#Uttam das na bhajan #ઉત્તમ દાસ ના ભજન #Aatmgnan satsang #આત્મજ્ઞાન સત્સંગ #જુના ભજન #New bhajan 2022 #Satsang sathe bhajan #Nij anubhav #ભજન નો ખુલાસો.. #Rup Nahi Gun Nahi Nam Nahi Evu.. Bhajan #નિરાંત ના ભજન #ભજન..
9723871236... ખૂલાસો કરીને આ નંબર પર મોકલો.. લખવા માં અને બોલવા માં આખી દુનિયા છે..
@ramandassahebji611Ай бұрын
आ जे वाणी शब्द छे, ऐ विश्विवंदनीय श्री सदगुरु कबीर साहिब ना मुखेथी बोलायेल शब्द छे, ऐ मारा या ने लखनार ना नथी अने ऐ बधुज ज तमारा पंच भौतिक शरीर मा पूणॅ रीते भेरेलु छे ये काया है सामरथ केरी काया की गत काहु न हैरी। संतो तन खोजे मन पाया, जाके हिरदे भया ऊजियारा।। जाके नयन मे नाम लिखाया,कबीर गुरु सो पुरा कहाया हेप्रभु आंख नी अंदर नाम लखावी दे तेवा पुरा गुरुजी नी खोज करवी पडे।
@uttamdasnabhajanАй бұрын
@@ramandassahebji611 દરેક સંત વિશ્વ વંદનીય જ છે.. ભૌતિક દેહ નું જ્ઞાન દરેક સંતે આપ્યું છે અને એવા ધણા વિડિયો આ ચેનલ માં મૂક્યા છે સમય મળે ત્યારે સાંભળજો..
@ramandassahebji611Ай бұрын
@@uttamdasnabhajan हे प्रभु तमारो जवाब साचो छे दरेक संत वंदनीय ने पुजनीय छेज,हमारी ना नथी। जेम तार मंडल मे सूयॅ स्वयंम प्रकाशित छे तेम संतो ना दरबार मा सदगुरु कबीर स्वयंम प्रकाशित छे, केम के साहिब कबीर, मात गभॅ मै आये नाहि। ना हम जन्म गभॅ बसेरा,बालक होय दिखलाये। अब हम अविगत से चलि आये,मेरा भेद ममॅ न पाई।
@uttamdasnabhajanАй бұрын
@@ramandassahebji611 દરેક ને માતા ના ગર્ભ માં થી જ જન્મ લેવો પડે એવા પ્રકૃતિ નો નિયમ છે.. પ્રકૃતિ વિરુદ્ધ પરમાત્મા પણ કંઈ કરે નહિ..