No video

સાચા સદગુરુ ને ઓળખવાની ચાવી (sacha sadguru ne odakhvani chavi)-sadguru chaitany

  Рет қаралды 96,599

Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય

Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય

2 жыл бұрын

સત્સંગ:- • સત્સંગ
ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
ગઝલ :- • ગઝલ
ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ
#Gujratisatsang
#gujratibhajan
#sadguruchaitany

Пікірлер: 135
@crazyzone4187
@crazyzone4187 2 жыл бұрын
Sachu kidu di di ye..🙏.Jai guru Dev 🙏 Jai satchitanand..
@AshokChauhan-fz2de
@AshokChauhan-fz2de 2 жыл бұрын
જય ગુરુદવ શ્રી સદગુરુ ના મર્મ ને આપે બહુજ ઊંડાણ પૂર્વક સમજાવ્યું આપના સદગુરુ કોણ છે તે જણાવવા વિનંતી
@nileshpanchal7279
@nileshpanchal7279 2 жыл бұрын
પરમ પૂજ્ય સદગુરૂ શ્રી બટુક સ્વામી મહારાજ નિસ્વાર્થ,નિષ્કલંક અને નિષ્કપટ પ્રગટ પરમાત્મા અનંત જ્યોતિ સ્વરૂપ. જય ગુરૂદેવ
@nileshpanchal7279
@nileshpanchal7279 2 жыл бұрын
અદ્ભુત વાણી. આપને કોટિ કોટિ પ્રણામ અને ખુબ ખુબ આભાર સદગુરૂ પરમાતમા ને ઓળખવા નું જ્ઞાન આપવા બદલ. ૐ શ્રી સદગુરૂ પરમાત્માએ નમો નમઃ પરમ પૂજ્ય સદગુરૂ શ્રી બટુક સ્વામી મહારાજ નો જય પરમ પૂજ્ય ગુરૂમાં શ્રી કાન્તા માત ની જય હો શ્રી બિરલદેવી ની જય થાઓ.
@badursinhsolanki4091
@badursinhsolanki4091 Жыл бұрын
જય ગુરુદેવભગવાન 👏👏👏સરસ વાતસમજાવીદીદી રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 🙏❤🙏❤🙏
@HiraLal-rm1uw
@HiraLal-rm1uw Жыл бұрын
सत्य सनातन धर्म सत्यम शिवम सुंदरम सत्यनारायण श्री हरि विष्णु भगवान राम राम जय द्वारकाधीश श्री कृष्ण सद्गुरु को प्रणाम समस्त सनातन हिंदू समाज 🚩🚩🚩🚩🚩🚩🚩 🕉🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
@melabhairabari9952
@melabhairabari9952 2 жыл бұрын
સતગુરુ ભગવાન કી જય.. સતગુરુજી નુ મહાતમ સમજાવયુ એબદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને લાખ લાખ પ્રણામ.
@LakhmanbhaiChandegara
@LakhmanbhaiChandegara Ай бұрын
Use à
@user-ny5dq2jk4i
@user-ny5dq2jk4i Жыл бұрын
બેન તમે સદગુરુ ની વાત બહુ સરસ કરી આવા સદગુરુ મળવા કઠીન છે
@kiranbhaipatel4644
@kiranbhaipatel4644 2 жыл бұрын
Jay swaminarayan. Par par par excellent
@bhagwatiprajapati1568
@bhagwatiprajapati1568 2 жыл бұрын
અદભુત નો દિવ્ય સમજાવીયુ છે સદગુરૂ તત્વ ને તમે ખુબજ સુંદર રીતે સમજાવીયુ છે હે માં સદગુરૂ ને કોક કરોડે સમજે છે હે માં તમને કોટી કોટી વંદન છે ૐ પરમાત્મા🌹🙏🙏🙏🌹 બિરલદેવી
@valjeeprajapati4231
@valjeeprajapati4231 2 жыл бұрын
કોટી કોટી વંદન બા જય ગુરુ મહારાજ
@NITINSAHEB
@NITINSAHEB 2 жыл бұрын
