ઓશો......|| સંજય રાવલ

  Рет қаралды 114,730

Sanjay Raval

Sanjay Raval

3 жыл бұрын

#sanjayraval #motivation #gujarati #osho #sanjayrawal

Пікірлер: 591
@bhargavipatel6560
@bhargavipatel6560 2 жыл бұрын
Absolutely.. blessed people can digest osho philosophy.. ❤️🙏
@gujaratiajabgajab
@gujaratiajabgajab 2 жыл бұрын
👌👍
@Silent-7
@Silent-7 Жыл бұрын
Only the 2 Person Touch the Highest lavel of consciousness 1. J.K 2.OSHO Both are only Greatest Enlighted Person in previous century......
@Jaygogaastrology
@Jaygogaastrology 2 жыл бұрын
સંજય જી ભગવાન જોડે એક વસ્તુ માંગુ છું આ પૃથ્વી ની માનવ જાત માટે કે ખરે ખર ઓશો એ આજના યુગ બહુ મોટી જરૂરિયાત છે આ 21મી સદી માં જો માનવ જાત ને જો માનવ બનાવી હશે અને માનવ જાત આપૃથ્વી અસ્તિત્વ રહે તે માટે ઓશો ની હાલ વર્તમાન માં ખુબજ જરૂર છે કેમ કે માનવ જ માનવ નો સ્વાર્થ ખાતર માનવ જાત ને ખતરમાં મૂકી દીધી છે
@rpdeshmukh0
@rpdeshmukh0 3 жыл бұрын
ખૂબ જ સરસ ....તમે બહું જ ઓછાં શબ્દો મા ઓશો વિશે ઘણુ બધુ કહી દીધું ..એમનાં વિશે તૌ જેટલું કહીયે એટલું ઓછું છે...જો આધ્યાત્મિક બાબતમાં તમે ભુખા હોવ તૌ એમને જરૂર થી સાંભળશો...તમારી ભુખ શાંત થઇ જશે.. Osho is one of the Wonderful person of the world...
@nileshmpanchal
@nileshmpanchal 3 жыл бұрын
ઓશો બસ ફક્ત આ શબ્દ માં બધું આવીગયું બસ સમજદાર ની સમાજ પર છે કે સુ સમજ્યા.🥰🙏⚘
@pankajpatel1944
@pankajpatel1944 3 жыл бұрын
एकदम सही कहा आपने सरजी में आज से 2साल पहले बिजनस की वज़ह से डीप्रेशन मे ही चाला गया था उस वक्त मेने ऒशो को सुनना चालु की या ओशो के ध्यां न करना चालु किया आज आगर मै ज़िन्दा हू ओर जिवन का आंनद लेे राहा हु तो इसका कारण ओशो के विचार को सुनना और ध्यान के अभ्यास से धन्यवाद् ओशो 🙏
@offlinegame...1234
@offlinegame...1234 6 ай бұрын
ઓશો વિશે મે પહેલી વખત સાંભાળ્યું તમારી પાસે થી મજા આવી સાંભળીને.. thank you so much sir.❤
@bhimjidobaria7401
@bhimjidobaria7401 2 жыл бұрын
માત્ર અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ જ ઓશોને સમજી શકે છે. પ્રણામ, .. .🌹🙏
@SR-sn9up
@SR-sn9up 2 жыл бұрын
" मैंने बहुत सारी बाते कही पर मूर्खो को क्या सुनाई दिया केवल संभोग" ओशो
@nishathacker9568
@nishathacker9568 3 ай бұрын
Yes...
@abhaynimavat2775
@abhaynimavat2775 Жыл бұрын
સંજયભાઈ ઓશો એમપીમાં જનમ્યા છે
@jandkhelpline
@jandkhelpline 2 жыл бұрын
ઑશો એટલે નિર્ભય અને નીડરતા નું બીજું નામ. ઓશો એટલે સંપૂર્ણ આધ્યાત્મિક પુરુષ.
