જય હો સંતો ...આ વાણી સિદ્ધ સંતોના અનુભવ નાં આરે થી પ્રગટ થયેલી દિવ્ય વાણી છે એટલે આવી વાણી અતિ પ્રિય અને સદા કાળ છે .દરેક જિજ્ઞાસુ જીવોને માટે શીતળતા પ્રદાન કરનારી અને અગમ નાં પંથે પ્રયાણ કરવા માટે નું અણમોલ પ્રેરણારૂપ છે..હરિ ૐ...
@Keshubhai57710 ай бұрын
વાહ ઇસ્માઇલ ભાઈ વાલેરા વાહ.તમારા જેવા કલાકાર ની ખુબજ જરૂર હતી.
@ushapatel47455 жыл бұрын
ઇસ્માઇલ વાલેરાના અવાજની સંવેદના અને ઉપેન્દ્ર ત્રિવેદીનો અભિનય ખૂબ જ પ્રશંસનીય
@ptparmar68622 жыл бұрын
આગ ને શિતળતા નો સંગ જોઈએ
@kanjidesai22792 жыл бұрын
ભગત નો ખુબ સુંદર અભિનય. સંભાળતા જ મન ને ઠંડક મળે છે ને સતયુગ નાં સમય ની અનુભતિ થાય છે. આ ગીત નો કંઠ ખુબ જ સરસ છે.
@rdbhattt10 ай бұрын
આપણે આ સમય ના સાક્ષી એ જ મોટું અહોભાગ્ય
@solankiyogendrabhai11399 ай бұрын
એવો રૂદિયો રૂવે ને માઈલો ભિતર જલે🎉 અદભૂત ભજન 🎉..
@chiragsolanki5725 ай бұрын
વાહ અદ્ભૂત શબ્દ રચના અને ભાવવાહી સ્વરે ગાયેલું ભજન. જય અલખધણી.
@solankiyogendrabhai1139Ай бұрын
Golden bhajan for all time.
@PJR_BHARAT Жыл бұрын
Aa movie mari favourite che, ane aana badha bhajan dil ma sadhna jagadi de che, SADGURU ni karuna ane shishya nu samarpan wah.
@rdbhattt Жыл бұрын
આપણા ધનયભાગ્ય કે આપણે આ સમય ના સાક્ષી રહ્યા..વન્દન.
@rekhapanchal34823 жыл бұрын
આ ભજન હુ બચપણ થી સાંભળતી આવી છુ બધા જ ભજન ખૂબ જ સરસ છે
@tipsss10 жыл бұрын
Mara Dadaa roj jesal toral and gujrati songs saambhlta hata..have maara bapuji...ane mane bhi gujrati songs bahuj game chhe...i love my tradition....love u gujrat
@pravinmakwana83677 жыл бұрын
ભવસાગર પાર ઉતારનાર સતી તોરલ ને સમર્પિત જેસલ જાડેજા ની અંતરવેદના..જય મહાધર્મ
@gangeravishal27256 жыл бұрын
we very
@vinitparmar22564 жыл бұрын
જેસલ તોરલના ભજનમાં મારૂ આ ભજન પ્રિય છે...
@vijaychunara15413 жыл бұрын
pooja maroopna
@bharatchavda82324 ай бұрын
ભરત ચાવડા...જોઈ રહ્યા છે.ખૂબ ખૂબ ખૂબ જ ગમે છે.
@mustakahmadmaqrani85824 жыл бұрын
इस्माइल वालेरा वाह क्या आवाज़ है। मेरे सामने इस फिल्म सूट हुई तब मै दो स्टुडियो मे काम कर रहा था लक्ष्मी बडौदा और लक्की हालोल पंचमहाल।।
@nitahindocha84214 жыл бұрын
Where is Snehlata now? You were so lucky to work with them
Ati sundar geet, Ismail Valera no hriday ma utari jai evo avaj❤
@bhatatrvagheliyabhatatrvag9149 Жыл бұрын
Jevo praful Dave saheb no surilo kanth ..aevo j. Upendra tarewendi saheb no abhinay ... lajawab chhe Bhai
@sonagarashankar16483 жыл бұрын
🙏👌🌹ગીત લખનાર ને કોટી કોટી વંદન સે 🙏👌👍🌹
@mahindrasinhjadeja85997 ай бұрын
ઈતિહાસ ને ઉજાગર કરનાર આવા કલાકાર ને સો સો વંદન
@harshadmaru64005 жыл бұрын
આવા ગીતો હવે ના બને વિચારીએ તો પણ દુખ લાગે છે કે આવા કલાકારો પણ હવે જોવા નો મળે
@bharatkumrbharatkumr9377 Жыл бұрын
Sachi vaat se
@Totaltaxonline13 күн бұрын
ઉલટા ના આજ ના કલાકારો મોજ કરાવે છે. સાધુ સંતો પણ ફિલ્મી ગીતો ઉપર નાચી રહ્યા છે જુવો તો ખબર પડે.
@tulsibhaidhanabhai94369 ай бұрын
Aap sau ne bhavsabhar Naman .
@hirabhaivasan262413 күн бұрын
મેં ફિલ્મ જોઈ એકલે લખ્યું, દિગ્દર્શન કર્યું, એક મહિના સુધી રિહર્સલ કર્યું અને ભજવી બતાવ્યું 🙏🙏🙏
@arvindparmar9041 Жыл бұрын
Jyare man ane magaj banne viruddh disha ma hoy tyare manoman aakdaman thay che jem aa geet ma batadva ma aavyu che 😔
@harshadbhaichauhan8747 жыл бұрын
i hail from Morbi city and I am proud of Valerra brothers for their mastery in classical songs and noble nature.