साहेब बंदगी सतनाम सत्यमेव जयते आपने बहुत सुंदर तरीके से सरलता से सुगमता से सहजता से सद्गुरु क्या है वो समझाया धन्य धन्यवाद, साधुवाद, ऐसे ही सत्य का प्रचार-प्रसार करते रहे मानव समाज में जागृति बढ़ाते रहे ज्योत से ज्योत जगाते चलो ज्ञान की गंगा बहाते चलो, अनंत शुभकामनाएं सतनाम जी
@dancechimandancechiman964
@dancechimandancechiman964 2 жыл бұрын
Gaygurdave Jay Mata Di tomorrow 799
@SanjayPrajapati-qc2sn
@SanjayPrajapati-qc2sn 2 жыл бұрын
Om parmatma 🙏 Jay ho apno 🚩 Adbhut ane Divy amratvani sad guru kone kevay ane sadguru ne odkhva no marg pram purvak samjavyo apno khub khub abhar🙏 Amne madiya 6 morar 🕉️ Samarth sadguru shree batukdev Bapa ni Jay 🚩 Jay ho apno 🙏 🕉️🛕🚩🔔🙏
@NileshPatel-zv5hn
@NileshPatel-zv5hn 2 жыл бұрын
ખુબખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
@nehavalani7768
@nehavalani7768 2 жыл бұрын
khub khub dhanyvad di di ❤Jay guru dev 🌹 khub J sundar vat kari di di ❤
@desaibaria7996
@desaibaria7996 2 жыл бұрын
Sadguru tamne koti koti vandan 🙏🙏🙏🤲
@JayeshPatel-fi9gu
@JayeshPatel-fi9gu 2 жыл бұрын
Jay gurudev mata pranam sadav avo satsang apjo
@kunprakhodabhai9538
@kunprakhodabhai9538 2 жыл бұрын
Jay guru marahaj
@sprajgor4623
@sprajgor4623 2 жыл бұрын
જેયશ્રીરામ જેયશ્રીરામજેય શ્રીરામ
@shaileshthakor9760
@shaileshthakor9760 2 жыл бұрын
Pravachn sadaguru in koti koto namo nam
@pbpanchal5196
@pbpanchal5196 2 жыл бұрын
🙏*જય સદગુરુ મહારાજ*🙏 જય હો દેવી જી. 🙏ओम् श्री गुरु देवाय नमः🙏
@vaghelaprabhudas591
@vaghelaprabhudas591 2 жыл бұрын
🙏જય ગુરુમહારાજ઼ 🙏 ધન્યવાદ
@sheetalsolanki4603
@sheetalsolanki4603 2 жыл бұрын
🕉️Adbhut,divya gurutatva Anubhav sidhdh brahmvani🕉️ 🌹Aapni alaukik vani sambhli have bija koi shabdo malta nathi🌹 🙏🙏🙏Parmatma ne ek j prathna k aapni adbhut vani sara visv brahmand sarv manushy sudhi pahoche ane stri shakti Shri biraldevi visvlevale pahochhe,jay ho, jay ho, jay ho 🚩🚩🚩 🕉️Om parmatma 🕉️
@jerambhaishankar5119
@jerambhaishankar5119 2 жыл бұрын
Very very nice.......jgd
@nareshjadav3066
@nareshjadav3066 2 жыл бұрын
ભક્તિ મા દુઃખ બહુ પડે છે મે ભજન કર્યુ છે
@virsing.solankivirsing.sol9097
@virsing.solankivirsing.sol9097 2 жыл бұрын
જય હો સદગુરુ દેવ
@PatelBharatbhai
@PatelBharatbhai 2 жыл бұрын
sadhuru avam parmatma omkar naje guru se aj sadguru jayparmatma omkar janvo yogy se jayparmatma
@PatelBharatbhai
@PatelBharatbhai 2 жыл бұрын
sars om jay parmatma
@ukabhai1313
@ukabhai1313 2 жыл бұрын
જ્યા સુધી ગુરૂ હુ ને મારા ને મારૂ નહિ મટે ત્યા સુધી દેહ ભાવ મુક્ત નહિ થાય ત્યાં સુધી ના તો તેનુ અને શિચ્ય કલ્યાણ નહિ થાય.ગુરૂ કોય દેહ નથી પણ આત્મ તત્વ સોહમ સ્વરુપ છે.જય ગુરૂ દેવ.
