સોલર પ્લાન્ટ માટે ખેડૂતે તેની ઉપજાઉ જમીન ભાડે આપવી જોઈએ કે નહીં sollar plant

  Рет қаралды 52,205

સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય

સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય

Күн бұрын

Пікірлер: 98
@MrVimalKherVlogs
@MrVimalKherVlogs 6 күн бұрын
ભાવનગર જીલ્લામાં લોસાર પ્લાન્ટ 200 વિઘા નો છે તેનો પુરો વિડીયો આપડી ચેનલ માં છે Mr VimalKher Vlogs તો તમે જોય શકો છો
@NarnsinsinhVaghela-ox4bt
@NarnsinsinhVaghela-ox4bt 25 күн бұрын
ખુબ ખુબ અભિનંદન ખેડૂત ને સલાહ સૂચન આપવા બદલ
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 11 ай бұрын
શું માત્ર 20,000 રૂપિયામાં પ્રતિવિઘા સોલાર પ્લાન્ટ માટે ખેડૂતે તેની જમીન કંપનીઓને ભાડાપટ્ટી આપવી જોઈએ મારા પ્રશ્નના સંપૂર્ણ સોલ્યુશન માટે હું આજે ધાનેરા તાલુકામાં એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા તેના ખેતરમાં ચાર વીઘામાં પોતાના સ્વખર્ચે સોલર પ્લાન્ટ નું નિર્માણ કર્યું છે અને તે ચાર વીઘા માંથી ખેડૂત કેટલી વીજળી પેદા કરી કેટલી વાર્ષિક કમાણી કરશે તેની સંપૂર્ણ માહિતી અને તેને આ વીડિયોમાં આપી છે તે જોયા બાદ ખેડૂત મિત્રો નક્કી કરજો કે તમારે તમારી જમીનો સોલાર પ્લાન્ટને ન જેવા ભાડે આપી સોલાર પ્લાન્ટની કંપનીઓના માલિકને કરોડપતિ માંથી અબજોપતિ કરવા છે અને પોતાને ગરીબ માંથી ભિખારી કરવા છે કે પછી ભવિષ્યના ઉજવળ ખેડૂત બની રહેવુ છે મિત્રો વિડીયો થોડો લાંબો છે પણ પૂરો જોજો તેમાં સંપૂર્ણ માહિતી આપી છે આ સોલાર પ્લાન્ટ એક દિવસની ચાર વીઘા માંથી અંદાજે પ્રતિદિન 2700 યુનિટ વીજળી પેદા કરે છે 2700*365=985500 યુનિટ વીજળી વાર્ષિક પેદા થશે હમણાં વીજ કંપનીઓ એક યુનિટના અંદાજે ત્રણ રૂપિયા સોલર પ્લાન્ટ માલિકોને આપે છે તે હિસાબે 985500*3=2956500 રૂ માત્ર ચાર વિઝા માંથી કંપનીને વાર્ષિક કમાણી થશે અને કંપની ખેડૂતને આપશે ચાર વિઘાના 80,000 હમણાં જનાલી અેડાલ સીયા તાલેગઢ જેવા ગામોમાં ચાર વીઘા માંથી ઘણા ખેડૂતોએ 60 બોરી મગફળી લીધી છે હમણાં એક ગોરી મગફળી નો ભાવ અંદાજે 2500 રૂપિયા છે તે પ્રમાણે વિઘે 150000 રૂ ની કમાણી કરી છે જે પ્રમાણે વાવેતર કરનાર ખેડૂતો અને જમીન ઘટી રહી છે અને વસ્તી વધારાના કારણે ખાનારા વધી રહ્યા છે તે પ્રમાણે આજથી પાંચ વર્ષ પછી મગફળીનો ભાવ 2000 ઉપર હશે હવે વિચારો કે તે સમયે જો તમે તમારી જમીન કોન્ટ્રાક્ટ પર સહી કરીને 30 વર્ષ માટે કોઈ કંપનીને ભાડા પટે આપી દીધી હશે તો તમારી બે પેઢી ખેતીથી વંચિત રહી જશે ભવિષ્યમાં પસ્તાવુ ન પડે તે માટે હમણાંથી ચેતી જજો
@shivrajbhaikotila5063
@shivrajbhaikotila5063 Ай бұрын
Ooo
@pravintank6716
@pravintank6716 28 күн бұрын
% ટકા વારી પ્રમાણે આપવી જોઈએ આવક ના હિસાબે 10/12/15 %
@nayanmovaliya1263
@nayanmovaliya1263 11 ай бұрын
બહુજ સારી માહીતિછે આભાર
