સાહેબે youtube માં વિડીયો બનાવાની પાડી દીધી ના .😭

  Рет қаралды 1,776

Dhara Family Vlog

Dhara Family Vlog

Күн бұрын

સાહેબે youtube માં વિડીયો બનાવાની પાડી દીધી ના .😭#dharafamilyvlog #gujartivlog #dailyvlog

Пікірлер: 29
@sketchofrajvi5837
@sketchofrajvi5837 Ай бұрын
Aaj no video bau mst che comedy Ane tame comment na java nthi aavta Jayshree Ben Mumbai mulund 💓😊
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
જયશ્રીબેન હમણાં થોડાક કામમાં વ્યસ્ત હતી અને એને કારણે કમિટના જવાબ નથી આપતા તો દિલથી સોરી
@jayeshkotadiya2830
@jayeshkotadiya2830 Ай бұрын
જય માતાજી જય ભોલેનાથ
@urvivyas4613
@urvivyas4613 Ай бұрын
Chay. Jate. Banavi. Levani.
@rdmakwana3367
@rdmakwana3367 Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી જોરદાર વિડિયો
@urvivyas4613
@urvivyas4613 Ай бұрын
Saheb bole che Bahuj maja aave. Bahu. Hasave. Che. Saheb. Maja aave vidio jovani
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
સાહેબની તો વાણી જેવી છે ક્યારેક એના શબ્દ સમજાય ને ક્યારેક ન સમજાય પણ એ બોલે એ સાંભળવાનું મજા આવે એટલે જ હું તમારી સાથે આ બધા વિડીયો શેર કરું છું બસ આવી જ રીતના હસતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો
@amitbera1420
@amitbera1420 Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન સરસ વિડીયો બનાવો છો બેન સાહેબ બોલે છે ને મજા આવે છે
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
ધન્યવાદ 😃
@SonalBaraiya-h3x
@SonalBaraiya-h3x Ай бұрын
Nice vlogs saras 😊
@SonalBaraiya-h3x
@SonalBaraiya-h3x Ай бұрын
Tamara vlogs joy ne maja ave men😊😊😊😊
@nayanaghoda227
@nayanaghoda227 Ай бұрын
😄😄😄😄 majja aavi ho aaje
@deepikasoni4768
@deepikasoni4768 Ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏🙏
@nareshmakvana5605
@nareshmakvana5605 Ай бұрын
Jay mataji
@SonalBaraiya-h3x
@SonalBaraiya-h3x Ай бұрын
Ben
@SonalBaraiya-h3x
@SonalBaraiya-h3x Ай бұрын
Jay murlidhar anjuben 🙏 😊
@UrvashiVyas-t3e
@UrvashiVyas-t3e Ай бұрын
Mami hu ne mari masi aaviye che 10 December a kesod toh aaviye ne pakku nasto karva??
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
જરૂર આવો બેન અમારી ઘરે 10 ડિસેમ્બરે તમે કહેશોદ આવવાનો છો કેશોદમાં ક્યાં એરિયામાં તમે રહો છો એ મને કહેજો હું શાકમાર્કેટ સોની બજારમાં રહું છું ત્યાં આવીને કોઈને પણ કહો ને ગજાનંદ જવેલર્સ એટલે અમારી દુકાન બતાવશે અને ત્યાંથી સીધો તમને અમારા ઘરનું એડ્રેસ મળી જશે તો ચોક્કસ હું તમારી રાહ જોઈ તમે આવજો આપણે મુલાકાત કરીએ મળીએ ધન્યવાદ
@nayanaghoda227
@nayanaghoda227 Ай бұрын
Na na jamvani thali no video sher karjo anjuben amne moj aave che ame aavishu 😊😊
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
નયનાબેન જરૂરથી જમવાની થાળી નો વિડીયો શેર કરશો તમને અમારા વિડીયો ગમે છે પણ અમારા માટે બહુ મોટી વાત કહેવાય ધન્યવાદ
@SonalSakariya-dc4lm
@SonalSakariya-dc4lm Ай бұрын
Anju Ben Hamara bhai Tumne madad Kare chhata to main nachara Paro ,
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
સોનલબેન તમે શું કહો છો એ મને કઈ સમજાણું નહિ
@SonalSakariya-dc4lm
@SonalSakariya-dc4lm Ай бұрын
Hu tamne em kav chu k mara bhai tamne help kare che toy tame em Kem kahocho k tamne mari daya Kem Ave che to ene daya no Ave to Kone aave And Ame pan tamari ghare jamva aav chu .
@mukeshsonrat3143
@mukeshsonrat3143 Ай бұрын
વિડીયો જોવા ની.બહુજ.મજાઆવિ
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
ધન્યવાદ 🙏🏻❤️
@SonalBaraiya-h3x
@SonalBaraiya-h3x Ай бұрын
Bhai comedy 😃 sari kare ho
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
અરે સાહેબ ની કોમેડી તો એની પાસે જ છે હજી તો 25% જ તમારી સાથે શેર કરું છું સાહેબે ની મસ્તી માં મસ્ત જ હોય
@urvivyas4613
@urvivyas4613 Ай бұрын
Saheb chay Sikhi jav aetle. Aatlu. Kam. Na. Karvu. Pade😂
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 Ай бұрын
હા, હવે મને એવું લાગે છે કે સાહેબ ધીમે ધીમે ચા બનાવતા એ શીખી જાહે પછી આપણે એને રસોઈ શીખવાડી દઉં એટલે એક ટાઈમ આપને જે પોરો મળ્યો એ
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
🏠 ઘર નવું બની ગયુ  👌
14:28
Mayur Bansi Family Vlog
Рет қаралды 121 М.