સોમનાથ ડાયરામા બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડી | Osman Mir | Amir Mir | Jadav Gadhvi Loksahitya

  Рет қаралды 142,558

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Күн бұрын

સોમનાથ ડાયરામા બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડી | Osman Mir | Amir Mir | Jadav Gadhvi Loksahitya
Title : સોમનાથ ડાયરામા બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડી
Artist : Osman Mir ,Amir Mir
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 152
@chhagansolanki1324
@chhagansolanki1324 6 сағат бұрын
ખુબ સરસ સાહેબ ખુબ સરસ આપણા ગરવી ગુજરાત નું ગૌરવ ઓસમાણ મીર સાહેબ
@bhajanswaminarayan1412
@bhajanswaminarayan1412 24 күн бұрын
ખરેખર શ્રાવણ મહિનો એટલે હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર મહિનો મી પાછું સોમનાથ જેવું પવિત્ર સ્થાન શંકર પાર્વતીજી ના મહાદેવજી ના ભજનો ગાવા જોઈએ જય સ્વામિનારાયણ જય મહાદેવ
@ShailSaffronistt
@ShailSaffronistt 17 күн бұрын
પૂરું સાંભળો.... શિવ જી ના ભજન ગાય છે ... બીજી વાત આપના ધ્યાને મૂકું છું કે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમા ના મેળા માં ઉસ્તાદ એક દિવસ ગાયન કરવા આવે છે તે પણ ફ્રી માં..... ગમે તેટલા પૈસા બીજે આપે તો પણ ના જાય અને સોમનાથ દાદા ને રાજી કરવા આવે છે.... ત્રીજી વાત કે તે ઉસ્તાદ બહુ મોટા રાધા ક્રિષ્ના ભક્ત છે
@ShailSaffronistt
@ShailSaffronistt 17 күн бұрын
સોમનાથ ની આરતી ઉસ્તાદ ની સંભાળજો....
@devvachharajani83
@devvachharajani83 15 күн бұрын
Joya vagar bolo nahi ane Swami na nam par koi bhavada nthi krtu etle video je bar pdya che e dekhadva na pde ne link tag na krvi pde ema mja che etle santi rakhe
@Dushyant91
@Dushyant91 9 күн бұрын
Tu taru kaam kar ne topa a kai kharab nathi gai rahya....
@nicksureshbhai6542
@nicksureshbhai6542 3 күн бұрын
ખુબ સરસ ❤(નવસારી)
@purohitsir849
@purohitsir849 18 күн бұрын
વાહ ગુજરાત ના સંગીત નું સુ-મધુર ગુંજન ઓસમાણ મીર👏👏👏
@user-vo8oh7mk5n
@user-vo8oh7mk5n 8 күн бұрын
વાહ મોજ વાહ લબીજુદાઈ જયહો
@JamanVagh
@JamanVagh Күн бұрын
વાહ મોજ કરદી દોનોં ને❤❤❤❤❤
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial 26 күн бұрын
બાપને આનંદ આવે છે જ્યારે દિકરો સરસ ગાય છે ત્યારે. વાહ
@kevalbambhaniya5415
@kevalbambhaniya5415 17 күн бұрын
પિતા એક જ એવું વિચારે પોતાનો બાળક તેનાથી ખુબજ આગળ વધે તે ઉદારણ આપની સમક્ષ રજૂ કરયું
@Powerofindianbg
@Powerofindianbg 4 күн бұрын
વાહ બન્ને સાથે જોરદાર
@kiranjani5322
@kiranjani5322 29 күн бұрын
Superb...Khub saras Jugalbandhi Osmanmir & Amir mir Music lajawab
@JamanVagh
@JamanVagh Күн бұрын
Jay somnath mahadev❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@NetaBhai-f7r
@NetaBhai-f7r 6 күн бұрын
Sarasvati ni sadhna dhany ho. Ek dafa rubru sunaneka dil huaa hai. Aage badhho...sangit ke savaz..
