સાચા રે સંતો ની માથે | Birju Barot | Lathidad Santvani

  Рет қаралды 789,452

Mogal Films Live

Mogal Films Live

Күн бұрын

Album - સાચા રે સંતો ની માથે
Singer - Birju Barot
Place - Lathidad
Procuder - Mogal Films
Contact For Business Inquiry
Bhavesh Bhakodiya - MO: 7383567105
Bhavesh Ladola - MO: 7043021111
( Call Time 2PM To 7PM )

Пікірлер: 64
@akshaygohil424
@akshaygohil424 Жыл бұрын
સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ - સાચા સંતો પર ભગતીનો મોડ તેથી જુગોજુગ ન છોળ નીરખતાં નેણાં હરખે મટી જાય મનની ધોડ નીરમળ મનથી નીરખીને જોયું તો ખોટી મળે નહી માંઇ ખોટ -સાચા 🌸 નીંદા પરાઇ નઠારી લાગે સમરે શ્રી રણછોડ આવા હરીજન અલખને પ્યારા જેના માથે ભગતીનો મોડ-સાચા 🌸 દોષ પોતાના પોતે પરગટ કરી દે કરે હાથોની જોડ દગો પ્રપંચ દીલમાં ન રાખે ભલે ગુન્હા હોય લાખો ને કરોડ-સાચા 🌸 ધરમ ના માટે ધરવું હોય માથું તેદી આવે ધોડા ધોડ એવા નુરીજન અવનીમાં ઓછા બીજા ને લાખો કરોડ-સાચા 🌸 જુગ જુગ જોડી અમર રાખો હવે સાહેબ કાંડું ન છોડ ભેગી સમાધી ભજન તમારું કીરતાર પુરજે કોડ-સાચા 🌸 દાસી ઝબુ રામાની દરગામાં ઉભી કરે હાથોની જોડ ભવ બંધનથી છોડાવો અમને ત્રીગુણ ત્રાટી તોડ-સાચા
@GamtoGujarati9
@GamtoGujarati9 Жыл бұрын
જય હો જય હો સંતવાણી.....🙏 બિરજુ ભાઈ આવા સંતવાણી નો લાભ આપતા રહેશો .. તો જ આપણો જૂનો વારસો જળવાશે
@b.b.thakorranod8748
@b.b.thakorranod8748 5 ай бұрын
જય હો સંતવાણી બિરજુ ભાઈ
@LalitChavada-uh9gz
@LalitChavada-uh9gz Жыл бұрын
જય, નેજાધારી, રામદેવપીર, બાબા,
@vvr11gaming43
@vvr11gaming43 3 жыл бұрын
વાહ બિરજુ ના બધા વિડિયો પોસ્ટ કરો ભાઈ ખુબ સરસ છે
@vankarnaresh8008
@vankarnaresh8008 3 жыл бұрын
Jay❤️🙏🙏🙏🙏🙏
@yogesh_thaker_0982
@yogesh_thaker_0982 Жыл бұрын
Ha Ashok ustad ha 👍🏻
@damorkalpesh4354
@damorkalpesh4354 2 жыл бұрын
❤️vah ashok godaliya vah moj kevu pade
@khetivlogs2923
@khetivlogs2923 Жыл бұрын
Jay ho સંતવાણી
@anupsangrajput5640
@anupsangrajput5640 3 жыл бұрын
વાહ બિરજુ બારોટ વાહ ... જય હો સંતવાણી
@zhsarvaiya7206
@zhsarvaiya7206 3 жыл бұрын
બાકી જમાવટ કરી હો... બિરજુભાઈ
@Ahirsaudsatola
@Ahirsaudsatola Жыл бұрын
वाह वाह भले
@anjanabenraval9018
@anjanabenraval9018 2 жыл бұрын
જય હો સંતવાણી
@MaheshBhagat_official
@MaheshBhagat_official 3 жыл бұрын
દાસી જબુબાઇ નુ આ ભજન આજ પણ ગુંજી રહ્યું છે . જય હો અલખધણી
@keshavjighedia5545
@keshavjighedia5545 Жыл бұрын
એવા સાચા સંતો ને સસ્નેહ સીતારામ 🙏🏼
@kaushikzala6964
@kaushikzala6964 3 жыл бұрын
Ha moj ha
@miheervankar3353
@miheervankar3353 2 жыл бұрын
Bhai Bhai 👌 🙏🙏🙏🙏
@Bharat-lg7oj
@Bharat-lg7oj 2 жыл бұрын
Jai Ho 🙏🙏🙏🙏
@manhardelvadiya6538
@manhardelvadiya6538 2 жыл бұрын
Jay guru maharaj vah moj vah !!!
@anandgoswami3326
@anandgoswami3326 3 жыл бұрын
Jay Hoo
@bavliyadharmesh8200
@bavliyadharmesh8200 3 жыл бұрын
Ha ha birju ha
@manishjethava28
@manishjethava28 3 жыл бұрын
Wah
@ffsortvideo1829
@ffsortvideo1829 3 жыл бұрын
વાહ બિરજુ બારોટ મસ્ત🎸 ભજન ગાય છે હું બધા બિરજુ બારોટ નાં ભજન સભળું છું 😘
@kanuvadhiyari4805
@kanuvadhiyari4805 3 жыл бұрын
👆👆☝️☝️
@sahilthakor1993
@sahilthakor1993 2 жыл бұрын
Jay Ho alkhadhani
@bhaveshbajaniya7485
@bhaveshbajaniya7485 2 жыл бұрын
જય હો અલખ ધણી❤️🙏🙏🙏🙏
@manojjoshimanojjshi8637
@manojjoshimanojjshi8637 3 жыл бұрын
જય દ્વારકાધીશ 🙏જોરદાર બિરજુ ભાઈ 👌🏻👌🏻
