દેવાયત ખવડ પર ભોળાનાથ સોનબાઈ અને મા મોગલ ચારણ આઇ ના આશીર્વાદ છે
@aniruddhparmar789715 күн бұрын
આવા પત્રકારો ગુજરાતનું રત્ન છે. તમારી વાત ને વંદન
@sagarbarotlaivpogram898115 күн бұрын
દેવાયત ખાવડ ❤️સારા એવા સાહિત્યકાર દવાયત ભાઈ 👍
@rohitzalaofficial913815 күн бұрын
જય શ્રી આઈ સોનબાઇ માં
@vaishnavneelofficial15 күн бұрын
દેવાયત ઇઝ બ્રાન્ડ ❤
@harshdeepgadhavi439014 күн бұрын
દિનેશ ભાઈ તમારો ખુબ ખુબ આભાર સોનલ માઁ ના સાનિધ્ય માઁ સમાધાન કરી ને પશી બ્રિજરાજ ગઢવી ને આવા શબ્દ નો ઉપયોગ નો કરવો જોવે
@HirenBeraniBerani15 күн бұрын
તમારી વેદના ને વંદન છે બંને કલાકારો સમજુ છે છતાં આવો બનાવ ન બનવો જોઈએ કનૈયો સમાધાનમાં ઉતરે એટલે સમાધાન થવું જોઈએ.નહિતર પરિણામ સારૂ નહીં. આવે મહાભારત ઉદાહરણ છે .જય સોનલ આઈ
@rohitdarbar840814 күн бұрын
અભિમાની છે બ્રિજરાજ
@DamorpintubhaiRamesh15 күн бұрын
Full saport devaytbhai
@yogeshvalay17014 күн бұрын
જય મોગલ માં 🙏જય આઇ સોનબાઇ માં 🙏
@KhanbhaiWakaner15 күн бұрын
Devayatkhavad 🦁🦁🦁🦁
@nik89603315 күн бұрын
Phari vivad ni sharuaat brijdaan gadhvi ae kareli chhe Devayat khavad ae aeno javaab sari rite aapi didho chhe
@solotriponly12315 күн бұрын
True
@raydemasura842115 күн бұрын
શુ સરૂઆત કરી છે શૂ વાધો હતો ખબર છે
@khuntibhavesh870515 күн бұрын
Full saport devayat khavad
@RaviGosai-kl1wn14 күн бұрын
देवायत भाई बरो बर छे
@bhalsinhthakor775713 күн бұрын
દેવાયત ભાઇ બ્રાન્ડ છે ......ફૂલ સપોર્ટ ....મહિસાગર તરફ થી ....હા હાવજ હા
@alabhaiahirbodar209014 күн бұрын
વાહ ધન્ય છે,દિનેશ ભાઇ એક બીજા ના વિવાદ ની તમને તમને વેદના છે,
@arvindahir761615 күн бұрын
રાણો રાણા ની રીતે❤ ખવડ❤
@rajaputsuresh953815 күн бұрын
દેવાયત ખવડ ❤❤
@avrajputrajput123315 күн бұрын
બેઉ સમજુ છે સાહીત્ય કાર છે ઈ વાત સો ટકા પણ હાલ જે વાતો ચાલી રહી છે એ જોતા એવું લાગે છે કે ઈ બેઉં ને સાચું સાહીત્ય સાંભળવાની જરુર છે પછી બીજાને સંભળાવેતો સારું બાકીતો માતાજી એમને સતબુધી આપે
@gopalnadodarajput877713 күн бұрын
💯 sachi vat
@alkabennayiNayi15 күн бұрын
Brand he khavad
@sisodiyakhodubha414414 күн бұрын
ખવડ ઈઝ બ્રાન્ડ
@santoni_sarvani_0514 күн бұрын
જય માઁ સોનલ કૃપાલી 🙏🏻🇮🇳🙏🏻 ॐ સત નામ સાહેબ 🙏🏻🇮🇳🙏🏻
@bipinsevara465615 күн бұрын
Devayat khavad right 👍👍
@jaypalbhaikhachar75215 күн бұрын
Khavad❤
@prakashdharajiya192015 күн бұрын
Devayat Khavad ♥️
@MaheshBhan-t4b15 күн бұрын
Right 👍
@punabhaidhoriya974111 күн бұрын
દેવાયત ભાઈ સાચા
@malankiyanaresh879814 күн бұрын