@hasmukhbhaivaghela9956
@hasmukhbhaivaghela9956 2 жыл бұрын
Gururam
@janakprajapati3694
@janakprajapati3694 2 жыл бұрын
JAI GURUDEV ADBHUT VANI BADAL KHUB KHUB DHANYAVAD
@mukeshpandiya2038
@mukeshpandiya2038 2 жыл бұрын
Jay gurudev
@vaghelaprabhudas591
@vaghelaprabhudas591 7 ай бұрын
🙏આપ મહાનછો જય ગુરુમહારાજ઼ ♥️ધન્ય વાદ 👏👏👏👏👏👏
@kishorjethva9261
@kishorjethva9261 2 жыл бұрын
JAY. KISHANA
@mahendrabhaininama9314
@mahendrabhaininama9314 Жыл бұрын
SAT SAT vandan SAT Nam saheb 👋👋
@virsing.solankivirsing.sol9097
@virsing.solankivirsing.sol9097 2 жыл бұрын
જયગુરુમહરાજ
@RamjiZezariyaComedien
@RamjiZezariyaComedien 2 жыл бұрын
સીતારામ બેન
@guddiraiyani6461
@guddiraiyani6461 2 жыл бұрын
Jay bhagvan 🙏🌹🌹🌹🌹
@sasakiyaramsung7691
@sasakiyaramsung7691 2 жыл бұрын
જે ભગવાન
@jerambhaishankar5119
@jerambhaishankar5119 2 жыл бұрын
Jay Gurudev .....
@sureshbhaipatel1950
@sureshbhaipatel1950 2 жыл бұрын
જયશ્રીરામ જયજલારામ વિરપુર સૌરાષ્ટ્ર ,હરિઑમ અમદાવાદ મધ્ય ગુજરાત, જયશ્રીરામ જયદિતિયાબાપા વિરવલ દક્ષિણ ગુજરાત.
@ca.jigneshr.joshijigneshrj8316
@ca.jigneshr.joshijigneshrj8316 2 жыл бұрын
Jay Atmeshar Gurudev 😊 🙇‍♂️ 💖 🌸 🙏🏻 🌹
@DHARAMSANG
@DHARAMSANG Жыл бұрын
🙏
@valjimaheshwari106
@valjimaheshwari106 2 жыл бұрын
Jay ho jay ho jay ho
@dmmoridmmori5035
@dmmoridmmori5035 6 ай бұрын
🎉🎉 Jay gurudev AAP ne mara sat sat vandan
@shaileshdeshai9820
@shaileshdeshai9820 2 жыл бұрын
જય ગુરુ મહારાજ સરસ વર્ણન
@valjimaheshwari106
@valjimaheshwari106 2 жыл бұрын
Jay ho sadaguru Maharaj Hari Om Hari Om Hari Om
@rathvamanchanbhai4248
@rathvamanchanbhai4248 Жыл бұрын
Saty sanatan dharm no Jay. . Jay sadguru Maharaj
@kumarsolankibhagti8301
@kumarsolankibhagti8301 2 жыл бұрын
Tame em kahyu ke satguru ni andar prmatmani urja chalti hoy se to maro tmne prashn se ke su satguru ane parmatma alag alag se. Ane olkhan satguru ni karvani hoy se ke potani. Javab aapsho hevi aasha rakhu shu jay gurudev
@sheetalpankaj6612
@sheetalpankaj6612 2 жыл бұрын
Thank you jai gurudev
@rasilathumbar1741
@rasilathumbar1741 2 жыл бұрын
ધન્યવાદ આપને આપને પ્રભુ એ આપને જ્ઞાાન આપ્યું
@user-Chauhan84
@user-Chauhan84 6 ай бұрын
Jay નિરાંત મહારાજ જ ય ગુરૂ મહારાજ
@nirmalfilmdeesa4439
@nirmalfilmdeesa4439 2 жыл бұрын
Jay
@kalpeshvasava7998
@kalpeshvasava7998 2 жыл бұрын
Guru krupa hi kevalam
@Vasantbhaim97
@Vasantbhaim97 2 жыл бұрын
Bahuj Saras Namaskar
@jivabhairamabhaiodedra9117
@jivabhairamabhaiodedra9117 2 жыл бұрын
જય સત ગુરૂ મહારાજ 🙏🙏🙏 ૐ પરમાત્મા 🙏🙏🙏
@kirtidesai3385
@kirtidesai3385 Жыл бұрын
,🙏🌹 Jay mataji 🙏🌹
@bhavnavaghasia2015
@bhavnavaghasia2015 2 жыл бұрын
વાહ દીદી ખુબજ સરસ વાત કરી ખુબ ખુબ ધનય વાદ
@pdradadiya3270
@pdradadiya3270 2 жыл бұрын
jay guru dev
@kiritbhaipopatji191
@kiritbhaipopatji191 2 жыл бұрын
સદ ગુરુજી અપરંપાર
@ganpatsolanki3512
@ganpatsolanki3512 2 жыл бұрын
સરસ સમજણ આપી માતાજી ગુરૂ‌ જી વિશે
@saanvishah5899
@saanvishah5899 2 жыл бұрын
Jay sad gurudev shree na charno ma koti koti naman
@kartikeypatel7426
@kartikeypatel7426 2 жыл бұрын
Satguru dev ki Jay.
