સંપુર્ણ ભારતનો ઈતિહાસ | મેરેથોન લેક્ચર 8 HOURS LIVE | TET/TAT/TALATI/DySO Special | LIVE @10:30am

  Рет қаралды 899,510

GYANLIVE

GYANLIVE

Күн бұрын

💥 GYANLIVE APPLICATION 💥
DOWNLOAD - play.google.co...
GYANTEST For android - on-app.in/app/h...
GYANTEST for IOS - on-app.in/app/h...
GYAN ACADEMY - GYAN LIVE - / gyanacademy
Dream GPSC with GYANLIVE - / dreamgpscwithgyanlive
eSHALA by GYANLIVE - / edumaths
EverExam - / everexamofficial
Ever Exam - / everexam
Telegram - t.me/gyanG
Instagram - / official_gyanlive
Facebook - / gyanac
For more information on GYANLIVE Application
► Gyan live Helpline - 8469677555, 8980677555, 9512477585
► Call & WhatsApp us - 8758277555, 9537337321 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
► Call & WhatsApp us - 90234 70759 (Dharampur - Valsad)
► Call & WhatsApp us - 94084 07784 (Lunavada)
► Call & WhatsApp us - 91041 66835 (Vastral - Ahmedabad)
► Call & WhatsApp us - 7574997784 (Mahesana)
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ - ૧
(4) ભારત પરિચય ભાગ - ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials
જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
 વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
 નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
 લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
 તમામ લેકચર્સની PDFS
 દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
 પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
 300+‌ કલાકનું લાઇવ કોચિંગ
 કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
 એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
 એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
 સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
 આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
 સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
 આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
 આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
 કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
 ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
 દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
 ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
Thank You,
GYAN TEAM

Пікірлер: 1 000
@GYANLIVE_OFFICIAL
@GYANLIVE_OFFICIAL 2 жыл бұрын
GYAN LIVE APPLICATION - 8469677555, 8980677555, 9512477585 GYANLIVE APPLICATION LINK - play.google.com/store/apps/details?id=co.gyanlive GYAN ACADEMY (Gandhinagar) - 8758277555, 8758377555, 9537337321 GYAN ACADEMY (Surendranagar) - 9879304804 GYAN ACADEMY (Himmatnagar) - 8141377555, 8141577555 Telegram - t.me/gyanG
@chaudharykarsanbhaichaudha3137
@chaudharykarsanbhaichaudha3137 Жыл бұрын
²jsxxccc lp
@bhochiyanishaa5165
@bhochiyanishaa5165 Жыл бұрын
Pdf kyi રીતે mle હું bench ma nthi
@yuvrajsinhparmar3399
@yuvrajsinhparmar3399 Жыл бұрын
Sir aa advertis bandh karo
@chaudhary1578
@chaudhary1578 Жыл бұрын
Hii
@chaudhary1578
@chaudhary1578 Жыл бұрын
Plz sir a PDF telegram send kro
@shaileshparmar4056
@shaileshparmar4056 Жыл бұрын
2:56:06 muriy samraj 3:17:20 anu muriy samraj 3:24:41 grin samraj 3:28:45 sak 3:33:47 pahlav 3:35:05 krushan 3:39:15 Gupt samraj 3:54:15 pushybhoti vansh 4:03:11 bharat ma mushlim aakraman 4:19:29 dili saltant
@changer_life
@changer_life Жыл бұрын
Thank you bhai Your comment helpful
@thakorvasanti3038
@thakorvasanti3038 2 жыл бұрын
સતત આઠ કલાક ખડેપગે રહેવા બદલ આભાર માનીયે એટલો ઓછો છે જયેશ સર.....
@goletargaurav9960
@goletargaurav9960 Жыл бұрын
Avu
@xyzkumar1234
@xyzkumar1234 Жыл бұрын
Continue na hoy bahen...cut cut video recording thay....