@SureshdhrangiyaNaranaka
@SureshdhrangiyaNaranaka 28 күн бұрын
સંસ્કૃતિ જેવું આ લોકો લાગવા કયા દેશે આમા સોમનાથ દાદાને યાદ કર્યા એવુ કયાય લાગ્યું નહિ
@kevingoyani5793
@kevingoyani5793 28 күн бұрын
Ela bhai emna vicharo tamne nathi khbr...pela e narayan swami ane pachi laxman barot na bhajan sathe tabla vagadya che pachi pn emne santvani ma ketlay bhajan gaya che
@sarthakgondaliya3845
@sarthakgondaliya3845 26 күн бұрын
Mara Bhai aa ek video clip che aakho program nathi.
@BhimshiChavda-gg5ut
@BhimshiChavda-gg5ut 3 күн бұрын
❤😂
@SarifmirMir-tg5mk
@SarifmirMir-tg5mk 19 күн бұрын
વાહ
@jayvasava3469
@jayvasava3469 28 күн бұрын
Supar se upar bhai
@SarifmirMir-tg5mk
@SarifmirMir-tg5mk 20 күн бұрын
અદ્દભુત ગાયક 🎤🎤🎤જય હો
@naturesviewwithanishkhira
@naturesviewwithanishkhira 22 күн бұрын
Kirti Dan dayra ma hindi song gay to badhay ne game bolo
@ranjangadhvi3342
@ranjangadhvi3342 29 күн бұрын
Vah vah bahot achche
@RK__KILLER__YT
@RK__KILLER__YT 28 күн бұрын
jay ho vah dil khus kardiya ❤❤❤
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 25 күн бұрын
વાહ...સુપર..
@lalitpatel9189
@lalitpatel9189 24 күн бұрын
આપણે ભગવાને પહેલા યાદ કરતા નથી પછી ભગવાન શું કરે
@patelhardik2234
@patelhardik2234 28 күн бұрын
Superb jugalbandhi
@BabubhaiVasava-tb5ce
@BabubhaiVasava-tb5ce 25 күн бұрын
વાહ શું અંદાજ છે.સુપર સુપર.ધન્યવાદ
@rameshveljibhai1139
@rameshveljibhai1139 29 күн бұрын
Dhany che jugalbandhi. 🙏Har har mahadev 🙏
@amitamitbhatibhati4403
@amitamitbhatibhati4403 23 күн бұрын
આ.બેય.ભજન.ગાય.છે.કે..મામદ.બેગડા.ને.યાદ.કરે.છે.. સાલાવ
@amitamitbhatibhati4403
@amitamitbhatibhati4403 23 күн бұрын
લમ્બી. જુદાઈ જુદાઈ. મંડાણ આ
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
તારી બળી
@kolidineshbambhaniya1515
@kolidineshbambhaniya1515 28 күн бұрын
ખૂબજ સરસ જ્ય ho
@jayeshvaghela6744
@jayeshvaghela6744 28 күн бұрын
Vah ustad
@samsujadhani5791
@samsujadhani5791 23 күн бұрын
Soulful. Heart❤ touching. Proud of kutch Gujarat
@amarahir9889
@amarahir9889 27 күн бұрын
ઓસમાણ મીર ને નારાયણ બાપુ ના આશીર્વાદ છે અને પોતે પણ શીવ ના પરમ ઉપાસક છે જય હો
@rameshvaghela7780
@rameshvaghela7780 25 күн бұрын
Supar voice
@rajeshkhetia3364
@rajeshkhetia3364 24 күн бұрын
Nice good mera bharat mhan ise khte hai
@manhardelvadiya2248
@manhardelvadiya2248 29 күн бұрын
Gazab ka ye telent !!