@rameshbhaishekh2922
@rameshbhaishekh2922 3 жыл бұрын
Jay Ho Birju Bhai. Jay Jalaram
@dhirubhaipatel4625
@dhirubhaipatel4625 2 жыл бұрын
Bhajan and santvani king of birju
@chunaraarvindbhai8432
@chunaraarvindbhai8432 3 жыл бұрын
હરે હરે... બીરજુ ભાઈ બારોટ 🙏🙏
@ganeshdetroja647
@ganeshdetroja647 2 жыл бұрын
Verygood
@ashvinbhainathani8777
@ashvinbhainathani8777 3 жыл бұрын
જયહો બીરજુ ભાઈ ❤️❤️❤️❤️❤️
@ramastumara3333
@ramastumara3333 3 жыл бұрын
વાહ બિરરજુ
@Jayraj_king_007
@Jayraj_king_007 2 жыл бұрын
@@ramastumara3333 l
@શામાંભાઈ
@શામાંભાઈ 8 ай бұрын
જીવનમજાયતોઆટલુઘણુછે
@makwanariteshbhai5215
@makwanariteshbhai5215 Жыл бұрын
વા
@devabhaikhatana1925
@devabhaikhatana1925 3 жыл бұрын
હાભજન મસ્ત
@dharmendrsinhgohil505
@dharmendrsinhgohil505 3 жыл бұрын
Jay ho
@vankarkartik2060
@vankarkartik2060 Жыл бұрын
Amazing😍🤩👍
@chandukhokhariya3365
@chandukhokhariya3365 Жыл бұрын
. હરેહરેબિરજુ
@aryankumarraval1469
@aryankumarraval1469 Жыл бұрын
Super
@sanjaybarot4847
@sanjaybarot4847 5 ай бұрын
❤❤
@arvindsenma7175
@arvindsenma7175 2 жыл бұрын
Jay ho 🙏🙏
@newhansraj0092
@newhansraj0092 2 жыл бұрын
Ⓜⓤⓢⓣ ⓑⓗⓐⓙⓐⓝ ⓑⓘⓡⓗⓘⓑⓗⓐⓘ
@vikarmbaloch1569
@vikarmbaloch1569 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ankurparmar3029
@ankurparmar3029 29 күн бұрын
🙏
@ramsibalas7920
@ramsibalas7920 2 жыл бұрын
à
@MUKESHPARMAR-q2u
@MUKESHPARMAR-q2u 2 ай бұрын
Ha moj
@scienceexperimentswithjoy9372
@scienceexperimentswithjoy9372 2 жыл бұрын
JAY HO SANTWANI
@chandulal6558
@chandulal6558 2 жыл бұрын
હા મોજ
@MaheshBhagat_official
@MaheshBhagat_official 3 жыл бұрын
જય હો રામાધણી
@himmatbhaiparmar2457
@himmatbhaiparmar2457 2 жыл бұрын
Vah moj vah
@khavadshivraj7542
@khavadshivraj7542 2 ай бұрын
Jay hoo
@kirankumarparmar4914
@kirankumarparmar4914 2 жыл бұрын
Jay ho santani
@rajeshjalu7781
@rajeshjalu7781 2 жыл бұрын
Vaah vaah nice
@himmatbhaiparmar2457
@himmatbhaiparmar2457 2 жыл бұрын
Jay ho
@mahesmakwana267
@mahesmakwana267 2 жыл бұрын
જય અલખધણી 🙏
@jayeshvagasiya5677
@jayeshvagasiya5677 2 жыл бұрын
Ha moj ha
@scienceexperimentswithjoy9372
@scienceexperimentswithjoy9372 2 жыл бұрын
JAY HO SANTWANI
@scienceexperimentswithjoy9372
@scienceexperimentswithjoy9372 2 жыл бұрын
JAY HO SANTWANI
@Akash-zq5sg
@Akash-zq5sg 3 жыл бұрын
Ha moj ha
@zalarajubha7697
@zalarajubha7697 Жыл бұрын
Jay ho santvan
Birju Barot | Guru Taro Par Na Payo | Vajabhagt | Kothariya | Dayro |
15:56
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 41 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 106 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 48 МЛН
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 1,5 МЛН
SACHA SANTO NI MAATHE BHAKTI KERA MOL - Suresh Raval & Bhavesh Raval
16:08
Studio Sangeeta
Рет қаралды 1,4 МЛН
Vachan Sambhali Vela Jagajo
15:19
Parsotam Pari Gauswami - Topic
Рет қаралды 1,6 МЛН
SADGURU CHRAN MA SADAYE DIWALI || BIRJU BAROT-05 || 63-PIPLIDHAM SATABDI MAHOTSAV-2016
11:50
Mara Vala Ne Vadhi Ne Kejo Re | Prabhatiya | Birju Barot
14:24
Mogal Films
Рет қаралды 514 М.
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 41 МЛН