@lalobharwad9737
@lalobharwad9737 2 ай бұрын
Live video se mota​@@xyzkumar1234
@vipulsinhgohil3973
@vipulsinhgohil3973 Жыл бұрын
નિસ્વાર્થ ભાવે આપ અમારી મદદ કરો છો એ બદલ આપનો આભાર માની એ એટલો ઓછો છે ખુબ જ સરસ ટ્રિક છે તમારી બધું જ યાદ રહી જાય છે ..❤🙏👍
@akshay8576
@akshay8576 2 жыл бұрын
સલામ છે તમારી મહેનત અને કર્તવ્ય નિષ્ઠા ને અમારી માટે આટલી બધી મહેનત કરવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dineshbhaichamayda
@dineshbhaichamayda Жыл бұрын
આભાર સર.તમારા જેવા સરો છે તેથીઅમારા જેવા ગરીબ વિધાથી ભણી શકે છે.સાચુ કવ તો તમે અમારા ભગવાન છો તમને સત સત નમન સૌ સૌ નમન 🙏🙏🙏 અને બને તો ગુજરાત નો ઇતિહાસનો part 2 વિઙિયો બનાવી આપસો અેવી આશા રાખીએ છીએ.બસ આટુ કેવુ હતુ સર
@varlihemant4683
@varlihemant4683 Жыл бұрын
બુક થી જરાં સમજણ પડ્યું નહીં પણ આપ શ્રી એ સરળ રીતે ભણાવ્યું એ સમજાઈ ગયું માટે આભાર સર.🙏
@vipulbariya_GJ20
@vipulbariya_GJ20 2 жыл бұрын
જ્ઞાન એકેડમી અને જયેશ સર નો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે . ખૂબ જ સરસ જ્ઞાન આપવા બદલ આભાર સાહેબ.🙏🙏
@DailyFact5x
@DailyFact5x 2 жыл бұрын
વાહ સાહેબ વાહ તમે તમારી તો ચિંતા નથી કરતા પણ તમારા વિદ્યાર્થી ઓ ને શ્રી કૃષ્ણ ભગવાન જેમ સારથી બની ને સતત જ્ઞાન નો ભંડાર પીરસી રહ્યા છો વિદ્યાર્થી ઓ હમેશાં આગળ અને સફળતા મેળવે તેવી તમારી આ અપાર લાગણી નો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કારણ કે હું પણ તમારી સાથે સાથે તમારુ જ્ઞાન લઈ રહ્યો છું...જીવનમાં કોઈના સારથી બનજો પરંતુ કોઈના સ્વાર્થી નહિ..જય દ્વારકાધીશ...સાહેબ અને જ્ઞાન એકેડમી..✨✨😇😇
@dangarnikul9404
@dangarnikul9404 2 жыл бұрын
જયેશ સાહેબ આહીર નો ખુબ ખુબ ધન્યવાદ જેને પોતાની વાણીથી અમને ઇતિહાસ કંઠસ્થ કરાવ્યો 👍
@shitalahir5890
@shitalahir5890 2 жыл бұрын
ધન્યવાદ ...જયેશ સર continue સાત કલાક એક પગે ઊભા રહી ને ભણાવવા બદલ....thank u Gyan Live..... હર હર મહાદેવ 🙏🙏🙏
@jagrutibochiya
@jagrutibochiya 2 жыл бұрын
આટલું સરસ જ્ઞાન શેર કરવા માટે જ્ઞાન એકેડમી અને જયેશ આહિર સર નો ખુબ ખુબ આભાર..🙏🙏🙂🙂
@sanjuodedra2426
@sanjuodedra2426 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જ્ઞાન એકેડેમી અને જયેશ સર આટલું સારું અને સરસ કન્ટેન્ટ આપવા માટે એ પણ ફ્રી માં Thank you gyan Live ❤️❤️
@dk-sm6km
@dk-sm6km Жыл бұрын
જય અલખધણી 🙏
@kavitapandit6395
@kavitapandit6395 Жыл бұрын
નમન છે તમારી મહેનત ને સર 🙏 દ્વારકાધીશ તમને હંમેશા ખુશ રાખે
@anildamor1298
@anildamor1298 Жыл бұрын
જય ખોડિયાર. આહીર સાહેબ અસરકારક ભણાવવાની તમારી રીત છે.
@bharatbhoi560
@bharatbhoi560 2 жыл бұрын
પરોપકારી કામ કરનાર સર સતત 8 કલાક ભણાવા બદલ આભાર ખૂબ ખૂબ 🙏🙏🙏🙏
@vishalbambhaniya6224
@vishalbambhaniya6224 2 жыл бұрын
Jay hind
@ashishahir4270
@ashishahir4270 2 жыл бұрын
Bhai aani ppt che telegram ma?