@કનૈયાડેરીફાર્મR
@કનૈયાડેરીફાર્મR 11 ай бұрын
ખેડુત ને જાગ્રુત કરવા બદલ એક ખેડૂત પુત્ર નો તથા તેમની ચેનલનો ખુબ ખુબ આભાર લી.ખેડુત પુત્ર
@arvindsangani4895
@arvindsangani4895 8 күн бұрын
ગામડામાં ઉંધુ છે પહેલા 5 લાખ ઘર માગ્યું તું આપ્યું નથી આજ 3 લાખ માં કોઈ લેવાલ નથી
@gokulpatel3178
@gokulpatel3178 11 ай бұрын
વાસ્તવિક અને સચોટ ગણિતની માહિતી ખેડૂતો સુધી નથી આપે આ બાબતે ખેડૂતોને જાગૃત કર્યા ખૂબ જ સરસ રીતે આપે સમજાવ્યું ધર્મેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
@sureshthakkar6924
@sureshthakkar6924 11 күн бұрын
25000 bhadu ape se
@AahilPatel-cy2js
@AahilPatel-cy2js 13 күн бұрын
Mare mari jamin aapvi che vagra talukama bharuch jilla ma kevi rite compney ne aapvi?
@MohsinPatadiya
@MohsinPatadiya Ай бұрын
ખેડૂતો ને જાણકારી આપવા બદલ ધન્યવાદ ખેડૂત પુત્ર તમારો આભાર..઼
@ramdevsinh_masali
@ramdevsinh_masali 3 ай бұрын
બધાય ખેડૂત ને કમાણી કરાવી હોય છે પણ ખેડૂત ની આર્થિક સ્થિતિ સારી હોતી નથી માટે સરકાર શ્રી એ સો ટકા સહાય ખેડૂત ને લોન રુપે પણ આપવી જોઈએ
@lkm250
@lkm250 Ай бұрын
1:30 ભાઈ ac dc માં તમને કંઈ ખબર નથી પડતી, પણ જે લોકો થોડું શીખ્યા છે તેમને પણ ગુચવવાનું કામ કર્યું. વિડિયો ફરી edit કરો જેથી વધુ પાપ થતું અટકાવી શકાય.
@jagdishsinhrathod183
@jagdishsinhrathod183 8 ай бұрын
અમારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સોલાર લાગેલી છે વાર્ષીક 14000 હજાર રૂપિયા છે તળાજા તાલુકાના શું કરવું રોજ ભૂંડ તથા અન્ય પ્રાણી નો ખુબજ ત્રાસ છે
@Decent_Yashu
@Decent_Yashu 24 күн бұрын
Kutch ma વાર્ષિક આવક 80.000/- પર એકળ
@jatinradadiya94
@jatinradadiya94 18 күн бұрын
⁠@@Decent_Yashuamare aapvi 12 acre. Koi contac ma hoy to kejo
@AahilPatel-cy2js
@AahilPatel-cy2js 13 күн бұрын
Mare pan aapvi che jamin bharuch ma kejo​@@Decent_Yashu
@MrVimalKherVlogs
@MrVimalKherVlogs 6 күн бұрын
ભાઈ તળાજા તાલુકાનો સોલાર પ્લાન્ટ મારી ચેનલ માં મુકેલો છે
@b.j.chaudhari9818
@b.j.chaudhari9818 Ай бұрын
બિન ખેતી લાયક જગ્યા હોય તો પ્લાન્ટ નાખવો જોઈએ
@satishbhaipatel1401
@satishbhaipatel1401 Ай бұрын
ખૂબ ખૂબ આભાર આપણી જાણકારી માટે
@rohitprasaddave8720
@rohitprasaddave8720 Ай бұрын
D.C to A.C Becuse of transmition system trans. A.C supply
@askishan5
@askishan5 25 күн бұрын
4.25 Cr Infrastructure and Plant Instalation cost kya thi lavso..?
@Music_00770
@Music_00770 8 ай бұрын
ભાઈ આ પ્લાન્ટ ની વધારે માહિતી જોઈએ છે કોન્ટેક્ટ નંબર આપો મારે પ્લાન્ટ લગાવો છે
@VAGHELADHARMENDRAKUMARD
@VAGHELADHARMENDRAKUMARD 7 ай бұрын
Mare pan lagavo che contact number aapo bhai
@ARYAN.d.
@ARYAN.d. Ай бұрын
Mare pan lagavo che
@jayprajapati2276
@jayprajapati2276 23 күн бұрын
એક પ્લાન્ટ અમારા ગામ માં આવ્યો છે
@ramabhairamabhai7889
@ramabhairamabhai7889 Ай бұрын
DC mathi AC inverter kare bhai
@lkm250
@lkm250 Ай бұрын
વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે
@shamalbhaipatel3175
@shamalbhaipatel3175 26 күн бұрын
પ્રકાશભાઈ નો મોબાઇલ નબર આપો
@chatrabhaichaudhary2854
@chatrabhaichaudhary2854 Ай бұрын
દરેક સિઝનમાં એક સરખું ઉત્પાદન ના લઇ શકાય ઘણા કુદરતી હોનારતની નુકશાની આવતી હોય છે.
@pphh9591
@pphh9591 Ай бұрын
2.5 crore no investment company kare che e to jo... Khedut ne tu de aatla paisa to pachi
@vardhabhaichaudhry5078
@vardhabhaichaudhry5078 Ай бұрын
બધી વાત સાચી પણ કરોડો રૂપિયા લાવવા ક્યાંથી
@kuvarnikhil684
@kuvarnikhil684 Ай бұрын
Solar mathi Direct Current male inverter AC altarnating Current ma convert kare
@King_1234Abp
@King_1234Abp 11 ай бұрын
inverter DC nu AC ma rupantar kare chhe
@lkm250
@lkm250 Ай бұрын
વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે
@mukeshboghuoffice9180
@mukeshboghuoffice9180 23 күн бұрын
તમારી એક દમ વાત સાચી છે
@mamendrapatel865
@mamendrapatel865 Ай бұрын
આપણે ભાળે આપવાની છે કરછમાં
@zalamanoj1740
@zalamanoj1740 Ай бұрын
Dc માંથી ac થાય સાહેબ
@manojkumarparmar-ox3hk
@manojkumarparmar-ox3hk 11 ай бұрын
ઇન્વરટર તો ડી.સી.પાવર માંથી એ.સી.પાવર માં રૂપાંતર કરે છે.
@lkm250
@lkm250 Ай бұрын
વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે
@Sweakeer_Opps
@Sweakeer_Opps Ай бұрын
Bhai khetut ne gumra na karsho plise Mari 1oo kiloni planta lagel che
@daniskhan7063
@daniskhan7063 Ай бұрын
Thenkyu tamaro Aabhar
@viral_videos281
@viral_videos281 2 ай бұрын
વર્ષે ૩૫૦૦૦ એકરે ભાડુ આપે છે કંપની
@SndipRathod-c8u
@SndipRathod-c8u 7 ай бұрын
Bhai number aapo tamara માહિતી માટે
@manharpatel79
@manharpatel79 Ай бұрын
Good advice thanks
@arunpanchani8200
@arunpanchani8200 11 ай бұрын
મારી જમીન માં વિન્ડ ફાર્મ નું લોકેશન આવે છે એના વિશે પૂરતી માહિતી આપશો
@VijayVijay-nr4wo
@VijayVijay-nr4wo 24 күн бұрын
12:22 12:24 12:26
@sanjayjoshi8744
@sanjayjoshi8744 28 күн бұрын
Kheti layak jamin hoy to kheti karo mari vinanti. 15 varas pachi anaj nay male to vijdi ne su chakhsu.
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 27 күн бұрын
Right
@ashishsystems
@ashishsystems Ай бұрын
Saheb ketla megawatt no plant che 1 or 2 mw lage che 2.5 cr pramane
@mukeshchaudhary6960
@mukeshchaudhary6960 27 күн бұрын
Good 👍
@King_1234Abp
@King_1234Abp 11 ай бұрын
Sir DC current utpan kare chhe
@lkm250
@lkm250 Ай бұрын
વિડિયો વાળા ભાઈ ને કંઈ આવડતું નથી અને બીજાને ગેરમાર્ગે દોરવા ની તાકાત રાખે છે
@jayprajapati2276
@jayprajapati2276 23 күн бұрын
🎉
@vipulbhojani8209
@vipulbhojani8209 8 ай бұрын
કેટલાં મેગા વોટ નો પ્લાન્ટ છે..?
@kamalpatelpatel9578
@kamalpatelpatel9578 Ай бұрын
Tame saras mahiti appi.
@RakeshPatelp908
@RakeshPatelp908 28 күн бұрын
Thx sir but ek mistake chhe inverter dc to ac supply convert kari aape
@vanrajbhaivegad4212
@vanrajbhaivegad4212 25 күн бұрын
ઔ શું
@amaratdesai2162
@amaratdesai2162 11 ай бұрын
Good Information 👍
@MahendrashinhRathod-j3z
@MahendrashinhRathod-j3z 7 ай бұрын
આભાર ભાઈ જાણકારી આપી એ બદલ
@g.p.brahman6531
@g.p.brahman6531 Ай бұрын
Aap dharmendrabhai damraji rajgor?
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 Ай бұрын
Ha
@sangitavkhuntsatpada1979
@sangitavkhuntsatpada1979 2 ай бұрын
Viipl
@amaratdesai4512
@amaratdesai4512 11 ай бұрын
Good information
@ravechinovelty7686
@ravechinovelty7686 8 ай бұрын
Good
@laljijoshi4383
@laljijoshi4383 8 ай бұрын
3 રૂ પ્રતિ યુનિટ કિંમત માં વધારો થાય કે એનો એજ રહે...
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 8 ай бұрын
જો કરારમાં ઉલ્લેખ કરાવેલો હશે તો વધારો થાય
@ibrahimghachi627
@ibrahimghachi627 2 ай бұрын
સોલાર પ્લાન્ટ માટે જમીન ભાડે અપાય કે ના અપાય ભાઈ
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 2 ай бұрын
ઉપજાઉ જમીન ના અપાય
@gujratupdate6730
@gujratupdate6730 3 ай бұрын
a bhai a loko ne gam ma vav va apiye ne to ghar na jai che. ana karta bhada sara e j loko kheti kare che ena mate saru che bahi to rokda lai lo
@laljijoshi4383
@laljijoshi4383 8 ай бұрын
આવો પ્લાન્ટ લગાવો હોય તો માહિતી આપવા વિનંતી..અથવા આ ખેડૂત નો નંબર આપજો
@sidhrajluni5020
@sidhrajluni5020 6 ай бұрын
ખેડૂત નો કોન્ટેક્ટ આપો
@sidhrajluni5020
@sidhrajluni5020 6 ай бұрын
પ્રકાશ ભાઈ નો
@Jigarsinh_Baraiya9394
@Jigarsinh_Baraiya9394 9 ай бұрын
સાહેબ આ સિસ્ટમ લગાવવા માટે વીજકંપની થી આપણા પ્લાન્ટ નું અંતર કેટલું હોવું જોઈએ?
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 9 ай бұрын
2 km
@jambukiyaajay1059
@jambukiyaajay1059 Ай бұрын
5 km
@VSNewsNarmada
@VSNewsNarmada 3 ай бұрын
કોન્ટેકટ નંબર મોકલશો ?
@harjibhaipatel1431
@harjibhaipatel1431 11 ай бұрын
1947 से सरकारों ने किसान को बर्बाद किया है और आज तक यह ही हाल चालु है अभी तक इस देश में , उनके मुल्य कि M R P कीमत हासिल नहीं कि है इससे किसानों के पास जमीन के इलावा कुछ नहीं है इस वज़ह से किसानों कंपनी ओ कि जाल में फस जाते हैं इस बुरे दिनों से बचने केलिए कुदरत के नियमों को समझो और फिर आगे बढ़ेंगे तो कुछ हद तक फायदा मिल सकता है
@rajputmahendrasinh8036
@rajputmahendrasinh8036 11 ай бұрын
Na aapvi joiye
@indianboy7291
@indianboy7291 Ай бұрын
Maare potanu solar plant lagavu che to su process che koi javanvse
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 Ай бұрын
Call karajo
@ramrambhun
@ramrambhun 5 ай бұрын
આ. સોલાર. અંગે. ની. વિગત. જોઈ. છે. તો. આપ મારા. મોબાઈલ. પર. આપ. નો. મો.n. મોકલજો.
@dharmendrarajgor8443
@dharmendrarajgor8443 5 ай бұрын
6355791551
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 45 МЛН
2.6 MW GROUND MOUNTED SOLAR PARK BY TERAVON SOLAR
4:39
TERAVON SOLAR ENERGIES
Рет қаралды 3,8 М.
Solar Plant लगाओ और पैसा कमाओ 🤯🤯
10:38
Biggest Solar Plant In India - Worth Around ₹1Lakh Crore
11:19
MR. INDIAN HACKER
Рет қаралды 10 МЛН