જય હો વિરેન ભાઇ પ્રજાપતિ આપ ને અને આપના સર્વ પરિવાર અને 😘 અને મારા બધા પરિવાર સાથે સમય ખરાબ છે પણ આ જ આરતી સ્તુતિ વંદના લિંક કોપી કરો જેથી કોઈ પણ હું તો બસ આવા અનેક પ્રકારની તકલીફો દૂર થાય આપ સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ સંધ્યા 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 આ સ્ટીકર મારા માટે છે જય માતાજી ની સર્વ દેવી દેવો ની કૃપા આપણા બધા માટે રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી પણ કહી દીધું છે
@GavitRahul-hi8kw Жыл бұрын
🙏🏻 Jai Sikoterr maa 🙏🏻
@AchalaRamRana2 ай бұрын
❤
@RaJaZopdiАй бұрын
Jay sikotar maa❤❤❤❤
@CVCHAUHANАй бұрын
Jay ma sdhi sikotarma saday shay rejo ma.
@RAJPATEL-hg9gg3 жыл бұрын
jay sadhi sikotar ma nice arti
@Mukeshmadana2 ай бұрын
Good 👍 lucky thenks for your teem Jay shree Krishna good morning 🌅🌄
@MukeshMahetaMadanadangiy-uq6lh Жыл бұрын
Viren hai પ્રજાપતી સાથે ઘણા સમયથી આ જ આરતી નો દીવો અખંડ જ્યોત સે જ્યોત જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પાંચ મુખી નાગ દાદા ની જય સિકોતરવહાણવટી સધી ગોગા મહારાજ મેલડી માઁ ની સરકાર ઘણાં બધાં દેવી દેવો ની કૃપા અને માં બાપ ના આશિષ સદા સર્વદા ભોળાનાથ શંભુની સાથે સાથે જ હૉય છે સુપર અરતી ગાવો છો શુભ ફળ આપે આપ ના પોત પોતાના ઇષ્ટ દેવી દેવો અને માં બાપ ને ભુલશો નહી જેથી ઘરડાં ઘરો ની જરૂર પડશે નહી આપ સર્વ દેવી દેવો ના ગીતો ગાયા છે અલપો આરતી નો જય માતાજી ની કુળની દેવી ચામુંડા માતાજી ની જય જય ગરવી ગુજરાત નું નામ રોશન કરી રહ્યા છો શુભ કામનાઓ સહ શુભ રાત્રી ઓમ નમઃ શિવાય
@Mukeshmadana2 ай бұрын
પોપટભાઈ પ્રજાપતિ આ આરતી સાથે બીજા ક્રમે આવે છે પણ અંદર શું લખેલું આવે છે મને ખબર નથી સત્ય છે એજ કહું છું મુકેશ મહેતા મડાણા ડાગિયા થી તા પાલનપુર સત્ય ની જય જરૂર હોય છે જય સિકોતર સધી ગોગાજી ચેહર માતાજી ની જય દિપા રામ રામ રામ રામ રામ રામ
@mukeshmaheta73452 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥀🌹🥀🌹🥀🌹🥀🌹🥀🌹🥀🥀🥀🥀🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱 ૐ અને શ્રી માં બધું જ આવી જાય છે શુભ કામનાઓ સહ શુભ રાત્રી જય માતાજી ની
@MonaRajpurohit-v6y Жыл бұрын
जय सिगोतर मां
@માલજીરબારી-ઝ5ડ3 жыл бұрын
જય.સધી.જય..સિકોતર❤️❤️❤️
@bhaviniben3 жыл бұрын
Very nice 👍👍👍song viren Prajapati 👍👍👍👍👍👍🙏 jay goga maharaj ❤️❤️🙏🙏 jay Dipeshwari ma 🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏❤️ Jay sathi sikoter MAA 🙏❤️🙏 jay Chehar maa ❤️❤️🙏🙏
@ramabhaiparmar84877 ай бұрын
જય સધી સિગોતર માં❤❤❤❤❤
@RaviKiran-fs3ld Жыл бұрын
Jay ma Sachi. Sikotar🎉,Jay ma ra gogaji🎉🎉🎉badha nu saru karje🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
@harshprajapati60563 жыл бұрын