@rakeshraval54
@rakeshraval54 2 жыл бұрын
ભારત માં ઓશો ને ભારતરત્ન ના આપ્યો એ મોટું surprize મારા માટે🙏
@gordhanbhaivegad9386
@gordhanbhaivegad9386 Жыл бұрын
ઓશો માટે ભારત રત્ન નાનો પડે સાહેબ🙏🙏
@Vishalchaudhary941
@Vishalchaudhary941 3 жыл бұрын
કલકત્તા માં નય મધ્યપ્રદેશ મેં આચાર્ય રજનીશ નો જન્મ થયો હતો તેમનું નામ ચન્દ્રમોહન જૈન હતું
@vijayp7509
@vijayp7509 3 жыл бұрын
Malum tha tere jaise log jarur correction krenge.
@Vishalchaudhary941
@Vishalchaudhary941 3 жыл бұрын
@@vijayp7509 mere jese matlab ? Mene kya bura kaha sach hi to kaha
@Vishalchaudhary941
@Vishalchaudhary941 3 жыл бұрын
Tu kesa he tu kehna kya chahta he bhai ??
@CinemanABhi
@CinemanABhi 2 жыл бұрын
@@vijayp7509 tara jeva pan che bhakt😂
@navindabhi1178
@navindabhi1178 3 жыл бұрын
*** પ્રેમ સૌને...(( " osho" હાલતૂ-ચાલતૂ એક રહષ્ય છે...જે સમયની સાથે કેટલાય એન્ગલોથી સામે આવે..પણ ન સમજાય એજ ઓશો..શબ્દથી પર છે osho..🌺🌺🙏🙏🌺🌺
@rajnagar5101
@rajnagar5101 3 жыл бұрын
Absolutely right
@CookwithJatin
@CookwithJatin 3 жыл бұрын
હું ઓશો ને ૩ વર્ષ થી સાંભળું છું, તેમના જીવન ચરિત્ર આધારિત પુસ્તક પણ વાંચેલ છે. એમના પ્રવચન થી મને આનંદ મળે છે.
@jkaushik1207
@jkaushik1207 3 жыл бұрын
તમે ૩ વર્ષથી સાંભળો છો? એની ઓડિયો કે વિડિયો ક્યાથી સાંભળી શકાય?
@rajnagar5101
@rajnagar5101 3 жыл бұрын
@@jkaushik1207 KZbin uper search karo tamne mali jse
@jigneshmakwna4485
@jigneshmakwna4485 2 жыл бұрын
Murkha loko ni sidi che badhu chodine madari nachave aem nacho
@chiragrathod6539
@chiragrathod6539 2 жыл бұрын
You tube mathi
@oshodhammassanatanabdevill8605
@oshodhammassanatanabdevill8605 2 жыл бұрын
शब्दो नहीं लेकिन तुम मुझे मौन से उपलब्ध कर सकते हो ऐसा अगर व्यक्ति इस पृष्थी पर है तो वो सतगुरु ओशो है, जय गुरुदेव ओशो प्रेम प्रेम नमन🌹👏 भारतीय को ओशो अच्छी तरह से जानते थे वे कहते थे के भारतीय से ज्यादा और कोई विकृत मानसिकता विकारों से भरे हैं, विदेशी लोग सतगुरु ओशो समझे है लेकिन आज तक बहोत से भारतीय ओशो को नहीं समझ सके हैं,
@vasavaramji6958
@vasavaramji6958 Жыл бұрын
ઓશોના સતસંગથી મને સત્ય સમજાયુ છે સાહેબ
@manojmotivation1257
@manojmotivation1257 3 жыл бұрын
ભગવાન બુદ્ધ પછી જે સ્થાન છે તે ભગવાન ઓશો 🙏🙏🙏🙏🙏
@atccoin4654
@atccoin4654 3 жыл бұрын
Buddha and Osho banne em kahe chhe k Bhagwan Nathi ne tame banne ne Bhagwan banavi didha,
@parmardipak6099
@parmardipak6099 3 жыл бұрын
ભગવાન બુદ્ધ ને osho સાથે compare ના કરો
@rajnagar5101
@rajnagar5101 3 жыл бұрын
@@atccoin4654 sachi vaat 6 . Jene apde nathi samajta ene apde bhagwaan banavi daiye chiye.
@hedhi2610
@hedhi2610 7 ай бұрын
કલકતા નહિ કુચવાડા ગામ જે મધ્ય પ્રદેશ માં છે તેમાં તેમનો જન્મ થયો હતો....
