28 ની કમર સોલ્ડર 13 પ્રિન્સેસ કટ બ્લાઉઝ આગળથી બોટનેકગરૂ.અનેપાસરથિવીગરૂકટિગસિખવાડો
@narendrapancholi94292 жыл бұрын
Nice video
@DRTailor2 жыл бұрын
Thanks 😊🙏
@mukeshparamar24322 жыл бұрын
Hii
@DRTailor2 жыл бұрын
હા બોલો
@dharmendravlog87094 жыл бұрын
Nice sir
@DRTailor4 жыл бұрын
Thank you
@nirmalabhanushali46614 жыл бұрын
Thanks
@DRTailor4 жыл бұрын
🙏
@dprathod14362 жыл бұрын
ભાઇ હું તમારા બધા વિડિયો જોવ છું
@DRTailor2 жыл бұрын
ઓકે કોઈ જરૂર હોય તો વોટ્સએપ કરજો
@sanjanamgarasiya8602 жыл бұрын
Then you sr
@DRTailor2 жыл бұрын
🙏😊
@kinjalchauhan97764 жыл бұрын
Sir Tamara video joya pachi katori blouse brabr tah Se pan me maru junu blouse ni silay kholi to ama solder ma sej cors apelo Se to aenu su karn
@DRTailor4 жыл бұрын
ગળા અનુસાર ક્રોસ આવે છે પણ નવ્વાણું ટકા લોકો ક્રોસ આપી જ દેતા હોય છે ગળું જોયા વગર આપણે આવું નહીં કરીએ એના વિશે સ્પેશ્યલ વિડીયો આવશે આમ તો હું દરેક વિડીયો માં બતાવું છું પણ ઉંડાણમાં જણાવવા પ્રયત્ન કરીશ
@kinjalchauhan97764 жыл бұрын
Sir blouse ma pachl Dori mukye to solder nthi utrtu pan mara mmi nu Dori vagr nu blouse banuvu Se to su krvanu
@DRTailor4 жыл бұрын
પાઈપીંગ નો વિડીયો જોઈ લો સિલાઈ ના પ્લેલિસ્ટ માં છે
@kinjalchauhan97764 жыл бұрын
@@DRTailor ok
@DRTailor4 жыл бұрын
🙏🙏🙏મિત્રો આપની સેવામાં dr tailor પર નીચે આપેલ વિડીયો પણ હાજર છે, નીચે આપેલી લીંક પર ક્લિક કરીને આપ કોઈપણ વિડીયો જોઈ શકો છો 👇👇👇 👉બ્લાઉઝ માં પાઈપીંગ કેવી રીતે લગાવવી? How to make piping in blouse neck kzbin.info/www/bejne/Y2myhImGZ9Coi9k 👉બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્યાન રાખવા જેવી બાબતો કટોરી બ્લાઉઝ kzbin.info/www/bejne/rXPJZ6CfoayGgKM 👉કોલર વાળા બ્લાઉઝ નું કટીંગ લાંબી બાંય kzbin.info/www/bejne/qZ7RYa2jjc2Xos0 👉કોલર વાળા બ્લાઉઝ ની સિલાઈ કેવી રીતે કરશો? સ્ટેન્ડ પટ્ટી કેમ લગાવવી? kzbin.info/www/bejne/gmaZi614f6eCnbM 👉બ્લાઉઝ માં બાંય માં સમસ્યા નો ઈલાજ sleeve problem solved kzbin.info/www/bejne/rniqdn2YZ9xrbZI 👉બ્લાઉઝ માં દોરી કેવી રીતે લગાવવી? How to make dori