સાંખ્યયોગ આધ્યાય ૨ શ્લોક ૫૪🤔🔥||SANKHYA YOG SHLOK 54||

  Рет қаралды 252

GeetaGyanGanga

GeetaGyanGanga

Күн бұрын

સાંખ્યયોગ આધ્યાય ૨ શ્લોક ૫૪🤔🔥||SANKHYA YOG SHLOK 54||#youtube#gitasatsang
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ભગવાનના સ્વમુખથી
નીકળેલી વાણી-4 વેદ અને 108 ઉપનિષદોનો
સાર તથા સનાતન ધર્મનો શ્રેષ્ઠ ધર્મ ગ્રંથ
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માનવ માત્રનો ગ્રંથ છે.
તેમાં કોઈ પણ જાતિ પંથ મજહબ કે સંપ્રદાય
નિંદા કરવામાં આવી નથી. ફક્ત માનવ જીવન
સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂકવામાં આવેલ છે
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં માનવ જીવનના ચારેય
પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ સિદ્ધ થાય
શ્રીમદ ભગવત ગીતાનું આચરણ કરીને મનુષ્ય
સંસારમાં રહીને પણ મોક્ષ પામી શકે છે ઼
શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે.કે જેની વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં
આવે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ વિશ્વના બધા જ
તટસ્થ પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા સ્વીકૃત છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ધર્મનું આચરણ કરવા
પોતાનો વંશ પરંપરાગત ધર્મ છોડવો પડતો નથી. કે એકાંતમાં કે વનમાં તે સંસારનો ત્યાગ
કર્યા સિવાય પણ સો ટકા પરિણામ આપે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા અબાલ વૃદ્ધ-યુવાન કે
અભણ કે બુદ્ધિમાન સર્વ માટે સમાન હક
પ્રદાન કરે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ
યોગ માર્ગ-ધ્યાનમાગૅ-કર્મ યોગ-બુદ્ધિયોગ
બધા જ માર્ગો નો સમન્વય એક જ ધર્મગ્રંથમાં
શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથોમાં માનવ જીવનની
તમામ સંસારિક અને આધ્યાત્મિક શંકાઓનું
સો ટકા સમાધાન મળી રહે છે.
જે (સિદ્ધાંત) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નથી.
તેને કોઈપણ ધર્મ માન્ય રાખતો નથી. તેથી
ગીતા ગ્રંથ એ સર્વોપરી ધર્મ ગ્રંથ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા સંપૂર્ણ વાંચવાથી મોક્ષ
ભગવદ પ્રાપ્તિ થાય છે. એકાદ શ્લોક પણ
રોજ પાઠ કરવાથી હજારો ઘણું પુણ્ય મળે છે.
અને એમાંય તેના (શ્લોકના) સત્સંગથી કરોડો
ઘણો પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભગવાન સ્વયં
પોતાના શ્રી મુખથી કહે છે. તો આવો આપણે
સૌ સાથે મળી રોજ શ્રીમદ્ ભગવદ્ ગીતા ના
એક શ્લોક નો સત્સંગ માણી-તે પ્રમાણે જીવન
જીવી-જીવનને ભગવદમય-મોક્ષમય-ઉન્નતિ મય-બનાવીએ
youtube ચેનલ ગીતા જ્ઞાનગંગામાં દરરોજ
સત્સંગ રૂપી સ્નાન કરી-તન અને મનનો મેલ ધોઈ પાવન થઈએ-
સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા-એક થી 18