@NileshPatel-pn4qe
@NileshPatel-pn4qe 2 жыл бұрын
Jay hind
@kamleshmahera7966
@kamleshmahera7966 Жыл бұрын
ક્યાં થી છો ભાઇ
@baraiyadharmik114
@baraiyadharmik114 Жыл бұрын
11:53 એ સ્ક્રિન સરખી થઈ જશે એટલે કોઈએ મારી જેમ ગોથા ખાવા નહીં...😀😅 Thank you sir for your time to explore new ways of learning 👍👍 ઘણું બધું જાણવા મળ્યું છે આ લેક્ચરથી thank you 🙏🙏🙏
@naransodha5423
@naransodha5423 Ай бұрын
Va rajputani va ( naykadevi) ⚔️⚔️ jay Rajputana ⚔️🇮🇳🇮🇳⚔️
@bhavnapanchal7544
@bhavnapanchal7544 Жыл бұрын
You are the best teacher I’ve ever had! You teach with passion and enthusiasm. You love what you do and it shows. You always make class fun which in turn makes it easy to learn. Thank you for being so awesome !
@parmaramrutlal2948
@parmaramrutlal2948 Жыл бұрын
Haa ho
@avpanchal3983
@avpanchal3983 Жыл бұрын
Jay Vishvkarma..
@Timli__boy__420
@Timli__boy__420 Жыл бұрын
❤❤❤❤
@dangarpooja6807
@dangarpooja6807 2 жыл бұрын
તમને Thank you કહેવું પણ ઓછું પડે સર 👑 અમે ગર્વ અનુભવીએ છીએ કે અમે તમારા student છીએ.☺️🙏
@shitalahir2474
@shitalahir2474 2 жыл бұрын
આભાર......અમારા પ્રિય સર જયેશ આહિર સર,મહાદેવ તમને હમેશાં ખુશ રાખે.thank u gyanlive.🙏🙏🙏
@naransodha5423
@naransodha5423 Ай бұрын
✅✅
@satishprajapati5220
@satishprajapati5220 Жыл бұрын
5:51:00 આધુનિક ઇતિહાસ 😊
@educationalg.k.chaudhari5229
@educationalg.k.chaudhari5229 Жыл бұрын
અદભુત કાર્ય બાળદેવો ના ખૂબ ખૂબ આશીર્વાદ મળશે.
@urmiladabhi8470
@urmiladabhi8470 2 жыл бұрын
સર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા માટે આટલી મહેનત કરો છો.🙏
@ajaychudasma2557
@ajaychudasma2557 Жыл бұрын
સર તમારા બધા વિડિયો જોયા બહુજ સરસ છે તમારા જેટલા પણ વિડિયો જોઈયે એમાં આળશ આવતોજ નથી Thanks 🙏🙏
@Prakash_prajapati_
@Prakash_prajapati_ Жыл бұрын
જય હિન્દ ❤❤
@Montu_charpot.22
@Montu_charpot.22 2 жыл бұрын
તમારો ખૂબ ખૂબ આભાર સર ફ્ક્ત એક દિવસ મા આટલા ૭-૩૦ કલાક સુધી સતત lecture આપવા માટે
@mylifemyrule2394
@mylifemyrule2394 11 ай бұрын
ઇતિહાસ નો ખુબ જ સુંદર અને સરળ ભાષામાં આનાથી વિશેષ લેક્ચર ક્યાય હોય જ નં શકે....
@abhisheklakum
@abhisheklakum Жыл бұрын
સરસ વિડિયો છે આભાર સાહેબ આમ જ નવા નવા વિડિયો લાવતાં રહો એવી આશા છે.
@dilipsinh5380
@dilipsinh5380 Жыл бұрын
Aaryo bharatma aavel je hindu 🕉 💙
@misskajalvlogs123
@misskajalvlogs123 2 жыл бұрын
ખૂબ જ સરસ રીતે સમજાવ્યુ સર 🙏🙏🙏... ખરેખર એક સાથે આટલુ જ્ઞાન તમે જ આપી શકો છો 👌👌👌
@rathodchiragrathodchirag8438
@rathodchiragrathodchirag8438 Жыл бұрын
👌👌
@Love___cretion_______
@Love___cretion_______ 11 ай бұрын
Nice 👍🙂
@Geetmuliyasiya
@Geetmuliyasiya Ай бұрын
Khubaj sarad bhasha ma gyan aapva badal aapno aabhar
@vikramtadha260
@vikramtadha260 2 жыл бұрын
Thank you sir..... તમારો ખુબ ખુબ આભાર , તમે સતત પ્રગતિ કરતા રહો....