JAY sadhi sikotar
@Mukeshmadana3 ай бұрын
એલ ઊપર નામ છે એ ભાઈ હા શ્રધ્ધા અને વિશ્વાસ જરૂર જય શ્રી બધી સિકોતર દુનિયામાં એક જ છે લેખ અલગ અલગ હોય છે એલ ભાઈ વાહ ભાઈ વાહ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું મુકેશ મહેતા મડાણા ડાગિયા થી તા પાલનપુર સત્ય ની જય જરૂર હોય છે
@parmarmanish7702 Жыл бұрын
Jay ho sadhi sikotar maa Maa Maa
@AnjaliChaudharyAnjali-y1p4 ай бұрын
JAY SHADHI SHIKOTAR MAA JAY GOGA MAHARAJ JAY MELDI MAA JAY CHEHAR MAA JAY CHAMUND MAA
@makwanadeepak4728 Жыл бұрын
Jay mataji jay sadhi sikotar maa 🙏❤😊
@rajput_jay2 жыл бұрын
Jay Chehar Ma 🙏🏻❤️😊
@JigneshPatel-oz4cw3 жыл бұрын
Virenbhai ek dam perfect 👌
@VikramSinghparmarParmar-jk2oe2 ай бұрын
Jay Shree sadhi sikotar maa jay goga Maharaj jay cehar Bhavani maa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajput_jay2 жыл бұрын
Jay Mataji 🙏🏻🥺❤️🙇🏻♂️☺️
@darshugamerz96747 ай бұрын
Jai sadhi sikotar mata
@Mukesh-wo1oi Жыл бұрын
પહેલું શિવજી ભગવાન નું ડાક ડમરુ પણ વિક્રમ રાજા પાસે રામેળ કરાવનાર માં સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય હો આપ સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન શિવ અને શક્તિ માં એજ પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ
@PatelTushar-ti4np7 ай бұрын
જય સધી સીકોતર માતા
@rajput_jay2 жыл бұрын
Jay Ma Sadhi Jay Ma Sikotar
@prabhatgalchar148713 күн бұрын
❤❤❤❤❤😅
@kirtimodi23856 ай бұрын
🚩🙏🏽 બોલો શ્રી સિકોતર માત કી જય હો 🙏🏽🚩
@MukeshMaheta-m3lАй бұрын
નવદુર્ગા ના નવ નોરતા ના પાવન પર્વે ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ શુભ કામનાઓ સહ શુભ સંધ્યા આરતી સ્તુતિ કરી રહ્યો છું મુકેશ મહેતા
@mukeshmaheta2 жыл бұрын
જય માતાજી ની સર્વ દેવી દેવો ની જય જય જય કાર સાથે
@bharatjithakor40524 ай бұрын
Vah hardik bhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mukeshmaheta2 жыл бұрын
Good morning, દેસાઈ સર
@MukeshMahetaMadanadangiy-qo9vm8 ай бұрын
વિરેન ભાઈ પ્રજાપતિ અને➕ આપના સર્વ દેવી દેવો અને અમારા સર્વ દેવી દેવો🙌👏🙏🙇 અને તે જ સત્ય સનાતન ધર્મ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤આરતી ઓ મારા પર ખૂબ ખૂબ આનંદ❤️ થાય છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 કોઈ પણ દેવી દેવો🙌👏🙏🙇 મેલા નથી અને મેલા હોય તો એ દેવ ના કહેવાય એવું આચરણ માણસો કરી રહ્યા છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય🙌👏🙏🙇 ગુરુદેવ મહાપુરુષાય નમઃ
@mukeshmaheta2 жыл бұрын
Good. Morning prjapti sar જય શ્રી સર્વ દેવીદેવો ની જય જય જય શ્રી માતાજીની
@KetanPatel-tw2cb3 жыл бұрын
Jay shadhi shikoter maa Viren bhai thanks.
@Mukeshmadana3 ай бұрын
શુભ પ્રભાત પોપટભાઈ પ્રજાપતિ આપના અમૂલ્ય પ્રતિભાવ શુભ સવાર મિત્રો સાથે મૂકેશ મહેનત અને વિશ્વાસ સાથે
@mukeshmaheta Жыл бұрын
જય શ્રી અંબે ગૌરી માતાજી ની વિરેન ભાઇ પ્રજાપતિ જય હો આપ ને શું મારે પણ આ આરતી સ્તુતિ વંદના લિંક કોપી na કોઈ રૂપિયા આપવા પડશે હું ગરીબ છું આપ જાણો છો
@lakhudhamshiyaofficial3 жыл бұрын
Very nice song Viren bhai
@માલજીરબારી-ઝ5ડ3 жыл бұрын
🙏🙏
@JigneshPatel-oz4cw3 жыл бұрын
Jay Shadhi Shikotar Maa
@માલજીરબારી-ઝ5ડ3 жыл бұрын
🙏🙏
@AnilPatel-dt8ht Жыл бұрын
Jay maa sadhi sikotar goga maharaj 🙏🏻🙏🏻
@mukeshmaheta Жыл бұрын
જય શ્રી સસીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય હો આપ ના સર્વ દેવી દેવો ની કૃપા કાયમ રહેશે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ ની સર્વ ભૈરવ દાદા વિર મહારાજ ની જય જય સર્વ ગોગા મહારાજો ની સર્વ આત્મા દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રાર્થના કરું છું વિરેંભાઈ પ્રજાપતિ આપ સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી ૐ નમઃ શિવાય હર હર મહાદેવ અને ઓમ નમો નારાયણ ભગવાન મોટા છે જય માતાજી ની
@vippat-wu5sl5 ай бұрын
Jay mataj 🙏🙏🙏
@MukeshMahetaMadanadangiya9 ай бұрын
જય શ્રી લોઢાના દાંત વાળી હિ ગોળ રુપે હિંગળાજ જુના ડિસા મા👼🙏❤️ સિધ્ધ અંબિકા નામે ઓળખાય છે🙏 અને➕ તે સંઘની સધી સિકોતર👼🙏❤️ રુપે પુજાય છે વાણીઆ ની🙌👏🙏🙇 કુળદેવી છે વિરેન ભાઈ પ્રજાપતિ આપણા પ્રભુ મોટા છે
@natubhahiparmar1423 Жыл бұрын
Jay goga Maharaj ki Jay 🌹🌹🌹🌹🌹🙏
@rabaribhanuben7642 Жыл бұрын
જય સધીમા જય સિકોતર માં જય ચેહર માં જય ગોગા
@Mukesh-wo1oi Жыл бұрын
વીરેનભાઈ આપ નો કોઈ લાઈવ થાય એવો કોઈ મોટો ભાગ હોય તો મને મોકલવા માટે આભાર માનું છું શુભ ફળ મળશે જોરદાર સુપર ફની વિડિયો ફિલ્મ લોકોને સમજાવવા માટે પ્રેરણા આપે એજ સત્ય છે
@dhavalodedara243 жыл бұрын
જય સિકોતર માઁ
@raghubhaikeshabhai38274 ай бұрын
🙏🏻 જય સધી સિકોતર 🙏🏻 બહુ સરસ અવાજ છે 🙏🏻 પણ સારી આરતી ગાવી છે 🙏🏻 જય સધી સિકોતર 🙏🏻
વિરેન ભગત જેવા લોકો દ્વારા બનાવાયેલ આપ ની જય હો પ્રભુ મોટા છે અને એમાં દયાળુ છે આ આરતી સરસ મજાની છે
@virenprajapati732 жыл бұрын
આભાર.. સર
@Mukesh-wo1oi Жыл бұрын
જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય શ્રી ચેહર માતાજી ની દિપેસ્વરી માં ની જય શ્રી સોળમી સધી બાઈ મહાકાળી માતાજી ની જય શ્રી સોનબાઇ માં બાળ સીકોતર માં ની જય હો આપ ને અને આપના સર્વ પરિવાર ને સહર્ષ સુખી રાખે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું જય મહીસાગરના મોતી જેવા વિરેન ભાઇ પ્રજાપતિ આપ સર્વ ને ખુબ ખુબ આગળ વધતા રહો એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 છેલુ સ્ટીકર મારા માટે છે અને હાલ માં ઘણું બધું એવું જ થયું છે કઈક નવું નામ રોશન કરશે મારી સાથે જ બધા દેવી દેવો ની કૃપા છે ગરીબ છું એ મારા નસીબ યોગે છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી ૐ નમઃ શિવાય હર હર મહાદેવ જય જય ગરવી ગુજરાતની
