Websankul team tamaro khub khub aabhar 🙏🙏 sir please Ek var Mahesh sir ane Abhijeet sir ne sathe lavo to moje moj aavijay 🙏🙏
@thoriasmita2542 Жыл бұрын
Haa sir
@hinabagohil7001 Жыл бұрын
એક ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ લેવાની વાત છે કે આપણે એવી ભૂમિ પર જન્મ લીધો છે જ્યાં આવા મહાન રત્ન સમા સાહિત્યકારો થયા છે ....web sankul એ આજની યુવાપેઢી માં સાહિત્ય પ્રત્યે રુચિ જગાડવા માટેનું આ ઉત્તમ માધ્યમ ઊભું કર્યું છે ....અને એમાં પણ અભિજીતસર ના કંઠે સાહિત્યની રસધાર નો લાહવો માણવો ખૂબ મોટી વાત છે ....✨😊 Thank you web sankul & Abhijeet sir....🙏😊
@pareshthakorofficial8140 Жыл бұрын
જોરદાર લેક્ચર છે ખરેખર સાહેબ👌આવી રીતે ચર્ચા સાથેનું સાહિત્ય ભણવાની મજા આવે છે અને યાદ રાખવામાં માં સરળતા રહે છે - આભાર સાહેબ...🙏15:25...👌
@parmarchetana Жыл бұрын
બહુજ સરસ સર..✨✨👍🏻👍🏻👍🏻 સાવ અમારી જાત અલગ છે.,, કેહવી છે તે વાત અલગ છે...,,. સૂતેલાંનાં સ્વપ્ન અલગ છે અને જાગે તેની રાત અલગ છે..,,✨✨✨✨💐 રાજેન્દ્ર શુકલા..🙂🙂
@malti402 Жыл бұрын
Finally.. આપણા ફેવરીટ સિંગર અભી સર આ એપિસોડ માં આવ્યા તો ખરા!❤️
@surajsinhkarusinh8122 Жыл бұрын
Apara pan che
@hiralbasopiya Жыл бұрын
Hlo Abhi sir, tmne jyare last chance favourite no mlyo tyare mne 99 %viswas hto k tme a j kruti rju krso,. And khrekhr tme e j kri Thanks
@jaygogaofficialchenal1699 Жыл бұрын
Bahu saras apisod Abhijeet sir Ane ajay sir ne thenks dil thi Abhijjet sir last ma ankhma ansu avi gaya thenks dil thi🙏 May fevorite sir Abhijeet sir thenks 🙏
@pandavbhavik6023 Жыл бұрын
કાલ નો રાહ જોતો હતો, first viewer Thanks websankul Thank you so much 🙏🙏🙏🙏🙏🙏
@meeraprajapati3138 Жыл бұрын
વાહ વાહ વાહ વાહ સર મન ખુશ કરી નાખું 😊 આવી રીતે 3 એપિસોડ પણ લાવજો અમે આતુરતા થી વાતે સવી 😊😊😊😊🫡
@hareshbambhniya3221 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે સાહિત્ય ની રસદાર લાવવા બદલ આભાર 🙏🙏🙏🙏🙏
@yuvrajdivera9317 Жыл бұрын
Addhbhut chee aa banne sir ne ..kharekhar Tamara mate sabd nathi ...aava Sarash video badal khub khub aabhar sir...aa tech ni sahitya khub sarash and Saral yaad Rahi Jay chee....Jai hind Jai bharat
@mehulpatel861 Жыл бұрын
ek dam man Prafulit thay uthyu bavj maja aavi😍❤❤😍😍🥰
@vikramprajapati321 Жыл бұрын
વાહ ખુબ સરસ... અભિજિત સર તમે કહેલે છેલ્લી રચના દિલ ને સ્પર્શી ગઈ...👌👌
@Gkwithsk00 Жыл бұрын
Thankyou so much sir jay Hind Jai Bharat Har har mahadev ❤️💫
@mexahir...7705 Жыл бұрын
મે આગળ પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું જોરદાર સિરીઝ છે સર 🙏🙏ખૂબ ખૂબ આભાર 🙏🙏ડાયરો ચાલતો હોય એમ સાહિત્ય ની રમઝટ ચાલે છે .આ રીતે યાદ પણ વધારે રહે છે 🙏🙏મજા આવી ગઈ આભાર સર 🙏🙏 વેબ સંકુલ ટીમ 🙏🙏
@asifbhaihuddani543 Жыл бұрын