આધ્યાય અને 1 થી 700 શ્લોક નો સત્સંગ
શાયદ youtube ઉપર પહેલીવાર થઈ રહ્યો છે. તો શ્રીકૃષ્ણ પ્રેમી ભાવિક ભક્તોને સત્સંગમાં ભાવભીનું જોડાવા આમંત્રણ છે
( શ્લોક-શ્લોકનો અનુવાદ- શ્ર્લોકના દરેક સંસ્કૃત શબ્દનો અર્થ અને શ્લોકનો વિસ્તારથી સરળ ભાષામાં સત્સંગ વીડિયોની સ્ક્રીન ઉપર લખીને એક જ વીડિયોમાં🙏🚩🇮🇳 ) 👌
.🚩🙏 સૌને મારા જય શ્રી કૃષ્ણ 🙏🚩
શ્રીમદ્ ભગવદ્ ગીતા ના દરરોજ શ્લોક નો સત્સંગ સાંજે (3થી6 વાગ્યાની આસપાસ)
મળી રહેશે. જોતા રહો અને જોડાતા રહો
મારી youtube ચેનલ ગીતા જ્ઞાનગંગમાં
🙏 ક્ષમા યાચના🙏
શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે સાધારણ
જન માનસમાં પ્રવર્તિતી(ફેલાવામાં આવેલી)
ઘેર સમજો-ખોટા અર્થઘટન ને દૂર કરવાનો
મારી મતિ અનુસાર (બુદ્ધિ અનુસાર)
શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક નું અર્થઘટન
તેના મૂળ અર્થ અને સરળ ભાષામાં ભગવાનના
શ્રી મુખથી નીકળેલી મા ભગવતી (ગીતાજી)
દ્વારા દરેક માણસનો સર્વાંગી વિકાસના હેતુ
સાથે દાખલા દષ્ટાંત ફક્ત અને ફક્ત શ્લોકનો
અર્થ સરળતાથી સમજી શકાય એ જ આશય
થી કોશિશ કરી છે.હું સાધુ સંત કે સંન્યાસી
કે કથાકાર પણ નથી. ફક્ત અને ફક્ત સનાતન
ધર્મનો શ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાને જન- જન અને ઘર ઘર સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે. ત્રુટી (ખામી) રહી ગઈ હોય તો બાળક સમજી ક્ષમા કરશો સનાતન ધર્મી અને શ્રીકૃષ્ણ પ્રેમી આપનો બાળક 🙏🚩🇮🇳
#સાંખ્યયોગ આધ્યાય૨શ્ર્લોક-૫૪
#શુંભગવદ્ગીતામાનવમાત્રનોધર્મછે.?
#GITAAMRUT
#GITASATSANG
#ગીતાકેમવાંચવીજોઈએ?તેના ફાયદા શું?
#શ્રીમદ્દ ભગવદ્ ગીતા સત્સંગ ગુજરાતી
#ગીતાવિશેનામહાનુભાવોનાવિચારો
#youtubeગીતાજ્ઞાનગંગા
#દરરોજ સાંજે 3થી6.pm video upload
#શેરલાઈકકોમેન્ટસબ્સ્ક્રાઇબકરો
#સંપૂર્ણશ્રીમદભગવદગીતાઅધ્યાય ૧થી૧૮
#સંપૂર્ણશ્રીમદભગવદગીતા૧થી૭૦૦શ્લોક
#youtubeવૈદિકગીતા009
My All Facebook Page And profile Link describe Here:-⬇️
Follow in Facebook
:-www.facebook.c...
Facebook Shreemadbhagvadgita Page:-
www.facebook.c...
Sagar Manthan Page:-
www.facebook.c...
Ayurveda Manthan Page:-
www.facebook.c...

Пікірлер: 6
@GeetaGyanGanga
@GeetaGyanGanga 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ મિત્રો જોતા રહો અને જોડાતા રહો 😊❤
@NATVARJISOLANKI
@NATVARJISOLANKI 2 ай бұрын
Jay shree Krishna 👏👏
@Rxbaba10
@Rxbaba10 2 ай бұрын
Jay shree krishna 🙏
@VaidikGyan369
@VaidikGyan369 2 ай бұрын
Jay shree Krishna 🥰🥰
@SanataniRajput77
@SanataniRajput77 2 ай бұрын
Jay shree Krishna ❤❤
@N.Jgamer
@N.Jgamer 2 ай бұрын
Jay shree Krishna 🥰🥰
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН