સલામ : Dhairyaraj Sinh ના 16 કરોડ ઈંજેક્શન માટે અમદાવાદના પાટીદાર પરિવારે કરી અનોખી પહેલ | VTV

  Рет қаралды 968,858

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

સલામ : Dhairyaraj Sinh ના 16 કરોડ ઈંજેક્શન માટે અમદાવાદના પાટીદાર પરિવારે કરી અનોખી પહેલ
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 410
@mahendrajoshi7540
@mahendrajoshi7540 3 жыл бұрын
आभार आपका बहोत बहोत!😢 पुत्र का प्रेम एक माँ ही समज सकती है !!
@vikramadityasinghrathod9004
@vikramadityasinghrathod9004 3 жыл бұрын
🙏 ભગવાન આપના પુત્રને શાંતિ અર્પે એવી મારી બે હાથ જોડી પ્રાર્થના 🙏
@chauhandharmendrasinh8703
@chauhandharmendrasinh8703 3 жыл бұрын
ભગવાન તમારા દીકરા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏🙏
@કિશોરસિંહજાડેજા-છ5હ
@કિશોરસિંહજાડેજા-છ5હ 3 жыл бұрын
જય માતાજી ખૂબ ધન્યવાદ આવા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ છે જેને ધીરે રાજુ માટે કરી તેમને
@pradhyumansinhgohil4151
@pradhyumansinhgohil4151 3 жыл бұрын
ભગવાન તમારા દીકરા ની આત્મા ને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના અને આપના પરિવાર ને ખુબ હિંમત આપે અને આપે જે આ પહેલ કરી છે ખુબ સરહનીય છે ૐ શાંતિ
@rushirajsinhjadeja8650
@rushirajsinhjadeja8650 3 жыл бұрын
ભગવાન તમારા પરિવાર ને શક્તિ આપે🙏
@dihoragambhirbhai8451
@dihoragambhirbhai8451 3 жыл бұрын
પટેલ પરિવાર ઉદાર દિલ થી દાન આપ્યું એટલે વંદનીય છે 🙏🙏🙏
@arvindsinhparmar8099
@arvindsinhparmar8099 3 жыл бұрын
વાહ.... નીશીત ને ભગવાન સ્વામિનારાયણ ભગવાન પોતાની સેવા માં સદાય રાખે તેવી પ્રાર્થના
@satchitanand3991
@satchitanand3991 3 жыл бұрын
ભાઈ નો ફોટો જોઇને હ્રદય દ્રવિ ગયું,,,, ખરેખર આવું કોઈ પરિવાર સાથે ના બને,,, ભગવાન ભાઈ ના આત્માને શાંતિ મળે અને પરિવાર ને હિંમત આપે
@bambhavatidabhai1034
@bambhavatidabhai1034 3 жыл бұрын
દુઃખ ના સમય મા પણ જે તમે દિલ મા હિંમત રાખીને બીજા ને મદદ કરવી એ એક મહાનતા છે મારા તરફથી તમો ને હજારો વાર વંદન
@zalaashok8642
@zalaashok8642 3 жыл бұрын
Jay patidar om shanti
@vijayji98
@vijayji98 3 жыл бұрын
ખુબ સરસ
@hardiksinhjijadeja9033
@hardiksinhjijadeja9033 3 жыл бұрын
વંદન છે. " મા " તમારા શુભ વિચારને પ્રભુ પરમાત્મા ને પ્રાર્થના કે આપના સ્વર્ગવાસી દીકરાને ભગવાન શિવજી "મોક્ષ" અર્પણ કરે
@SagarPatel-qj3cb
@SagarPatel-qj3cb 3 жыл бұрын
જેને કંઈક ગુમાવ્યું હોય એની કિંમત હોય , માં હંમેશા માં જ રહેશે , એક માં નું દુઃખ બીજી માં સમજી શકે છે .