Wonderful work. Please make another episode
@darshildarshita8545 Жыл бұрын
Khub saras 👌 Kavita sathe kavi tenu janm sthal ne tena upnam yad Rahi jai che ne teni imp line pan avi rite mind ma fet thai jai che , thank you very much zala sir and Ajay sir
@GADHVIABHAY Жыл бұрын
Zala sar bov mast gay che ane bov saras bhanave che👍🏻🤝🤝
@pratikpandya55 Жыл бұрын
Khub saras banne saheb ne.....khub maja avi
@Ahiraarvi907 Жыл бұрын
Super series sir bhu mja aavi
@hituthakor7369 Жыл бұрын
Thank you Ajaybhai and jala sir🙏🙏🙏🙏
@Radhekrishna..570 Жыл бұрын
ખુબ સરસ.... બહુ સરસ લેકચર હતો સર......👌👌 આભાર સાહેબ...🙏🙏
@Jitumehariya Жыл бұрын
અદભુત સરજી 🙏
@ankitvasava7688 Жыл бұрын
Thank you sir....& team websankul part -3 જલ્દી લાવજો
@rajeshravat7842 Жыл бұрын
Bov mast good sir all thanks websankul
@chiragmbaraiya7134 Жыл бұрын
સર મહેશ સોલંકી સર ને સાથે લાવજો ખૂબ ખૂબ આભાર સર
@pravinbhaichauhan3525 Жыл бұрын
Waahh....supperr se uparrr Abhijit sir
@mamataahir6281 Жыл бұрын
The great zala sir..... 🙏🙏🙏
@axitgauswami6396 Жыл бұрын
Khub Saras sar
@vijayvaghela9856 Жыл бұрын
Khub sara's video sir
@GADHVIABHAY Жыл бұрын
Websankul 👌🏻best che
@gohilnikitajaymalbhai5242 Жыл бұрын
Jordar sir 😊 Bahu maja aavi badhu yad Rai Jay chhe, thanks sir 👍
@Desaihiral2973 Жыл бұрын
Nice 👌👌 SIR ji. 🙏 mahesh sir & Abhi sir jode avjo 👌🙏 ty JAY DWARKADHISH 🙏
@GujaratiGarviSahitya Жыл бұрын
વાહ... ખૂબ સરસ 👌
@hir5320 Жыл бұрын
જોરદાર ,આભાર બંને ગુરુજનોનો
@sanjeshdamor8180 Жыл бұрын
ધન્ય છે સર તમને...
@kandarpharbyasi4723 Жыл бұрын
khub sars saheb👌👌👌
@damormahesh6813 Жыл бұрын
Jordar moj padi gayi abhijeet sir 👍👍👍 aavi rite samjavo cho khub khub aabhar zala sir 🙏👌🏼👌🏼 aa lecture joyne khub maja aavi gay thank you sir and web sankul team ne 🥰🥰🥰🥰🥰💓💓
@artivegad0910 Жыл бұрын
ખૂબ સરસ ધન્યવાદ આવા સારા વિચારો અને વાર્તાઓ દ્વારા ખૂબ ઝડપથી યાદ રહે
@kdpadhiar Жыл бұрын
Maja aavi gai sir.... continues rakhjo
@jayeshdafda6401 Жыл бұрын
Thank you sir ji જય જય ગરવી ગુજરાત
@rajanlimbasiya5182 Жыл бұрын
આભાર websankul team
@attitude_king22 Жыл бұрын
Jordar amazing 😍😍
@jitendraparmar9778 Жыл бұрын
Heart touching thank you so much websankul team 👍👌👍
@mitalchavda15 Жыл бұрын
Wahhhh sir bov maja aavi gai aa sahitya ni rashdhar ma...... Khub khub aabhar web sankul ❤❤❤
@balbhadrasinhzala8957 Жыл бұрын
મોજે મોજ.....લાગે આ સરિતા વહેતી જ રહે
@rathodniruben9984 Жыл бұрын
Bohat accha sir please gujrati sahitya na video banavo
@nsg...13Ай бұрын
Jordar ❤
@niteshkumar3987 Жыл бұрын
Thank you so much saheb dil thi aabhar web sankul team 🙏🙏🙏