જેમ GPSC Subject Wise 8500 MCQ ની બુક બનાવી તેમ 🔴Ntpc માટે pyq ની book બનાવા વિનતી. ( GK, ગણિત, રિઝનિંગ ) તેમાં ssc એન્ડ સેન્ટ્રલ લેવલ ની exam ના પણ pyq Add કરી શકો. 🚀🚀🚀બુક બનાવા નમ્ર વિનંતી
@ramrider4937Ай бұрын
આવી રીતના જ બનાવો કંઈક બુક તો રેલવે મા ફાયદો થશે અથવા જે કિરણ publication ના hindi question ગુજરાતી અનુવાદ કરીને બુક બનાવો
@4ktrailer203Ай бұрын
100% આવી રીતે અથવા કિરણ publication નું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને એક મોટી pyq ની બુક બનાવો
@joshytv6265Ай бұрын
આવી રીતનું કંઈક લાવો sir
@whitchgirls20Ай бұрын
Ha જરૂર લાવજો sir આવું કંઈક પણ એક જ મોટી બુક બનાવજો ને બધી શિફ્ટ ના pyq ટોપિક પ્રમાણે લાવજો 🔥