મારા દાદી અને મારા મોટા બેન અમને આ વાર્તા કહેતા.સાંભળવાની બોવ મજા આવતી.😊
@waghelakhushbu21992 жыл бұрын
બાળપણ ની યાદ આવી ગઈ આ વાર્તા મારી મા મને સંભળાવતા વાર્તા સાંભળી ને પછી j સૂવાનું Miss uuu maa
@SakubenThakor-fx3ql5 ай бұрын
હા મારા પપ્પા આ વાત કિધેલી છે
@Viraj_gaming.YT.10 ай бұрын
જય શ્રી કૃષ્ણ શરણમ્
@sanjaybharkawada557810 ай бұрын
અત્યારે આવી બહેનો મળવી પણ મુશ્કેલ છે
@HanaBhai-o4z13 күн бұрын
અમે નાના હતા ત્યારે અમને. આ વાતૉ અમારા દાદા દાદી કહેતા હતા
@yugdesai3937 Жыл бұрын
મે પણ નાની❤જોડે વાત સાંભળી તી
@mihirtalpada5352 Жыл бұрын
Bachpan ni yaad aavi gayi ❤❤❤
@shivrajbhai58942 жыл бұрын
જય માતાજી
@RajeshPagi-qm7je Жыл бұрын
Aa vi shachi varta muktare Jo disi😊
@Suryashdeep4 ай бұрын
Anjali-x7b mane pan bachpan yad aavi gayu
@ravatgoral75092 жыл бұрын
મારા દાદી માં આ વાર્તા અમને કહેતા પણ એ હવે આ દુનિયા માં નહી 😭miss you dadi
@mohangamivlog83277 ай бұрын
Jay ho kathiyawad Na kangare.......
@akshayirimakshay4812 жыл бұрын
🙏🌹Mast kahani chhe ben👌🎉🥰
@parulgoswami22582 жыл бұрын
Mari baa aa varta roj keti hati ak ni ak varta roj sambhadti toy bv maja aavti aaje mari baa ni yaad aavi gai miss you so mach baa have aa divaso pachha ny aave
@kinara812152 жыл бұрын
Yes..a divso pachha nahi ave but tmari pase yaado chhe😊
@superfilmtharad794 Жыл бұрын
આ વાર્તા નું જૂનું ગીત હોય તો મોકલો ને..
@sachinnavde42502 жыл бұрын
અમે નાના હતા ત્યારે નાની મા કહેતા હોતા આ વાર્તા ખૂબ જ હારી વાર્તા.👌🥰❤
@BaldevThakor-r9f8 ай бұрын
Super varata
@LOLREEL710 ай бұрын
મારા બાળપણ ની ખૂબ જ પ્રિય વાર્તા ❤ મારા પપ્પા મને સંભળાવતા હતા ❤
@chavdabhikhabhaifromjamnag25572 жыл бұрын
Ji ha ji ha have e badhu visratu Jay chhe..
@tejaswitaraj21042 жыл бұрын
Wow bov j saras ame nana hata tyare nani varta karta hata aa 👍
@krishpatel28982 жыл бұрын
0
@kinara812152 жыл бұрын
😄
@primaryschoolbaben76604 ай бұрын
ખુબ સરસ વાર્તા, આ વાર્તા લખાણ સ્વરૂપે ક્યાં મળી શકે જણાવશો?
