ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ ને સવિતાબેન ના પરિવાર ને મદદ ( સેવા) કરવાં બદલ ખુબ ખુબ આભાર ખુબ આપે તમને દ્વારિકા ધીશ જય દ્વારિકા ધીશ જય દ્વારિકા ધીશ જય દ્વારિકા ધીશ 😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏
@lokbanasnewsno.12 жыл бұрын
જે કામ પોતાની પ્રજા માટે સરકાર ને કરવું જોઈએ તે કામ નિસ્વાર્થ ભાવે નિતિનભાઈ જાની (ખજુરભાઇ) કરી રહ્યા છે ... સલામ છે નિતિનભાઇ ને 🙏🏻
@jigarpatel3643 жыл бұрын
જે કામ સરકાર ને કરવાના હોય.. એ કામ આપરા ખજુર ભાઇ અને એમની ટીમકરી રહીછેતો નિતિન ભાઇ જાનીને દિલ થી સલામકરુછુ🙏🙏👍👍🔶🔷🔹🔸⭐🌟
@WholesaleZone3 жыл бұрын
Tame khub saras kaam kari rahya cho Khajur Bhai 🙏 Tamne khub aashirwad malse 🌹
@maheshsinhrajput40803 жыл бұрын
આ કાર્યને હવે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહિ શકે..100000 સલામ ખજૂરભાઈ
@hemantvasava68933 жыл бұрын
ખજુર ભાઈ તમને નથી ખબર પણ તમારી અંદર કોઇક દિવ્ય શક્તિ છે જે તમારી પાસે આટલુ સુંદર કામ કરાવે છે ખુબ સરસ
@smrutii4153 жыл бұрын
બહુ સરસ વાત કરી છે તમે કોને પોતાનું ઘર છોડીને ક્યાંય નો ગમે ઓલું કહે વત છે નેકે પ્રુથ્વી નો છેડો એટલે ઘર છે 👍 વાહ ખજુર ભાઈ બહુ સરસ છે આજે બધા થોડોક સમય આપી શકે તો વધુમાં વધુ કોઈ ઘર વગરના નો રહે સાચી વાત
@virajchosla86432 жыл бұрын
નિતિનભાઈ દ્વારકાનો ઠાકર તમારે હારે છે. ખુબ જ સરસ કામ કરો છો.🙏🙏🙏
@laxmanbharvad60972 жыл бұрын
સાચી સેવા છે કુદરત આમાં જ રાજી છે જય માતાજી ખજુર ભાઈ 🙏 🙏
@MahipatmDodiyaMahipatmDodiya2 жыл бұрын
નિતીન ભાઈ આવા કામ કરતા રહો ભગવાન તમારી સાથે. છે ભગવાન તમને. જાજૂ આપે જય માતાજી
@maheshpatelpatel56423 жыл бұрын
મુઠ્ઠી ઊચેરા આ માનવી ને સો સો સલામ .. ઈશ્વર વધુ ને વધુ સેવા કરવાની શક્તિ આપે જય શ્રી કૃષ્ણ
@khimjibhaijadav53032 жыл бұрын
khim
@maheshbhatt86943 жыл бұрын
મહાદેવ ભગવાન તમને હંમેશા ખુશ રાખે તમે આ કળયુગ મા ભગવાન રૂપે બધા ની મદત કરો સવો ભાઈ તમારી દરેક મનોકામના પૂરી થાય
@gautamkandoliya49403 жыл бұрын
ભગવાન તમને હજી જાજુ આપે ખજુર ભાઈ ભગવાન તમને અને તમારા પરીવાર ને ખુશ રાખે જય માતાજી 🙏🏻
@bharatbhaijoshi32722 жыл бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ ધન્ય છે તમને માતાજી સેવા કરવાની ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના
@IMRSHORTSTORY3 жыл бұрын
સલામ છે તમારી સેવા ને ખજૂર ભાઈ❤️❤️❤️
@જયરામદેવપીરવેજાવાડા2 жыл бұрын
ધન્યછે આવા દાતાર ને ખજુરભાઈ ને સો સો સલામ છે મા સીકોતર તમારી હારે રે
@manbhajadeja68993 жыл бұрын
ભગવાન ખજુર ભાઈ ને બૉવ જાજુ આપે એવી અમારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ 🙏🙏
