અમારા બળોલ ગામનું અનમોલ રતન શ્રી દેવાનંદ સ્વામીજીનું જીવન સાચે જ પ્રેરણારૂપી છે
@SwaminarayanCharitra4 жыл бұрын
👌🙏
@vishukher95394 жыл бұрын
વાહ ખૂબ સરસ આખ્યાન. પરંતુ ભક્તરાજ હું ભૂલ નથી કાઢતો તમારી પરંતુ આ ઘટના જ્યાં ઘટી તે ગામનું પાદર નહિ પરંતુ રયાભાઇ ખટાણા નું આંગણું જ હતું. ત્યાં આજે પણ સ્મૃતિ ચિહ્ન સ્વરૂપ ચરણારવિંદ પધરાવેલ છે. રાજી રહેજો.
@SwaminarayanCharitra4 жыл бұрын
જય સ્વામિનારાયણ, આપે અમારુ ધ્યાન દોર્યુ એ બદલ આપનો આભાર. રાજી રેજો
@jashubhaiparmar1503 жыл бұрын
JAy swami Narayan Amara gam na sant nu jivan-kavan aapva Badal aapno khub khub aabhar 🙏🙏🙏 jay swami Narayan
@urvashiparmar53472 жыл бұрын
Jay shree swaminarayan 🙏🏻❤️ Jay shree Krishna 🙏🏻❤️ Jay Shree narayana dev🙏🏻❤️
@devangpatel14434 жыл бұрын
🙏જયશ્રીસ્વામિનારાયણ🙏
@manasbaldha38094 жыл бұрын
Jai Swaminarayan
@bhavikgadhavi71264 жыл бұрын
જય સ્વામિનારાયણ
@darshanraval74804 жыл бұрын
Jay swaminarayan ,bhagataji ,Jay swaminarayan
@meenajethwa63674 жыл бұрын
jay swami narayan.. bhai🙏🙏
@savitavora82274 жыл бұрын
Jay shree swaminarayan
@jayswaminaraynvekariya39794 жыл бұрын
Jayswaminarayn Th8 like my comment
@dhirendrapatel2914 жыл бұрын
JAI SWAMINARAYAN..
@harikrushngadhvi94333 жыл бұрын
ગઢવી માં મારું પાળો એટલે મહાપુરુષો નો પાળો જેમાં બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામી , સંત ઈશ્વરદાસ , નારાયણ સ્વામી વગેરે નો સમાવેશ થાય છે ચારણ જ્ઞાતિ માં કુલ સાડા ત્રણ પાડા નો સમાવેશ થાય છે આઈ આવળ ના ચાર દીકરા 1 પરજ 2 મારું 3 અગરબચા 3.5 તુંબેલ એક મા ના સંતાન હોવાથી સાડા ત્રણ પાડા આજે પણ સામાજિક એકતા પ્રચુર માત્રા માં જોવા મળે છે જય સ્વામી નારાયણ 🙏🏻🙏🏻🙏🏻
@SwaminarayanCharitra3 жыл бұрын
વાહ, જય સ્વામિનારાયણ 🙏
@yugpokiya36964 жыл бұрын
Jay swaminarayan
@devshijesani87034 жыл бұрын
Jay shree swaminarayan🙏
@jashubhaiparmar1503 жыл бұрын
Bhakat Raj aapne vinti sathe Dhyan dorava magu chhu ke raiya khatana na Ghare maharaj gayela hata ane jamvanu magel tyare Thuli ne dudha Maharaj ne pirsel .Raji rahejo bhakat Raj 🙏🙏🙏
@SwaminarayanCharitra3 жыл бұрын
જય સ્વામિનારાયણ, માહિતી આપવા બદલ આપનો આભાર, અમે જે ગ્રંથ માથી આ આખ્યાન કહ્યુ એમા અમને આ રીતનો સંદર્ભ મળ્યો હતો.
@yugpokiya36964 жыл бұрын
Kar prabhu sangarthe dradh preetdi re antkale sagu nahi koi ne re
@TheSuryavansham Жыл бұрын
જય સ્વામિનારાયણ તમામ મિત્રો ઉપર શ્રીજી મહારાજ તમે 500 ખૂબ ખૂબ રાજીપો ઉતરે એવી પ્રાર્થના મારે એવી વિનંતી કરવાની કે આ જ શ્રેણીમાં જૂનાગઢના સંતો દ્વારા લિખિત પુસ્તક છે સોરઠના સંતો અને બ્રહ્મચારી એ પુસ્તક મને મળતું નથી એ બાબતમાં વિનંતી કે જુનાગઢ દેશના સંતો બ્રહ્મચારીઓ વિશે પણ આપ ખાસ વિડીયો બનાવશો...વિશેષમાં વિનંતી કે વિડીયો માધ્યમથી પંચતીથી થતી હોય તો કરાવશો કારણકે આ વિડીયો ઘણા બધા વૃદ્ધો પણ નિયમિત જોતા હોય છે. જેમ કે મારા મમ્મી એ પણ કીધેલું કે ખુબ સરસ વિડિયો છે અને આવું પણ જતી નો વિડીયો હોય તો રૂબરૂ ગયા બરોબર દર્શન થઈ જાય અને મહિમા સંતો ભક્તોનો સમજાય.....
@SwaminarayanCharitra Жыл бұрын
જૂનાગઢ પ્રદેશ ના સંતો ના આખ્યાન અમે ટુંક સમય મા રજૂ કરીશું. અને પંચતીર્થી વિશે ની માહિતી એક વીડિઓ દ્વારા આપવાની કોશિશ કરીશું. જય સ્વામિનારાયણ