સાંખ્યયોગ અધ્યાય 2 શ્ર્લોક 14🔥🇮🇳||સુખ-દુઃખ સહન કરવો જોઈએ?🤔

  Рет қаралды 1,042

ગીતા જ્ઞાન ગંગા 🚩

ગીતા જ્ઞાન ગંગા 🚩

2 ай бұрын

સાંખ્યયોગ અધ્યાય 2 શ્ર્લોક 14🔥🇮🇳||સુખ-દુઃખ સહન કરવો જોઈએ?🤔#youtube‪@Geetagyanganga‬
★સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા|શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ|ડાયરેક્ટ ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખથી નીકળેલી વાણી|મનુષ્ય જીવનના
ચારેય પુરુષાર્થ-ધર્મ-અર્થ-કામ અને મોક્ષ
પૂરી કરનાર|તેમાં બધા જ આધ્યાત્મિક
માર્ગો\જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ-ધ્યાનમાર્ગ
કર્મયોગ-યોગ માર્ગ તથા સંસારી અને
આધ્યાત્મિક જીવનના તમામ પ્રશ્નોનું-
તમામ સમસ્યાનું સરળ ભાષામાં નિવારણ
શ્રીમદ ભગવદ ગીતા-અબાલ વૃદ્ધ સૌ માટે
દરેક ધર્મના તટસ્થ વ્યક્તિઓ માનવ માત્ર
ના સર્વાંગી વિકાસ માટે નો રાજમાર્ગ છે.તો
મિત્રો સત્સંગમાં રસ હોય, અને માનવ જીવનનું
પરમલક્ષ મોક્ષ પ્રાપ્ત કરવા માંગતા હોય તો
જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર આધાર સત્સંગ જ છે.
સત્સંગ થી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજાથી નહીં. તો સત્સંગ નું મૂલ્ય સમજનાર જિજ્ઞાસુ
ચેનલમાં જોડાઈને સત્સંગ માણી શકે છે.
★અને મિત્રો દર ગુરુવારે સનાતન ધર્મ ના
તમામ ધર્મ શાસ્ત્રો જેવા કે વેદ, ઉપનિષદ
પુરાણ, રામાયણ, મહાભારત,-જ્ઞાનમાર્ગના
ગ્રંથો જેવા કે યોગા વશિષ્ઠ મહારામાયણ,
અષ્ટવક્ર ગીતા, અવધૂત ગીતા, પંચદશી
વિચાર સાગર અને શ્રીમદ ભગવત ગીતા ગ્રંથ
જેવા શાસ્ત્રોનો સત્સંગ આપને મળતો રહેશે
★અહીં વીડિયોની કોઈપણ માહિતી શાસ્ત્ર
આધારિત અને સાચી અને સરળ ભાષામાં
ટૂંકમાં મળશે, મન માની નહીં, તેની ગેરંટી છે.
★શ્રીમદ્ ભગવદ્ ગીતા ના દરેક શ્લોકનો અર્થ
સાથે સાથે તેનો સત્સંગ youtube ઉપર
શાયદ પહેલીવાર પ્રસારિત થઈ રહ્યો છે. તો
સર્વ ધર્મ પ્રેમી જિજ્ઞાસુ વર્ગ કોઈપણ જાતના ભેદભાવ વગર જોડાઈ શકે છે.સૌનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય ભારત 🙏🚩🇮🇳
∆શ્રીમદ ભગવદ ગીતા 1 થી 18 અધ્યાય
∆શ્રીમદ્ ભગવદ્ ગીતા 1 થી 700 શ્લોક
∆શ્રીમદ ભગવદ ગીતા શ્લોક પાઠ-અર્થ
અને સત્સંગ ક્રમશઃ દર રવિવારે વિડિયો
∆youtube ઉપર પ્રથમવાર-શ્લોક પાઠ-
અર્થ અને તેનો સત્સંગ ફક્ત આ ચેનલ પર
∆આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે સુવર્ણ તક
∆દરેક ધર્મના આધ્યાત્મિક લોકોને ભાવભીનું
આમંત્રણ
શ્રીમદ ભગવદ ગીતા નો રોજ એક શ્લોકનો પાઠ કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા પેજ ફોલો કરો
ફેસબુક ભગવત ગીતા પેજ:- profile.php?...
સનાતન ધર્મના જુદા જુદા પર્વની માહિતી માટે મારી ફેસબુક પ્રોફાઈલ નટવરજી સોલંકી ફોલો કરો
ફેસબુક પ્રોફાઈલ:- profile.php?...
સનાતન ધર્મના શાસ્ત્રોના જ્ઞાનના સોટ વિડીયો માટે
જેવા કે ઉપનિષદ/ અષ્ટવક્ર ગીતા /યોગા વશિષ્ઠ મહા રામાયણ/સનાતન ધર્મના જુદા જુદા પંથો વિશે વિસ્તારથી સાચી માહિતી માટે સાગર મંથન પેજ ફોલો કરો
ફેસબુક સાગર મંથન પેજ:- groups/60826...
#ગીતા આધ્યાય -૨ સાંખ્યયોગ - શ્ર્લોક -૧૪
#શ્રીમદ ભગવદ્ ગીતા9 youtube
#શું ભગવદ્ ગીતા માનવ માત્ર નો ધર્મ છે.?
#GITA AMRUT
#GITA SATSANG
#ગીતા કેમ વાંચવી જોઈએ?તેના ફાયદા શું?
#અર્જુન વિષાદયોગ શ્લોક ૧
#ગીતા વિશેના મહાનુભાવોના વિચારો
#youtube વૈદિક ગીતા 009
#ગુરુવારે અને રવિવારે વિડીયો અપલોડ
#શેર લાઈક કોમેન્ટ સબ્સ્ક્રાઇબ કરો
#અર્જુન‌ વિષાદયોગ યોગ 7 થી 27
#સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય એક થી અઢાર
#સંપૂર્ણ શ્રીમદ ભગવદ ગીતા એક થી 700 શ્લોક
Hey, I'm using Telegram to chat. Join me! Download it here: telegram.org/dl

