azimnoyda470
@azimnoyda470 3 жыл бұрын
Wery nice
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Жыл бұрын
માં ભવાની સ્વરૂપા,R,J,Dev તમારો એક એક, શ્વાસ,,એક એક, પગલું, યોગેશ્વર શ્રી કૃષ્ણ,ની જેમ,Head+Heart and hands, welbalanced, છે,‌માટે,જ, દેવકી,પ્યારી પ્યારી, મમ્માજી,,, તું પુરૂષો ની, લાડકેશ્વરી, છે,પણ, સ્ત્રીઓ ની,પણ, ચુલબુલી,, સૌથી વધારે, લાડકી, છે, યુવતીઓ ને,તારી ઈર્ષા,પણ ખૂબજ, આવે છે, ને, તારાં,વગર,એક ક્ષણ પણ, ચાલતું નથી,!!!!!! એનું કારણ ઈ છે કે,, શિવશક્તિ એ, સાથે, હળીમળીને, વેકેશન માં,કંડારી છે!!!!!❤😂😂😂😂😂 હાહાહાહા ઓકે!!!????? હાં,યાર!!!!
@umeshshiyal1246
@umeshshiyal1246 6 жыл бұрын
Supper.....
@trivediviral
@trivediviral 6 жыл бұрын
Devki you read kajsl oza vaidya a lot
@ambalalprajapati2969
@ambalalprajapati2969 7 ай бұрын
બધા પોત પોતાની રીતે પ્રેમ, પ્યાર, લવ જે કહો તે અનુભવ કરતા હોય કે થયો હોય વ્યક્તિ વ્યક્તિ એ પ્યાર ની વ્યાખ્યા જુદી જુદી હોય માણસ માત્ર ને મોહ, માયા રાગ દ્વેષ બધું જ હોય છે.
@mayurchouhan5436
@mayurchouhan5436 6 жыл бұрын
Nice I am big fan devaki
@dungranonesgir1616
@dungranonesgir1616 4 жыл бұрын
હવસ...... 😁😁😁😃😃😄😄😄
@manishvala6402
@manishvala6402 6 жыл бұрын
Very nice suggestions nd good looking as well as nd I like to meet u in a'bad
@anandgoswami8924
@anandgoswami8924 6 жыл бұрын
So riyali good
@balubhaimistry8
@balubhaimistry8 Жыл бұрын
Khubsrs🌹
@pateladitya6923
@pateladitya6923 6 жыл бұрын
Nice video mem
@meenaximehta960
@meenaximehta960 6 жыл бұрын
Ha Moj Ha
@jagrutipatel1526
@jagrutipatel1526 4 жыл бұрын
Jay vasavada n chetan kyare bole? @10 min i m asking i till wating but only u talk but title is what?
@abcda8328
@abcda8328 6 жыл бұрын
#majja👌🏻 #majja👌🏻 #શીખવા મળ્યું તમારી પાસે થી કે પ્રેમ ગમે ત્યારે થાય ગમે તેની સાથે થાય#મને ભ્રમ થયેલો I mean લોકો પાસેથી સાંભળેલું કે એક જ વાર થાય ને મને લાગી ગયેલું last3year’s થી લાઇફ ને સાવ sad મુડ પર છે#but આજે શ્યોરલી બીજી વાર પ્રેમ થઇ શકે_તમારી પાસેથી શીખવા મળ્યું @atleast મારે try તો કરવી જ જોઈતી હતી હવે કરીશ because મારી લાઇફ છે as you say that કોઈ ના કેવાથી કે સાથે રેહવા ના રહેવા થી stop નથી થવાનું#મનોબળ મક્કમ થયું#thank you mem
@rajparmar720
@rajparmar720 4 жыл бұрын
Mam new generation che so Aa jamana ma chaliye to loko bov j criticise kare 6
@piyushpaghdar5908
@piyushpaghdar5908 6 жыл бұрын
વાહ...ખૂબ જ દિલચસ્પ વાત. એક અલગ એંગલથી પ્રેમને નિહાળવાની વાત ખૂબ ગમી દેવકી. ખૂબ સુંદર. અને આપનો ખુબ આભાર કે આટલી સરસ વાત અહીં શેર કરી. ખૂબ આભાર.
The UNTOLD personal journey of Rinku Dhawan!
1:22:12
Siddharth Kannan
Рет қаралды 1,2 МЛН
Jay Vasavda on Kajal Oza Vadya ( Most Frankly Answer by Jay bhai )
15:37
SANGEETNI DUNIYA
Рет қаралды 169 М.
Увеличили моцареллу для @Lorenzo.bagnati
00:48
Кушать Хочу
Рет қаралды 8 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 13 МЛН
Rain Host I Two Ex-Lovers Reconnect On A Rainy Night I Hindi Short Film
22:19
CineShorts Premiere
Рет қаралды 1 МЛН
Devaki and Jay Vasavada's talk on Valentines Day
3:48:25
Devaki
Рет қаралды 12 М.
APNE J AVU KEM? | JAY VASAVDA | RJ DEVAKI | HARIVANDANA COLLEGE RAJKOT
15:53
Harivandana College
Рет қаралды 3,7 М.
Udhaar | Stand up Comedy by Amit Tandon
19:55
Amit Tandon
Рет қаралды 3,3 МЛН