@kinara812154 ай бұрын
મને ખાસ ખ્યાલ નથી..મને ભી યાદ નથી આ વાત મે ક્યાં વાચી હતી બાકી સાંભળી તો હતી
@vijaypatel89144 ай бұрын
Tamru name su 6e
@primaryschoolbaben76603 ай бұрын
@@vijaypatel8914 Bhavesh lad
@hetalmakwana50642 жыл бұрын
Mara dadi aa varta kaheta miss you Baaaa 😭
@Dharmikvani-u3m5 ай бұрын
Saras❤
@varshaahir67592 жыл бұрын
Wah khub j srs nanpn ma pugi gya
@kinara812152 жыл бұрын
🙏😊😊
@neeta18282 жыл бұрын
Super mara dadi ma Mane aa warta sambhdawta hata mara dadi have nathi duniya ma pan sathe j che mara evu Lage che 🥰🥰🥰
@GangaramMaraj-t5y9 ай бұрын
Gayatri
@RajeshPagi-qm7je Жыл бұрын
Sachi gatnani vartache
@khimjikachariya Жыл бұрын
આ વાર્તા મારાં દાદી માં કહેતા
@kinara81215 Жыл бұрын
👌👌
@sanjaysinhsodha58362 жыл бұрын
Bov saras ben
@kinara812152 жыл бұрын
આભાર
@shidharajrathod21652 жыл бұрын
Jay Mata Di
@chandrikasuthar14602 жыл бұрын
My favorite story
@jayeshchavdangar16252 жыл бұрын
Wah...wah..khub...saras...
@kinara812152 жыл бұрын
Thnk you..gme to jrur share krjo jethi avi vartao jivti re
@makwananayna51072 жыл бұрын
Story a beautiful may gardmother
@anumakwana84832 жыл бұрын
Aa story mara mummy kheta hta bhu nani hti tyare... Mja aavti hti balpn yad aavi gyu
@kinara812152 жыл бұрын
🙏😊
@dabhiprakash7325 Жыл бұрын
Very nice 👍👌
@pushparavariya60622 жыл бұрын
Sonbai ni Jay
@RakeshPatel-eb8nk3 ай бұрын
Mara papa aaj varta karta
@sabkamalikakhai11442 жыл бұрын
Super story h
@kinara812152 жыл бұрын
આભાર..ગમે તો જરૂર share કરજો
@Hirji_kalbi Жыл бұрын
ખુબ જ સરસ
@kapilaParmar-s6d8 ай бұрын
❤❤❤❤❤
@radhakrishna9442 жыл бұрын
Pan marela sonbai nu lagn kevi rite thyu ? 🤔🤔🤔 saasare Kai rite gya emane to maari nakhya hata to?? 🤔🤔
@kinara812152 жыл бұрын
વાર્તા છે એમાં બધું થાય🤣😂
@radhakrishna9442 жыл бұрын
@@kinara81215 vaarta ma thodi to logic hoy.
@kinara812152 жыл бұрын
@@radhakrishna944 હોય but આ તો કાલ્પનિક કૃતિઓ કહેવાય..mostly bdhi vartao avi j hoy ane me pela j khyu k evi vartao chhe જે પેલાના સમયમાં વડીલો કહેતા.. અને એ લોકો આવી જ વાર્તા કહેતા.. અને સોનબાઈ ની વાત તો આમ જ સાંભળેલી છે..logic hve ni સ્ટોરીઓ માં જરૂર મળે પણ આ અત્યારની નથી.. Hope you understand
@radhakrishna9442 жыл бұрын
@@kinara81215 ya. I understand. Radhe radhe 🥰💖💖🙏
@bjpbjp59862 жыл бұрын
વર્ષો પછી સોનબાઈ નું નામ સાંભળીને ખૂબ આનંદ થયો
@bhartivyas55832 жыл бұрын
સોનબાઈનીવાતા
@kinara812152 жыл бұрын
ગમે તો જરૂર share કરજો
@payalbarot9060 Жыл бұрын
@@bhartivyas5583 ❤
@BaboBoricha-n9q9 ай бұрын
Saras
@bhavnabhatt1652 жыл бұрын