@rasikbhaiprajapati2123
@rasikbhaiprajapati2123 2 жыл бұрын
Om. Parmatama
@kishorjethva9261
@kishorjethva9261 2 жыл бұрын
JAY. GUDEV. 🙏🙏🙏🙏
@mukeshgamit3565
@mukeshgamit3565 2 жыл бұрын
Jay gurudev 🙏🙏
@b.hpatel8853
@b.hpatel8853 2 жыл бұрын
Very good
@sheileshgohil4682
@sheileshgohil4682 2 жыл бұрын
सरस आनंद आवि gayo
@jashvantoza6945
@jashvantoza6945 10 ай бұрын
Jay sadgurudev om parmatma🙏🙏🙏🙏🙏
@bhavikanakrani2992
@bhavikanakrani2992 2 жыл бұрын
Om guru Dev
@user-ny5dq2jk4i
@user-ny5dq2jk4i Жыл бұрын
સદગુરુ સૌના તારણ હાર છે
@user-fx1xz5hu8c
@user-fx1xz5hu8c 5 ай бұрын
जय गुरुदेव
@nirubenchaudhari5271
@nirubenchaudhari5271 2 жыл бұрын
🙏🙏🙏
@c.grutvik7545
@c.grutvik7545 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@Hardik_patel_08
@Hardik_patel_08 2 жыл бұрын
અદ્ભુત વાણી 👍
@ramanbhaisodha1709
@ramanbhaisodha1709 Жыл бұрын
Jay shree sadguru maharaj
@rameshkalsariya7245
@rameshkalsariya7245 9 ай бұрын
જય નિરાંત મહારાજ
@rambrhit1008
@rambrhit1008 Жыл бұрын
જય અમર આત્મા 🙏
@rameshbhainrajput-pg7ij
@rameshbhainrajput-pg7ij Жыл бұрын
અવતારીરાજચામુડામાતમેઅમારાભગવાનછેતમેમારામાતાજીપિતાજીતમેઅમારાઅવીનાશીછેહેમાતમારાનાનાબાળકછીએદયાભાવરાખજેભુલચુકમાફકરજેઓકનાબીજાનથવાએઞાયકેદિકરીપાછળમોતથાય એમામજાડહવતપ્રણામ
@manibhaipatel6104
@manibhaipatel6104 2 жыл бұрын
Jay sadaguru
@maheshraval9525
@maheshraval9525 2 жыл бұрын
JayRam🙏🙏🙏🙏🙏🙏🙏
@hasmukhbhaivaghela9956
@hasmukhbhaivaghela9956 2 жыл бұрын
Jay Guru dev
@tejanipriyank3509
@tejanipriyank3509 9 ай бұрын
જય ગુરુદેવ
@its_me_sunil__420
@its_me_sunil__420 2 жыл бұрын
Khub sundor
@pravinchavda6517
@pravinchavda6517 Жыл бұрын
Jaygurudev pranam
@dhirajdharaviya7228
@dhirajdharaviya7228 11 ай бұрын
Mate tamne sad guru karva chhe mataji
@sheileshgohil4682
@sheileshgohil4682 2 жыл бұрын
जय हो 🙏🙏
@pilukiyamukesh3889
@pilukiyamukesh3889 Жыл бұрын
Jay guru dev
@Hardik_patel_08
@Hardik_patel_08 2 жыл бұрын
જય ગુરુ મહારાજ
@mkbholu9597
@mkbholu9597 2 жыл бұрын
Nishabad naman
@manojjadav6060
@manojjadav6060 2 жыл бұрын
Jay gurumaharaj
@rhprajapati1724
@rhprajapati1724 2 жыл бұрын
Very nice
@bhavikanakrani2992
@bhavikanakrani2992 2 жыл бұрын
Good
@Laljibaraiya-wk4od
@Laljibaraiya-wk4od Жыл бұрын
સાચી વાત સે માતે
@aayusheethakor3580
@aayusheethakor3580 2 жыл бұрын
Om parmatma🙏🕉️
@ravjibhaimakvana3603
@ravjibhaimakvana3603 2 жыл бұрын
ખુબસરસ
@chhitubhaichaudhari2474
@chhitubhaichaudhari2474 2 жыл бұрын
Sadguruna.tran.avtarna.nam.aapo
@alakhdhani6951
@alakhdhani6951 4 ай бұрын
