ખૂબ જ સુંદર ગોવિંદ ભાઈ. તમે વાવણી શેનાથી કરો છો તે જણાવશો.તમારી વાવણી હારબદ્ધ અને યોગ્ય અંતરની લાગે છે.
@khetinivatu Жыл бұрын
આગળ વાવણી નો વિડિયો મુકેલ છે
@viralzala8041 Жыл бұрын
ખૂબ સરસ વાત કરી..
@khetinivatu Жыл бұрын
Thanks 🙏🙏🙏👍
@lsbalat856 Жыл бұрын
ગોવિંદ ભાઈ આ વિડીયોમાં બતાવો છો તે બિયારણ કયું છે તે પણ જણાવશો.
@khetinivatu Жыл бұрын
અમેરિકન અજબ ગજબ
@savjibhaisabhaya12904 ай бұрын
Good
@sarvaiyavanrajsinh13372 ай бұрын
જયમાતાજી
@khetinivatu2 ай бұрын
Jay mataji
@kanetdilip299 Жыл бұрын
👍સરસ માહિતી
@khetinivatu Жыл бұрын
Thanks 🙏🙏🙏👍
@babubahimangroliya4739 Жыл бұрын
સરસમાહીતીયાભાર
@khetinivatu Жыл бұрын
Thanks 🙏🙏👍
@ashokdesai3294 Жыл бұрын
મારે તારીખ 22/8/ ના રોજ ફૂલ ચાલુ થઈ ગયેલ છે... હાઇટ 3.5ફૂટ છે.હવે વધશે. ગાળો પુરાઈ ગયો છે...વધારે ફૂલ લાવવા બીજી દવા છટી શકાય..ફંગી સાઈડ આપી શકાય અત્યારે
@khetinivatu Жыл бұрын
ભાઈ 22=8 હજુ બે દિવસ ની વાર છે
@rahimsutar6560 Жыл бұрын
સરસ
@khetinivatu Жыл бұрын
Thanks 🙏🙏
@ashokdesai3294 Жыл бұрын
કેટલા દિવસ થાય છે...
@jayendrasinhjadeja2026 Жыл бұрын
મારે ફૂલે સંગમ છે ફુલ અવસ્થા મા છે ખાતર ક્યું અપાય
@niravpatel9033 Жыл бұрын
Good job
@khetinivatu Жыл бұрын
Thanks 🙏🙏🙏
@vinodvala18452 ай бұрын
સોયાબીન ના પાક નું schedule મોકલો કયા સમય પર સુ કરવુ
@khetinivatuАй бұрын
ગયા વર્ષે બધા વિડિયો મુકેલા છે
@khengarvaniya74504 ай бұрын
ગોવિદ ભાઈ મે આજે તારીખ ૬,૭,૨૦૨૪ નાં રોજ સોયાબીન વાવવે સે તો માહિતી આપવા વિનંતી
@DesaiRahul-n1m3 ай бұрын
😊😊😊😊
@chauhanhemrajbhaichauhanhe99872 ай бұрын
Keltla divas. No pak
@khetinivatuАй бұрын
120
@vinubhaipatel88433 ай бұрын
15:02 15:02 15:02
@bhavsinhparmar787 Жыл бұрын
જય સોમનાથ મહાદેવ
@khetinivatu Жыл бұрын
જય સોમનાથ
@hasmukhbhaipatel34562 ай бұрын
Yyyyyg
@khetinivatu2 ай бұрын
👍
@hgkaneriya70062 ай бұрын
લીવોસીન પંપમાં કેટલૂનાખવુ
@khetinivatu2 ай бұрын
15 ml
@rajeshnandaniya492 Жыл бұрын
સચસ ભાઈ ગયા વર્ષે મે બાયો પ્રોડક વાપરી હતી મારે સાવ પાક નિસ્ફડ ગયો હતો
@khetinivatu Жыл бұрын
🙏🙏🙏🙏
@nikunjchaudhari460 Жыл бұрын
Be heard vache gado ketli che
@khetinivatu Жыл бұрын
28 ઈસ
@hinabenrathvahinaben2543 Жыл бұрын
સોયાબીન માં ફૂલ આવી ગયા પસી લિહોસીન સ્ટાય કે નય
@khetinivatu Жыл бұрын
30 % સુધી આવે ત્યા સુધી સટાઈ
@ramaodedara7812 Жыл бұрын
❤
@khetinivatu Жыл бұрын
🙏
@ashwinmyatra2805 Жыл бұрын
ભાઈ અમારે જમીન મા રેડ પાણી હાલે એમ નથી તો ફુવારા થી પાણી આપી શકાય, હાઈટ અઢી થી ત્રણ ફૂટ છે તથા15 ની જાળી છે.
@khetinivatu Жыл бұрын
ઢળવાનો પ્રોબ્લેમ રહૈ
@ashwinmyatra2805 Жыл бұрын
ફુલ તો ખરે નઈ ને ફુવારા થી
@khetinivatu Жыл бұрын
અમુક ટકા ખરે
@jayntibhaikanani4262 ай бұрын
Pani aapvu
@khetinivatu2 ай бұрын
આ ગયા વર્ષ નો વિડિઓ છે
@manishhirapara2616 Жыл бұрын
ભાઈ મારે ફૂલ આવ્યા ત્યારે ૨૦ ૨૦ ખાતર નાખ્યું છે અને ફ્લાવરિંગ ની દવા પણ છટી છે તો હવે ફૂલ ખરી જાય છે તો હવે નવા ફૂલ આવશે કે હવે આ ઉપજ ગય પાણી માં😢?
Bhai ફુવારા થી પિયત આપી Sakai ફૂલોની ના time ??? Ans plz uragent
@khetinivatu Жыл бұрын
હાઈટ નાની હોય તો
@vasharamnanera6186 Жыл бұрын
Ketala time 6u dhi fuvara thi piyat aapi sakai
@khetinivatu Жыл бұрын
ઢળે નય તો આપી સકાય
@ranavayasarkar1442 Жыл бұрын
Dudh n god chatai ?
@khetinivatu Жыл бұрын
હા
@harishvastani3522 ай бұрын
તો સોયાબીન માં ફાલ ફૂલ ની દવા ક્યારે આપવાનું હોય એ સચોટ રીતે માહિતી આપવા વિનંતી
@khetinivatu2 ай бұрын
ફુલ ઉઘડવા ની શરૂવાત થાય ત્યાંરે
@harishvastani3522 ай бұрын
@@khetinivatu ફાલ ફૂલ ની દવા કંઈ વાપરવી અને 0 :52: 34 વાપરી શકાય કે કેમ એ ખાસ જવાબ આપવા વિનંતી 🙏🙏
@harishvastani3522 ай бұрын
કિયા કિયા જૉવા મળે છે ને મારે આજે સોયાબીન 40દિવસ ના થઈ ગયા છે
@harishvastani3522 ай бұрын
તો સ્પ્રે કરવો છે તો ભલામણ કરવા માટે વિનંતી
@khetinivatu2 ай бұрын
ફુલ ઉઘડવા સરુ થાય ત્યાંરે વાપરી શકાય
@ahirrajesh8030 Жыл бұрын
મે કલ્ટાર ૪૦ ટકા આવે ઈ મારૂ તુ ફુલે સંગમ ૭૨૬ મા ૪૫ દિવસના હતા તયારે તો વધ સાવ રોકાય ગય અને ફુલ પણ સાવ નથી આવા અત્યારે ૫૫ દિવસના થયા છે અને હવે ફુલ ચાલુ થયા છે તો ઉત્પાદન મા કાય ફેર પડશે????
@khetinivatu Жыл бұрын
નય
@MansukhChauhan-o3u Жыл бұрын
Fuvara dvara piyat aapi shakay?
@khetinivatu Жыл бұрын
હાઈટ નાની હોય તો આપી સકાય
@sakibpatel6782 Жыл бұрын
Kadach vadhare iyad pade to dava kai vaprvi..atare 49 divas na thaya che..fuul ugad vanu chalu thayu che... KDS 726 Che