in neck blouse kzbin.info/www/bejne/g3-ud6SEbt6nbNE 👉દોરી પાઈપીંગ કેમ બનાવવી?dori piping kzbin.info/www/bejne/q4fEoJh5h8iffMU 👉બ્લાઉઝ ની સિલાઈ કેમ થાય, blouse stitching kzbin.info/www/bejne/j4PTYaWpgpx7f8U 👉કટોરી બ્લાઉઝ ની સિલાઈ, katori blouse stitching kzbin.info/www/bejne/bGeogomwbM2cq7s 👉કોલર ટક્સ વાળો બ્લાઉઝ કટીંગ, collar, stand patti kzbin.info/www/bejne/i6fFo6Cbfth3nq8 👉કોલર બ્લાઉઝ કટીંગ, collar blouse cutting kzbin.info/www/bejne/jHbEpqOtnK6bZsk 👉સીધું કાપડ પર કટીંગ એક ટક્સ, direct cloth cutting kzbin.info/www/bejne/hGGsanZ3ntVph6c 👉પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ, princess blouse cutting kzbin.info/www/bejne/poTIn6qAq5Kre8k 👉ચાર ટક્સ વાળો બ્લાઉઝ કટીંગ 4 tucks blouse cutting kzbin.info/www/bejne/eXSYlHt6n7-FntU 👉કટોરી બ્લાઉઝ કટીંગ ,katori blouse cutting kzbin.info/www/bejne/fZ7dmH2Do9Clf5I #drtailor
@sharadpuralkar93963 жыл бұрын
Back gale anusar tira kam karte, kya vahi kandhi se armhole length upper chest pe lene par shape length badhegi nahi? Uska kya kare?
@DRTailor3 жыл бұрын
એના માટે વિડિયો છે જોઈલો
@sharadpuralkar93963 жыл бұрын
@@DRTailor kya title hai?
@DRTailor3 жыл бұрын
આર્મહોલ માં કરચલીઓ બીજા વિડિયો નું નામ છે શોલ્ડર અને આર્મહોલ
@sharadpuralkar93963 жыл бұрын
@@DRTailor aabhar
@raxasukani64074 жыл бұрын
Thx
@DRTailor4 жыл бұрын
Thanks
@manishagondaliya35994 жыл бұрын
Armhole draw Karya pachi je chest nu marking karvanu hoy tayre measurement accounting chest and extra margin sivay he tame add karo cho te Kai rite levani alag alag neck deep wise ...plz rly as soon as possible
@DRTailor4 жыл бұрын
તેનો વિડીયો પણ આવશે ટૂંક સમયમાં જ
@viramsemaniya20794 жыл бұрын
સર સોલ્ડર અને ગળા નુ માપ બધા બ્લાઉઝ માં ચાલે એટલે કે (કટોરી, ફોર ટેક્સ, પ્રિન્સેસ,કમર કટ,બોટનેક વગેરે) રીપ્લે કરજો
@DRTailor4 жыл бұрын
હા ભાઈ પણ થોડું ઘણું સમજવું જોઈએ
@j.v.15524 жыл бұрын
જય શ્રી કૃષ્ણા સર...આગળ- પાછળ બંને ગળા પેક હોય એ કટોરી બ્લાઉઝનું કટીંગ બતાવો....plz...