@rohitthakorofficial9984
@rohitthakorofficial9984 3 жыл бұрын
Ha bhai
@TaraChand-hg3kx
@TaraChand-hg3kx 3 жыл бұрын
Picture
@rekhaben3099
@rekhaben3099 3 жыл бұрын
બહેન મે પણ 16 વરસના દિકરાને ગુમાવ્યો છે ત્રણ મહિના પહેલા 😭😭😭😢
@ભગવતપટેલ-વ5ત
@ભગવતપટેલ-વ5ત 3 жыл бұрын
આભાર પટેલ પરિવાર ને ભગવાન તમને ધણું આપે આને શક્તિ આપે
@mokshpatel7354
@mokshpatel7354 3 жыл бұрын
Jay patidar 🙏 Om santi bhaila..... 😔 Tamara aatma ne santi male aevi prathna hu karu chhu...... 🙏 Ane dharyraj ni jidgi bache ae pan prathna karish.... 🙏
@prafulchandramehta5123
@prafulchandramehta5123 3 жыл бұрын
@@mokshpatel7354 Zee ami
@parmaramarsinh3404
@parmaramarsinh3404 3 жыл бұрын
ખુબ ખુબ આભાર માનું છું 🙏🙏
@rameshrajput5321
@rameshrajput5321 3 жыл бұрын
ભગવાન તમારા પરીવાર ને હીંમત આપે એવી. હુ પાથના 🙏
@rameshpateliya6687
@rameshpateliya6687 3 жыл бұрын
ધેયૅરાજ સિંહને કોઈપણ જાતની જાન હાનિ ન થાય અમે ભગવાન ને આવી પાથના કરીએ છીએ
@hetalbajadeja6277
@hetalbajadeja6277 3 жыл бұрын
ખૂબ સરસ કામ કર્યું આપ એ.....ભગવાન તમારા દીકરા ની આત્મા ને શાંતિ આપે.......
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 3 жыл бұрын
આ પરિવારનું ધૈર્યરાજ માટે વંદનીય કામ છે. 🙏🏻🙏🏻🌷
@manishaloriya4333
@manishaloriya4333 3 жыл бұрын
ભગવાન તમારા દીકરા ને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના 🙏 🙏જય સ્વામિનારાયણ 🙏
@sarcarchirag7512
@sarcarchirag7512 3 жыл бұрын
મિત્રો કાર બાઈક ધીમે અને સાંભળી ને ચલાવો કારણકે તમારી સાથે તમારી પોતાની દુનિયા જોડાયેલી છે ...
@jaiprakashjoshi6020
@jaiprakashjoshi6020 3 жыл бұрын
પટેલ કુટુંબ આજે સાચા અર્થમાં પુત્ર ને શ્રધ્ધાંજલી અર્પણ કરી રહયો છું. એમ ને લાખ લાખ પ્રણામ ઇશ્વર મૃતાત્માને શાંતિ આપે. 🙏🙏🙏🙏🕉શાંતિ🕉
@bharatofficial35
@bharatofficial35 3 жыл бұрын
આવો વિચાર કર્યો દાન અર્પણ કર્યું સરસ આપના પરીવાર ને માં ઉમિયા સુખ શાંતિ આપે એવી અમારી પ્રાર્થના 🙏
@komal6062
@komal6062 3 жыл бұрын
Sukh Shanti to chinvai gyi bhai have su?🙏🙏
@mr.joliya__146
@mr.joliya__146 3 жыл бұрын
ભગવાન તમારા દિકરા ના દિવ્ય આત્મા ને શાંતિ આપે
@rathodkalyansinhrathod532
@rathodkalyansinhrathod532 3 жыл бұрын
ખુબ ખુબ આભાર
@parmarkaransinhdedasan9521
@parmarkaransinhdedasan9521 3 жыл бұрын
ખુબ ખુબ આભાર પટેલ પરીવાર ને એમના છોકરાને ભગવાન આતમાને શાંતિ આપે
@g-j-20_sahil13
@g-j-20_sahil13 3 жыл бұрын
ભગવાન તમારા દીકરાના દિવ્યને સાનતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના 😭😭😭😭😭
@govindmodi4746
@govindmodi4746 3 жыл бұрын
ખુબ ખુબ સરસ
@samirvohra4718
@samirvohra4718 3 жыл бұрын
આવી પહેલ તો સરકારે કરવી જોઈએ.
