બહુ અભિમાન હતું કે આપણા જૈન સમાજના કોઈપણ ભિખારી જોવા ના મળે. પણ આજના વ્યાખ્યાનમાં આપણા સાધાર્મિક બંધુઓની આવી પરિસ્થિતિ સાંભળીને દિલ ખૂબ જ દુઃખી થયું છે. સ્પેશિયલ રીક્ષા વાળા ચા વાળા અને આપણા સાધ્વીજી ભગવંત ના મમ્મીની વાત સાંભળી😢😢. આપણા દ્વારા ભેગો થતો સાધારણ ફંડ ખરેખર જરૂરિયાત વાળી વ્યક્તિને પહોંચે એવી પરમાત્માને પ્રાર્થના
@navinvora49093 ай бұрын
પુજય ગુરુદેવ ને સત સત વંદન મથેણવંદામી સાહેબજી આપ સુખ સાતા મા હસો🙏🙏🙏 સરવે સાધુ ભગવંતો સાધ્વી ભગવંતો ને મથેણવંદામી સરવે સુખ સાતા મા હસો🙏🙏🙏 સરવે તપસ્વી સુખ સાતા મા હસો તપસ્વી ની ખૂબ ખૂબ અનુમોદના જય જિનેદ્વ પ્રણામ🙏
@jagdishgandhi90813 ай бұрын
આજના સમયમાં આ બહુ જરૂરી છે અને અત્યારે આ બીડું ઝડપવું જરૂરી છે સમય બહુ જ ખરાબ આવી રહ્યો છે સાધર્મિક ભાઈ ને ઊંચા લાવવા અત્યારે બહુ જરૂરી છે બીજા બધા અનુષ્ઠાનો 5 વર્ષ માટે બંધ કરી આ જ કરવા જેવું છે
@vitragpath3 ай бұрын
આજના સમયમાં દાન નો પ્રવાહ બદલવાની જરૂર છે જે ક્ષેત્રમાં જરૂર છે ત્યાં દાન વી રો એ દાન આપવું જોઈએ કલી કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે વા ગુ રુ ભગવાન નું અવતરણ આ જૈન શાસન મા જલ્દી થી થાય એવી પ્રાર્થના જય જૈન શાસનની જય ભગવાન મહાવીર સ્વામી ની
@ShilpaJain-e3x2 ай бұрын
Mathen vandami guruji
@minashah24453 ай бұрын
Listening your Most useful pravachan,I inspired to take oath for sadharmik Bhakti for every year.,so touchy realistic pravachan,Matthen Vandami Gurudevji 🙏
@chetansheth40233 ай бұрын
પ. પૂ. આ. ભ. ને મત્થેણ વંદામિ... 🙏🙏🙏 સાહેબજી, I am speechless. 😢 I m shocked to hear about our Sadharmiks... 😢 પરમાત્મા મને શકિત આપશે તો ચોક્કસ હું આપને વંદન કરવા આવીશ અને આપની જાણ માં જે ઓછા પૂણ્યશાળી આપણા સાધર્મિકો છે એમની ભક્તિ માટે, પોતાના થી બનતું જે કાંઈ થશે,તે આપશ્રી ની નિશ્રામાં જરૂર જરૂર કરીશ... 🙏 આપને અમારા કોટી કોટી વંદન... 🙏🙏🙏
@meetlodaria12153 ай бұрын
ખરેખર ગુરુદેવ તમારી વાત સાંભળીને હવે અમને પણ યથાશક્તિ કરવાનું મન થયું🙏🙏
@kamleshrupera98313 ай бұрын
કોઈના હૃદયની વાત ગુરુદેવે બતાવી છે..
@hirenparekh81613 ай бұрын
🙏🙏ગુરુદેવે ૧૦૦% સાચી વાત કરી છે 🙏🙏
@purvishah82902 ай бұрын
Mathenvandami❤
@chandrikajoshi60683 ай бұрын
Mathen vandami gurudev namaste gurudev namaste 🙏
@narendrashah9392 ай бұрын
Very nice pravachan
@sunilshah7683 ай бұрын
Mathen vandami.khub khub anumodna❤❤
@rupaldoshi67953 ай бұрын
Mathen vandami sahebji bahuj saras thank you for uploading
@jigneshshah73207 күн бұрын
Very nice superb 👌👌👌👍🙏🌹
@shahhiren16073 ай бұрын
❤❤❤
@tejalshah69163 ай бұрын
Trikal vandna🙏🙏
@KamleshShah-b9s3 ай бұрын
Mathen vandami Guru dev koti koti vandan 🙏હું પણ રીક્ષા ફેરવું છું સાધર્મિક ભાઈ છું 🙏🙏🙏
@TarunaShah-b9o3 ай бұрын
Perfect Prestation.
@kalpanashah36722 ай бұрын
Jayjinered very good Anumdana kalpana shah gpo Ahmedabad
@navinvora49093 ай бұрын
અહો જિનશાસનમ🙏
@nehadesai69233 ай бұрын
Khubh khubh vandan tamne
@deviyanibenshah99963 ай бұрын
વ્યાખ્યાન માં જણાવ્યા મુજબ કલીકાલ સર્વજ્ઞ શ્રી જેવા વર્તમાન સમયમાં કોઈ મહાત્મા (સાધુ અથવા આચાર્ય) વિદ્યમાન હોય તો દર્શન અને વંદન હેતુ નામ જણાવવા વિનંતી છે.
Mathyen vandami ms ..want to connect and be part of this sadharmik bhakti
@nishantdoshi19563 ай бұрын
Please let me know whom to contact, I want to help some of the people gurudev mentioned in the pravachan
@rohanjain47752 ай бұрын
Samkit yuvak mandal sadharmik bhakti scheme
@dhirajbhaishah18603 ай бұрын
Gurudev sachi vat Kari rahaya chhe m s hal kya chhe?
@akshayvinaykia9963 ай бұрын
Ahmedabad me haja Patel ni pol me b ek sadharmik hai jo poojari tarike kaam karta tha , emne pan bahu jarur che, koi ne pan sadharmik bhakti karvi hoyi toh hu address aapu 🙏
@maulikshah95313 ай бұрын
Would you please provide the charitable Trust contact details through which supporting all these activities?
@Namo-q7w3 ай бұрын
M vandami
@rameshjain22473 ай бұрын
Guru bhagwant nu mukaam hamna Kya che
@ParthShah-qs8vy3 ай бұрын
Saheb no aavto chomaso kya naki thyo
@minashah24453 ай бұрын
Matthen Vandami Gurudevji 🙏
@manishabenshah64123 ай бұрын
🙏🙏
@nishantdoshi19563 ай бұрын
Please let me know whom to contact, I want to help some of the people gurudev mentioned in the pravachan