સતગુરુ નામ રૂપ ગુણ થી પાર હોય છે ન જોવાઈ રૂપ તેનું કહું તો કહેવાઈ નહીં ને બોલે બાવન થી બારા તે અવિનાશી છે તે નિર્ગુણ છે તે ઘાટ મા ના આવે અઘાટ છે તે અખંડ અખર અમર છે પવન થી પાતળા પાણી થી જીણાં ને પૃથ્વી પહોળા છે તે પરમ તત્વ છે શરીર તે ગુરુ નથી પિંડ રે બ્રહ્માંડ થી પર છે મારા ગુરુજી તેનો રે બતાવું તમને દેશ સતગુરુ એ કરી એંશી કરી એંશી કરે ના કોઈ સાત દિપ નવ ખંડ ચવુંદ લોક ને એકવીસ બ્રહ્માંડ મા તેનાં પલ્લા પકડે ના કોઈ નિઅક્ષર રે અક્ષર લી લીએ લી સાચા સતગુરુ મળે તો રાત નો થાઈ દિ એક નામ સાહેબ નું જુઠ્ઠું નથી જરાય ભાણ કહે ઈ ભજીલે તો ભારે કામ થાઈ આ જાણો નામ નો ભેદ જે નામ થી શ્રસ્ટી બની બન્યા છે ચારે વૈદ જે નામ થી અલખ પુરુષ નિ ઓળખાણ થાય તે નામ ની ખબર કોક વીરલા ને થઈ ભાણ સાહેબ નિ જય હો જય ગુરુમહારાજ જય ગુરુમહારાજ
@vijanandbhaikamliya4866
@vijanandbhaikamliya4866 Жыл бұрын
Hu sadguru ni shodh ma chhu
@kalyansinghrajput2349
@kalyansinghrajput2349 6 ай бұрын
Kalyan siñh Rajput Jay gurudev
@jackychauhan2066
@jackychauhan2066 2 жыл бұрын
Gurva gam Bigade gurva gam Bigade gurva gam Bigade , gurva gam Bigade
@dayarammaheshwari5611
@dayarammaheshwari5611 2 жыл бұрын
Jai ho apani vani prakuti na niyam pramane apochho satguru vise 1oo mathi 1 gayani Jani shake chhe jai ho dhanaywad pranam
@vipulbharwad6451
@vipulbharwad6451 2 жыл бұрын
જય ગુરૂ દેવ હરિ ને હરિ ગુરૂ એક સે
@vipulbharwad6451
@vipulbharwad6451 2 жыл бұрын
જય હો માતાજી
@rameshbhainrajput-pg7ij
@rameshbhainrajput-pg7ij Жыл бұрын
અવતારીમારાજકેવાયમાતમારીજયહેતમારીઓકપલજાયલાખનીમાળજપીલેનેઞુરૂરામનીઆવોઅવશરપાછેનહીમળેશુખમણીઆશ્રમનુશરનામુકોમેટમોકલવાવીનંતીઓકનાબીજાનાથાવાયઞાયકેદિકરીનીપાછળમોત આમાઆનંદડહવતપ્રણામ
@patelpankaj6538
@patelpankaj6538 2 жыл бұрын
ધ્યાન ધરવાનુ નથી પરંતુ રાખવા નુ છે
@rashilapokar6326
@rashilapokar6326 Жыл бұрын
Gurudev mare tmari jode vaat karvi che kupa karo ne
@siswaramarketing
@siswaramarketing 8 ай бұрын
Ok
સત્ય સનાતન ધર્મ કોને કહેવાય?- Sadguru chaitany
40:16
Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય
Рет қаралды 13 М.
તમારા પોતાના આત્મ સ્વરૂપ ને જાણો-sadguru chaitany
18:35
Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય
Рет қаралды 4,4 М.
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 7 МЛН
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 43 МЛН
ઓહમ કાયા મર મર જાય સોહમ ફીર ફીર ગોથા ખાય કબીરસાહેબ
27:24
सबका मालिक परमात्मा एक।
Рет қаралды 300 М.
સાધના માર્ગ મા સફળતા નું રહસ્ય(sadhna marg ma safadta nu rahasy)-sadguru chaitany
32:54
હુ કોણ... પૂ.નટુરામ બાપુ
19:23
GURU KRUPA STUDIO
Рет қаралды 34 М.
ગુરુ નું મહત્વ કેટલું  સતસંગ guru nu mahatv ketlu satsang
26:16
maro anubhav મારો અનુભવ
Рет қаралды 32 М.
નામ જાપ નો અલૌકિક મહિમા - Sadguru chaitany
35:47
Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય
Рет қаралды 29 М.
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 7 МЛН