Khub saras vat chhe
@bhaktiatulsonpal74272 жыл бұрын
Nice 👍👍👌👍👌👍
@sagunarajput85862 жыл бұрын
Nicevarata
@GAMERBOT0772 жыл бұрын
🙏🌹 jay mataji 🌹🙏
@Bhavu2 Жыл бұрын
❤❤❤❤
@MukeshChauhan-nz8en2 жыл бұрын
Mara baa amne sabhadavta hata ❤
@manidetroja30932 жыл бұрын
અમે નાના હતા ત્યારે મારી મમ્મી કહેતા આ વારતા
@chandanbensoni72672 жыл бұрын
} "
@kajalnai31552 жыл бұрын
Mari dadi bi amne bdha cousins ne varta sabadavti but afsos aje amari dadi amari vachhe nathi.. I miss my dadi 😭😭
@kinara812152 жыл бұрын
Ohhh RIP..🙁 પણ તમે આવી વાર્તાઓ સાંભળી શક્યા એ જ સારી વાત છે ..😄
@rudrarajput16472 жыл бұрын
@@kinara81215 free
@vimalpatel55742 жыл бұрын
Amne pn mara nani sambhlavta
@Electronic_sarivce Жыл бұрын
Good
@sondarykum31182 жыл бұрын
Miss you dadi
@KahaniyabyAvtaar2 жыл бұрын
તમારી વાર્તા ખુબજ સરસ છે પણ એક suggetion kahu કે અવાજ ખુબજ કર્કસ વલો આવે છે એને થોડો સોફ્ટ કરો તો સાંભળવાની મઝા આવે. Thank you
@kinara812152 жыл бұрын
I'll try... Thnks for suggestion😊🙏
@aavkarthakor2452 жыл бұрын
Ame nana hata tiyare mari mammy aa varta sabdavta sonbay ni
@gitagood48602 жыл бұрын
Ame aa varta bhuli gya hata Amara dadi kehta hata
@gitagood48602 жыл бұрын
🙏
@parmaramarsinh34042 жыл бұрын
જય માતાજી 🙏
@madhuvaghela51162 жыл бұрын
Us too much to me I have 👍👍👍🦁🦁🦁😍😍😍
@dhwanikamakwana18202 жыл бұрын
My favourite story for ever
@kinara812152 жыл бұрын
😊😊🙏
@nilammehta64872 жыл бұрын
મારા કાકી આ વાર્તા કહેતા અને અમે વારે વારે આ વાર્તા કરાવતા એમાં પણ સોનબાઇ નું ગીત સાંભળવું ખૂબ ગમતું. બાળપણ ની યાદો તાજી થઈ ગઈ .આભાર બેન🙏
@kinara812152 жыл бұрын
😊😊🙏🙏
@prabhatsinh4442 Жыл бұрын
@@kinara81215 k
@gohilraj75472 жыл бұрын
amra nanimaa bachpn ma shambhdvta fav story mri sonbai sat benu vri
@annyofficial88072 жыл бұрын
Wah
@kinara812152 жыл бұрын
Thnk you
@P_R_Rathod3552 жыл бұрын
❤️❤️🙏🙏❤️❤️
@pintupurigauswami47912 жыл бұрын
Aame to haju nana chhiye mate ame hal pan mari moti Ben jode sabhaliye chhiye didi🙏
@kinara812152 жыл бұрын
તો તમે lucky છો કે તમને તમારા દીદી આવી વાર્તાઓ કહે છે અને તમે સાંભળો પણ છો😊best wishes for her by me😊😊😊😄
@jinalpatel28002 ай бұрын
Saat saat bhai to marvad gya che... Mane baap to kasiye gya che... Van vagda ma sonbai eklaaaa....😢
@sonalpatel63702 жыл бұрын
Saras VAT 6e me Mara chokarane hu ketiti
@kinara812152 жыл бұрын
😄😄
@understandthewordsfeelthes30362 жыл бұрын
👍
@rananita89562 жыл бұрын
Haa
@SolankiKaran-i9f8 ай бұрын
amne pan papa varta keta hata
@naynaprajapati47552 жыл бұрын
Mara bapuji varta karta.
