Рет қаралды 824,811
મિત્રો,
KZbin ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નું હાર્દિક સ્વાગત છે... આ વિડિઓ માં સત્ય અને ધર્મ સ્વરૂપ ભગવાન સત્યનારાયણ ની વ્રત - કથા કહેલી છે.. જેમાં પાંચ અધ્યાય આવેલા છે.. આ સત્યનારાયણ દેવ ની સંપૂર્ણ વ્રતકથા આ વિડિઓ મા આપ સૌ ને સાંભળવા મળશે... આ કથા ગુરુવારે, પૂર્ણિમા ના દિવસે નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે અથવા આપણા ઘરમાં કોઈ નો જન્મ દિવસ વગેરે હોય ત્યારે આ આ કથા કરવી અથવા સાંભળવાથી મનુષ્ય ના જીવન તથા ઘરમાં શુભતા આવે છે.. મંગલ થાઈ છે... માટે આ સત્યદેવ ની કથા નુ હિન્દુ ધર્મ મા ખુબ જ માહાત્મ્ય છે.. જો આપને આ વિડિઓ પસંદ આવે તો please...
Like 👌.. share 👍 subscribe 🔔
જરૂર કરજો... ધન્યવાદ 🙏
🔴વિડિઓ મા " Thanks " નુ બટન આવે છે. જ્યાં લાઈક શેર નુ ઓપ્શન છે ત્યાં એક બાજુમા નવું બટન છે , તે બટન પ્રેસ કરી ને આપ આભાર પ્રકટ કરી શકો છો, ધન્યવાદ 🙏
સત્યનારાયણ કથા (પાંચ અધ્યાય) ની સંપૂર્ણ કથા
• સંપૂર્ણ "શ્રીસત્યનારાય...
સત્યનારાયણ વ્રત કથા
• Video
સત્યનારાયણ બાવની
• શ્રીસત્યનારાયણ બાવની-સ...
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ
• || Vishnu Sahasranamam...
શ્રીકૃષ્ણ ચાલીસા સ્તુતિ,આરતી
• આજે શુભ એકાદશી સાંભળો ...
ગીતાસાર 5 મિનિટમાં સાંભળો
• || Shrimad Bhagawad Ge...
શાલિગ્રામ પુજા વિધિ
• Shaligram Bhagvan Puja...
દત્ત બાવની સ્તુતિ
• || Datt Bavani with Ly...
શ્રી દત્તાત્રેય ભગવાન નું વ્રત (ગુરુવાર વ્રત )
• Guruvar Vrat Katha || ...
સાઈબાબા ચાલીસા
• આજે ગુરુવારે પરમગુરુ સ...
#આવોસત્સંગમાઁ#સત્યનારાયણદેવનીકથા
#satyanarayan_katha
OUR FACEBOOK PAGE:
/ aavo-satsang-maa-11173...
OUR INSTAGRAM PAGE:
aavo_satsang_ma...
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.