બ્રિજદાન ને અભિમાન છે દેવાયતભાઈ ખવડ ઈ ખવડ છે ભાઈ
@dayarajput691914 күн бұрын
દિનેશભાઈ સિદ્ધુ સ્પષ્ટ આમાં દેખાય છે બ્રીજ દાન ગઢવી સ્ટાર્ટ કરેલું છે કોઈ ભી માણસ પોતાના સ્વભાવીક ઉપર આવે પછી કોઈ બેસીને રે બે વર્ષ થઈ ગયા દેવાયત ભાઈ નો ક્યાંય વિવાદ જોવા નથી મળ્યો હા ભાઈએ શું કરવા આવો ચારો કરવો જોઈએ કોઈ ભી સાંભળીને પછી તો હમણાં હમણાં એક બ્રિજ દાન ગઢવી બ્લોગ બનાવ્યો છે એમણે સમાજ સુધી પહોંચી ગયા સમાજ રીતે બોલે સમાજ વિશે કઈ બોલે નથી જય માતાજી
@MehulThakor-ie4fy15 күн бұрын
દેવાયત ખવડ ❤❤❤❤❤❤❤
@govindbhaibarot260213 күн бұрын
સરસ્વતી મા ના ખોળામાં બેસી સ્ટેજ ઉપરથી સંસ્કાર ની વાતો કરતા આવા લોક સાહિત્યકારો એક બીજા ને ઉતારી પાડવાની વાતો ન કરવી જોઈએ
@BharatKalor-z7v14 күн бұрын
દેવાયત એ દેવાયત છે
@std-1dhakhdarajviashokbhai69915 күн бұрын
Khavad is brand 🎉❤
@j.v.j.v.322514 күн бұрын
Wah dinesh bhai wah❤
@RudraPrajapati-cz7eb14 күн бұрын
Devayat khavad is brand 💥💯
@bhaveshnadoda150214 күн бұрын
જય સિંધવાઈ 🙏🏻
@JadejaZuzarsinh14 күн бұрын
બન્ને કલાકારો ખુબ પસંદ છે બન્ને કલાકારો નુ સમાધાન થાય
@juvansinhzala591014 күн бұрын
Jay hind 🇮🇳
@vaishnavneelofficial15 күн бұрын
Full support devayat bhai
@manjubentalaviya139514 күн бұрын
વાહ દિનેશભાઇ આ બેય ને સારી સીખામણ સારી દીધી છે હવે બેય ભાઈઓ સમજી જાવ ને ભાઈ ક્યાં ભેગું લય જવાનું છે યાર જય ભોલેનાથ હર હર મહાદેવ શંભુ 🖐️🙏
@gautammanjariya47814 күн бұрын
સાચી વાત છે 2 ય ના લીધે જો સમાજ માં ભાગલા પડે તો થું થશે તમારી જનેતા પર તેમનું ના લજવો
@SmilingCheckers-sl9ch14 күн бұрын
❤❤❤❤
@rahuldabhiofficial992714 күн бұрын
દેવાયત ખવડ બ્રાન્ડ સે ભાઈ
@Krishna369a14 күн бұрын
બંને ભાઈ ઓ વાત ભૂલી ને મજા મજા કરવી જોઈએ માતા ની સાક્ષી એ વાત પતાવી હતી હતી હવે ભૂલી જવાય વાત ને 🙏🙏🙏
@Rajputanabapu1234513 күн бұрын
Tamam samaj kathi sathe chhe.. Jay bhavani jay suraj narayan
@rajputjagatsinh947715 күн бұрын
Khavad sarkar
@મહેશરાઠોડમહેશરાઠોડ-દ5ધ14 күн бұрын
ખવડ. સાચા. છે
@kiritchavda619314 күн бұрын
હા દિનેશભાઈ ખુબ જ સરસ વાત છૅ
@jrtanktank384013 күн бұрын
જો હારે લઈ જવાનું સાધન મળે તો જણાવજો બાકી અહીંયા શું ભાગબટાય કરવા મઁડ્યા છો શાંતિ થી ભગવાને કલા આપી છે એની મોજ કરો ને કરાવો ને ભયલા 🌹🌹
@Jayramdevpir1213 күн бұрын
Devayat bhai 👍
@BHARATSOLANKI-b4f15 күн бұрын
સરસ છેસાહેબતમારૂકામ
@laxmiwaghela590315 күн бұрын
Devayat. Bhai. right che 🙏
@JuvansinhJadeja-pq8fb15 күн бұрын
Khavad brand chhe