@mukeshmaheta Жыл бұрын
જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય શ્રી પ્રજાપતી સર આપ ના જેટલા ગીતો અને અમૃતવાણી અને વંદના ઓ હોય આલપો હોય એ બધા દેવી દેવો હોય તો મને મોકલશો જી સરસ રીતે ગાવાની કળા છે જય માતાજી ની સર્વ દેવી દેવો ની કૃપા કાયમ આપણા બધા માટે રહે એજ પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ સંધ્યા
@bharatjithakor40524 ай бұрын
Jay sadhi maa 🙏🙏🙏🙏🙏🙏🚩💯💯💯💯💯💯💯🙏🚩💯🙏🚩💯💯💯💯💯💯🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@dasharathsinhvaghela90482 жыл бұрын
Jay mataji
@amitsolanki9572 Жыл бұрын
🙏 Jay ho mataji ki 🙏
@Mukesh-wo1oi Жыл бұрын
જ્યારે દિલથી દિલ મળી જાય તો જ આ નિસ્વાર્થ સેવા કરી. છો સારું લાગે છે જય માતાજી ની ૐ નમઃ શિવાય હર હર મહાદેવ જય હો સરજી આપ ને
@MukeshMaheta-m3l2 ай бұрын
આ આરતી સ્તુતિ ચાલીસા પાઠ અભિતબહેન્ન ડાઉનલોડ કરી દીધા છે શુભ કામનાઓ સહ શુભ સંધ્યા સિકોતર સધી તરફથી ફૂલ સ્પોર્ટ મુકેશ મહેતા
@GopiBishnoi-ud4yj4 ай бұрын
Jay sandhi ma
@rajput_jay2 жыл бұрын
Jay Goga Maharaj 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakhumusicranpur43063 жыл бұрын
જય હો
@raghubaria93492 жыл бұрын
જય સધી સીકોતર માં કૃપા કરો
@ashokvansola53092 жыл бұрын
જયમાતાજી
@shaileshdarji92583 ай бұрын
Jay sadhima
@MukeshMahetaMadanadangiya9 ай бұрын
જય શ્રી સિકોતર સધી ગોગા બાપાની મેલડી માતાની👼🙏❤️ સાથે જહુ અખત👼🙏❤️ જય શ્રી👼🙏❤️ સર્વ દેવી દેવો ની ક્રૃપા🙌👏🙏🙇 કાયમને માટે રહે એજ પ્રાર્થના🙌👏🙏🙇 કરું છું👼🙏❤️ પોપટભાઇ પ્રજાપતિ આપણા જ દેવી દેવો👼🙏❤️ આપણું ભલું કરનાર છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavesinghbhavesingh84202 жыл бұрын
Jay shree sikotar mata g 🙏🌹🍨
@shambhujibhalaji9139Ай бұрын
જય મા સધી સિકોતર સૌનુ દુખ હરજો 🙏
@KanuBajaniya-j9b2 ай бұрын
Jay man Satish scooter Gogo Bhishma Giri Maharaj
@Mukesh-wo1oi Жыл бұрын
જય હો સર્વ દેવી દેવો ની પ્રભુ મોટા છે અને હાલ માં ઘણું બધું હળહળ કળિયુગ માં પણ દેવી દેવો ની કૃપા આપણા બધા માટે રહે છે જય હો વિરેન ભાઇ અને બહેનના પવિત્ર કરે એવા જ એક હકીકત છે માણસોને કળિયુગ લાગી ગયો છે અને છતાં પણ અજાણ બનવું છે પણ હું જ જાણું છું મારી સાથે જ એટલી ઘટનાઓ બની છે પણ કોઈ ને દોષ નથી આપતો કલાકાર તરીકે આપ પણ એવા જ છો જય માતાજી ની જય છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ દાખલો ખોટો નથી ખુબ ખુબ આભાર સહ શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી મહીસાગર ના મોતી જેવા વિરેન ભાઇ પ્રજાપતિ આપ સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન શિવ અને શક્તિ માં એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ વરસ
@mukeshmaheta73452 жыл бұрын