@narmdabapatel9798 Жыл бұрын
Qu. Ubeen ann ann
@hetalchavda23542 жыл бұрын
અમે નાના હતા ત્યારે મારા મમ્મી આ વાર્તા કહેતા હતા
@asharavariya19252 жыл бұрын
🙏❤️
@patellaljibhai1678 Жыл бұрын
મારી બાઅમેનાનાહતાતેસમયવાતકહેતા
@understandthewordsfeelthes30362 жыл бұрын
Nice👍
@kinara812152 жыл бұрын
😊🙏
@dharaamitpatel62632 жыл бұрын
દીદી..... અડવા ..... ની વાર્તા કરો નેplz
@kinara812152 жыл бұрын
મને આ વાર્તાની થોડીક માહિતી આપશો? Because મને ખ્યાલ નથી કે આ કઈ વાર્તા છે..
@virenpadhariya62192 жыл бұрын
1977 મા ધોરણ 4 મા પાઠ આવતો અડવા નો
@kamoofficial94042 жыл бұрын
😭😭😭😭
@Goralba44587 ай бұрын
𝙼𝚊𝚛𝚊 𝚗𝚊𝚗𝚒 𝚋𝚘𝚟 𝚔𝚎𝚝𝚊 😅
@vikramdevipujak30282 жыл бұрын
💓💯👯
@ParvinbhaiParmar-w9y22 күн бұрын
😅😮
@oxyzayn_xd10 ай бұрын
😂🎉😢
@madhuriso.36802 жыл бұрын
i miss you Dadi💓💓💓
@VMRaval-dr8zt2 жыл бұрын
બેન ગામ કયુ છે?
@kalpnapuvar32622 жыл бұрын
Jaymataji ben🙏
@kinara812152 жыл бұрын
Jai mataji🙏🙏🙏
@l.p.sindhav9312 жыл бұрын
☝👌👌👌✌👍👏👏
@aeklishduutaeklish2122 жыл бұрын
सोन बाइ तो मरी गयली तो ऐ केवी रीते जिवती निकरी
@parulgoswami22582 жыл бұрын
Aa ak kalpnik varta chhe nana chokraao ne raji karva pela aavi vartao ni bv maja aavti
@parmarmanisha72002 жыл бұрын
Hu Nani hti tyare mara Nani ne pappa aa varta mne kehta hata
@rajumaradiya65912 жыл бұрын
બારા બાર શાભણ જો.પછી કેજો. દે ટોક ટોક ના કરો
@akshata8922 жыл бұрын
Premlo and premli ni varta muko
@kinara812152 жыл бұрын
😊👍
@truptiramani73452 жыл бұрын
Tamaro aavaj nathi sharo
@kinara812152 жыл бұрын
બધા ને બધું ગમતું જ હોય એવું ના જ બને ...તો અવાજ તો સામાન્ય વાત છે..બધા ને ગમે જ એવું તો શક્ય પણ નથી.. જેવો છે એવો છે change ના થઈ શકે... Thnks for suggestions 😊😊
@patelasha83282 жыл бұрын
Have Avi varta kyathi sambhlva male
@kinara812152 жыл бұрын
Sachi vat chhe..
@milandangar9352 Жыл бұрын
ઘઔઔઙઙઙઓઔઙૌઙઘૌઙઙઙઔઔઓઔઙૌઙ ઓ માં ઐ
@milandangar9352 Жыл бұрын
ૌ
@pateldimpal61192 жыл бұрын
Mari mummy mne keti aa varta
@kinara812152 жыл бұрын
😊
@dharmikutchihandicraftsahi81262 жыл бұрын
Amne amara mummy karta varta
@balvantshingzala46032 жыл бұрын
જૂની યાદ આવી ગઈ પપ્પા આ વાર્તા amane કહેતા હતા
@chudasmapayal61562 жыл бұрын
Mane pn keta mara dadi aa varta pn have mara dadi nathi riya