Khajur tamara badha video bahu saras hoy che Saras entertainment male che A video ma vadhare comedy thay Shakti hati
@kanarabhaveshbhai6929 Жыл бұрын
ખજૂર ભાઈ જે છબી માં ફૂલ ઉડાડ્યા છે ત્યારે ખુબ હસવું આવ્યું અને જે એન્ડ માં ભુલ પડે એ સીન બતાવો છો એ ખુબજ ગમે છે ભાઈ તને મળવા ની બોવ ઈચ્છા છે પણ કેમ્ માળું સમજાતું નથી ખજુર ભાઈ તમને દિલ થી વંદન અમારા આખા પોલીસ ડિપારમેંટ તરફ થી વંદન અને પ્રણામ ભાઈ
@anilkagadiya2913 Жыл бұрын
સૌએ સારું પાત્ર ભજવ્યું, એમાં પણ તરૂણ ભાઈ નું પાત્ર જોરદાર હતું. એમનો લહેકો, પહેરવેશ...ખૂબ જ રમુજી હતું.😄
@RD90292 Жыл бұрын
Right
@ashatanna161 Жыл бұрын
Tarun bhai's acting is very best
@FirstLast-lw4ru Жыл бұрын
Anjali Tendulkar ki 13vi me Sachin Tendulkar aaya...new content... Jaan Jaan keh ke Jaan hi leli..kya🤑
@vajavijay3555 Жыл бұрын
❤કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ છે ભાઈ 🙏
@jayeshzinzuvadiya7939 Жыл бұрын
વાહ જોરદાર કોમેડી છે આ સચિન ને તમે કોમેડીમા સાથે રાખજો
@harimobile3743 Жыл бұрын
Khajur bhai and Tarun bhai 🙏🙏🙏
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️ખજૂર ભાઈ ને કોણ કોણ..સાચા ક્રિષ્ના ભગવાન નું સ્વરૂપ..માને છે❤️❤️
@ENTERTAINMENT-CRICKET Жыл бұрын
koy manav ne bhagwan sathe na sarkhavo 🙏
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
👌👌👌
@nandaniandzenil3143 Жыл бұрын
Tamari vat sachi bhai pan bhagvan nu sthan na aapi sakay
આ વ્લોગ મા બેસ્ટ એક્ટર છે ભીખાકાકા... Lots of love from LIMKHEDA DAHOD
@sanjaymakwana66304 ай бұрын
જોરદાર ખજૂરભાઈ તમારા જેવી એકટિંગ કોઈના કર શકે પણ યાર આ તમારા તરુણ ભાઈ નો લૂક અને એમની એક્ટિંગજોબાની સૌથી મજા આવે છે. કદાચ એ જ 50% કામ તમારું ઓછું કરી દેછે. તરુણભાઇ જોરદાર ❤❤
@zaladilip632 Жыл бұрын
I love you khajur bhai ❤
@Shihori_motivation Жыл бұрын
Vaah bhai Shihori maa bless you
@karandaverajkot Жыл бұрын
Wah Jani Dada Moj Aavi Gay😂😂❤
@jagdishranera3784 Жыл бұрын
Aa videaaa ma to khajur bhai a jordar acting kari se 😂😂😂😂
@ashokmakwana3229 Жыл бұрын
રામ રામ 🙏🙏
@crrathod2497 Жыл бұрын
Su vat 6 kajurbhai wow bro tusi great
@sagarvatiyasagar6320 Жыл бұрын
ખજૂરભાઈ ખુબ જ સરસ રીતે કોમેડી વિડીયો બનાવ્યો છે.મોજે દરિયા આવી ગઈ છે Bor.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે.જય દ્વારકાધિશ.👏👌🖑👋😀😛😃😁🌹🌹🌷🌷🌷
@જેનતીભાઈધરજીયા Жыл бұрын
જયમાતાજી ખજૂર ભાઈ સરસ વીડિયો છે
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં...
@MSPATEL8490 Жыл бұрын
Nice video khajur bhai Srasa maja vai gaya video ma