@sanjaygadhia7808
@sanjaygadhia7808 26 күн бұрын
हर बार बाप रुलाता था आज बेटे ने रुलाया है।।😢
@smdadboy6686
@smdadboy6686 29 күн бұрын
Best of the best Jodi Jay matru bhumi
@HirenPatel-to1fx
@HirenPatel-to1fx 28 күн бұрын
Best
@VajaAjitsinh
@VajaAjitsinh 29 күн бұрын
Good khoob sarash
@SatishChaubey-pt8tf
@SatishChaubey-pt8tf 29 күн бұрын
THIS BEAST OF SOUNGS AND BHAJAN THANKS😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
@ParmarJitubhai-em9bu
@ParmarJitubhai-em9bu 29 күн бұрын
ભજન...મા...પણ..ભેલસેલ.... ક્યાંય. કવ્વાલી.મા.ભજન.સાભલયા..છે.કોઇ. દિવસ..😂😂😂😂😂😂😂😂
@user-nl8kd3us3z
@user-nl8kd3us3z 13 күн бұрын
👌👌👌👌👍
@KalabhaiKhadayata
@KalabhaiKhadayata 29 күн бұрын
Jay somnath mahadevay 🙏🙏
@abhaysoni2766
@abhaysoni2766 28 күн бұрын
Saw sachi vat che
@nagshidevariya3286
@nagshidevariya3286 26 күн бұрын
જય હો...❤❤
@nagshidevariya3286
@nagshidevariya3286 26 күн бұрын
હર હર મહાદેવ....💐💐
@samiranglourduhighschoolja5018
@samiranglourduhighschoolja5018 27 күн бұрын
જાદવ ગઢવી... જય માતાજી... ઓસમાણ મીર અને આમીર મીર જોરદાર જુગલબંધી.. આ કલાકાર આપણા ગુજરાતનુ ગૌરવ છે.. મૌજ.. મૌજ... સમીર જાદવ, સુરત શિક્ષક અને લોક સાહિત્ય ના ચાહક
@shaileshparmar6615
@shaileshparmar6615 29 күн бұрын
વાહ છોટે ઓસમાણ મીર વાહ
@vershimatang1751
@vershimatang1751 17 күн бұрын
Nice
@user-kh8kp3fz1u
@user-kh8kp3fz1u 25 күн бұрын
Jay somnath
@ashokbhaiyadav9388
@ashokbhaiyadav9388 28 күн бұрын
સનાતન ની પથારી ફેરવવા વાળા ભજન નુ નામ નેા આપો શાયરી પોગ્રામ કેવાય
@jayrukhdgrup7315
@jayrukhdgrup7315 28 күн бұрын
આમાં ક્યાં ભજન લખ્યું છે વાસ પેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કરિયક્રમ છે એમાં હુઆવે પેલા ખબર પડે તને ભજન લોક ડાયરો લોક સંગીત આવા ઘણા કરિયક્રમ હોઈ
@NileshPatel-hp9xl
@NileshPatel-hp9xl 28 күн бұрын
Right
@chaitanyasinh1915
@chaitanyasinh1915 26 күн бұрын
Sachi vat
@sanjaygadhia7808
@sanjaygadhia7808 26 күн бұрын
મુસ્લિમ ફોબીયા વાળા ભડવા બસ કર દરેક જગ્યાએ નરેન્દ્ર ની પેદાશ હવે રેવા દે
@sanjaygadhia7808
@sanjaygadhia7808 26 күн бұрын
આમા ચોદીના રાજકારણ કેમ ઘુસાડે છે ?? જેની મા ઉપર કોઈ વિધર્મી એ બળાત્કાર ગુજાર્યો હોય તેનો જ દીકરો વિધર્મી પ્રત્યે નફરત કરે
@bhaveshbhaisundaram7500
@bhaveshbhaisundaram7500 29 күн бұрын
🌹🙏જય હો 🙏🙏🌹
@vejapara
@vejapara 24 күн бұрын
Ek father ka satisfaction dekh sakte hai Or jab same profession ho Father satisfaction Aram se dekha ja sakta hai
@jethvamahesh8415
@jethvamahesh8415 20 күн бұрын
❤ mhadev mhadev ❤
@user-pn2lz5ut1n
@user-pn2lz5ut1n 29 күн бұрын
Kasamse maja aagaya
@Azbcfgh
@Azbcfgh 29 күн бұрын
હર હર મહાદેવ
@b89103d
@b89103d 24 күн бұрын
Very nice
@jayeshs0lanki737
@jayeshs0lanki737 28 күн бұрын
Jay somnath Mahadev ❤️🙏🏻
@dharmisthasolanki7341
@dharmisthasolanki7341 25 күн бұрын
ભાઇ મહાદેવ સાથે પોઠીયો પૂજાય...