@raydemasura842115 күн бұрын
આગ મા ઘી રેડવાનુ બંધ કરો
@Lucky7x13 күн бұрын
Brand che without B
@gadhvi9229 күн бұрын
Bhai bhul thi B lagi gyo 🌚
@sindhavkuldeep322414 күн бұрын
જય સિંધવાય માં.❤
@hansabenmistry472515 күн бұрын
Wowwwwww jio Bhai
@atulbharwadofficial202415 күн бұрын
Khavad 🦁
@ranarigovind176213 күн бұрын
વંદન સે પત્ર કાર તમને
@GujaratTitans7713 күн бұрын
દેવાયત ખવડ bole meri jaan ❤👑👑
@dineshparmar561215 күн бұрын
બને સારા માણસ છે ખૂબ મોટુ નામ છે બને અેટલો જલદી અંત આવવો જોઈએ
@thakordasharthbhai596413 күн бұрын
મહાભારત ચાલુ થયું ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Jayesh-ij3di14 күн бұрын
Devayat bhai ❤❤ ni koi bhul j nathi
@algotarkanubhai545015 күн бұрын
સાહેબ કલાકાર કોઈ પણ હોઈ શકે એવું ના હોય કે ગઢવી ને બારોટ હોય
@maheshbarot411914 күн бұрын
તને કોએ કીધું બારોટ ને ગઢવીજ હોઈ એમ
@NHJadav-tk7kk13 күн бұрын
જેનામાં કલા હોય એ કલાકાર.કલાકારની જોઈ નાત જાત ના હોય.
@maheshbarot41199 күн бұрын
@@algotarkanubhai5450 બીજા બધા મા કલાકાર બને ગઢવી બારોટ મા જન્મ જાત હોય ભાઈ એટલોજ ફેર
@narhargadhavi368115 күн бұрын
Bijraj ne kai aavdtu nathi
@odedaraarjan834213 күн бұрын
કલાકારો પૈસા માટે સારું સારું બોલે છે બાકી પોતાના આચરણમાં કઈ સારી વાતો હોતી નથી સારુ સારુ બોલી અને પબ્લિકને લૂટે છે અને મૂર્ખ બનાવે છે આજ કલાકારો વારંવાર માં સોનલ પર ભરોસો રાખો એવું કેનારા પોતે કેમ ભરોસો નથી રાખતા
@BhikhuJethva-qp5su15 күн бұрын
Khvad is bek❤❤❤
@vikramraval999515 күн бұрын
Devayat khavad 🔥
@kishormakvana13 күн бұрын
દેવાયત સાચો che આ વાત માં
@subhashpatel860415 күн бұрын
વીવાદ પાછળ સોની કઝયો છે ફેમસ થવાની નવી સ્ટાઇલ છે આ બધા કલાકારો થી સારાસારા કલાકાર ગામોગામ મલે પણ ફેમસ નથી
@shivrajgadhvi929015 күн бұрын
વાહ..સાહેબ❤
@vikrambharvadbhuvaofficial69015 күн бұрын
ખાશ બધા ડાયરા ના કલાકારો ને બે હાથ જોડી ને વિનંતી કે પાપી પેટ માટે આજ ની યુવાન પેઢી એટલે કે યુવા ધન ને ગેર માર્ગે દોર્યા કરતા કઈ ક ધંધો નોકરી અને રોજગારી ની તકો ને ધ્યાન માં રાખી લક્ષ માં રાખી ને કઈ સારા કામો કરે એવી કોઈ સારી અને સાચી સલાહ આપે તો બોવ મોટી મહેરબાની, અને યુવાન દીકરા ઓં ના માવતર ના આશીર્વાદ મળશે.. માટે સાવ હલકા માર્ગે. મર્દાનગી શબ્દ નો ગેર ઉપયોગ કરાવી ને બંદ કરીએ .. હું શું કહેવા માંગુ છું... ખાશ સમઝજો.. હું કોઈને ટાર્ગેટ કરી ને નઈ પણ સમાજ ના હિત માટે.... કેમ કે હું પણ એક કલાકાર છું અને મારી પણ કોઈ ફરજ બને સે... જે માતાજી જે દ્વારકાધીશ વિક્રમ ભરવાડ ભુવા ના 9978940270