@hemantraval6460
@hemantraval6460 3 жыл бұрын
@Sandippatel @gmail.com Sandippatel @gmail.com sarkar to Khali Hindu and Muslim ni vat karashe...je Kam karvanu chhe a nahi kare
@aakash_baraiya
@aakash_baraiya 3 жыл бұрын
@@hemantraval6460 bhai hindu ni પરિસ્થિતિ jo pehla bharat desh ma badhi baju thi અપમાન thay che Jago hindu jago 🙏
@amanthakur.1010y
@amanthakur.1010y 3 жыл бұрын
ભગવાન તમારા દિકરાને શાંતિ આપે 🙏🏻__
@ashishkasodariyagaurakshak6900
@ashishkasodariyagaurakshak6900 3 жыл бұрын
પરમ કૃપાળુ પરમાત્મા આપના પુત્રને શાંતિ આપે એવી પ્રાર્થના જય ગૌ માતા જય વચ્છરાજ દાદા
@nmistry4128
@nmistry4128 3 жыл бұрын
गुजरात के अहमदाबाद में रहनेवाले एक पाटीदार कुटुम्ब ने इतना बडा दान देनेवाले को अंतरात्मा जागी , धन्य है
@milantravells6506
@milantravells6506 3 жыл бұрын
ૐ શાંતિ ૐ 🙏💐💐💐 ધન્ય છે , આ પાટીદાર પરિવાર ને કે પોતાનો દીકરો ગયા નું દુઃખ ભુલી , બીજા ને એટલે કે ધૈર્યરાજ ની સારવાર માટે અપીલ કરી રહ્યા છે . " ધન્ય પાટીદાર પરિવાર "ને 🙏 નમસ્કાર કૈલાશસિંહ ઝાલા રાજકોટ . 🙏 જય માતાજી
@kiritpatel3876
@kiritpatel3876 3 жыл бұрын
હિંમત હોય તો જ આવા સંજોગોમાં આવા વિચાર આવે.
@vikramadityasinghrathod9004
@vikramadityasinghrathod9004 3 жыл бұрын
આ પરિવારનને છપ્પનની છાતીવાળો કહેવાય
@komal6062
@komal6062 3 жыл бұрын
@@vikramadityasinghrathod9004 💯🙏🙏
@pdbapu9258
@pdbapu9258 3 жыл бұрын
ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના
@ushabengohil2247
@ushabengohil2247 Жыл бұрын
Thanks. Begvan Amna. Aatma ne Santi aape 🙏🙏🙏
@solmiyaarvind5277
@solmiyaarvind5277 3 жыл бұрын
૧૦૦ સલામ છે આવા પરિવારને 👍👍👍
@kiritsolanki2897
@kiritsolanki2897 3 жыл бұрын
ભગવાન તમારા દીકરાને શાંતિ આપે એજ અમારી પ્રાર્થના
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 3 жыл бұрын
ઈશ્વર એમના દિકરાને શાંતિ આપે. 🙏🏻🙏🏻 ૐ શાંતિ 🙏🏻🙏🏻🌷
@indrajitsinhgohil4214
@indrajitsinhgohil4214 3 жыл бұрын
🙏ભગવાન તેમના આત્માને શાંતિ આપે 🙏
@zalapruthvirajsinhpm8231
@zalapruthvirajsinhpm8231 3 жыл бұрын
ભગવાન શ્રી કૃષ્ણ નિશિત ની આત્મા ને શાંતિ આપે 🙏
@ajaysinhbihola9180
@ajaysinhbihola9180 3 жыл бұрын
ૐ શાંતી..... ભગવાન એમના આત્મા ને શાંતી આપે🙏🙏🙏
@pareshpatel9368
@pareshpatel9368 3 жыл бұрын
