Happy Raksha Bandhan to all the brothers and mataji sada sukhi rakhe 🙏🏼😘😘😘
@amitbera14205 ай бұрын
આપ સૌને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના જલ્પા બેન
@meenabhavsar3003 ай бұрын
Wah prmabai wah 🌹
@kesharcreation85815 ай бұрын
ખરેખર તમારી સેવા ને ધન્ય છે કેટલું સારું થઈ ગયું પરમાં બેન ને એમને રડતા જોઈ મારી આંખો માં આશું આવી ગયા....એકવાર એમને એમના પરિવાર ને મળવો બેન....🙌🙌🙌🙌🙌
@ranjanbengoswami26485 ай бұрын
Happy Rakshabandhan
@Bhumikavaghela-st8dn5 ай бұрын
Happy rakshabandhan
@vegadtulshibhai10725 ай бұрын
પરમા બેન ને એના ભાઈ ની યાદ આવી ગઈ જલ્દી જલ્દી થી એના પરીવાર સાથે મીલન થાય જય અમર માં
@vashubenpatel52185 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર રક્ષા બંધન હેપ્પી રક્ષા બંધન બધાજ પ્રભુજી ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જલ્પા બેન ખૂબ જ આગળ વધે એવી પ્રાર્થના જલ્પા બેન ઘણા પ્રભુજી લાગે છે જલ્પા બેન પરમા બેન કેમ રડતા હતાં તેમને ઘર યાદ આવીયુ લાગે છે જલ્પા બેન ઘરે એક વખત લય જાવ એમને છોકરાં યાદ આવીયા લાગે છે જલ્પા બેન પરમા બે ન કેવા ડાયા થ ઈ ગયા જલ્પા બેન હું રક્ષા બંધન નું ભજન ગવસુ ખૂબ જ સરસ છ રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ. જુવે છે કાંઈ વીરો મારી વાટ જોઈ રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ બેની આવી છે ભાઈ ને ખોરડે રે લોલ પરમા બેન ને હરખનો માઈ જો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ થારી સજાવી સુંદર જલ્પા બેને રે લોલ સાથે લીધા પેંડા ને મીઠાઈ જો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ કુમકુમ તિલક પરમા બેને કરીયુ રાખડી બાંધે બેની વીરાને હાથો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ રાખડી બાંધો બેની મારે હાથ જો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ લાડું બેને મીઠાઈ જમાડીયુ રે લોલ ઘણું જીવો મંડી જાયા વીરજો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ બેની બાધે છે અમર રાખડી રે લોલ જુગ જુગ જીવો મારા વીર જો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ જુગ જીવો મારા મારી જાયા વીર જો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ રક્ષા રૂપી બેની બાધે રાખડી રે લોલ સદા સુખી રહે મારો વીર જો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ ભાઈ શક્તિ પ્રમાણે ભેટ આપજો રે લોલ દુભાવસો નહીં બેનડીનુ દિલજો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ વીરા એ બેનીને સાડલો આપીયો રે લોલ બેની કાંઈ રાજી રાજી થાય જો રક્ષા બંધન ન દિવસ આવીયો રે લોલ વીરા એ બેનીને આશીવાદ આપી યા રે લોલ અંખડ સોભાગવતી મારી બેનથાવ જો રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ જોવે છે કાંઈ વીરો મારી વાટ જોઈ રક્ષા બંધન નો દિવસ આવીયો રે લોલ રાખડી બાંધી ને બેની સાસરે ચાલી યારે લોલ રાખડી બાંધીને ઘરે ચાલીયા રે લોલ સાંભળી યા છે કાંઈ ભાઈ ને ભોજાઈ રાખડી બાંધી ને બેની ચાલીસા રે લોલ આંખે છે કાંઈ આશુડા ની ધારો રાખડી બાંધીને સાસ રે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદજયગ ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જાય હતમાતાજી સુખી રાખે જયઍવી પ્રાથના હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના હાલ કડી રવસુ મારૂં પીયર લજાઈ જોગેશ્વર વારૂ ટંકારાની બાજુમાં હું દરોજ જલ્પા બેન તમારાં મીડિયા બધાજ જોવા છું ખૂબ જ સરસ સેવા કરો છો જય અમર માં ખુબ જ શક્તિ આપે અને ખુબ બરકત આપે અને ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ જય અંબે જય અમર માં સુખી રાખે ઍવી પ્રાથના વસંતીબેન
@shetalpatel89055 ай бұрын
Khub sarassss
@Meenagajjar6885 ай бұрын
નિસ્વાર્થ ભાઈ અને બહેન કૃષ્ણ અને બહેન સુભદ્રા ની જોડી પરમાબેન ને મુકેશભાઇ ધન્ય છે ભાઈ ની સેવા ને
@meenabhavsar3003 ай бұрын
Wah wah sarsa
@ChiragBapu-zf2nw5 ай бұрын
આપ સહુને રક્ષાબંધન ની શુભકામના
@bhagibenpatel37315 ай бұрын
Happy Rakshabandhan ni shubh kamna 🙏🙏
@RasikDarji-ep7wx5 ай бұрын
ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏
@DiyaDabhi-u5r5 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@jaygurudev88735 ай бұрын
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન બધા નાં ચહેરા પર ખુશી છે પણ તમે જે નવું જીવન આપ્યું છે તે ઋણ ઘણું છે એ ચૂકવી શકાય નહિ કોઈ પણ જનમ માં એના આંસુ છે જય સુખી જીવન દાતા જલપાબેન્ન જય જગદમ્બા સ્વરૂપ જલ્પા બેન
@viradyashital5 ай бұрын
Jay ma amar ben
@ramnikbhaipandya17845 ай бұрын
જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય અંમર માં જય શ્રી ૐ ઓમકારેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર
@kusumbenpatel42285 ай бұрын
સૌને રકસાબંધનની શુભ કામના સાથે સૌનો પરિવાર સૌને આ રીતે સાચવી લે એજ ભોલાનાથ ને પાર્થના કરુ અસ્તુ જય હિનદ વંદે માતરમ્.
