Рет қаралды 8,674
ઉમરાળા સત્સંગ મંડળ
umrala satsang mandal
rasilaben savani
............કિર્તન.........
સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામમાં રે
કાનો ગોકુળ છોડીને જાય
એક ધુન ગવરાવો કુંવર કાનની રે
ગોપી આવ્યા જશોદાને મળવા રે
માતા જશોદા સુતા છે બેભાન
એક ધૂન ગવડાવો કુંવર કાનની
કાના વિનાના અમે આંધળા રે
મારો ચાલ્યો જાશે આંખ્ખુંનો રતન
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
નંદબાબા રૂવે છે એની ડેલીએ રે
મારો ચાલ્યો જાશે કુળનો દીપક
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
બાબા આકુળ વ્યાકુળ થાય
એક ધૂનના ગવડાવો કુંવર કાનની રે
વાલે અડધી રાતે રથ જોડીયા રે
રથ હાલ્યા છે મથુરાની માય
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે
રાધા આવીને આડા પડિયા રે
મારા રુદીએ ચલાવો કાના રથ
મારા પ્રાણ અહીં અમે કાઢશું રે
વાલો રથડેથી હેઠા ઉતરિયા રે
રાધા આવી ન કરો હઠ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે
સર્વે ગોપી તે બેઠી રૂદન કરે રે
કાના શું છે અમારો વાક
કાના અમને છોડીને ક્યાં ચાલ્યા રે
મારો વાલો તે ધીમે રહીને બોલીયા રે
મારે જાવું છે મથુરા ગામ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે
વાલે ત્યાંથી તે રથ એનો હાકીઓ રે
રથ આવ્યો છે મથુરા ગામ
આજ મામા ભાણેજના યુદ્ધ જામશે રે
કાને મામા તે કંસને મારીયો રે
વાલો આવ્યા છે જેલ મોઝર
આજ માતા-પિતાના બંધન છૂટશે રે
મા એ ડાબે તે હાથે પોખીયા રે
મારા વાલાને થઈ ગઈ જાણ
આજે માતા-પિતાના બંધન છૂટીયા રે
મારે નથી કાકાને કુટુંબી રે
મારે હતો એક માડી જાયો વીર
તે તો મામા તે કંસ ને મારીયો રે
માતા એવા ન કરીએ ઓરતા રે
મારા સાત સાત ભાઈઓને મારીયા રે
મેં તો વાળ્યું છે એનું વેર
આજ માતા-પિતાના બંધન છુટ્યા રે
#satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