*વાહ ખજુર ભાઇ ધન્ય છે તમારી જન્મ દેવા વારી જનેતાને અને તમને માઁ ભગવતી આવી જ રીતે સારા કામો કરતા રહો અને ખૂબ આગળ વધો ખૂબ પૈસા કમાઓ અને સારા કાર્ય માં વાપરતા રહો તેમજ માતાજી લાંબુ નિરોગી સ્વાસ્થ્ય પ્રદાન કરે હર હંમેશ ના માટે તેમજ તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે એવી માતાજી ને પ્રાર્થના સાથે જય હિન્દ વંદે માતરમ્ ભારત માતા કી જય* 💐💐💐👬🤝🤝🤝
@ગોહિલસુમિત3 жыл бұрын
ખજુર ભાઈ તમને અને તમારી ટીમ મે ભગવાન ખુબ આપે અને તમે હજી લોકોને સપોટ કરી શકો ખજુર ભાઈ ને લાખો લાઈક 👍👍👍
@ravimovie42552 жыл бұрын
vaah aava mahamanavo ni duniyane jarur chhe
@vahjithakor58143 жыл бұрын
ખજૂરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમને ભાગવાન ખૂબ લાંબુ આયુષ્ય અને ખૂબ ધન આપે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏
@Gujarativlogs3 жыл бұрын
👉ધન્ય છે તમારી જનેતાને જેવા આવા દાતાર પુરુષ ની જન્મ દીધો નિતીન ભાઈ જાની ને સો સો સલામ 🙏
@mogalmabh3 жыл бұрын
ધન્ય છે વીરા એવા નિતીન ભાઈ
@MOJILUSTATUS3 жыл бұрын
ભૂદેવ ના દીકરા છે. પાછા... અને આવી સેવા...
@friendforever800003 жыл бұрын
Yes
@અજયકોમેડી43 жыл бұрын
Subscribe 👍
@Gardeningnew3 жыл бұрын
🙏🙏🙏....
@rabarimahesh97073 жыл бұрын
khajur bhai khub khub dhanyavad khub sari seva karo cho mahadev tamne khub pragati karave tevi prathna
@vimalrathod29853 жыл бұрын
ભગવાન તમને ખુબજ આપે તમે કળિયુગ ના ક્રિષ્ના ભગવાન છો 🙏
@surajparmarsurajparmar67693 жыл бұрын
Tagar
@khimjibhaijadav53032 жыл бұрын
khi
@harishpadhiyar40573 жыл бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ તમે ખુબ સેવા કરો છે ધન્ય છે તમારા માતા પિતા ને તમારા જેવા માણસ ની સમાજ ને ખુબ જરૂર છે ભગવાન તમને ખુબ આપે એવી પ્રાર્થના
@vishalparmar84163 жыл бұрын
ખજૂર ભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો નિરાધાર નો આધાર બની ને અને તેને આશરો બનાવી ને દિયો છો ખૂબ સરસ
@kupukamiyala62913 жыл бұрын
આપડા વિડીયો પણ જોજો વાલા instagram.com/reel/CSOxRrLCSEy/?
@kirtanzinzala39293 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ....... તમને. અને તમારી ટીમ ને.....
@geetadubariya86503 жыл бұрын
જબ બડા ભાઈ હોતા હૈ સાથ તો દુઃખ કા નહિ હોતા હૈ એહસાસ ❤️❤️ ભગવાન તમને સાજા રાખે મારા ભાઈ😍😍😍😍😍
@vlogvtgohil54363 жыл бұрын
Vah
@vlogvtgohil54363 жыл бұрын
Wattsop nubar aapo
@lalajisohala21032 жыл бұрын
ભગવાન તમને જાજુઆપે એવી પ્રાર્થના કરી એ માં મેલડી સદા તમારી સહાયતે રહે
@vijaygohil59223 жыл бұрын
ભગવાન વિષ્ણુ તમને ગનું આપે ખજુર ભાઈ સાચી વાત
@pareshadesara66263 жыл бұрын
ઘણું
@અજયકોમેડી43 жыл бұрын
Subscribe 🙏
@mehulraval59633 жыл бұрын
મારી પાસે કોઈ શબ્દો નથી. Very very great work superb 👌
@sagarpatel37703 жыл бұрын
અદભુત વ્યક્તિત્વ છે ખજૂર ભાઈનું... i have no words for Khajurbhai....