@JayDwarakadhish-xz6ge5 ай бұрын
જય દ્વારકાધીશ જય સોનલ મા જય અમરમા
@ghanshaymmakavana5 ай бұрын
રક્ષાબંધન ની હાર્દિક શુભકામના બધાયને
@xamasoni53254 ай бұрын
રક્ષા બંધન ની શુભકામના જલ્પા બે ન
@xamasoni53254 ай бұрын
Jay mataji Jay amrmaa🙏🙏🌷🙏🙏🌷🙏🙏
@labhubendafda37615 ай бұрын
ધન્ય છે. જલ્યા બેન તમારો અવતાર મોં કળયુગ મા પ્રગટ થયા મા અમર અવતાર🎂🎂🙏😭😭😭😭😭😭😭
@Dineshdhul5 ай бұрын
🔱જય માં અમર 🔱
@JayabenSindhav-tk7kh5 ай бұрын
રક્ષાબંધનની હાર્દિક શુભકામના
@randhirsinhzala45945 ай бұрын
જય માં અમરમા સંત દેવીદાસ હરહર મહાદેવ હર 🎉🎉🎉🎉🎉🎉🎉
@abhalbhaibaraiyabaraiya64015 ай бұрын
પરમાબાઇ જયારે પેલા ભાઈ ને રાખડી રાખડી બાંધતી વખતે બેન ભાઈ નો ભાવ જોઈ હયુ ભરાઈ જાય તેવુ દ્રશ્ય જોયું કેવો નિસ્વાર્થ ભાઈ બેન નો પ્રેમ ભાવ
@devugaming39835 ай бұрын
સંત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર🙏
@bharatbhaidabhi34255 ай бұрын
જય માં અમર માં 🙏🙏🙏
@NBNaynaMaru5 ай бұрын
સરસબેન
@NirupaMeravda-dt2sn5 ай бұрын
Jay ma Amar ma 🙏🏻
@PujanGamer4005 ай бұрын
🙏🏻 Bapa sitaram 🙏🏻
@kailashbenrathod27555 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BharatiSakhareliya3 ай бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹👌👌👌
@madhuravat44725 ай бұрын
જય અમર માં
@jitendranagda22985 ай бұрын
જય માં અમર જલ્પાબેન
@godavarikoladia628216 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
@rekhapatel9975 ай бұрын
Jay ma jagadamba🙏🙏
@GabhajiThakor-h3zАй бұрын
❤❤❤
@mpparmar27485 ай бұрын
Jay parab napir 🙏 jay ma Amar maa 🙏🙏🙏
@lizaginoya5 ай бұрын
jay amar ma
@labhubendafda37615 ай бұрын
જય મા અમર 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭♥️
@PrajapatiRaguBhai5 ай бұрын
Jay ma Amar
@payalsheth5795 ай бұрын
Mukesh bhai ne parma bay na bov aasirvad malse ben
@godavarikoladia58355 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹
@v..d..k48605 ай бұрын
Jay MAA amar ❤🎉
@nagshimanek60905 ай бұрын
બેન તેમને એના ભાઈ ની યાદ આવી ગય છે રક્ષાબંધન ની બેન 85 % તેમને સારું થય ગયું છે
@RameshRathod-bw8tq5 ай бұрын
Jay ma Amar ma
@sheetalmanek15695 ай бұрын
❤️👌👌👌🙌🙌❤️
@madhubenparmar14235 ай бұрын
Prma bai ne radta joi ne radvu aavi gyu
@mayurichokshi38445 ай бұрын
Jay ma amar sat devidas amar devidas
@mayurichokshi38445 ай бұрын
A video joy ne bhai ni yad ave mare pan bhai nthi maa😢
@darshitlimbasiya47505 ай бұрын
પરમાબેનનાવીરાએવામૂકેશભાયનેલાખલાખવંદન
@GeetaMoradiya-h7r5 ай бұрын
આ વિડીયો જોઈને એટલી હદે ખુશી થાય છે કે કાઈ કેવું હોય તો શબ્દ જ નથી