આ એક અતિઉત્તમ કોટી ની માનવતા ની ભાવના છે.....આવા માનવીઓ પૃથ્વી પર ના દેવતુલ્ય માનવી છે.... એમની વિચારધારાને લાખ લાખ સલામ.....,💐
@vinodbhai1875
@vinodbhai1875 3 жыл бұрын
મહાકાલ શક્તિ આપે એમના પરિવાર ને
@vijayji98
@vijayji98 3 жыл бұрын
જય માતાજી
@bhaveshdobariya4737
@bhaveshdobariya4737 3 жыл бұрын
પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના
@rajendraraval4822
@rajendraraval4822 3 жыл бұрын
આપના દિકરા ના આત્મા ને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ 🙏🙏🙏🌸🌸😪
@BharatPatel-es1vx
@BharatPatel-es1vx 3 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@parimalberojagar4183
@parimalberojagar4183 3 жыл бұрын
ભગવાન આપના પુત્ર ના આત્મા ને શાંતિ આપે એવી હું પ્રાથના કરું છુ. ૐ શાંતિ
@g.m.bharvadg.m.bharvad4662
@g.m.bharvadg.m.bharvad4662 3 жыл бұрын
તમારા દીકરા ના આત્મા ને ભગવાન શાંતી આપે ઓમ શાંતિ
@girprakrutikfarmsalimk.sor7304
@girprakrutikfarmsalimk.sor7304 3 жыл бұрын
મે મારા થી બનતી મદદ ધૈર્યરાજસિહ ને કરી છે અને આપ દરેક ને હુ બે 🙏 અપીલ કરુ છુ આપના થી બનતી મદદ કરજો
@unnatiprajapati2781
@unnatiprajapati2781 3 жыл бұрын
Please mane kaho kvi rite payment karvanu?
@girprakrutikfarmsalimk.sor7304
@girprakrutikfarmsalimk.sor7304 3 жыл бұрын
મારું નામ રાજદીપસિંહ રાઠોડ, ધૈયૅરાજ મારો દીકરો છે ત્રણ અને અમે એની દવા માટે donation માટે વિનંતી કરીએ છીએ. આ રોગમાં સ્નાયુ નબળા પડતા જાય છે અને ધીમે ધીમે શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થાય છે.જલ્દીથી ઇન્જેક્શન ના અપાય તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે આપ સૌને નમ્ર વિનંતી કે વધુમાં વધુ સહાય કરો. તેનું એકાઉન્ટ યસ બેન્ક માં છે. Ac Holder : Dhairyarajsinh Rathod Bank : Yes Bank Account Number : 700701717187237 IFSC Code: YESB0CMSNOC ( 5th Digit is Zero) Address : CMS NATIONAL OPERATING CENTRE MMR, આભાર🙏🏻🙏🏻
@sunilpatel-ex7fd
@sunilpatel-ex7fd 3 жыл бұрын
@@unnatiprajapati2781 yes Bank na account number you tube ma mali jase
@semrajbhaikathi318
@semrajbhaikathi318 3 жыл бұрын
ભગવાન સુરયનારાયણ તેમના દીવ્ય આત્માને શાંતી આપે
@solankisharma8950
@solankisharma8950 3 жыл бұрын