@neeldave818715 күн бұрын
100% સાચી વાત કરી ભાઈ 👌🏼
@madhubhailaxmanbhai537012 күн бұрын
આ બન્ને કલાકાર ઉપર સાથે લય જવાના વોય તો દીનેશ ભાઈ સાહેબ ને જણાવા વિનંતી છે નહીંતર આ ઝગડો ખત્મ કરો બંને કલાકારો ભેટી ને મિડિયા માં લઇ બતોવો આવી માંગ છે આપના ચાહકો ની Jay swaminarayan Jay Shri mataji
@hiteshranpara239015 күн бұрын
સવાલ કરવો જોઈ એ પત્રકારો ને બીજા કામ માં લાગવું જોઈ એ
@khodalcarcear15 күн бұрын
Khavad is brand
@The_Sanedo_Star_Official11 күн бұрын
Khavad to khavad❤❤❤❤❤
@Lucky7x13 күн бұрын
Devayat is brand without’B’
@ravikathi162812 күн бұрын
Khavad brand se
@mehulvlogs-i2j15 күн бұрын
Full sports devayat khavad 😊😊😊😊
@jaydipbhaikhatana162814 күн бұрын
Khavad is brand 👑 Rano rana ni rite se bhai...
@JayrajbhaivalaVala15 күн бұрын
આ દેવાયત ભાઈ અને બીજરાજ ભાઈ નું અંગત નો મામલો છે એટલે ધ્યાન રાખવું મામાં ભાણેજ નો સંબધ પણ છે એમાં જરાય ઓછો નો આવું જોય
@raydemasura842115 күн бұрын
સાચીવાત પણ આમા લાભ લેવા વારા છે આગ મા ઘી નાખવુ છે
@laljidumaraliya812910 күн бұрын
પત્રકારવાત સાચી છે
@hiteshlakhani842415 күн бұрын
તમે મિત્ર છો તો ચોખ્ખુ જ કહો ને જેનો વાંક છે તેને. સાચો મિત્ર એને જ કહેવાય જે જેનો વાંક હોય એને ગાળ દઇને કહી શકે.
@khumanramesh120015 күн бұрын
બીજરાજ ખોટો છે
@rabarirana322814 күн бұрын
Kahavd 🎉
@SantiramGondaliya15 күн бұрын
ખરેખર આવો વિવાદ ન થાવો જોઈએ.. બંને કલાકર મને બોવ પ્રિય છે..જય સોનલ માં
@zalavijaysinh867615 күн бұрын
Khavad king
@vaishnavneelofficial15 күн бұрын
Devayat khavad only ❤
@AmarKodhyater14 күн бұрын
Good
@KamleshGohel-cc2cl14 күн бұрын
Jay girnari
@KhimrajGadhvi-v3e14 күн бұрын
Khavad best hiro
@bharatkatariya788415 күн бұрын
😮
@mehulvlogs-i2j15 күн бұрын
Khavad brend ❤❤❤
@vishnudangadhavi393112 күн бұрын
બંનેના હીતનીતમે વાત કરી છે તમારીલાગણીદેખાયછે બને ભાઈએ સમજીજવુજોઈએ
@hardevsinhsarvaiya100414 күн бұрын
બંન્ને બ્રાન્ડ છે
@umedbhaiumedbhai256315 күн бұрын
Good 👍👍
@kiritjadeja77448 күн бұрын
Rana rana kevay
@keharsinghrajput347814 күн бұрын
Khawd is b brand
@jayeshparmar539615 күн бұрын
બરોબર સે બરોબર હાલવા દયો
@mukeshpatel-gd3ps10 күн бұрын
બાકી આવે છે મજા
@hareshbhanderi959813 күн бұрын
તમે જે દિવસ એ આ ચેનલ ચાલુ કરી તે દિવસ આવા ફેમ ખાવુ વિડિયો બનાવા માટે નોટી kari
@HimanshuLakhwani12 күн бұрын
Khavad brand chhe pan khali brand mathi b kadhi nakho