Rome Rome Rankaro_Singer-Nirmaldas Vaghela_Lyrics-Parampujya Punjiram Maharaj_By NIRANT STUDIO

  Рет қаралды 579

Nirant Studio

Nirant Studio

Ай бұрын

Title - Rome Rome Rankaro(ભજન લિરિક્સ નીચે લખેલા છે.)
Lyrics -Parampujya Punjiram Maharaj-(Kudasan Nivashi )
Singer-Nirmaldas Vaghela ,Ahemdabad
Producer -Mahendraram Maharaj(Nirant Studio ,Ahemdabad )
Recoding- Nirant Studio
Video-M I Patel
Music-Jackey Vaghela
Violin-Vishnu Vaghela
Tabla-Pinal
Coordination-Umesh Ratnakar
ભજન - શબ્દો
રોમે રોમે રણકારો,ઓ સંતોભાઈ તનમાં વાગે એકતારો હો હો જી( ૨)
(૧)એ ભગવાં પહેરી ભેદના જાણ્યો ઠાલો કયો છે ઠઠારો (૨)
વિષુદ વિકારોમાં અંધબનીને (૨)બાંધ્યો છે, કરમનો ભારો
- ઓ સંતોભાઈ
(૨) એ દીલ દરિયામાં અમૂલખ મોતી હંસલો ચરે એનો ચારો (૨)
કાગબગાયે તો કહયુંના માન્યું (૨)ગુવારને વાળ્યો ગોટાળો
- ઓ સંતોભાઈ
(૩)પોતે પોતાનો તાલ કરી જુવો છોડી દયા સંગ નઠારો (૨)
દેહ દ્રારિકામાં દેવ બીરાજે (૨)શીદ ફરો છો પગપાળો
- ઓ સંતોભાઈ
(૪)સત્ય વસ્તુંનું સેવન કરીને સુતેલી સુરતા જગાડો (૨)
માંથાં મેલી તમે આવો મેદાને (૨) ખેલખેલાં ને ચાંધારો
- ઓ સંતોભાઈ
(૫)ગુરૂ ઇશ્વર રામ પુરા રે મલીયા એ છે સાહેબ અમારો (૨)
દાસ પુંજીરામ કહે કર જોડી (૨) નિરાંત દેશ નિરાળો
- ઓ સંતોભાઈ
Producer:-Nirant Studio,Chandkheda,Ahmedabad
Sahyog:-Umesh Ratnakar,Ashok Metraniya,Whatsup No.8200195370
Video:-M.I.Patel
#nirantstudio #desiBhajan #bhajan #satsang #jaynirant #gujaratibhajan #gujaratisong
#nirantstudio #NirantBhajan #nirantSatsang #gitarabari #puranram #jaynirant #gujaratibhajan #gujaratisong
Special Thanks:-P.P. Takhuram Maharaj,Atmaram maharaj,dayaram maharaj,Jayantiram maharaj,Shamalaji maharaj,Bhikharam Maharaj,Dahyaram maharaj,Parthiram Maharaj,Kalidas Maharaj,Baburam Maharaj,Nirant Maharaj,Jasuram Maharaj,Anandram Maharaj,Radhaba Maharaj,Ramilaba Maharaj,Jaydev Maharaj,Jaydev bapa,jaynti bapa,chenjiram maharaj,maganram maharaj,gopaldas maharaj,gopaldas bapu,bhikharam bapu,satsang,bhajan,nirant studio,nirant satsang,jay nirant,parthiram maharaj,kabir saheb
👉રોજ અવ નવા ગુજરાતી વિડીયો જોવા માટે મહેરબાની કરીને અમારી યુ-ટયુબ ચેનલ " નિરાંત સ્ટુડિયો" ને સબસ્ક્રાઈબ કરો,લાઈકકરો અને શેયર કરો

Пікірлер: 9
@bhavnadarji6804
@bhavnadarji6804 Ай бұрын
જયહો
@sankhatdipak6452
@sankhatdipak6452 Ай бұрын
સરસ જય ગુરૂ મહારાજ
@kirtibhaipatelchannel1540
@kirtibhaipatelchannel1540 Ай бұрын
જોરદાર ..જય ગુરુ મહારાજ🙏🙏
@akashthakorakashthakor7174
@akashthakorakashthakor7174 Ай бұрын
Nice bhajan🎉
@thakorajay1180
@thakorajay1180 Ай бұрын
જય ગુરુ મહારાજ
@ANANDISOOR
@ANANDISOOR Ай бұрын
Jay guru maharaj
@akashthakorakashthakor7174
@akashthakorakashthakor7174 Ай бұрын
Jay gurumahraj 🎉🎉🎉
@kanubariya200
@kanubariya200 Ай бұрын
જય ગુરૂ મહારાજ
@umeshratnakar3318
@umeshratnakar3318 Ай бұрын
જય ગુરુ મહારાજ
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 26 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 38 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 5 МЛН
Mahendra Ram Maharaj
2:37
Raval Avinash
Рет қаралды 1,8 М.
Sir TIGER KUKI TOH KI MU TO NA _// ANA NGAI TEI² UVIN 🙏 🙏 🙏
27:25
Umar Keyn - Ever 2024
3:10
Umar Keyn Music
Рет қаралды 304 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 743 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 1,3 МЛН
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 84 М.
Sevinch Ismoilova - Ustozlar qo'shiqlaridan popuri (Xorazmcha)
6:15
Sevinch Ismoilova
Рет қаралды 1,3 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 305 М.