@mmzala5626
@mmzala5626 Жыл бұрын
जय हिन्द जय भारत
@pandyaritika7569
@pandyaritika7569 2 жыл бұрын
🙇❤️🙌🏻 गुरु ही गौरव 🙌🏻❤️🙇 Thank you ideal Ahir sir for this amazing session 🙌🏻🙌🏻 Pls like this amazing session for sir hard work & outstanding knowledge 👍🏻 Like it everyone 🙇👍🏻👍🏻
@Pratapsinh234.
@Pratapsinh234. Жыл бұрын
👍
@dilipsinh5380
@dilipsinh5380 Жыл бұрын
ASHOK ÑO SHILA LEKH BHARATMA!!●
@vagh..2523
@vagh..2523 2 жыл бұрын
Best teaching by history king MR jayesh ahir sir 💯 and thank you gyan academy 🙏🙏
@vijaydevrakondafanclub8631
@vijaydevrakondafanclub8631 Жыл бұрын
Jayesh bhai saheb ne dill thi pranam 😀
@desaihoney505
@desaihoney505 Жыл бұрын
HEARTLY THANK YOU GUTU SATAT CONSTANT APVA BADAL YOU GREAT SIR ❤️🥰🙏🏻👍🏻
@SharmilaRathod-xy6il
@SharmilaRathod-xy6il Жыл бұрын
Jay guru dev
@vaghelaup9617
@vaghelaup9617 Жыл бұрын
મે ઘણા મેગા લેક્ચર જોયા પણ રેકોર્ડ તમે તો ૭:૨૦ કલાક લાઈવ અઘરું છે.Really full thank you so much જયેશ આહીર સર ભગવાન ની કૃપા તમારી સાથે હંમેશા રહે. really very nice 🙂
@rameshdamor1038
@rameshdamor1038 Жыл бұрын
Thanks you sir hamar mate atali mahenat kari 👌👌
@khyatiupadhyay8645
@khyatiupadhyay8645 2 жыл бұрын
Thank you so much sir for your hard work. 🙏🙏 It's not easy for every one. Thank you sir 🙏🙏
@hiralparmar1276
@hiralparmar1276 6 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર સર🙏🙇 બઉ જ સરસ રીતે ભણાવો છો😊🙇
@08_chauhandhara67
@08_chauhandhara67 2 жыл бұрын
Great THE JAYESH AHIR SIR 🙏 thank you very much 🙏🙏
@sandip_marvada
@sandip_marvada Жыл бұрын
Saheb tme khub j sari rite itihas bhnavo chho.salute chhe tmne .I proud of you. Hu live to nthi joyo lecture pn pachhi akho video joyo khub j sari chhe.
@ashvingoswami584
@ashvingoswami584 Жыл бұрын
Su jordar etihash bhanayo hai sir 😊😊
@neetachawda6371
@neetachawda6371 2 жыл бұрын
Thank u so much sir. Aavi rite bhanavva mate. Tmne bhagwan khush rakhe. Thank u sir thank you Gyan academy. 🙏🙏🙏🙏
@mudassirgohel1009
@mudassirgohel1009 2 жыл бұрын
સર તમારું ખુબ ખુબ આભાર આટલી મહેનત કરી અમારે માટે
@prakashsangada1459
@prakashsangada1459 Жыл бұрын
Khub khub aabhar sir tamari meh nat. Par jay mataji
@RadhikaSchool-c4f
@RadhikaSchool-c4f Жыл бұрын
Sir you are the great... salute 🫡 to you... we need more faculties like you.. thank you sir
@malti402
@malti402 2 жыл бұрын
Thank you sir 🙏 mind-blowing lecture 👌
@gohilnagaji5497
@gohilnagaji5497 Жыл бұрын
Hiii
@gohilnagaji5497
@gohilnagaji5497 Жыл бұрын
Ware are you from....