જય શ્રી સિકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માઁ ની કુળદેવી ચામુંડા માતાજી ની જય જહું ઝપાટા વાળી માં ની જય શ્રી સોળમી સધી બાઈ મહાકાળી માતાજી ની જય હો વિનભાઈ પ્રજાપતિ સમાજ નું ગૌરવ અને રતન ધન પાયો જ એક દિવસ સત્ય ની જય જરૂર હોય છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🔱🕉️🕉️🕉️🕉️🕉️👍👍🙏🙏🙏🌹🌹🌹🥀🥀🥀🥀🥀👍👍🌹🌹🌹👍👍🙏🙏🙏🙏🙏🕉️🔱🕉️🕉️🔱🔱🔱🕉️🕉️🔱🔱🔱🔱❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 છેલ્લુ સ્ટીકર મારા માટે ઘણાં બધાં દેવો છે છતાં ય ક્યાંક ને ક્યાંક કોઈ કારણ થી આંટી પડી છે એમ જ લાગે છે જેની મને જાણ નથી હું પણ કાચી માટીનું કોડિયું છું હું પણ સિકોતર સધી ગોગા મહારાજ મેલડી માઁ ની કુળદેવી ચામુંડા માતાજી ઘણાં બધાં દેવો છે અને હું પણ એક ગરીબ ભૂદેવ છુ પણ દેવી દેવો ની કૃપા અને શક્તિ માં વિશ્વાસ શ્રદ્ધા રાખીને બેઠો છું દેવ કરે છેહું અને સેવક ભૂવો છું પણ ખોટો નથી કે આ બધા જ જાણે છે પરંતુ વિધિના લેખ માં કોઈ દેવી દેવો પાણ મેખ મારનહી એ પણ સત્ય છે શુભ કામનાઓ સહ શુભ દિવસ ૐ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રામ જય શ્રી અંબે ગૌરી માતાજી ની 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️ શુભ કામનાઓ સહ શુભ દિવસ સર્વ ભક્તો ને જય માતાજી ની
@makwanadeepak4728 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Mukeshmadana3 ай бұрын
દસ વર્ષ થી અનાજ ખાતો નથી કે હું દિલથી ભાઞી પડું એવો નથી સત્ય મેવ જયતે શુભ કામનાઓ સહ શુભ સંધ્યા સાથે જય શ્રી અંબે ગૌરી માતાજી ની કુળદેવી ચામુંડા માતાજી ની જય પંચ મુખી નાગ દાદાની સિકોતર સધી સરકાર તરફથી ફુલ સપોર્ટ
@GavitRahul-hi8kw Жыл бұрын
🙏🏻 Jai maa Mogal 🙏🏻
@MukeshMahetaMadanadangiy-uq6lh Жыл бұрын
જય શ્રી અંબે ગૌરી માતાજીની પંચ મુખી નાગ દાદા ભગવાન😇🙏👼 આપણને આપણા પ્રભુ કહે છે કે કોઈ પણ નથી કે એનો હું છું આત્મા એજ પરમાત્મા છે તો હું કોઇ ને કોઈ રૂપે પ્રભુ મોટા છે કે માણસો માટે શુભ મંગલ😇🙏👼 કામના સહ શુભ મંગલ જીવન આપે છે સર્વ દેવી દેવો જેના કાયા મા પ્રગટ થાય છે તો પણ રામ પ્રભુ અને પરમેશ્વર નું નામ પ હેલા લે છે જય😇🙏👼 ૐ નમઃ શિવાય
@MukeshMahetaMadanadangiya9 ай бұрын
હું કયાં થાય ખાઈ ગયો છું👼🙏❤️ કે મને જે કોઈ સંકેતો મળી જાય છે પણ😇🙏👼 સત્ય કહું છું કે મને ખબર પડશે તો પછી અમારા પર ઊપર ઉપકાર કર્યો છે🙏🏰 ૐ નમઃ શિવાય ૐ નમો ભગવતે વાસુદેવાય દેવાય નમઃ ૐ નમો નારાયણ જય શ્રી સર્વ દેવી👼🙏❤️ દેવો ની
@Mukeshmadana3 ай бұрын
વિરેનભાઈ પ્રજાપતિ સોમવતી અમાસના દિવસે ખુબ ખુબ અભિનંદન પાઠવું છું મુકેશ મહેતા મડાણા ડાગિયા થી આપના સર્વ ઈષ્ટ દેવી દેવો ની ક્રૃપા કાયમ રહેશે શુભ સંયોગ બની રહ્યો છે સારો શિક્ષક સમજાવે સુપર આરતી કોટી કોટી વંદન કરું છું સૌનું ભલું કરે ભગવાન ઞુડ ઈવનિગ સહ શુભ સંધ્યા સાથે જીવન જીવે છે ખુબ ખુબ શુભેચ્છા સહ શુભ સંધ્યા
@MukeshMahetaMadanadangiy-qo9vm8 ай бұрын