@miteshvasavada3578
@miteshvasavada3578 Жыл бұрын
નમસ્કાર સર મે પણ ઓશો ને ખૂબ સાંભળ્યા છે . હુ પણ તેમની તમામ ખૂબીઓ થી પ્રભાવિત છું ... સ્વામિ વિવેકાનંદ જે આજથી લગભગ ૧૫૦ વરસ પહેલાં કહી ગયા એ વાત ને તેમને વિસ્તૃત રીતે રજૂ કરી છે એવું મારું વ્યક્તિગત માનવું છે ... ઓશો વિવેકાનંદ જી ને જ્ઞાની નથી માનતા પરંતુ એમની આ વાત સાથે સહમત થવું મુશ્કેલ છે ...સ્વામી વિવેકાનંદ જ્ઞાની પુરુષ માં આવે કારણ કે એમની પાસે વેદો ઉપરાંત પોતાની વિચાર ધારા હતી માટે જ તે સસ્ત્રો નો એક મર્યાદામાં રહી વિરોધ કરતા ...ટુંકમાં સ્વપ્રકાશિત હતા ...જ્યારે ઓશો પ્રકાંડ વિદ્વાન હતા ..ઓશો ને હુ પણ નમન કરું છું 🙏
@hareshmehta5374
@hareshmehta5374 2 жыл бұрын
સંજય રાવળ જય વસાવડા કાજલ ઓઝા સૌરભ શાહ ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી, ભીખુદાન ગઢવી તેમજ ઘણા બધા પ્રવક્તાઓ ઓશો નાં પુસ્તકો વાંચી અથવા ઓશો ને સાંભળી ને પ્રવચનો આપતા હોય છે.ઓશો નું કહેવું છે કે મને સાંભળવા વાળા બે પ્રકારના હશે.એક વિદ્યાર્થી તરીકે અને બીજા શીષ્યો સ્વરુપે. વિદ્યાર્થી સ્વરુપ વાળા ફક્ત જ્ઞાન લેવાનાં આશય થી સાંભળસે તેઓ મને ક્યારેય મ્હાણી નહીં શકે.ફકત પોતાના મગજ માં એક અહંકાર ઉદભવ કરી શકશે કે હું ઘણું બધું જાણું છું અને સમાજ માં વ્યવસ્થિત રીતે પ્રવક્તા તરીકે સફળતા પ્રાપ્ત કરી શકે પરંતુ મારા અસલી ખજાના થી વંચિત રહેશે.જયારે શિષ્યો પોતાની જાતને સંપૂર્ણ પણે સમર્પણ ભાવ થી પોતપોતાની સમર્પણ ભાવની માત્રા પ્રમાણે મને સમજી ને મ્હાણી પણ શકશે અને આ જીવન સાર્થક કરી શકશે......અને શિષ્યો ધ્યાન દ્વારા જે અલૌકિક આનંદ અનુભવી શકશે જે શબ્દો દ્વારા પ્રકટ કરવો અશક્ય છે.
@vasavarakesh5465
@vasavarakesh5465 3 жыл бұрын
સૌથી મહત્વની કોઈ હોય તો અને તેમાં સંપૂર્ણ જીવન હોઈ તો શ્રી મદ ભગવત ગીતા છે જેમાં સંપૂર્ણ જ્ઞાન ભરેલું છે જય શ્રી કૃષ્ણ
@namratadavda4545
@namratadavda4545 3 жыл бұрын
Still read osho, he says without munching words
@allinmr.mowaniya9711
@allinmr.mowaniya9711 3 жыл бұрын
Tb me sochu ..ki aap ki bato me osho ki khusbu hoti he..pr aaj aapne bataya ..bahot achhi bat h.or aapne achhi baat boli.😊👍
@shailanu7777
@shailanu7777 3 жыл бұрын
Osho..is the Greatest philosopher in the world... around 1 lac books he referred...in their life...i heard ...big fan
@shaswatdarji8470
@shaswatdarji8470 2 жыл бұрын
I believe that he read to 1 lac books but what he did for the society
@CinemanABhi
@CinemanABhi 2 жыл бұрын
@@shaswatdarji8470 te su karyu bhai ? Tu kar ne pela pchi bija ni chinta kar je
@CinemanABhi
@CinemanABhi 2 жыл бұрын
@@shaswatdarji8470 panchat mathi navara thav to ne pan
@kalapitrivedi6966
@kalapitrivedi6966 2 жыл бұрын
@@shaswatdarji8470 he read many books.. The question is who really gave the society true spiritual teaching and freedom... No other Pujari, or purohit can make you aware so clearly..