@DRTailor4 жыл бұрын
આગળ ગળું પેક ના હોય જ્યારે કટોરી હોય બનાવી શકાય પણ ફીટીંગ સારું ન મળે એના કરતાં બેસ્ટ છે કે ટક્સ વાળો બ્લાઉઝ બનાવીએ
@j.v.15524 жыл бұрын
@@DRTailor to katori blouse ma ochhama ochhu ketlu galu lai shakay ? Reply aapva badal aapno khub abhar...👏
@DRTailor4 жыл бұрын
28-32 5.5એના થી ઉપર ની સાઈઝો માં 6 ઈચ સારુ રહેશે
@nalinprajapati75613 жыл бұрын
આગળ થી ડીપ ગળા માટે વીડિયો મુકો plz
@DRTailor3 жыл бұрын
🙏🙏🙏
@manijitudesai56463 жыл бұрын
Sir tame video ma bovj fine rite samjavyu chhe pan aagal ti boat neck ane pachhal nu deep hoi tyare ketlo shoulder levo ? 36 breast full shoulder 15 plz reply aapjo
@DRTailor3 жыл бұрын
Video avshe ji
@DRTailor3 жыл бұрын
વિડિયો આવી ગયો છે આપના તથા દરેક મિત્રો ને ખૂબ જ ઉપયોગી થાય એવા પ્રયાસો કર્યા છે તો તે વિડિયો જોઈ લેવા વિનંતી છે
@kinjalchauhan97764 жыл бұрын
Mara blouse ma shoder 5 Se ane pachl nu galu 10 Se to 2 ich ke 2.25 ich ketlu levu
@DRTailor4 жыл бұрын
જેમનું તેમ રાખવું ફીટીંગ બરાબર હોય તો શરીર પરથી સોલ્ડર માપી પછી તેના અડધા કરવા પછી 2.50 ઈંચ ઓછા કરવા
@DRTailor4 жыл бұрын
તમે મારા વીસેક વિડીયો જૂઓ અને શરીર ના માપ પરથી બનાવવા પ્રયત્ન કરો જોરદાર પરિણામ મળશે. બ્લાઉઝ પરથી સોલ્ડર ચોક્કસ ન મળે અને બનાવવા વાળા એ ખોટું કર્યું હોય તો આપણે પણ એમ જ કરવાનું ને! બને ત્યાં સુધી શરીર નું માપ લેવું અને સમજાવ્યા મૂજબ કટીંગ કરવું થોડા સમય માં જ આપ માસ્ટર બની શકશો. Be continue 👍
@HarshBharu-q9o11 ай бұрын
ફુલ બોડી વાળા ને બંધ ગળાનું શોલ્ડર કેટલું રાખવું જોઇએ
@DRTailor11 ай бұрын
શરીરના માપે અથવા રૂબરૂ ન હોય તો ચાર્ટ મૂજબ જે વોટ્સએપ પર મળી જશે
@raviparmar5764 жыл бұрын
Front neck ane back neck vachche 4 thi 5 inch no difference aavto hoy tyare front neck kai rite kapisu a batavo ne sir
@DRTailor4 жыл бұрын
મિત્ર એના માટે દસેક વિડીયો જોઈ લો સમજ પડી જશે ખુલ્લા ગળામાં પાછળ કરતાં આગળ ત્રણ ઈચ ઓછું હોય તો સમાન સોલ્ડર આવે પાંચ ઈંચ ફરક હોય તો બે વધારે થયા એટલે પા પા ઈંચ મળી ને અડધા ઈંચ ઓછું કપાય આગળ નો સોલ્ડર
@DRTailor4 жыл бұрын
દરેક કમેનટ નો જવાબ આપવા માટે વિડીયો પણ આવશે જ 👍
@raviparmar5764 жыл бұрын
@@DRTailor thank you sir
@ranjanbenchaniyara29284 жыл бұрын
44 inch Katori blouse cutting batao please
@DRTailor3 жыл бұрын
Will try
@nirmalabhanushali46614 жыл бұрын
Maru probslm shol karwa
@DRTailor4 жыл бұрын
🙏
@sangitaasodariya2663 Жыл бұрын
Gla ni pholai ketli rakhvi
@DRTailor Жыл бұрын
ઓપન નેક માં ગળાની પહોળાઈ માપવાની નથી
@smladisetailor16443 жыл бұрын
ગળા ની પહોળાઈ કેટલી રાખવી જણાવશો
@DRTailor3 жыл бұрын
ગળાની પહોળાઈ ફક્ત બંધ ગળાના બ્લાઉઝ માં આવે એ છાતી નો બારમો ભાગ આવે ઓપન નેક માં શોલ્ડર અને એની પહોળાઈ બે નક્કી થાય પછી જે બચે એ ગળા ની પહોળાઈ છતાં પણ કટીંગ ના દસેક વિડિયો જોઈ લો તો સમજી શકાય એવું છે
@smladisetailor16443 жыл бұрын
Thx
@bhoishilpa19304 жыл бұрын
Pachi aged ane pachd nu banenu soladar shrko avshe jointma
@DRTailor4 жыл бұрын
અલગ અલગ હોય છે
@sangitashah68813 жыл бұрын
Jetla shodar lai etlaji Aramhole line rakhvani ex 5 shodar hoy to armhole line 5 Rakhvani
@DRTailor3 жыл бұрын
No એના માટે સ્પેશિયલ વિડિયો આવશે જેમાં આપના પ્રશ્નો આવકાર્ય છે કમેન્ટ કરી જણાવશો તો બધું જ સમાધાન કરવા પૂરતો પ્રયાસ કરીશ
@shitalmalivad95694 жыл бұрын
sir soldar & Aargohol nu daeek map nu list moklo ne
@DRTailor4 жыл бұрын
Whatsapp 7572883825
@ManishaPatel-jj2wl2 жыл бұрын
@@DRTailor qZ
@DRTailor2 жыл бұрын
શું qz?