@makvanashailesh4868
@makvanashailesh4868 Жыл бұрын
જય હિન્દ
@josansohaliya163
@josansohaliya163 2 жыл бұрын
Thank you sir & gyan live
@HimmatRathava-HNR-GJ34
@HimmatRathava-HNR-GJ34 Жыл бұрын
Jay guru
@monychavda3296
@monychavda3296 2 жыл бұрын
HU MANISHA CHAVDA GYAN LIVE ACADEMY THI KHUBJ PRABHAVIT CHU ....AND ALMOST ATMOSHPHERE LIKE MY SCHOOL LIFE ...!!!!!! BDHAJ SIR BEST.GYAN ACADEMY LOVE U.
@kamleshrabari2681
@kamleshrabari2681 Жыл бұрын
Good
@yagnasunitapatel4418
@yagnasunitapatel4418 Жыл бұрын
Thanks sir khare khar 8 clock lechar levu 👍👍👍
@vasavaharesh4498
@vasavaharesh4498 Жыл бұрын
👍Good Work sir❤🎉Very Nice Lecture🎉❤
@Alpakhant2003
@Alpakhant2003 Жыл бұрын
Sir bhagvan tamane jivani badhi j khushi aape.. Jay mahakali ma.... 🙏🙏🙏🙏 veri nice teaching
@mahendrabhaivala9598
@mahendrabhaivala9598 2 жыл бұрын
Sit Mahesh sir sathe su thayu... Please clarification aapo... He is good English teacher.....
@ankitbharwad1090
@ankitbharwad1090 Жыл бұрын
Ek like❤ bhajan maaate👏
@ronakparmar2195
@ronakparmar2195 2 жыл бұрын
Thank you Jayesh sir 🙏🙏🙏 Gyan acedmy 🙏
@Hezalshekh
@Hezalshekh 2 жыл бұрын
Sir thank you so much for great Lecture
@priteshshah9624
@priteshshah9624 Жыл бұрын
Bharatnu sanskrittk varso sapruna
@jeny_joshi7978
@jeny_joshi7978 2 жыл бұрын
Thank you so much sir 🙏
@mahendragameti6841
@mahendragameti6841 2 жыл бұрын
Mai rajasthan se hu sir dungarpur se very nice study
@dilipsinh4189
@dilipsinh4189 Жыл бұрын
તમારી મહેનત ને like નહિ પણ સૈલ્યુટ છે sir Thank you so much sir ❤
@Divya_______
@Divya_______ 2 жыл бұрын
THANK You so Much Jayesh Sir તમારી મેહનત ને સલામ છે સર ......🙏
@myfreefireandmyfree4838
@myfreefireandmyfree4838 Жыл бұрын
આધ
@katonaravindra2378
@katonaravindra2378 Жыл бұрын
Saheb ane Gyan live team no khub khub aahbhar....💫💫💫
@Hello_Shiksha4
@Hello_Shiksha4 Жыл бұрын
Good teaching sir 🙏🙏🙏 Outstanding knowledge👍👍 History is my fav subject Nd your teaching style is best But Rugved ma sukto-1028 aave
@techmahisagarking9517
@techmahisagarking9517 Жыл бұрын
1028 ave
@GayatriGadhavi-gm7hm
@GayatriGadhavi-gm7hm Жыл бұрын
Ha
@MSM-ux6pj
@MSM-ux6pj Жыл бұрын
Khub khub abhar sir 🙏🙏
@jetshichaudhari
@jetshichaudhari 2 жыл бұрын
Thank you jayesh sir 👍👍
@mayuripatel4410
@mayuripatel4410 2 жыл бұрын
Thank you so much sir for your good works very effective lacture🙏🏻
@ShiventerprisesShiventer-zu4rv
@ShiventerprisesShiventer-zu4rv Жыл бұрын
Jay mataji
@kalpanachaudhari6997
@kalpanachaudhari6997 Жыл бұрын
very nice class sir 👍🙏🙏🙏
@DenielTriss
@DenielTriss Жыл бұрын
આધ્ય ઈતિહાસમાં
@AmritaKumari-ge7it
@AmritaKumari-ge7it Жыл бұрын
You are amazing..i was looking for some marathon like this..Good going sir...keep it up👍
@vipulchaudhary4310
@vipulchaudhary4310 2 жыл бұрын
Khub khub khub j mast bhanavo chi sir yad rahi Jay aevu
@ajitbambhaniya2928
@ajitbambhaniya2928 2 жыл бұрын
thank you so much sir very useful for over exam
@rimpalrohit1879
@rimpalrohit1879 2 жыл бұрын
આજે short trick aapi (હદ મા રમો) એજ trick ના આધારે આજે CDPO exam માં જોડકાં રૂપે પ્રશ્ન આવી ગયો . aatu સરસ જોરદાર contain આપવા બદલ આભાર sir
@kranraninga
@kranraninga Жыл бұрын
Thank you sir jay Hind aa duniya ma tmara jeva teacher badha ne mle thank you 🙏😊
@jaimikbaria493
@jaimikbaria493 2 жыл бұрын
સર આ લેકચરની ppt telegram માં મુકવા વિનંતી સર.....🙏🙏🙏
@vijayprajapati7298
@vijayprajapati7298 2 жыл бұрын
Aa lecture ni ppt mlse???
