Рет қаралды 88
Kanya Shala No.-1 Viramgam
સારવાર મંડળ(NGO) અમદાવાદ દ્વારા કન્યા શાળા નં.-૧ ની ધોરણ-૧ થી ૮ ની તમામ બાળોને સ્વચ્છતા કીટ, ટુવાલ, માસ્ક અને જરૂરી હોજીયરીનું વિતરણ કરવામાં આવ્યું.તા.-૧૧/૦૨/૨૦૨૨ ને શુક્રવાર