પણ સાહેબ એક સાથે જલદી પાક પડે અને ભાવ માંડ ૧૦ થી ૧૫ રુ કીલો નો મળે છે જથ્થા બંધ મા સાહેબ મે ઓણ સાલ મગફળી મા મેટાયરીઝમ એનોસોપ્લી નાખ્યુ વીઘે ૫૦૦ ગ્રામ તો પણ મુંડા સફેદ મા રીજલ્ટ નો મળ્યુ પછી કલોરપાયરી ફોસ નાખવી પડી હતી સાહેબ
@KisanSafar2 ай бұрын
મુંડા માટે EPN સૌથી અસરકારક છે
@miteshkanada2572 ай бұрын
@@KisanSafar Saheb market ma epn ghani company na aave che