@aaravmehta3447
@aaravmehta3447 3 жыл бұрын
ઓશો કલકત્તા નઈ મધ્યપ્રદેશ માં જન્મ્યા અને મોટા થયા હતા 👍
@akakal2066
@akakal2066 3 жыл бұрын
હા ભાઈ ઇ થોડી મિસ્ટિક થઈ ગઈ,હરખ માં,,પણ આપણે એ તરફ dyan નથી આપવાનું,, પણ સંજયભાઈ,,ની ઓશો પ્રત્યે ની ભાવના જોવાની છે,,સંજયભાઈ તરફ થિ સોરી
@ronaksharma7864
@ronaksharma7864 3 жыл бұрын
Agree with each and every line. ❤️ always Love to hear Osho
@kakusheth7403
@kakusheth7403 2 жыл бұрын
Osho is era Great man of the world 🙏🏼 Osho we miss u...🙏🏼🙏🏼
@MrAvshah
@MrAvshah 2 жыл бұрын
I completely agree with each word about Osho!! Great person 🙏🏻
@swamianandvijay3711
@swamianandvijay3711 3 жыл бұрын
ધ્યાન કર્યા વિના સાંભળશો તો જ લોચા થશે 🥀❤️🙏
@chintanpattani1296
@chintanpattani1296 3 жыл бұрын
Sachi vaat bhai
@vijayp7509
@vijayp7509 3 жыл бұрын
સારું આગળ જા.
@vipulraja6996
@vipulraja6996 2 жыл бұрын
ધ્યાન ક્યાં હે સ્વામી આનંદ વિજય
@vipulraja6996
@vipulraja6996 2 жыл бұрын
@movies clips dhyan suse e kahi na sakay to tene vanchi kai rite sakay ? Practical hoi to kai rite krvanu ?
@vipulraja6996
@vipulraja6996 2 жыл бұрын
@movies clipstmne information mali hoi to share kro ane dhyan to mtlb samjavo
@chandrakantbhaithakar5952
@chandrakantbhaithakar5952 3 жыл бұрын
મધ્ય પ્રદેશના કુચવાડા ગામે ઓશો ભગવાન ની જન્મ ભૂમિ છે 🙏🕉️
@vijaykumarnayi9796
@vijaykumarnayi9796 3 жыл бұрын
ઓશો ભગવાન ન હતા ભાઈ તે સિદ્ધ પુરૂષ હતા meditation દ્વારા તેમને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી .ઓશો જેવી વાતો તમે પણ કરી શકો છો ને તમે પણ થઈ શકો છો પણ તમારે meditation માં બહુ જ વર્ષો નીકળવા પડશે ભૌતિક સંસાર છોડવો પડશે તેવી તૈયારી માં રહેવું હોય તો..! ઓશો ને ના સમજવા વાળા લોકો જ તેમને ભગવાન માની લે છે!
@leshchavda3888
@leshchavda3888 3 жыл бұрын
e aa bhaine khabar nthi .. aa to updi aavya chhe motivation ni vatu krva MP MA JANAM chhe e to dhyanma rakh
@jigneshmakwna4485
@jigneshmakwna4485 2 жыл бұрын
Ae murakhavo bhavtik sansar kya chodiyo hato aek aandhalo boleche ne bija badfao sambhaleche
@nareshrajjadi5562
@nareshrajjadi5562 2 жыл бұрын
તને આખી વાત માં આજ યાદ રહ્યું
@Vijay-is6zk
@Vijay-is6zk 2 жыл бұрын
@@vijaykumarnayi9796 Kitna charge he tera
@parthpandya4584
@parthpandya4584 3 жыл бұрын
આ સંસારમાં 1990થી લઇ ને અનંતકાળ સુધી કઈ પણ ફિલોસોફીની વાત થશે એ ઓશોની એઠી જ હશે.