ધન્યવાદ,આ પરિવાર ને, ટીપે ટીપે સરોવર ભરાય , કાંકરે કાંકરે પાળ બંધાય છે , સાચી માનવતા છે,જન સેવા એજ પ્રભુ સેવા કહેવાય છે
@999-s7q
@999-s7q 3 жыл бұрын
Dhanyavaad saheb 🙏🙏🙏🙏
@ashoksinhgohil6030
@ashoksinhgohil6030 3 жыл бұрын
Dhanyvad Patel pairvane
@mukeshkumarcharan19
@mukeshkumarcharan19 3 жыл бұрын
I love you mom
@pp8885
@pp8885 3 жыл бұрын
તમારા આ કાર્ય થી એક દિકરો બચી જશે. નીશીત ભાઈ નાં આત્મા ને ભગવાન શાંતિ આપે 🙏
@kamleshprajapati68
@kamleshprajapati68 3 жыл бұрын
ખૂબ ખુબ આભાર
@bp3730
@bp3730 3 жыл бұрын
Ek salaam aa mother ne, ek sammaan aa vicar ne 🙏👏👏👏👏🙏🙏🙏
@vijaysinhzala6071
@vijaysinhzala6071 3 жыл бұрын
ને કંઈક ગુમાવ્યું હોય એની કિંમત હોય , માં હંમેશા માં જ રહેશે , એક માં નું દુઃખ બીજી માં સમજી શકે છે
@jayPatel-rq9no
@jayPatel-rq9no 3 жыл бұрын
ભગવાન તમારા બધા નું ભલું કરે અને નિશિત ની આત્મા ને શાંતિ આપે..🙏🙏
@ishubhavaghela28
@ishubhavaghela28 3 жыл бұрын
ભગવાન તેમની દીવયા આત્માને શાંતિ આપે એજ અમારી પ્રાર્થના
@Patelkhushi-mn9lm
@Patelkhushi-mn9lm 3 жыл бұрын
Jay ma uma khodal 🙏🙏🙏🙏
@arvindparmar4532
@arvindparmar4532 3 жыл бұрын
ભગવાન મારા ભાઈ ને શાંતિ આપે ધન્ય છે મા
@deshigovinda7539
@deshigovinda7539 3 жыл бұрын
ભગવાન તમનૅ સુખી રાખે જય માતાજી
@hardiksinhparmar1437
@hardiksinhparmar1437 3 жыл бұрын
Iswar apna dikra ne Santi arpe,om Shanti.
@premjibhaivaghasiya9027
@premjibhaivaghasiya9027 3 жыл бұрын
પરમાત્મા તેનાં આત્માને શાંતિ અને સદ્દગતિ આપે પ્રભુ ને પાૃથઁના ૐ શાંતિ :શાંતિ :શાંતિ : જય શ્રીકૃષ્ણા
@khumansinhrathod6407
@khumansinhrathod6407 3 жыл бұрын
Dhanyavad
@ajitsinhchauhan8488
@ajitsinhchauhan8488 3 жыл бұрын
ભગવાન મહાદેવ નીશીધ ના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના
@chart_sher
@chart_sher 3 жыл бұрын
આવા ઘણા બારકો છે તે બધાનું ધિયાન મા લેજો 🙏
@jadejamanoharsinh4683
@jadejamanoharsinh4683 3 жыл бұрын
Bhagvan Tamara Dikrane Santi ape🙏
@ભરતઠાકોરભરતઠાકોર-ધ9ડ
@ભરતઠાકોરભરતઠાકોર-ધ9ડ 3 жыл бұрын
ભગવાન તેમને ખૂબ આગળ શાંતિ આપે
@Nidhidamor25
@Nidhidamor25 3 жыл бұрын
Heartbreaking😢😢😢😢😢😢
@jaymatajiyuvrajsinhasodha7235
@jaymatajiyuvrajsinhasodha7235 3 жыл бұрын
Khub saras kam 🙏🙏🙏🙏🙏🙏🙌🙌
@hemantraval6460
@hemantraval6460 3 жыл бұрын
Very good coverage..bhai..