@chamundasoundbhankhalofficial2 жыл бұрын
🙏🙏 ઈશ્વર તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે 🙏🙏🙏
@હરેશચાવડા-ર5પ3 жыл бұрын
દ્રારકાધીસ તમારી સૅવા માં પ્રગતિ વધારે 🙏
@nileshahir44643 жыл бұрын
ભગવાન તમને ઘણું આપે જેથી આપ હજુ પણ ઘણા લોકો ને મદદ કરી શકો 🙏
@Chalo_ubha_gale_khava3 жыл бұрын
સલામ છે ખજૂરભાઈ 💕😊💕
@adityathakur...28083 жыл бұрын
ખજુરભાઈ ધન્યવાદ છે તમારા માતા પિતાને....જીવનમાં એકવાર તમારા સાક્ષાત દર્શન કરવા 100% આવીશ...જય દ્વારિકાધીશ.......
@pampaniyaudit18823 жыл бұрын
બઘાંની સેવા બદલ તમારો આભાર વ્યક્ત કરુ છું અને 🙏જય માતાજ🙏
@shamaldesai91222 жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ ભગવાન તમને હજુ ઘણું આપે ધનના ભંડાર ભરેલા રાખે જેથી નીરાધાર વ્યક્તિ ની સેવા કરી શકો 🙏🙏🙏🙏
@rudy1227753 жыл бұрын
Kharekhar manav seva ej prabhu seva Ane tame kharekhar Uttam karya Karo chho 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@laljinsarvaiya69623 жыл бұрын
ખરેખર ખૂબ સુંદર કામ કરી રહ્યા છો ધન્ય છે તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ
@Suhudev91092 жыл бұрын
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
@champakbabriya3133 жыл бұрын
દરેક રૂપિયા વાળા લોકો માં નીતિનભાઈ જેવો વિચાર આવે તો આ દેશ ની ગરીબી મા ઘણો સુધારો આવે એમ છે...! ધન્ય છે આવા ગુજરાતી ને ઈશ્વર તમને હજુ પણ વધુ સુખી કરે તેવી પ્રાર્થના.....
@experimentwithmasti3 жыл бұрын
નીતિન ભાઈ તમારું કામ ❤️ A - One છે 🙂
@rahulahir37073 жыл бұрын
ધન્ય છે તારી સેવા ને ભાઈ 🙏🏻🙏🏻🙏🏻
@અજયકોમેડી43 жыл бұрын
Subscribe 🙏
@khattimitheewithhirkruti92543 жыл бұрын
વાહ સાવજ વાહ .. Keep it up Nitinbhai & Team 👌👌👌
@Nature_world_993 жыл бұрын
ધન્ય છે એ ગામ જે મા તમારા જેવા સેવા ભાવિ વ્યક્તિ એ જન્મ લીધો.love you khabar bhai.😘
@ThakorVipulJi-xq4vz3 жыл бұрын
દિલ થી ધન્યવાદ નિતિન ભાઈ અને તમારી ટીમ ને Super work You are God Tamne malvu hoy to ક્યા આવવું પડે ખજૂર ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dineshsathiya23343 жыл бұрын
વાહ નીતીન ભાઈ આ કામ કરવા માટે તમને લાખલાખ ધન્ય વાદ જનેતા ને👍
@gujarati49353 жыл бұрын
વિશ્વનાથ મહાદેવ શ્રી હનુમાનજી મહારાજ તમને તમારા ભાઈને ખુબ ખુબ ખુબ પ્રગતિ🙏🙏🙏🙏 ને હંમેશા સાજાનરવા રાખે
@ramadevstudioofficialratol72212 жыл бұрын
નીતીન ભાઈ જાની તમારી ટીમ ધન્યવાદ છે માં મોગલ પ્રાથના કરું જીવન આગળ વધો જય દ્વારકાધીશ
@dilipraviya57143 жыл бұрын
ઉત્તમ અને ઉમદા, માનવીય કાર્ય, માનવ સેવા એજ પ્રભુ સેવા. મહાદેવ 🙏
@satishprajapati83593 жыл бұрын
જે કામ સરકાર ના કરી શકે તે કામ ખજૂર ભાઈ કરી રહ્યા છે.... ભગવાન હજી ખુબ તાકાત આપે સેવા કરવાની 🙏
ગુજરાત નું ગૌરવ ખજુરભાઈ 👍👍તમે લોકો ની બધી જરૂરિયાતો પુરી કરી છે.. માતાજી તમને ખુબ આપે.. I love u.. ખજુરભાઈ 👌👌👌👌
@akshay132963 жыл бұрын
🙏 જન સેવા એજ પ્રભુ સેવા 🙏 ખજૂર ભાઈ
@Dada_Digital2 жыл бұрын
🙏ઘણું આપે કુળદેવી માઁ અને રામાપીર બાપા 🙏
@chandrakantm55113 жыл бұрын
જોરદાર કામ કરો છો નિતીન ભાઈ તમારૂ ધ્યાન રાખજો 🙏🙏🙏🙏
@anitavyas44463 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા તમારા જેવા વીરલા ને જન્મ આપો ભાઈ
@MohammadAyub_baloch3 жыл бұрын
Great work khajur bhai
@sheetalvideo58133 жыл бұрын
મને ગર્વ છે આવા ગુજરાતી અને એમાં પણ મારા મહાદેવ નું ગૌરવ.... જય મહાદેવ...