@virpalsinh9943
@virpalsinh9943 2 жыл бұрын
Good joke
@VijayPatel-lc3dk
@VijayPatel-lc3dk 2 жыл бұрын
બિલકુલ સાચી વાત કરી ભાઈ તમે.
@mukeshamin.ahmedabad.mukes3447
@mukeshamin.ahmedabad.mukes3447 2 жыл бұрын
બહુ સરસ કોમેન્ટ છે...સર...
@narigara
@narigara 2 жыл бұрын
@@virpalsinh9943 gawar stay away
@virpalsinh9943
@virpalsinh9943 2 жыл бұрын
@@narigara Tuje badi samaj hai
@narendrapatel3909
@narendrapatel3909 3 жыл бұрын
મારો ધર્મ જ શ્રેષ્ઠ છે તેવો અંહકાર જેના માં હોય તે વ્યક્તિ માટે ઓશો સમજવા ખૂબ જ અઘરા છે
@rajnagar5101
@rajnagar5101 3 жыл бұрын
Sachi vaat
@narendrapatel3909
@narendrapatel3909 3 жыл бұрын
@@rajnagar5101 આભાર સર
@vijayengineer71
@vijayengineer71 3 жыл бұрын
Osho never born and die , he just visited on earth 🌎🌎🌎🌎. 🙏🙏🙏🙏
@parthengineer8701
@parthengineer8701 Жыл бұрын
👌👌🙏🙏
@niteshpatel467
@niteshpatel467 11 ай бұрын
Osho pramatma ki sabse badi abhivyakti he,,,, krishna k bad,,, osho hajjaro sal ki ucchai he,,,, osho adhyatma ka mount Everest he,,,, osho k liye duniya k Sare words chhote pad jaye
@upscaspirant2080
@upscaspirant2080 3 жыл бұрын
Beloved osho❤️🇮🇳 The great philosopher 🙌
@GauravSharma-sz9vx
@GauravSharma-sz9vx 3 жыл бұрын
OSHO IS THE KOHINOOR OF INDIA...
@hiteshdhruv6978
@hiteshdhruv6978 2 жыл бұрын
શું વાત છે પ્રભુ બહુ જ સરસ રીતે ઓશો માટે સમજાવ્યું છે તમે તો હશો ને પુરા પી ગયા છો જય હો પ્રભુ
@CookwithJatin
@CookwithJatin 3 жыл бұрын
આચાર્ય રજનીશ નો જન્મ મધ્યપ્રદેશ માં થયેલ છે.
@laljiraghvani7208
@laljiraghvani7208 Жыл бұрын
Osho sabda sambhdai ne,maoun Thai javay chhe. Thanks.
@bharatsoni57
@bharatsoni57 2 жыл бұрын
ओशो एक अदभुत व्यक्तित्व नमन ओशो🙏❤️
@vandanamehta7057
@vandanamehta7057 2 жыл бұрын
Sanjay bhai tame osho ne bahu sambhadya chhe એટલેજ તમારી ભગવાન વિશે ની ધારણા ભૂલ ભરેલી છે કદાચ
@dipalparmar6886
@dipalparmar6886 2 жыл бұрын
Bahu sachi vat chhe tamari sanjay ji. Osho ne sambhlya pachhi Tou kharekhar jivan jivvani olakh male chhe .eve koi topic nathi je emne na vat kari hoy. He was the greatest teacher who brings us out of the all wrong useless conditioning given by society and teach us to really how to connect with ourselves 🙏🏻. guru Jeni same mathu apo aap Nami jay e guru 🙏🏻 awareness and meditation he taught me this. Naman osho
@bipinchhayani2975
@bipinchhayani2975 3 жыл бұрын
I Love Osho ❤️🙏 Osho never born Osho never died 🙏
@chetansolanki4009
@chetansolanki4009 3 жыл бұрын
em to gya kya
@krunalpatel8141
@krunalpatel8141 3 жыл бұрын
@@chetansolanki4009 farva avya hata ee fari ne jata rahya..
@3855Pratik
@3855Pratik 3 жыл бұрын
Osho was extraordinary... I also think that most of our famous saints copies Osho's thoughts...