ખુબ ખુબ સરસ રીતે આ આરતી🙌👏🙏🙇 અર્પણ કરવા બદલ હું મુકેશ મહેતા મડાણા ડાગીયાથી👼🙏❤️ તા પાલનપુર વાયા ચંડિસર થી દાતિવાડા રોડ પર પહેલું ગામ થી❤દિલથી અભિનંદન પાઠવું છું👼🙏❤️ અને ભૂવાજીઓ ને જય🙌👏🙏🙇 માતાજી🙌👏🙏🙇 ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની🙌👏🙏🙇 જય પંચ મુખી નાગ દેવતા🙌👏🙏🙇 ની જય સિકોતર સધી ગોગા મહારાજ મેલડી🙌👏🙏🙇 માતાજી🙌👏🙏🙇 ની જય દિપા મા ની🙌👏🙏🙇 જય જય કાર અને➕ પોત પોતાના ઈષ્ટ દેવી દેવો🙌👏🙏🙇 ક્રૃપા અને➕ મા બાપ ના આશીર્વાદ પ્રાપ્ત થાય એજ🙌👏🙏🙇 પ્રાર્થના🙌👏🙏🙇 કરું છું
@pavangoswami2795 Жыл бұрын
Jay goga Jay shikotar
@Mukesh-wo1oi Жыл бұрын
વિરેન ભાઇ પ્રજાપતિ સર્વ દેવી દેવો માં અંબા ભવાની મા સર્વ rape જેવા કામ કર્યા એ રૂપે અનંત કાળ સુધી ભગવાન શિવ નો છે પણ શક્તિ જોરથી શિવ થયાં વેઇસ્વી થી વિષ્ણુ હોય bhrma ભ્રમની થકી જ એક પૃત્વી રુપ એ પ્રેમદા આકાશ રૂપે શિવ અધ એક એમાંથી થી સહુ ઉપજ્યા સમિયા એમાં સૌ કોઈ જે મમતા કરે એ મૂર્ખા જે સમજે એ શાર સિદ્ધ પુરુષ સુજાણ આજ સનાતન સત્ય છે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ ૐ નમઃ શિવાય ઓમ નમો નારાયણ જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય શ્રી ચામુંડા માતાજી કુળની દેવી ની જય જય ગરવી ગુજરાત 😄 ની મમતા અને આશિષ સદા સર્વદા સર્વને મળતા રહે એજ પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી
આ આરતી મને ખુબજ સરસ જે યોગ્ય લાગે છે જય માતાજી ની જય હો આપ સર્વ સ્ટુડિયો અને કલાકાર તરીકે આપ ને હું ખીખુબ ખુબ અભિનંદન સહ ખુબ ખુબ આગળ વધો એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મહીસાગર ના મોતી જેવા વિરેન ભાઇ પ્રજાપતિ આપ સર્વ ને શું લખું એજ સમજણ નથી પણ આ વાત સાચી છે ઘણા લોકો ને ખબર પડે તો સારું લાગે કાળ ચક્ર પૂરું પાડે તો બસ એક શ્રદ્ધા અને વિશ્વાસ થી આગળ વધી રહ્યો છું જય માતાજી ની
@kanubhaipanchal44118 ай бұрын
K.k.panchal.Jay shree vahanvati sikotar sadi mata ji ❤❤❤❤❤🎉
@MukeshMahetaMadanadangiy-qo9vm8 ай бұрын
જય હિ ગોળ એજ સધી માના કેટલાય રુપો શક્તિ એક અને સ્વરૂપો અનેક છે અને જ હું સર્વ દેવી દેવો ની જય🙌👏🙏🙇 જય🙌👏🙏🙇 સુરા પુરા દાદા સા એક જ હતા પણ હાલમાં પણ દાદા સા નાગ દેવતા ના સ્વરૂપે ગમે ત્યાં સુધી પહોંચી જાય છે પોપટભાઈ પ્રજાપતિ આપ અને આપના પરિવાર સાથે અને ભુવાજીશ્રી ને❤ખુબ ખુબ આભાર માનું છું👼🙏❤️ કોઈ પણ દેવી દેવો ના આશીર્વાદ પ્રાપ્ત થાય પણ🙌👏🙏🙇 દેવી દેવો ના પારખા ના હોય ઘણા આગિયા ભળે તો પછી એમનું કર્યુ એમને જ ભોગવવું પડે છે આ સન્માન સત્ય છે
@Mukesh-wo1oi Жыл бұрын
જય હો વિરેન ભાઇ પ્રજાપતિ આપ ને અને આપના સર્વ ઇસ્ટ દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ આરતી સ્તુતિ વંદના કરી આપો તો સારું થાત જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય શ્રી કુળની દેવી ચામુંડા માતાજી ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા
@Mukesh-wo1oi Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️ દિલથી આરતીઓ ઘણી બધી આવે છે પણ મને આ એક જ આરતી ગમેછે jay સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ચેહર માતાજી ની જય હો