@hardikahir91653 жыл бұрын
Salute from the heart ❤️❤️ Love you khajur bhai ❤️❤️❤️ Lot of love 😘😘😘😘😘
@royaltechnicalandgaming57633 жыл бұрын
ભગવાન તમને ઘણું આપે ખુબ સરસ ❤️❤️❤️❤️🙏
@Tushhhhhar53 жыл бұрын
pure heart. . .pure work. . .Salam Khajurbhai. . .Har har Mahadev.
@veermehurjiproduce89293 жыл бұрын
ખૂબ સરસ નીતિન ભાઈ..... અમે ભગવાન શ્રીકૃષ્ણ ના શરણ મા પ્રાથના કરી છું..કે. તમે.. ખૂબ આગળ વધો..અને જેમ તમે.. વૃદ્ધો ની..સેવા કરો.છો.. તેમ આ ભારત ના દરેક માણસ. પોતાના માં બાપ ની સેવા કરે..... જય માતાજી.. જય શ્રી કૃષ્ણ
@janialpesh19923 жыл бұрын
I fully support bhai Bhai hamsha support you #khajurbhai ❤️
@shivabhaisavaj89942 жыл бұрын
ખજીરભાઈ તમને અને તમારી જતાને આવા કાર્યકરવા બદલ ખુબ ખુબ આભાર.ઓડીટ કરવાવાળા ને આનાશિવાય.બીજુ કાઈકરવાનુ નથી
@hardikbhaijoshi8893 жыл бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા આપની સેવા ને વંદન 🙏
@jitendrapipariya95273 жыл бұрын
Nitinbhai, everytime I eagerly waits for your new vlog regarding ghar banavo muhim. Hats off to you 🙏
@rrmovies96962 жыл бұрын
khub khub thanyvad nitin bhai
@dhavalpanchal86533 жыл бұрын
સરસ મેહનત કરો છો ભાઈ તમે અને તમારી આખી ટીમ માં ખોડલ તમારી રક્ષા કરે .જાય માતાજી 🙏
@n.s.memakiya61012 жыл бұрын
સિઅેમબનાવોભાઇને
@nirmalprajapativlogs81723 жыл бұрын
Lots of love from himatnagr gujrat❣️
@dhavalpanchal86533 жыл бұрын
ખજૂર ભાઈ તમે સરસ કામ કરો છો બધા ને હેલ્પ કરી ને માં ખોડલ તમને આગળ વધારે તમારી રખશા કરે . માનવ સેવા એજ પ્રભુ સેવા નિતીન ભાઈ તમને અને તમારી આખી ટીમને માં ખોડલ આગળ વધારે અને ખુશ રાખે અને આવી રીતે તમે સેવા કરો અને આગળ ગની પ્રગતિ કરો . જય માતાજી ભાઈ
@business10x723 жыл бұрын
ખજૂર ભાઈ ને support kroo bhaiyo..
@BipinThalo Жыл бұрын
દક્ષભરતભાઈઉનાવશેઢાવદરજયશ્રીમેલડી
@mukeshpatel58473 жыл бұрын
સરસ, ખજૂરભાઈ ખૂબ જ ઉમદા કાર્ય કરો છો..