@vijaybhaishepherd81754 жыл бұрын
U r right
@surgeonppm12 жыл бұрын
melodious bhajan by great ismail valera master of silky voice
@lrm177 Жыл бұрын
Jay shree satguru dev 🙏 💐..Jay shree sati..toral maa...Jay shree jesal pir..🙏🙏🚩🚩🚩🙏🙏
@sanjaysolanki868 жыл бұрын
i proud to be a gujarati and i love our reach culture and tradition amazing bhajan i listen every time its feel so relex
@ramilarathod15726 жыл бұрын
Saileshpaitl
@sujansinhgohil35764 жыл бұрын
This is reality,also you can say,-"Tru story."
@vijaybhaishepherd81754 жыл бұрын
I'm proud of upendra Trivedi and singer Ismail Valera
@bharatbhairathod1707 Жыл бұрын
Nice and heart touching song and singing by ismail valera.
@mansukhpatel7249 Жыл бұрын
adbhut acting by Upendrabhai, great abhinay samrat
@mihirdhamecha798910 ай бұрын
Saambhdi ne swarge ni anubhuti thay evu Bhajan chhe
@jaydevravalofficial23458 жыл бұрын
nice and heart touching song..... in Ismail Vaalera's Voice
@bharatvala80093 жыл бұрын
Pl,
@ravindravyasit12313 жыл бұрын
Great Song A person missing his Guru.....toral
@sureshbhaimakwana75946 жыл бұрын
Dil sh
@BhavikPatel.4 жыл бұрын
Guru or wife? I really don't know much about jesal Toral history But someone told me toral was wife of jesal
@pravinmakwana83674 жыл бұрын
@@BhavikPatel. છેક આઝાદી સુધી ગુજરાત માં લગ્ન માટે કોઈ કાયદા કાનૂન ના હતા . સ્વરૂપવાન સ્ત્રી નું અપહરણ કરી તેની સાથે લગ્ન કરવા સામન્ય બાબત હતી . તોરલ સાંસતિયા કાઠી ની પત્ની હતા પણ જેસલ બહારવટિયા ની માંગણી થી તેમને સમર્પિત કર્યા . પણ સતી ના સંગ થી જેસલ સાધુ થઈ ગયો.
@vijaybhaishepherd81754 жыл бұрын
I'm proud of upendra Trivedi and singer Ismail Valera
@JSJHA-ji1qn5 жыл бұрын
JESAL TORAL : SUPER HITS PICTURE CINEMA OF 1971 . SAU KOI KALAKAR NE PRANAM , AAVA KALAKAR ATYARE NATHI , ANE CHHE TO AACHAKLAI ,ABHIMANI ANE SWACHHANDI CHHE .SACHA GUJARATI KALAKARO NE MAARI SHRADHHANJALI
@AnilPatel-ig7kp Жыл бұрын
આવા ગીતો બનાવ્યા એ સમય સુવર્ણ કાળ મનાય.... ગયો સમય પછી ન મળે.
@mihirdhamecha798910 ай бұрын
Golden era of Gujarati movie ❤❤
@artivadher56016 жыл бұрын
thnk u mara mami nu fav song che
@sabhadjagdish99856 жыл бұрын
Arti Vadher hii 9913293108
@ashokraval5632 жыл бұрын
ખૂબ જ સરસ ગીત ગાયું છે
@ranabhaivania49406 жыл бұрын
Wah Wah khub saras
@danabhaibaraiya29712 жыл бұрын
વીર ચાપરાજ વાળો ફિલ્મ ગુજરાતી મેકવા વિનંતી અથવા તો વિડીયો ગીત તેમના મેકવા
@mahindrasinhjadeja85997 ай бұрын
હે મા તોરલ મા સૉવનુ સારુ કરજો.
@makraniyunish66234 жыл бұрын
Vaah ismail valera vaah aapki aavaj me jadu he
@ahirjaysukh75072 жыл бұрын
ખુબ સરસ જીવન માં ઉતાર વાજે વુસે
@virajdutt80044 жыл бұрын
Jay kutch ni dharti ne ❤🙏 dhaniya dhaniya ...
@ankitsinhrajaputchauhan61732 ай бұрын
Old is gold ❤
@pormax80167 жыл бұрын
best music sir. and best singer.! sir your best actor . I Bess you sir. I never forget you sir God Bess you sir thank you sir old time best actor
@yuvrajzalayuvrajzala38676 жыл бұрын
Yuvrajzala nice sog
@mukeshbharwad30496 жыл бұрын
Arvind trivedi...as old..ramayan .s ravan..
@vijaybhaishepherd81754 жыл бұрын
@@mukeshbharwad3049 This is not Avind Trivedi this is Upendra Trivedi
@DamorDamorarvinaАй бұрын
Roi roi ne ke ne habarav Tora de aava Dak koni aagr gav aem jadejo ke ae varudiyo rove ne mayalo betar Jale 😢😭🙏 jene gan na parkha thaye te khava piva nu pan jer lage😢🙏🛕🙏
@singarmukeshkumarofficial60886 жыл бұрын
It's real gold of gujrati muvi best ector best storey best music best singer best director best best best muvi