SAHEB MARA ASHISH VARSAV JO | JAINAM VARIYA | SURI RAM | GURU VANDANA |

  Рет қаралды 23,302

DHARM DHOON

DHARM DHOON

Күн бұрын

અફાટ અને અમાપ પુણ્યના સ્વામી
દીક્ષાયુગપ્રવર્તક પરમ પૂજ્ય આચાર્ય દેવ
શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની
૩૧મી સ્વર્ગતિથિ નિમિત્તે
શ્રી સંઘ વતી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
ગીત: સાહેબ મારા આશિષ વરસાવજો
રચના: મુનિ ભગવંત
સ્વર : જૈનમ વારીયા, મુંબઈ
સંગીત : હાર્દિક પસાદ, મુંબઈ
સાભાર : માડી તારા .......
વીરા મારા .......
ચલ ચિત્ર : પરમેશ્વર સ્ટુડિયો, હુબલી
સંયોજક: ધર્મધુન પરિવાર
Lyrics
_____________________
સ્નેહની સહુ સાંકળોને તોડીને,
સાહેબજી તો ગયા સહુને છોડીને,
કહીએ તમને સ્વર્ગથી સંભારજો,
સાહેબ મારા આશિષ વરસાવજો.
ઉપકારો છે અનંતા આપના,
સાહેબ મારા આશિષ વરસાવજો,
વરસ્યા વાદળ થઇ સ્નેહના,
સાહેબ મારા આશિષ વરસાવજો.
કહેતા રામની વાતો, વીતે રાતોની રાતો,
આજે સૂની અયોધ્યા, સહુના હૈયા છે સૂના રે
ઉમટ્યા છે પૂર મારી આંખમાં,
સાહેબ મારા આશિષ વરસાવજો.
તમે તો અજવાળું આપ્યું,
આપ્યો સાચો માર્ગ રે,
મુક્તિનો સંગાથ રે ...
ચારે બાજુ ખારો દરિયો,
તું જ વીરડી મીઠી રે,
કલિકાળે દીઠી રે...
સત્યનો સિંહનાદ ફરી હું, સાંભળવા ચાહું છું,
સાંભળો સૂરિરામ! વ્હાલા, ખૂબ તમને ચાહું છું,
કેમ છોડી ગયા અમને, મનડું મૂંઝાય છે,
માળી વિના આ હસતું-ખીલતું ફૂલડું કરમાય છે...
કહેતા રામની વાતો, વીતે રાતોની રાતો,
આજે સૂની અયોધ્યા, સહુના હૈયા છે સૂના રે...
ઉમટયા છે પૂર મારી આંખમાં,
સાહેબ મારા આશિષ વરસાવજો.
#sahebmaraashishvarsavjo
#guruvandana
#dharmdhoon
#Jainsadhu #Jainmuni #Sadguru
#Suguru #Jain_acharya #Jain_monk
#Sadhudharma #Vairagi #Dharmacharya #Gurudev #Guruji
#Jainsong #Jainmusic #Jaintirthankar #Music_of_jainism #Spread_jainism
#Spread_jainism_24#World_of_jainis #Jainvideos #Jainlyrics #Jainworld #Jaindharam. #Jain_stuti_stavan #Jainstavan #Jainphotos #Jainpics #Jinsashan #Viral #Jainstatus #Voice_of_jains #Music_of_jains #Jainbhajan#Jainbhakti
#Jainmedia #jainism
#Jainsite #Jainhistory

Пікірлер: 26
@ShrBkk
@ShrBkk Жыл бұрын
Jin Shashan nu Kohinoor ratna atle Suri Ram Namami nityam guru Ram chandram
@netrashah5195
@netrashah5195 2 жыл бұрын
અદ્ભુત રચના🙏🙏🙏નમામિ નિત્યમ ગુરુ રામચન્દ્રમ 🙏🙏🙏
@ranjuvirvadiya8405
@ranjuvirvadiya8405 5 ай бұрын
Namami nityam guru ramchandram
@sarojshah3677
@sarojshah3677 2 жыл бұрын
Gurudev ne koti koti vandan
@netrashah5195
@netrashah5195 Жыл бұрын
🙏🙏🙏
@utsavishah1339
@utsavishah1339 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@mokshashah9676
@mokshashah9676 Жыл бұрын
Nice lyrics...
@krishnananavati9771
@krishnananavati9771 2 жыл бұрын
Namami nityam suri ramchandram Jai ho guru ki 🙏🙏
@vipulvedalia2392
@vipulvedalia2392 2 жыл бұрын
Namammi nityam guru RAMCHANDRAM
@mananshah3792
@mananshah3792 2 жыл бұрын
Namami Nityam Guru Ramchandram🙏🏻
@rushabhshah6025
@rushabhshah6025 2 жыл бұрын
Best lyrics❣️
@bhavyashah3201
@bhavyashah3201 2 жыл бұрын
🙏🙏❤️❤️
@krishoswal9261
@krishoswal9261 2 жыл бұрын
♥️🥺♥️
@kushalostwal2599
@kushalostwal2599 2 жыл бұрын
Namami nityam suri ramchandram😍🙏 Amazing voice jainambhai 😍🔥
@nidhijain6167
@nidhijain6167 2 жыл бұрын
👌🙏🙏🙏❤
@bhavyajain2098
@bhavyajain2098 2 жыл бұрын
❤🙏🙏
@prachishah2511
@prachishah2511 6 ай бұрын
Rajtilak suriji maharaj saheba visa pan Batavo tame amna visha Rajasthan ma bhadhu malsa
@utsavishah1339
@utsavishah1339 Жыл бұрын
0:50 0:53
@pakshallodha6744
@pakshallodha6744 Ай бұрын
Can we get lyrics ??
@DHARMDHOON
@DHARMDHOON Ай бұрын
It’s there in description. Thanks 🙏🏻
@harshshah5439
@harshshah5439 2 жыл бұрын
Namami nityam guru ramchandrachandram
@MahendraVohera
@MahendraVohera 5 ай бұрын
🙏🙏
@MahendraVohera
@MahendraVohera 4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@kajalshah928
@kajalshah928 2 жыл бұрын
Namami Nityam guru Ramchandram
@sonalmehta1945
@sonalmehta1945 2 жыл бұрын
🙏🙏🙏
@craftykathan29
@craftykathan29 2 жыл бұрын
🙏🙏🙏
Samkit Dayak O Guru  | Vijay Ramchandra Suriji Stuti
8:14
DHARM DHOON
Рет қаралды 18 М.
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 79 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 11 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН
Shasan Kesari Suriram | Bhagwati Prasad Chandrawat |
6:44
DHARM DHOON
Рет қаралды 35 М.
Shasan Sandhya Solo Concert Prabhu Medly...
30:41
Jainam Varia
Рет қаралды 218 М.
VAT NA KARI SHAKYO | VATSAL MEHTA
5:08
VATSAL MEHTA
Рет қаралды 6 М.
Guruwar Mara Taranhara
5:45
Parth Doshi - Topic
Рет қаралды 1,8 М.
Uncha Uncha Shatrunjayna Shikharo Sohay #Jain Stavan
8:12
Kalrav Zaveri' Photography PARADISE VIDEO
Рет қаралды 3 МЛН
SUKHDAM | SACHIN LIMAYE | MAHARSHI PANDYA | PARMARSHI
4:50
DHARM DHOON
Рет қаралды 3,7 М.
Mara Ram Pyara Ram
6:04
MokshMusic
Рет қаралды 17 М.
Doshi Thi Haryo Bharyo
7:49
NemRas ²²🎵²³
Рет қаралды 2,1 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 79 МЛН