@jayeshdarji4134
@jayeshdarji4134 29 күн бұрын
Mahadev har
@rameshpatel1796
@rameshpatel1796 7 күн бұрын
Aakhir me 😂😂😂😂
@NileshPatel-hp9xl
@NileshPatel-hp9xl 28 күн бұрын
Har har shri Mahadev har ❤❤❤❤❤❤❤❤❤❤
@ashishjoshi314
@ashishjoshi314 28 күн бұрын
Jay Ho Somnath
@ChimanbhaiPanchal-c8n
@ChimanbhaiPanchal-c8n 15 күн бұрын
🎉🎉🎉ધનટાજીવો
@dayalchauhan3725
@dayalchauhan3725 29 күн бұрын
Jay bhole nath
@ashuganvit1271
@ashuganvit1271 29 күн бұрын
Jay bholenath 🙏
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 24 күн бұрын
Jay somanath mahadev
@bvgusai562
@bvgusai562 29 күн бұрын
આમિર હાર્મોનિયમ ગાતા ગાતા ક્યારે વગાડશે
@jagatrathod
@jagatrathod 25 күн бұрын
jab puraane zakham hare hojate hai to aanken nam ho hi jaati hai....
@user-vp7xn4hh2m
@user-vp7xn4hh2m 25 күн бұрын
Ela bhajan gav bhajan
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
કૈલાશ નિવાસી
@bkchabdu7962
@bkchabdu7962 29 күн бұрын
Good 👍🎉🎉🎉
@samsujadhani5791
@samsujadhani5791 21 күн бұрын
3:00
@cobrafriendsgroup8010
@cobrafriendsgroup8010 25 күн бұрын
Somnath ma git na hoi bhajan dayra shiv stuti hoi
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
કૈલાશ વાસી ???
@NileshPatel-hp9xl
@NileshPatel-hp9xl 28 күн бұрын
Wwh
@kathiyawad246
@kathiyawad246 25 күн бұрын
Dayro no kdvay ane gathvi ane pogram kevai . Dayro to darbar ni deli ae hoi
@mochipupendra3504
@mochipupendra3504 29 күн бұрын
JayBhole
@rameshthakor6961
@rameshthakor6961 29 күн бұрын
Good ❤
@vishalbeladiya5369
@vishalbeladiya5369 24 күн бұрын
E badhu gyu lo...mare aa git ma e beno roveche shu kem😂😂😂 jehramio e shomnath lutyu tya eni olado ne lavi bhavada kro cho veer hamirji,veer vegdojibhil niatma ne shu smajvu.😢😢😢
@user-gz1sq1yl1l
@user-gz1sq1yl1l 23 күн бұрын
ભાઈ અવાજ સારો છે.. પણ સોમનાથ નુ નામ ના આપો. આને ભજન કે સંતવાણી ના કેવાય...
