સૂર ત્રિવેણી | અમારી ૫૦ વર્ષોની સંગીતપ્રવૃત્તિની ઊજવણી

  Рет қаралды 1,089

Shyamal Saumil

Shyamal Saumil

Жыл бұрын

કલા અને સાહિત્યને સમર્પિત કલાકાર અને થોડા સમર્થક ભાવકો મળે તો શું રચી શકે છે એ જાણો છો? ...‘સૂર ત્રિવેણી’
અમારી (એટલે કે શ્યામલ-સૌમિલ-આરતી મુનશીની) છેલ્લાં પચાસ વર્ષની ગુજરાતી ગીત-સંગીત ક્ષેત્રની આ દીર્ઘ સફરમાં અનેક નામાંકિત અને નવોદિત કલાકારો તેમજ પ્રતિબદ્ધ ભાવકોના સાથ અને સહકાર અમને પ્રાપ્ત થતા રહ્યા છે.
અમારી આ ૫૦ વર્ષોની સંગીતપ્રવૃત્તિને સાથે મળીને ઊજવણી માટેનું નોંધપાત્ર આયોજન 'સૂર ત્રિવેણી અભિવાદન સમિતિ' દ્વારા કરવામાં આવ્યું છે. તો આવો અને જોડાવ આ સંગીતમય સફરમાં:
• તારીખ: ૧૮મી ડિસેમ્બર, ૨૦૨૨
• સમય: રાતના ૮.૦૦ કલાક, રવિવાર
• સ્થળ: પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, ૧, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪.
• સંગીત સંચાલન: આલાપ દેસાઈ, પ્રહર વોરા
• કલાકારો: અક્ષત પરીખ, અપેક્ષા ભટ્ટ, અમન લેખડિયા, આલાપ દેસાઈ, ઉપજ્ઞા પંડ્યા, કલ્યાણી કૌઠાળકર, ગાર્ગી વોરા, નીવ કાનાણી, નિશા કાપડિયા ઉપાધ્યાય, દિપાલી સોમૈયા દાતે, પ્રહર વોરા, હિમાલી વ્યાસ નાયક
---
#SoorTriveni | Save the Date 18.12.2022 (Sunday) | Soor Triveni Abhivadan Samiti is delighted to celebrate the 50 years of musical journey of Shyamal - Saumil & Aarti Munshi. Venue: Pt Dindayal Upadhyay Auditorium, Ahmedabad from 8pm onwards. | Music: Alap Desai, Praher Vora | Singers: Apeksha Bhatt, Alap Desai, Upagna Pandya, Aman Lekhadia, Akshat Parikh, Praher Vora, Himalee Vyas Nayak, Dipalee Somaiya Date, Nisha Upadhyay Kapadia, Gargi Vora, Kalyani Kawthalkar, Neev Kanani
Don’t forget to follow us on FB / IN / YT / LI / TW: @ShyamalSaumilOfficial

Пікірлер
સૂર ત્રિવેણી
3:56:08
Shyamal Saumil
Рет қаралды 7 М.
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 11 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 21 МЛН
Have Tara Nai Tam Tame
8:14
Jainam Varia - Topic
Рет қаралды 1,8 М.
SoorTriveni | First Glimpses from Event
4:23
Shyamal Saumil
Рет қаралды 2,2 М.
Shiv Mahimna Stotra | Kajal Chhaya | Kaushal Chhaya | Hatkeshwaram CD
26:02
Synchro Direct To Heart
Рет қаралды 1,6 М.
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН