No video

સદવીચાર પરિવારની થાળી રોજ હજ્જારો લોકો માટે આશીર્વાદ સમાન | 80 ₹ માં Unlimited સાત્વિક ભોજન

  Рет қаралды 54,686

Gujju box

Gujju box

Күн бұрын

સદવીચાર પરિવાર દ્વારા સંચાલિત કોમ્યુનિટી કિચન
"શ્રી હરિ ડાઇનિંગ હોલ"
રામદેવ નગર બસ સ્ટોપ પાસે, ઈસરો રોડ,
અમદાવાદ
Prices: ₹ 80
સદવીચારની અનલિમિટેડ થાળી રોજ હજ્જારો લોકો માટે આશીર્વાદ સમાન | ₹ 80 માં ભરપેટ ઘર જેવું સાત્વિક ભોજન

Пікірлер: 54
@user-np2jl1xj4g
@user-np2jl1xj4g 2 жыл бұрын
ગુજ્જુ બોકસ એટલે અવનવી વાનગી અને ઉત્તમ ભોજન સરળતા થી શોધી આપતી આપની સૌની વ્હાલી ચેનલ ❤️❤️🥳🥳🥳🙏🙏🙏😃😃😃
@jitenthacker2476
@jitenthacker2476 2 жыл бұрын
બહુજ સુંદર વીડિયો ને ખરેખર ઘણા લોકો ને ઉપયોગી બનશે🙏 બહુજ સરસ સેવા સાથે સાત્વિક ભોજન 🙏 અમે પોતે આ વિસ્તાર માં ઘણી વાર આવીએ છીએ ત્યારે જમવા માટે ઇસ્કોન ચાર રસ્તા આસપાસ વ્યાજબી ભાવ માં ગુજરાતી જમવા મટે કોઈ પરોઠા શાક વાળા અથવા કોઈ મોટી હોટેલ માં માહિતી ના હોવા ને કારણે જતા હતા🙏 પણ હવે આ જગ્યા ની માહિતી મળ્યા પછી અમારી એ તકલીફ દૂર થઈ ગઈ સાથે બીજા ઘણા લોકો જે આ ભોજનાલય થી અજાણ હતા તેમને પણ ઉપયોગી છે.
@ilapatel1761
@ilapatel1761 2 жыл бұрын
Trassti mandal ne so so salam.thenks
@ladhapatal8329
@ladhapatal8329 2 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार शुभ रात्रि
@kamleshvyas4048
@kamleshvyas4048 2 жыл бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી જય હિન્દ જય ભારત વન્દે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bhushanthakkar2576
@bhushanthakkar2576 2 жыл бұрын
it's 🤘 rocking
@samirtrivedi6844
@samirtrivedi6844 2 жыл бұрын
Wah kya baat
@jayvadaliya2396
@jayvadaliya2396 2 жыл бұрын
સેવા નુ કામ કેહવાય 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👍👍👍🙏🙏🙏
@18tirth
@18tirth 2 жыл бұрын
Bahuj Saras video banaavyo che Samirbhai tame 🇮🇳🇮🇳🇮🇳
@manishkukadiya7075
@manishkukadiya7075 2 жыл бұрын
સદવિચાર પરિવાર ની ઉમદા કામગીરી ને સો સો સલામ 🙏.
@bhatiudaysinh6116
@bhatiudaysinh6116 Жыл бұрын
Jay girnari darvan
@srsatishbambhava2239
@srsatishbambhava2239 2 жыл бұрын
જય માતાજી
@jalaramkrupa562
@jalaramkrupa562 2 жыл бұрын
nice vlog. Happy Independence day to all of you ☺ 🙏 🇮🇳
@rsp4515
@rsp4515 2 жыл бұрын
સમીરભાઈ જેના દિલ મા સારા વિચાર આવતા હોય ત્યા પ્રભુ વગર આમંત્રણ પધાર્યા હોય છે.સિનિયર સિટીઝન હોય કે બહારથી આવીને ભણતા વિદ્યાર્થીઓને આ આશીવાઁદ સમાન છે સદવિચાર પરિવાર ને અભિનંદન .આપનો આભાર વિડીયો સરસ છે...
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Tamari thali joi ne khava nu man thi jay evu yummy yummy food ❤️❤️
@dhavalthakrar2156
@dhavalthakrar2156 2 жыл бұрын
Pet bahrine jmvamate saru j kevay . Jay shrikrishna
@srsatishbambhava2239
@srsatishbambhava2239 2 жыл бұрын
જય ઠાકર
@jituparmarparmarjitu2343
@jituparmarparmarjitu2343 2 жыл бұрын
ખૂબ સરસ વિડિઓ છે સમીર ભાઈ આટલી જ કિંમત માં અમારા નડિયાદ મા પ્રેમવતી મા મળે છે સ્વામિનારાયણ મંદીર નડિયાદ
@alpeshbhai8571
@alpeshbhai8571 2 жыл бұрын
जय द्वारकाधीश जय हिन्द जय जय गर्वी गुजरात
@utsavsingrathore6364
@utsavsingrathore6364 2 жыл бұрын
સ્વમિનારાયણ ડાઇનિગ્ અને જલારામ્ બાપુનગર્ મુલાકાત લો. સર્
@kishorbhaigovind4479
@kishorbhaigovind4479 2 жыл бұрын
સમીર ભાઈ ને સલામ છે તમોને અભિનંદન
@rudraenterprise1328
@rudraenterprise1328 2 жыл бұрын
Nice Work
@ilapatel1761
@ilapatel1761 2 жыл бұрын
Ma Annapurna ni krupa aapna upar saday varashati rahe.jay Annapurna
@zalakhodubha4038
@zalakhodubha4038 2 жыл бұрын
ખુબ સરસ વિડીયો છે સમીરભાઈ 80 રુ આવું જમવાનું સારુ એક સારી ભાવના બ હું સારૂ
@dhrutigolwala3154
@dhrutigolwala3154 2 жыл бұрын
Very nice video
@rasikbhaipatel77
