જય શ્રી કૃષ્ણ માસી તમારી અને સરિકા બેન ની જોડી ખૂબ સરસ લાગે છે મને બહુ જ ગમે છે.🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@hasutrivedi72910 ай бұрын
વાહ ભાવના બેન ખુબજ સરસ ફટાણાં ગાયા મજા આવી 😊👌👌👌👌👌👌
@hemd644410 ай бұрын
જય શ્રી કૃષ્ણ સરસ ગાયું. વહુ ને રીસ નાં ચડતી હોય તો સાસુ ગાઈ શકે. આંટી તમારે સાસુ વહુ ની જોડી બહુ ભાગ્યશાળી છે. ભગવાન બધાં ની આવી જોડી બનાવતાં હોય તો ક્યાંય તકલીફ જ નાં પડે.
@kanchanmamandal10 ай бұрын
ખુબજ સરસ ગાયું જય માતાજી 🙏👌 જય શ્રી કૃષ્ણ 🙏👌
@SonalChudasama-r7k8 күн бұрын
Fatana mast gay che Bhavna ben Mane fatana bhu game che
@kokilapatel819210 ай бұрын
Jay Shree krishna everyone xx very nice 👌 bhajan bhawnaben and lovely sari beautiful colour 😍
@ritadharmendrasuranipatel419910 ай бұрын
વાહ માસી વાહ ખૂબ સરસ ફટાણું ગાયું
@jayakeshavala515110 ай бұрын
જય શ્રી ક્રષ્ણ 🙏🏼 તમને બેય ને, અને બહુ જ સરસ ફટાણું ગાવ્યુ,સાંભળવાની ખુબ મજા આવી 💕👌🏼, તમને સારીકા બવ સરસ રીતે પ્રોત્સાહન આપે છે, બેય ને આમ જ સદા ખુશ રહો🌹
@NikujBhai-p7f10 ай бұрын
જયશ્રી કૃષ્ણ ભાવનાબેન સારિકા બેન બહુજ સરસ
@alpabenpatel613610 ай бұрын
Jai Shree Krishna 🙏 Bahu saras Fatanu gayu masi e
@rexonadholariya957310 ай бұрын
જય શ્રી કૃષ્ણ સરસ ફટાણા છે
@meenabarai804610 ай бұрын
ખૂબ સરસ ભાવનાબેન. આણંદ આવી ગયો. ❤
@RohitChauhan-lv5jy10 ай бұрын
વાહ માસી સુપર ફટાણુ ગાયું મજા આવી ગઈ જય સ્વામિનારાયણ
@reetadoshi200710 ай бұрын
Jai jinendra Ben ❤ very nice video enjoy🎉
@swetapatel156310 ай бұрын
wah masi Mast Gaya ho
@hensi_patel10 ай бұрын
Bov mast gayu Masi👌👌👍 Jay Shree Krishna🙏🙏
@Nihaalmahajan730610 ай бұрын
જય શ્રીકૃષ્ણ માસી... જોરદાર ફટાણા 😂😂😂ગાયા આજે હવે આ વિડીયો જોતા જોતા મને અને મારા મમ્મીને વિચાર આવ્યો કે હવે વહેલા સર હાર્દિક ભાઇ ના લગ્ન ના શુભ સમાચાર મળશે... આ માટે ગુજરાતી મા લખ્યુ છે😂
@yashubhatt406710 ай бұрын
Nice fatanu. Jai shree krishna from California USA
@kalamaniar152010 ай бұрын
Wah bhavna ben mast❤
@arunabariya584110 ай бұрын
Va very nice 👍👍👌👌Dil ma utri jaye ho
@Ayushipatel173010 ай бұрын
જય સ્વામિનારાયણ માસી મેને પણ બહુ જ ગમે છે ગીત સારિકા ભાભી અને તમારી જોડી બહુ સરસ છે કોઈ ની નજર નો લાગે.....
@doly.joshi0210 ай бұрын
જય શ્રીકૃષ્ણ વેરી નાયસ ફટાણુ
@rekhasonojayswaminarayan612710 ай бұрын
Bhavna Ben kuvar Bai nu mameru gajo bov mast che aame pela gamda ma jira gam ma piyar ma hata to bov gata ta
વાહ સરસ મજાનું ફટાણાં ગાયું છે... સારીકા ફટાણાં કે લગ્ન ગીત ઘર નાં મેમ્બર ને લગતું હોય તો ફોટો પણ વચ્ચે મૂક્યો હોય તો વધારે સારું લાગે.... ટ્રાય કરવા જેવું લાગે છે.. માસી સાડી સારી લાગે છે.....your family pic is very nice..
@hetasvipandya143310 ай бұрын
Sarika ben lyrics niche mention Karo badha ne vadhare maja Ave
@vaishalidesai420210 ай бұрын
માસી બહુ સરસ ફટાણું ગાયુ.❤માસી આપ જયાંથી સાડી ખરીદો છો એનું નામ આપો તો આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ❤
@nirmalakatelia517810 ай бұрын
વાહ વાહ ભાવના બેન સરસ લગ્ન ગીત ગાયું છે
@diptipatel654210 ай бұрын
માસી બહુજ મસ્ત લગ્ન ગીત ગાયુ👌👍
@meenamakwanameenamakwana776810 ай бұрын
વાહ માસી બોવ મસ્ત ગાયુ પણ સારીકા મામેરા વધાવવા ગરોળી જોઈ ને બીજા મામેરા વધાવવા તો જાય જ નય😊 જ
@manishapatil231210 ай бұрын
🙏🌹 जय श्रीकृष्ण 🌹🙏
@manjulabenpatel317110 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભાવના બેન કોઈ નુ અપમાન ન કરાય બધા ને માન આપવું જોઈએ અમે પણ બાજુના ગામના જ છીએ મામેરીયા
@alpamakdiya449510 ай бұрын
Jai shree Krishna
@mpvankar172610 ай бұрын
ભાવના બેન પટોળા ની સાડી સુંદર લાગે છે ફટાણું 👍👍👍
@karunapanchal364510 ай бұрын
Good morning Jay shree Krishna 🙏 Sarika and masi. ખૂબ સરસ ગીત ગાયુ મજા આવી ગઈ 😂.
@linamistry845210 ай бұрын
Jai shree krishna, very nice 😂😂❤❤👍👏👌
@varshapandya847610 ай бұрын
Jay shree krishna Jay mataji JD bhai and family SARS git ho baa sareka Ben gujrat ne सिहण che Ho bundra ne Tilak kare yavya ❤😂