@shubhamkanade2603
@shubhamkanade2603 2 жыл бұрын
Sir Aa 1k lecture constebal mate chalse ke haju bija lecture karava padse
@DenielTriss
@DenielTriss Жыл бұрын
આધ્ય ઈતિહાસ
@jayeshvasava84
@jayeshvasava84 2 жыл бұрын
Loko mahes sir ne lai ne khoti comments kare che sir Pn avu nthi smjata ke Gyan acadmy tmara mate ketlu content ape che
@arvinddelwadiya3959
@arvinddelwadiya3959 Жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ શ્રી આપનો 🙏🙏
@victoriavalencia8766
@victoriavalencia8766 2 жыл бұрын
Sir mahesh sayeb kem se majama ne?
@bhavikaviral928
@bhavikaviral928 2 жыл бұрын
Abhar sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
@dinameghanathi9860
@dinameghanathi9860 2 жыл бұрын
Jay hind
@mudassirgohel1009
@mudassirgohel1009 2 жыл бұрын
સર મારે કોમેન્ટ કરવું હોય તો સર મારી અંદર કોમેન્ટ નું આવ્યું નથી તો સર મારે કઈ રીતે કોમેન્ટ કરવી
@ShiventerprisesShiventer-zu4rv
@ShiventerprisesShiventer-zu4rv Жыл бұрын
B Jm Jay mataji
@saiko_007__r
@saiko_007__r Жыл бұрын
Jay mataji 🙏🏻🚩
@Bhajannimojlive
@Bhajannimojlive Жыл бұрын
2:25 jeen dhrm
@pateldinesh07378
@pateldinesh07378 Жыл бұрын
ધનયવાદ સાહેબ
@parixitrajsinhchudasama7033
@parixitrajsinhchudasama7033 Жыл бұрын
જય માતાજી
@Careersuccess2024
@Careersuccess2024 Жыл бұрын
Thank you ❤❤🎉🎉😊
@Anichauhan8019
@Anichauhan8019 2 жыл бұрын
Hu hal pan aa lecture ni study mare saru j chhe aaje aakhi night kri ne pan lecture puru krvani chhu.. Atlli aamara mate tame mehanat kro chho.. Sir tamne ne Tamara parivaar ne bhagvan khush rakhe
@desaihoney505
@desaihoney505 Жыл бұрын
Thank you thank you so much guru 😊🙏❤️
@ruchirupareliya8934
@ruchirupareliya8934 Жыл бұрын
Mane history gamtu j na hatu but aapno aa video joy ne m thay che k aane haju vadhu deep ma janu ne samju... Saruaat ma jarak boring lagtu hatu but pachhi bov j maja aavi... Have bija badha videos jova j che .... Great work done by you(jayesh aahir sir)🙏🙏
@JAYESHAHIRSIR
@JAYESHAHIRSIR Жыл бұрын
Tq
@premiladamor9791
@premiladamor9791 Жыл бұрын
🙏🙏🙏 thank you so much sir khubaj saru thank you thank you thank you 🙏🙏🙏🙏🙏🙏🙏
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 25 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 23 МЛН
GPSC Special I Hu Pan Adhikari Banish Webseries | Lecture 1 : History |
5:02:02
Liberty Career Academy
Рет қаралды 19 М.
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 25 МЛН