@rasikbhaipatel77 2 жыл бұрын
🙏જય દ્વારકાધીશ 🙏
@srsatishbambhava2239
@srsatishbambhava2239 2 жыл бұрын
જય દ્રારિકાધીશ
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ
@niravdesai2504
@niravdesai2504 2 жыл бұрын
વાહ સમીર ભાઈ
@chandubhaipithwa3578
@chandubhaipithwa3578 2 жыл бұрын
સમીરભાઈ તમે લોકો ને સારી ખાણી પીણી વિડીઓ બતાવો છો સારી વાત છે પણ કયારેક પુરુ સરનામું મોબાઇલ નંબર અવશ્ય મુકો જોડો એવી પ્રાથઁના જય સ્વામીનારાયણ
@mukeshdabhivlogs6252
@mukeshdabhivlogs6252 2 жыл бұрын
Good job bhai
@sonakbhaikishorbhaitrivedi512
@sonakbhaikishorbhaitrivedi512 2 жыл бұрын
👌✌👍
@bharatparmar6172
@bharatparmar6172 2 жыл бұрын
Great job big brother again keep up the great job you’re ostensibly wonderful.keep up the great job ( big brother Mr.Wonderful)
@mrjadeja2546
@mrjadeja2546 2 жыл бұрын
Khubaj saras sameer bhai apne avi manav seva karta loko no parichay apva mate 🙏👌
@jagdishpandya3425
@jagdishpandya3425 2 жыл бұрын
Samirbhai Namaste 🙏 in fact i was going to tell u you to cover this particular place Thanks for sharing We visit here at least 2-3 times a month as we stay in Thaltej👍🙏🙂
@rajeshsheth9646
@rajeshsheth9646 2 жыл бұрын
👌👌👌👍👍👏👏❤️❤️🧡💛💜💜
@dhawalpatel4338
@dhawalpatel4338 2 жыл бұрын
Complete Gujarati Dish
@vishnudesai4399
@vishnudesai4399 2 жыл бұрын
Sameer bhai tame yaar game te khuna ma thi sodhi locho Lagbhag 5 year thi tya mahina ma ek 2 vaar javanu itcha thay mara gher thi 400 mtr j che😄☺ sadvichar etle kai kevu na pade 1 number
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
80 ruppiya ma unlimited thadi khavani maza padi jaaye vlog joi ne maza aavi gay
@indravadanrana702
@indravadanrana702 Жыл бұрын
સમીરભાઈ એક વખત બરોડામાં જઇને જોઈ લેજો Nizampura ma ખબર પડી જશે
@nikeshvejpara1418
@nikeshvejpara1418 2 жыл бұрын
1 likes 👍
@sunilmansata6567
@sunilmansata6567 2 жыл бұрын
વાહ સમીર ભાય સરસ કામ કરે છે
@sudhirdalal8553
@sudhirdalal8553 2 жыл бұрын
તમે જે રીતે સમજાવો છો અને અમને બહુજ આનંદ થાય છે.નવી નવી જગ્યા એય જાવ છો ઘણું જાણવા નું મળે છે તમે ગુજરાત માં જ કરો છો મુંબઈ આવો શૉ કરો . સસ્તી અને સારી વાનગી ઓ બતાવો છો
@sureshvadia862
@sureshvadia862 2 жыл бұрын
Samirbhai nice work 🙏🙏thanx
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Samir Bhai tame barobar jagya e cho ❤️😊
@felicity81076
@felicity81076 2 жыл бұрын
Salute!
@virendrarav395
@virendrarav395 2 жыл бұрын
Sir, bhukh na lage tyare video joyi lavu etle bhukh mastini lagi jay che. ☺️
@indravadanrana702
@indravadanrana702 Жыл бұрын
બરોડામાં 70 ma 5 જાતનાં શાક, દાલ ભાત, રોટલી, છાશ, અથાણું, કચુંબર unlimited (Nizampura) thanks
@yashvivagadiya5971
@yashvivagadiya5971 2 жыл бұрын
Sir start video chalu thay atale pela kya tame city ma cho a kaho pachi video ni details aapo
@brijeshpatel3200
@brijeshpatel3200 2 жыл бұрын
સમીરભાઈ તમે ત્યાં આવવાના હતા..ઍ મને ખબર નહોતિ...હું બપોરે 12 વાગ્યા ત્યાં જ્ હતો...મારું બેડ લક કે તમારી મુલાકાત ના થઈ..
@youtubekeval9637
@youtubekeval9637 2 жыл бұрын
Samir bhai ti tame roj baar nu jamta hoi to tamne kai taklif nathi thati hoi Jem ke pet બગાડવું
@ravikumarmadhukar707
@ravikumarmadhukar707 2 жыл бұрын
Samir bhai kya cho atyare tame ???
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Rajkot
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 35 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 27 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 7 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 35 МЛН