Пікірлер: 11
@Geetagyanganga
@Geetagyanganga 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ મિત્રો જોતા રહો અને જોડાતા રહો ❤
@Rxbaba10
@Rxbaba10 2 ай бұрын
Saras video 👍
@NATVARJISOLANKI
@NATVARJISOLANKI 2 ай бұрын
Jay sri krishna 🥰❤
@VaidikGyan369
@VaidikGyan369 2 ай бұрын
Jay sri krishna 🥰😊
@Rxbaba10
@Rxbaba10 2 ай бұрын
Jay shree krishna 🙏
@user-nh8ml3vv4t
@user-nh8ml3vv4t 2 ай бұрын
Jay shree Krishna 😊
@N.Jgamer
@N.Jgamer 2 ай бұрын
Good Knowledge ☺️♥️
@vanshgohil9551
@vanshgohil9551 23 күн бұрын
Jay Sri Krishna 😊❤
@N.Jgamer
@N.Jgamer 2 ай бұрын
Jay sri krishna 🥰😊
@SanataniRajput77
@SanataniRajput77 Ай бұрын
Jay sri krishna 🥰😊
Srila Prabhupada Chanting Hare Krishna Mahamantra 4 rounds
29:32
Vupoti's Activities
Рет қаралды 557 М.
🍕Пиццерия FNAF в реальной жизни #shorts
00:41
ТАМАЕВ vs ВЕНГАЛБИ. Самая Быстрая BMW M5 vs CLS 63
1:15:39
Асхаб Тамаев
Рет қаралды 4,7 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 3,8 МЛН
સાંખ્યયોગ અધ્યાય 2 શ્લોક 16#youtube@Geetagyanganga
9:02
ગીતા જ્ઞાન ગંગા 🚩
Рет қаралды 250
Parvati Kalyana | With Lyrics | Sri Tande Purandara Dasaru
16:51
Daasoham
Рет қаралды 1,4 МЛН
🍕Пиццерия FNAF в реальной жизни #shorts
00:41