@naynabenmahida34883 жыл бұрын
sar farmo mokaljo
@DRTailor3 жыл бұрын
શેનો ફરમો જોઈએ છે
@kamleshvaghela6229 Жыл бұрын
Blouse par thi maap
@DRTailor Жыл бұрын
વિડિયો ઉપલબ્ધ છે ચેનલ પર
@janakchavda28094 жыл бұрын
સર આ ચાર્ટ બરોબર છૅ પણ સર આ ચાર્ટ ણો ઉપયોગ આપણે માપના બ્લાઉઝ પરથી સોલ્ડર કાઢીયે તયારે ઉપયોગ કરવાનો કે પછી શરીર ના માપ પરથી સોલ્ડર કાઢીયે તયારે ઉપયોગ કરવો તે જણાવશો સર એ હજુ મને એ સમજ નથી પડતી
@DRTailor4 жыл бұрын
શરીર પરથી તો સોલ્ડર મળે છે જ પણ માપના બ્લાઉઝ માં કોલર વાળો નહોય ખુલ્લા ગળા નો હોય એ વખતે ચાર્ટ ની જરૂર પડે
@rajdeepsinhmasani77332 жыл бұрын
A eic atle su
@DRTailor2 жыл бұрын
ખબર નહીં પડી ફરીથી જણાવશો
@parulnawab60634 жыл бұрын
Kurti ma soldier kivi rige levo ane ketalo levo
@DRTailor4 жыл бұрын
Blouse ni jem j
@rehanvagela58732 жыл бұрын
Sada pacha na soldar rakhay
@DRTailor2 жыл бұрын
જ્યારે જરૂર હોય ત્યારે જ રખાય
@jyotiparmar79564 жыл бұрын
આગળ ગળુ શોલડર અને લુઝીગ કેટલું તે તમે નહિ બતાવીયુ
@DRTailor4 жыл бұрын
આવશે બેન એ પણ આવશે એક જ વિડીયો માં બધું ન આવી શકે ને! આટલું પાકું કરી લો પછી બીજું પણ આવશે ચોક્કસ........🙏
@raviganduri95823 жыл бұрын
ATI bed ke pair ka
@DRTailor2 жыл бұрын
.
@vikramgohil60464 жыл бұрын
34 સાઈઝ નુ કટીગ 4ટક્ષબ્લાઉઝ નુ ક્ઈ રીતે તે સર સમજાવજો સર
@DRTailor4 жыл бұрын
Ha
@sonalparmar82283 жыл бұрын
To pan aju kha nathi padti
@DRTailor3 жыл бұрын
શાંતિથી બે ત્રણ વાર જૂઓ
@vikramgohil60464 жыл бұрын
4ટક્ષ બેલ્ટ બ્લાઉઝ
@DRTailor4 жыл бұрын
🙏
@vikramgohil60464 жыл бұрын
34 સાઈજ 4 ટક્ષ બ્લાઉઝનુ કટીગ થાય સર તેનો જવાબ સર આપજો