@sangeetagopalbhojani
@sangeetagopalbhojani 2 жыл бұрын
100% sachu schot..
@jigar_varu
@jigar_varu 3 жыл бұрын
Osho is definition of freedom..❤
@niravrathwa5099
@niravrathwa5099 3 жыл бұрын
''Osho'' the 🥇 gold of india
@acharyabhavy3620
@acharyabhavy3620 2 жыл бұрын
Not only for India...he was GEM of earth 🔥
@4kworld719
@4kworld719 2 жыл бұрын
his teachings emphasize individual freedom and choice, rather than blind obedience to authority. This makes his philosophy relevant to today's world, where people are increasingly asserting their right to choose their own path in life.
@khengarbhaipatel8587
@khengarbhaipatel8587 3 жыл бұрын
Chalte rho chalte rho chalte rho tab tak jab ki khud gir na pdo ....osho is life line
@bharatjoshi9435
@bharatjoshi9435 2 жыл бұрын
Thank you sanjay bhai, you have mentioned about osho in your previous talks and I got inspired to read his books. Thank you once again.
@jitendrawaghela5147
@jitendrawaghela5147 2 жыл бұрын
Brother it’s my request ,start meditating to understand him.It’s mandatory.
@niravshah9411
@niravshah9411 2 жыл бұрын
Osho is Guru of 21st century...
@niranjanruparel8584
@niranjanruparel8584 2 жыл бұрын
ओशो प्रेम नमन।
@osholovers1827
@osholovers1827 2 жыл бұрын
संजयजी ओशो की कही बाते कही उदाहरण आपने भी अपने नाम कि ये है, ओरो की तरह, 🌹🙏🌹
@rajartphotography3880
@rajartphotography3880 3 жыл бұрын
Love you Osho ❤️🌹
@upscaspirant2080
@upscaspirant2080 3 жыл бұрын
प्यारे ओशो का है संदेश, चलो तुम प्रेम डगर पर❤️😊
@VikramMehta177
@VikramMehta177 2 жыл бұрын
ओशो एक पहेली है। उसको समझने के लिए भी अपने आपको योग्य बनाना पड़ता है, उसके बाद साधना का आविर्भाव होता है।
@dhiveshjoshi1950
@dhiveshjoshi1950 2 жыл бұрын
Osho is greatness talking. Supreme knowledge.
@sachin3341
@sachin3341 3 жыл бұрын
સાહેબ કલકત્તા નહી મધ્યપ્રદેશ ના રાયસેન ના કુચાંવાડા ગામ મા થયો હતો સારું લાગ્યું તમે ઓશો ની વાત કરી ને ઓશો ને સાંભળી ને લાઇફ મા પરિવર્તન તો જરૂર થી આવેજ છે ને તમારી ગણી સમસ્યા નું હલ મળી જાય છે મે બહુ બધા લોકો સંભળ્યા પણ ઓશો રજનીશ કાંઈક અલગ જ છે સાહેબ એક વાર મે તમારી જોડે પણ ફોન પર વાત કરી હતી પણ તમારી મુલાકાત રહી ગઈ ઓશો નમન 🙏🙏thank you sir❤️
@sachindesai1659
@sachindesai1659 3 жыл бұрын
True e Madhya Pradesh ma janmela
@nishathacker9568
@nishathacker9568 8 ай бұрын
Yes Osho is Osho ,love u Osho miss u osho, The Osho
@nishathacker9568
@nishathacker9568 3 ай бұрын
❤❤
@aadiyogiarjunpurohit4802
@aadiyogiarjunpurohit4802 3 жыл бұрын
Sir ur absolutely right , He was most outstanding person...
@AMITPATEL-xu3ig
@AMITPATEL-xu3ig 3 жыл бұрын
Osho is one of the Greatest philosopher of India but only genuis can understand him.
@vijayp7509
@vijayp7509 3 жыл бұрын
Tu tho comments ka bhi chor nikla,kuch tho dimmag lagata,pura comment copy + paste Kiya tune
@ashwindihora
@ashwindihora 2 жыл бұрын
He was not philosopher
@kalapitrivedi6966
@kalapitrivedi6966 2 жыл бұрын
Yes, along with J. Krishnamurti..
