JAY MAHARAJ, Jay Sad Guruji, Shree Santram Maharaj.
@mahendrachaudhari41386 жыл бұрын
Jay hoo mara jay maharaj ni
@jayeshlagowala95362 жыл бұрын
જય મહારાજ
@avinashchaubal20911 жыл бұрын
Thanks Toral, for sending this
@suratschoolevents52068 жыл бұрын
JAY MAHARAJ Om Shree Santram Laxmandev!
@mahendrapatel20758 жыл бұрын
Jai Maharaj.
@Clipster9997 жыл бұрын
Mahendra Patel QQh
@bharat5419711 жыл бұрын
Jay Maharaj!
@dhhhhhhhhhhhhha9 жыл бұрын
santram maharaj satya che
@jaykansara39022 жыл бұрын
Jaymaharaj
@bharat5419711 жыл бұрын
Om Shree Santram Laxmandev!
@qgreentechconpvt.ltd.flyas33338 жыл бұрын
JAY MAHARAJ, JAY MAHARAJ, JAY MAHARAJ
@chetanparikh52617 жыл бұрын
Jay Maharaj
@kenshah79159 жыл бұрын
JAY MAHARAJ !!!!!
@piyushthakkar11266 жыл бұрын
Jay Maharaj
@kumarbharat30116 жыл бұрын
Jay maharaj
@mahendrachaudhari41386 жыл бұрын
Jay ho mara jay maharaj ni
@prahladpatel55305 жыл бұрын
Jay mahraj
@prahladpatel55305 жыл бұрын
Jay maharaj
@bhaveshtadpda55078 жыл бұрын
jay maharaj
@alpeshtalpadanadiad51459 жыл бұрын
JAY MAHARAJ
@janviabhi31618 жыл бұрын
jay mahraj
@mukundpatel14633 жыл бұрын
Jay Maharàj
@aarohisoni55444 жыл бұрын
Jai maharah
@jaykansara39022 жыл бұрын
Jai maharaj
@bansivajani22077 жыл бұрын
************************************************************************************ સંતરામ મંદિર વાળા સંતરામ મહારાજ ..... રાગ: તને હૈયા મા પધરાવૂ ************************************************************************************ ઍ તો મારા જ છે મહારાજ રે સંતરામ મંદિર વાળા ઍ તો દિલ મા મારા સમાણા રે પુણ્યો પૂર્વો જનમ ના ના જાણુ હું સાકાર બ્રહમ ને ના જાણુ હું બ્રહમ સ્વરુપ ને ના જાણુ હું ભક્તિ કે ભક્તો ને ના જાણુ હું હરી ના સબંધ ને તમે પાપી ને પવિત્ર બનાવ્યો રે સંતરામ મંદિર વાળા ...... ઍ તો મારા જ છે.......... ઍ તો માંદા ના રોગ ને મટાડે રે ઍ તો ભૂખ્યા ની ભૂખ ને ભગાડે રે ઍ તો કર્મો ના ડુંગર ને ઉડાડે રે ઍ તો પ્રારબ્ધ ના મેરુ ને ભગાડે રે મને હળવો ફુલ બનાવ્યો રે સંતરામ મંદિર વાળા ...... ઍ તો મારા જ છે.......... કરોકે મને પ્રભૂ ની જ સ્મૃતિ રહે કરોકે મને જગત ની વિસ્મૃતિ રહે કરોકે મને તમારી જ સ્મૃતિ રહે કરોકે મને અહમની વિસ્મૃતિ રહે બંસી ના મન મા સુરુચિ પ્રગટાવે રે સંતરામ મંદિર વાળા ...... ઍ તો મારા જ છે.......... ઍ તો મારા જ છે મહારાજ રે સંતરામ મંદિર વાળા ઍ તો દિલ મા મારા સમાણા રે પુણ્યો પૂર્વો જનમ ના ----------------------------------------------------------------- Bansi Vajani ..... Toronto ..... Canada.... vajanibh@gmail.com