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
કૈલાશ વાશી તો તુ જણાવજે
@nagshidevariya3286
@nagshidevariya3286 26 күн бұрын
ઈશ્વર ના આશિર્વાદ વગર આવી ગાયકી શક્ય જ નથી...❤❤
@ranchhodbhainavadiya9614
@ranchhodbhainavadiya9614 27 күн бұрын
Aannd aannd ma farak hoy satsangno aannd alokik hoy bija badha shanik picchar na git ma je moj e mya
@JignaJoshi-rl6ei
@JignaJoshi-rl6ei 23 күн бұрын
Avu somnath Mahadev na mandir ma 😮 na hoy have
@VISIONFILMSOfGIRSOMNATH
@VISIONFILMSOfGIRSOMNATH 25 күн бұрын
આ સોમનાથ મંદિર નું આયોજન નથી..આ privet new channel નું છે..ખાલી સોમનાથ મંદિર ના સહયોગ થી ત્યાં છે...
@samsujadhani5791
@samsujadhani5791 21 күн бұрын
3:03
@chiragkumarpatel9639
@chiragkumarpatel9639 4 күн бұрын
આવી ફિલ્મ ગીત ભગવાન ના પોગ્રામ મા ન ચાલે ભાઈ સનાતન ની પથારી ફેરવી નાખી
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
તને ભજન દંભી
@abhaysoni2766
@abhaysoni2766 28 күн бұрын
Ane somnath trust pan awi notanki kare che filmi gito ni sathe
@virkrupaharmoniumandtabla664
@virkrupaharmoniumandtabla664 29 күн бұрын
@labheshsolanki8586
@labheshsolanki8586 25 күн бұрын
Wani gao somnath da e movie na git kya gao cho
@mix-studio123
@mix-studio123 28 күн бұрын
Hindu na kalakaro ne chans male to ne
@suratmandapsuppliers
@suratmandapsuppliers 15 күн бұрын
Ana karata bija kalakaro pan saru gay chhe kawwali gawa lagta chhe
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
સુધરી જી
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
સુધરી જા
@palabhaisumaniya6032
@palabhaisumaniya6032 26 күн бұрын
Kavali. No. Pogaram. Che. Ke. Bhjn. No. Aava. Pada. Khava. Vara. Ne. Stej. Na. Hoy
@chudasamavirendrasinh5084
@chudasamavirendrasinh5084 29 күн бұрын
જય હો🙏🙏
@user-jd3sl2uo4i
@user-jd3sl2uo4i 9 күн бұрын
Hinduona pavitra masma hindu kalakar bolavaine santo ni vani santavi rakahay geeto naa program nai murkhao
@patelrenuka3233
@patelrenuka3233 23 күн бұрын
Bajan gavo
@hitendragadhvi2600
@hitendragadhvi2600 16 күн бұрын
Ema ye vali fikmi git su kam bhe...........d
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
કૈલાશ વાસી ન સાંભળ્યું માદ..... દ
@hitendragadhvi2600
@hitendragadhvi2600 16 күн бұрын
Somnath na program ma aanu su kam che
@chhotubhaisukhiyani4049
@chhotubhaisukhiyani4049 Күн бұрын
તારે જવુ છે
@davraravi4724
@davraravi4724 25 күн бұрын
બાપ કરતા બેટા સવાયા
@jayvinahir309
@jayvinahir309 20 күн бұрын
Somnath ma muslim klakar hindi song gay enathi biji moti adhogati na hoy sake hindu o mate
@Sureshbabarewa
@Sureshbabarewa 24 күн бұрын
मूर्ख बना कर रहे थे जय हिंद जय सोमनाथ🙏🙏
@hitmusic2437
@hitmusic2437 29 күн бұрын
ખૂબજ સરસ જ્ય ho
Tu hi Re - Live in Canada
5:43
Dr L Subramaniam & Kavita Krishnamurti
Рет қаралды 10 М.
Dhanvi Dave & Kirtidan Gadhavi | Kalol Gujarat
12:18
Sadvidya TV
Рет қаралды 11 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 46 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 896 М.
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 43 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 46 МЛН