@littleprincepritesh9134
@littleprincepritesh9134 Жыл бұрын
Right ✅ sir osho is great 👍 kuch to chhe osho ma
@narendrapatel3909
@narendrapatel3909 3 жыл бұрын
હોંશ શું છે તે ની જેને ખબર હોય તે વ્યક્તિ ઓશો ને સમજી શકે છે
@rajnagar5101
@rajnagar5101 3 жыл бұрын
Na bhago na bhogo bas jago -osho.
@narendrapatel3909
@narendrapatel3909 3 жыл бұрын
આભાર
@jayrajk.5042
@jayrajk.5042 3 жыл бұрын
Osho was professor in philosophy subject. Great personality
@oshovani9461
@oshovani9461 3 жыл бұрын
Osho prem Naman 😍😍❤️❤️❤️🙏🏻🙏🏻🌸🌺🌸
@amitajpanchalvijapurgujara425
@amitajpanchalvijapurgujara425 3 жыл бұрын
Thanks sir for this vedio.... We never born Never died
@tr.kaushikchauhan4057
@tr.kaushikchauhan4057 3 жыл бұрын
Osho is life changer....The greatest philosopher of the world. If you listen him continuously a week, you will follow & love him.
@kalapitrivedi6966
@kalapitrivedi6966 2 жыл бұрын
You are right, one should read J. Krishnamurti also... With Osho and J. Krishnamurti will make you aware of great many things
@acharyabhavy3620
@acharyabhavy3620 2 жыл бұрын
@@kalapitrivedi6966 krisna Murthy has always been in opposite of osho...yet osho incldes him in his existence (agar deeply suna hai to hi samajh sakten hain yeh😉)
@mukeshamin.ahmedabad.mukes3447
@mukeshamin.ahmedabad.mukes3447 2 жыл бұрын
ઓશો એ પોતે જ કહે છે...હું જે કંઈ કહું છું ને તે સાચી લાગે તો એ તમારી થઈ જાય છે...
@jaytrivedi1947
@jaytrivedi1947 2 жыл бұрын
Can not be said any better way. Just Beautiful. OSHO is awesome.
@utsavchaudhary4407
@utsavchaudhary4407 3 жыл бұрын
Love you guru ❤️
@gujaratiajabgajab
@gujaratiajabgajab 3 жыл бұрын
સાચું 👌🙏
@rajunagar6208
@rajunagar6208 3 жыл бұрын
Yas 👌🙏
@jigneshmakwna4485
@jigneshmakwna4485 2 жыл бұрын
Khali sanatn parampara janilo bija koy madarine sambhalvo nay pade
@maherchaudhari3658
@maherchaudhari3658 2 жыл бұрын
Namaskar sahebji saras kam se
@RRoy746
@RRoy746 3 жыл бұрын
Love you mr Raval 😘 for osho
@coolmatherapy8611
@coolmatherapy8611 2 жыл бұрын
Osho osho osho osho live no best manavi maliyo avo veykati maliyo nathi .......
@pateljigar9414
@pateljigar9414 2 жыл бұрын
અોશો ને બુદ્ધ ભગવાન કહિ સકાય ; )
@TheBipin819
@TheBipin819 2 жыл бұрын
Great as always. Blessed to know Osho.
@panchalmilan712
@panchalmilan712 2 жыл бұрын
Ek dam sachi .....vaaat .....sanjay bhai
@namratadavda4545
@namratadavda4545 3 жыл бұрын
Very well understood... Sir, kabhi bheed mein bhi rahkar dhyan ho jaaye to aanand hi aanand hai... Aap ne sahi kaha, log jisne osho ko anap Sanap kaha, unhone to uski kabhi discourse bhi nahi sooni nahi uski ek bhi kitaab padhi...
@rajnagar5101
@rajnagar5101 3 жыл бұрын
Sahi kaha apne mene osho ko 2 saal padha aur padhta hi gaya, osho ko suno to sunte hi jao baki sab kaam vyarth ho jate he, osho is beyond everything,
@amitkanpara272
@amitkanpara272 3 жыл бұрын
Proud to u Sanjay bhai for your honestly
@pragneshpatel5091
@pragneshpatel5091 3 жыл бұрын
Yes, Osho is great !