@JIGRAJVADHERDWARKA
@JIGRAJVADHERDWARKA 3 жыл бұрын
ભગવાન તમને બહુ હિંમત આપે 😭😭😭
@bhailabhait1068
@bhailabhait1068 Жыл бұрын
❤️ ઘુમાઅમદાવાદ ઘુમાબોપલ ❤️
@rameshvaghela4165
@rameshvaghela4165 3 жыл бұрын
ખુબજ સારી વાત છે ધર્મ નું કામ છે ભાઈ
@gohilramdevsinhgohilramdev56
@gohilramdevsinhgohilramdev56 3 жыл бұрын
વાહ જનેતા વાહ ધન્ય છે હો
@pk_pk_pk
@pk_pk_pk 3 жыл бұрын
jai garvi Gujarat, aane kehvaay " patel ".....👌👍🙏🙏🙏🙏🙏
@virendrasinhchauhan9607
@virendrasinhchauhan9607 3 жыл бұрын
Salute this patel family 🙏
@NAVGAN-zj7vh
@NAVGAN-zj7vh 3 жыл бұрын
Vah ma vah🙏🙏🙏
@kingbrother6299
@kingbrother6299 3 жыл бұрын
Waah Waah🙏
@Sunil_Patel_Official_007
@Sunil_Patel_Official_007 3 жыл бұрын
લાખ લાખ વંદન માં તમને અને મારા પટેલ પરીવારને અને મારા ભાઈના આત્માને ભગવાન શાંતી આપે જય માતાજી 🙏
@vaghelamahipatsinhvaghelam9281
@vaghelamahipatsinhvaghelam9281 3 жыл бұрын
ઓમ શાંતિ ખૂબ સરસ
@ramvarsha7821
@ramvarsha7821 3 жыл бұрын
Bhagvan aa parivar ne sakti aape
@kuldeepsinhjadeja1469
@kuldeepsinhjadeja1469 3 жыл бұрын
Thank you so much Patel Samaj
@B.D.Thakor
@B.D.Thakor 3 жыл бұрын
ભગવાન આપના પુત્રને સદગતિ આપે.
@ravindravegda4801
@ravindravegda4801 3 жыл бұрын
ૐ શાંતિ ❤💗❤
@hiteshraninga7270
@hiteshraninga7270 3 жыл бұрын
Khub SARS vichar che. Om shanti
@ajitsinhvaghela7924
@ajitsinhvaghela7924 3 жыл бұрын
Good work 🙏
@saparababubhai6089
@saparababubhai6089 3 жыл бұрын
દુખ થાય માં ઈ માં
@jaysikotarwara4266
@jaysikotarwara4266 3 жыл бұрын
Very nice so much
@lalabhaibhai3917
@lalabhaibhai3917 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@कट्टरहिंन्दुभरवाड
@कट्टरहिंन्दुभरवाड 3 жыл бұрын
*સલામ માતા ને*
@satkaivalsatkaival6062
@satkaivalsatkaival6062 3 жыл бұрын
मेरी लड़की भी आप हो गई है मुझे डॉक्टर से भरोसा उठ गया आज के डॉक्टर पैसे के भूखे होते हैं इंसानियत नाम की कोई चीज होती नहीं है मेरी आंखों से मैंने देखा है
@pankajsinghada2927
@pankajsinghada2927 3 жыл бұрын
Sahi hai my bhi dhak chuka hu
@jayeshchauhan3835
@jayeshchauhan3835 3 жыл бұрын
ઓમ સાંઈ,,,,
@FENILBORAD
@FENILBORAD 3 жыл бұрын
પાટીદાર સમાજને વંદન🙏❤️
@urvilsinh1477
@urvilsinh1477 3 жыл бұрын
Om shanti and good work
@harpalsinhjadeja6949
@harpalsinhjadeja6949 3 жыл бұрын
ખુબ ખુબ આભાર પટેલ પરિવારનો
@bimalratnottar4401
@bimalratnottar4401 3 жыл бұрын
It's so painful..I think such required treatment should completely free by concern hospitals/doctors...🙏
@bhaveshbhaiprajapati6206
@bhaveshbhaiprajapati6206 3 жыл бұрын
ખુબ ખુબ આભાર પટેલ પરીવારને
@KaranRR01
@KaranRR01 3 жыл бұрын
Suupper Work
@ghanshyamtrivedi8788
@ghanshyamtrivedi8788 3 жыл бұрын
Sir.aaparivar.ne.dhanyavad...che.
@skgj9gujarati61
@skgj9gujarati61 3 жыл бұрын
👌👌
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Kajal Dodiya | Khash Dusmano Mate | HD Video | Kubadthal Live Program 2020
17:19
Angel Studio Dhamatvan
Рет қаралды 7 МЛН