Рет қаралды 6,023
Jhankar Music Gujarati HD Presenting Latest Sad Video Song Of રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય - Rota Na Aavadtu Hoy To Premma Paday Sung by Janu Solanki & Penned by Naresh Thakor, Vayad & Music Directed by Vijay Dabhi & Starring : Pinky Makwan, Vishal Bobdiya & Directed by Vipul Darji @JhankarMusicGujaratiHD
" રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય - જાનુ સોલંકી "
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 : / 2749092661911400
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : / rota-na-aavadtu-hoy-to...
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : www.jiosaavn.c...
♪ 𝐖𝐲𝐧𝐤 : wynk.in/music/...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : open.spotify.c...
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : gaana.com/albu...
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : music.amazon.c...
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : music.youtube....
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 2749092661911400
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / rota-na-aavadtu-hoy-to...
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Rota Na Aavadtu Hoy To Premma Paday
♪ Singer : Janu Solanki
♪ Lyrics : Naresh Thakor - Vayad
♪ Music: Vijay Dabhi
♪ Recording : D.M Recording Studio - Bhildi
🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Maars Movies And Music
♪ Project by : Chandu Raval
♪ Director : Vipul Darji
♪ Star Cast : Pinky Makwana, Vishal Bobriya
♪ D.O.P & Editing : Sivatram Studio - Patan
♪ Makeup : Prity Panchal
♪ Design : P.C. Patan
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music
------------------------------
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
હો મતલબી આ દિનીયા ના લવમા ના પડાય... ( 3 )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય
હો રાત ના ખોટા ઉજાગરાવો થાય... ( ૨ )
રોતા ના અવડતુ હોય તો પ્રેમમાં પડાય
હો ગરજ પતિ જાય ત્યારે પ્રિત પુરી થાય
થેસ પોહચે દિલ ને દોષ કોને દેવાય
હો હાથે કરી હૈયુ ના પ્રેમ બળાય... ( ૨ )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય... ( ૨ )
હો આખો દાડો આવે બસ પ્રેમનો વિચારો
ગમે ત્યારે આવે નેચુ તાકવાનો વારો
હો ચિંતામો ને ચિંતામો શરીર હુકાઈ જાય
છેલે સરવાળે પ્રેમ આપડો ના થાય
હો ખાલી ખોટા દિલ ને શુ લેવા દુઃખાડવા
હાથે કરી હાથ માંથી કળજા કેમ બળવા
હો મતલબી આ દિનીયા ના લવમાં ના પડાય... ( ૨ )
હો પ્રેમમાં તો જીંદગી ના થઈ જાય કોકારા
પ્રેમ તરછોડે ત્યારે ઘાવ લાગે આકરા
હો મારુ કેવુ માનો તો પ્રેમ ના પડવુ
હસ્તી ખેલતી જીંદગી ને શુ લેવા નડવુ
હો જીંદગી મળી સેતો જલસા કરીલો
પતગીયા ની જેમ તમે દુનિયા ફરીલો
હો મતલબી આ દિનીયા ના લવમાં ના પડાય... ( ૨ )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
Ho Matlabi Aa Diniya Na Lovema Na Paday (3)
Rota Na Aavadtu Hoy To Premma Paday
Ho Rat Na Khota Ujagaravo Thay (2)
Rota Na Aavadtu Hoy To Premma Paday
Ho Garj Pati Jay Tyare Prit Puri Thay
Thes Pohche Dil Ne Dosh Kone Devay
Ho Hathe Kari Haiyu Na Premma Balay (2)
Rota Na Aavadtu Hoy To Premma Paday (2)
Ho Aakho Dado Aave Bus Premna Vicharo
Game Tyare Aave Nechu Takvano Varo
Ho Chintamo Ne Chintamo Sharir Hukai Jay
Chhele Sarvale Prem Aapdo No Thay
Ho Khali Khota Dil Ne Shu Leva Dhukhadva
Hathe kari Hath Mathi Kalja Kem Balva
Ho Matlabi Aa Diniya Na Lovema Na Paday (2)
Ho Premma To Jindgi Na Thai Jay kokara
Prem Tarchode Tyare Ghav Lage Aakra
Ho Maru Kevu Mano To Prem Na Padvu
Hasti Khelti Jindgi Ne Shu Leva Nadvu
Ho Jindgi Mali Seto Jalsha karilo
Patgiya Ni Jem Tame Duniya Farilo
Ho Matlabi Aa Diniya Na Lovema Na Paday (2)
Rota Na Aavadtu Hoy To Premma Paday
-------------------------------
#rotanaaavadtuhoytopremmapaday #janusolanki #gujaratinewsong #gujarativiesong #janusolankinewsong #nareshthakor #vijaydabhi #vipuldarji #pinkymakwana #vishalbobdiya #jhankarmusicgujaratihd
rota na aavadtu hoy to premme paday
janu solanki
janu solanki new song
janu solanki songs
new song janu solanki
janu solanki new song rota na aavadtu hoy to premme paday
janu solanki new song 2024
janu solanki 2024
---------------------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►KZbin : / @jhankarmusicbhajanbhakti
►Facebook : / jhankarmusicgujarati
►Twitter : / music_jhankar
►Instagram : / jhankarmusicgujarati
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Thanks for watching !