@jiyadreamgirl
@jiyadreamgirl 3 жыл бұрын
Rajnish osho👍 i watch many videos great🙏 Thank you sir
@jkaushik1207
@jkaushik1207 3 жыл бұрын
Where all his videos are available? On KZbin?
@jiyadreamgirl
@jiyadreamgirl 3 жыл бұрын
@@jkaushik1207 search osho hindi osho international
@jkaushik1207
@jkaushik1207 3 жыл бұрын
@@jiyadreamgirl thanks
@rajnagar5101
@rajnagar5101 3 жыл бұрын
Osho krishna smriti, ashtavakra gita and samadhi ke sapt dwaar is superb.
@kirtikishorbhatt8859
@kirtikishorbhatt8859 Жыл бұрын
સાદર નમસ્કાર.... ઓશોને સમજવા કરતાં ધ્યાન અને પ્રેમ સમજાઈ જાય તો આપોઆપ બધું સ્પષ્ટ થઇ જાય...
@mehulgor3
@mehulgor3 2 жыл бұрын
મધ્યપ્રદેશ, કૂચવાડા.
@ashishprajapati1707
@ashishprajapati1707 3 жыл бұрын
110 % Right sir, I agree ... सबसे बड़ा रोग क्या कहेंगे लोग।।।।
@onlionshopping3576
@onlionshopping3576 3 жыл бұрын
Love you osho mast manas hata🙏🙏🙏❤️
@abrarsaiyed8112
@abrarsaiyed8112 2 жыл бұрын
Thanks Sanjay sir. 🙏. osho the great. 🙏👍
@dhyaansutra108
@dhyaansutra108 Жыл бұрын
अच्छा बोला आपने👏🎉
@viralraval8076
@viralraval8076 2 жыл бұрын
Osho is person who is reading most books, i admire isho after vivekanand
@kalapitrivedi6966
@kalapitrivedi6966 2 жыл бұрын
Osho is believed to have read more than 100000 books in his life... Great spiritual teacher.
@darshanpahilwani9983
@darshanpahilwani9983 2 жыл бұрын
Those who cannot think themselves and those people who dont have a reality of their own ,listen to osho!
@huntergaming3712
@huntergaming3712 6 ай бұрын
Which discourse of osho is best for self knowledge
@sakshimankad2876
@sakshimankad2876 2 жыл бұрын
Absolutely right sir....i am also fan of osho.....
@nbgurjar2949
@nbgurjar2949 3 жыл бұрын
Thank you God bless you
@chiragsolanki6203
@chiragsolanki6203 2 жыл бұрын
ખૂબ સરસ વાત કહી સર ❤️❤️ 'osho' ✨
@darshanagaja7282
@darshanagaja7282 Жыл бұрын
great speech sir ji
@abdealihaamid8188
@abdealihaamid8188 2 жыл бұрын
Sir, I am great fan of yours, and also osho too , good speech sir
@pankajsuthar9687
@pankajsuthar9687 3 жыл бұрын
Sir mara dil ni vat btai tme you are right sir thank you sir Oshoji great guru
@Kalpesh_Amin
@Kalpesh_Amin 3 жыл бұрын
Great sir... 🙏
@kuldipberadia534
@kuldipberadia534 2 жыл бұрын
Osho master of master
@bhumichauhan1997
@bhumichauhan1997 3 жыл бұрын
👍so nice sir..
@nayanabhalani1856
@nayanabhalani1856 3 жыл бұрын
Osho is best philosopher
@vaishalitailor4927
@vaishalitailor4927 3 жыл бұрын
👌👌 absolutely right 😊
@manojvankar9364
@manojvankar9364 2 жыл бұрын
ઓશો સર્વ માનવ જાત માટે એક વરદાન છે
@karethanilesh
@karethanilesh 3 жыл бұрын
Jayshreekrishna Sirji
Jivi laie jindgi | Sanjay Raval | Gujarati
12:23
Sanjay Raval
Рет қаралды 87 М.
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 79 МЛН
SanjayBhai_Raval ll સંજયભાઈ રાવલ ll Part-1
38:09
GOPI STUDIO Palitana
Рет қаралды 574 М.
Sanjay raval best motivation speech in gujrati
55:15
Mind Maker
Рет қаралды 63 М.