@u.b.chauhan81313 жыл бұрын
🙏🏻સર તમને દિલથી સલામ ❤️
@dabhibharat22603 жыл бұрын
મને ગર્વ છે આવા ગુજરાતી ઉપર કે આપની સાચી સેવા કરે છે સલામ છે ખજૂર ભાઈ
ખૂબ જ સરસ કાર્ય કરો છો ખજૂર ભાઈ આવી જ રીતે સેવા કાર્ય કરતાં રહો I am big Fan
@viratiandhruv32883 жыл бұрын
Salute Che Boss Tamne 👍🏻👍🏻
@विजयठाकुर-ख7स3 жыл бұрын
ભગવાન શિવ તમને હંમેશા ખુશ રાખે ખજુર્ભૈ 🤗🤗🤗❤❤
@rekhabennimavat51503 жыл бұрын
નીતિન ભાઈ અને તરુણ ભાઈ તથા તમારી ટીમ ને ધન્ય છે.ટીમ વકૅ હોય તો અશક્ય કામ પણ ખુબ સારી રીતે થાય છે.તમને બધાને ખુબ ખુબ ધન્યવાદ.🙏🙏
@Mrasodara70033 жыл бұрын
ખજુર ભાઈ ઈશ્વર તમને ખુબજ સેવા કરવાની શકિત આપે....જય આપાગીગા
@Code_Krupa3 жыл бұрын
*🙏🙏🙏🙏🙏SALUTE FROM THE HEART❤*
@saraiyagopal49483 жыл бұрын
Salut se. Bhai khub saru kam karoso ,amari duva se bhai khub agal vatho
@pradipkoshiya87283 жыл бұрын
Good khajurbhai Lalabhai kya gaya se
@vasudevbajaniya42043 жыл бұрын
ખુશીઓ ચંદન કરતા વધુ શીતળ હોય છે બીજાના માથા પર લગાઓ તો આપણી આંગળી પણ મહેકી ઉઠે છે ....🙏 🙏 🙏 દાદા સોમનાથ તમને સદાય ને માટે પ્રગતિ આપે ...
@pankajdarbar20883 жыл бұрын
Good work sir
@adityathakur...28083 жыл бұрын
જગદ્દગુરુ દ્વારિકાધીશ તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના......
@ronchudasama39493 жыл бұрын
Salute khajur bhai and your teame love you nitin bhai and Tarun bhai❤️❤️
@narendrasolanki29262 жыл бұрын
માનવ સેવા એજ પ્રભુ સેવા વાહ વાહ ખજુર ભાઈ
@FF_LAKSH__OP3 жыл бұрын
Bhagavan TAMANE 100 years kare 🙏
@અજયકોમેડી43 жыл бұрын
Subscribe 🙏 જય મોગલ માં
@smitadoshi9015 Жыл бұрын
Khajur bhai khoob dhanyvad tamari adbhut seva mate. Je koi Gharda gharma javani na pade che temne khabar nathi ke gharda ghar ketlu saras hoy che ,tyan ketali badhi facility & ketlu saras khavanu male che.
@gondaliyakishandas76333 жыл бұрын
Khubaj saras kam karocho khajur bhai.... and team...👏👏👏🤗🤗🤗🙏🙏👍👍👌
@ajayrajjadeja21642 жыл бұрын
ભગવાન તમને સારું સ્વાસ્થ્ય. અને આયુષ આપે તેવી પ્રાર્થના.
@dhruvijoshi63093 жыл бұрын
ધન્ય છે એ માતા પિતા જેમને આવા સંસ્કાર આપ્યા એમના દીકરા ઓ ને 🙏🏻💓
@kiranthakor74902 жыл бұрын
👍
@babulalravad38842 жыл бұрын
સૌરાષ્ટ્ર નો સાચો સિંહ નિતિનભાઈ ...મતલબ ખજુર ભાઈ કળયુગ ના રામ માનવ સેવા ના મહારથી આગળ ના સમયમાં કણૅ રાજા થૈ ગયા અને હાલનાં સમય માં શ્રી ખજુર ભાઈ માતાજી કાયમ ખુશ રાખે આવા જણ ને