રાજકોટમાં Traffic Police ની દાદાગીરી, આર્મી જવાનને માર્યો માર

  Рет қаралды 304,608

Sandesh News

Sandesh News

2 жыл бұрын

રાજકોટમાં ફરીથી ટ્રાફિક પોલીસની દાદાગીરી. આર્મી જવાનને ટ્રાફિક પોલીસે માર્યો માર. ટ્રાફિક PI,હેડ કોન્સ્ટેબલ અલ્કા ટીલાવત સામે આરોપ. સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં અરજી. કોન્સ્ટેબલનો નાણાં લેતો જવાને વીડિયો ઉતાર્યો. ટ્રાફિક પોલીસે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી.
#SandeshNews #Guajrat #Rajkot
ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે
Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Subscribe to Sandesh News KZbin Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewspaper
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Sharechat: sharechat.com/sandeshnews
Telegram: t.me/SandeshNewsOfficial
Kooapp: www.kooapp.com/profile/sandes...
Download Sandesh News on
Play Store: bit.ly/3nAuo6n
App Store: goo.gl/Q9kUSq

Пікірлер: 245
@Kheti.com_
@Kheti.com_ 2 жыл бұрын
જો આ લોકો આવી રીતે જે આર્મી ના જવાન ઉપર કરી શકતા હોય તો સામાન્ય માણસો પર શું ના કરે
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 4 ай бұрын
Army na javan aava nabla kem chhe?? Nakki anamat valo hase.
@Kheti.com_
@Kheti.com_ 2 жыл бұрын
આને તો distance from સર્વિસ કરો તો જ યોગ્ય ન્યાય મળે
@vectorp1313
@vectorp1313 2 жыл бұрын
લુખ્ખા છે પોલીસ વાળા
@dineshtarsariya4009
@dineshtarsariya4009 2 жыл бұрын
ભાઈ એક્જ માંગ કરો આ પોલીસ ને સસ્પેન્ડ કરો
@narshibhaibagadia1961
@narshibhaibagadia1961 8 ай бұрын
Dismis nu kahone
@bhupenjanu8281
@bhupenjanu8281 2 жыл бұрын
મેડમ અને psi બંને ને સસ્પેન્ડ કરવા જોઈએ
@dhruviknakrani8159
@dhruviknakrani8159 2 жыл бұрын
સસ્પેન્ડ નહીથાય સાશન બોદુ છે
@dalpatbhaipatel4236
@dalpatbhaipatel4236 Жыл бұрын
એઅંધરફધર
@DamorKantilal-jl6pq
@DamorKantilal-jl6pq 4 ай бұрын
​@@dalpatbhaipatel4236❤ fr BT ya fr ki GT
@user-qy1op7nf5u
@user-qy1op7nf5u 4 ай бұрын
આપ પીઆઈ અને આ પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દેવો જોઈએ
@kamleshbhil1686
@kamleshbhil1686 2 жыл бұрын
આવા પોલીસ ને સસ્પેન્ડ કરો
@pravinbhatt2702
@pravinbhatt2702 Жыл бұрын
ભાઈ હવે પોલીસો જ ગુનેગાર નુ કામ કરે તો ગુનેગાર તો કરવા ના જ બહુ કરી હો ભાઈ હવે તો મોદી જી હોય કે અમિત શાહ હોય કોઈ ઉપર વિશ્વાસ રહ્યો નથી બસ સબકા સાથ હિન્દુ કા વિનાશ આ પ્રોજેક્ટ ઉપર કામ થઈ રહ્યું છે ભારત મા અંધા ધુંઘી ફેલાઈ રહી છે ભગવાન બચાવે
@vikramprajapati5934
@vikramprajapati5934 Жыл бұрын
એ હલકી ને dismis કરો
@Hiten_Ambaliya
@Hiten_Ambaliya 2 жыл бұрын
હવે બધા ને ખબર જ છે પેપર લેસ કેટલું ઉઘરાણું હાલે છે ઈ
@nidhupatel7737
@nidhupatel7737 Жыл бұрын
Good
@user-fy2un9iu3y
@user-fy2un9iu3y 4 ай бұрын
કોઈ પણ પુલિસ્ ગુનો જોયા જાણ્યા વિના મારી ન સકે.🇮🇳☝️ જય ભારત👍
@ambaramprajapati
@ambaramprajapati 11 ай бұрын
ગુજરાતનો નાગરિક નાનામાં નાનો રાહ જોઈને બેઠો છે આ મહિલા કર્મચારી ઉપર કાર્યવાહી જરૂરથી થાય અને સસ્પેન્ડ પણ થાય મિલિટરી જુવાન ને ધન્યવાદ હિંમત રાખીને કાર્યવાહી કરાવો
@pasabhaibhaliya8221
@pasabhaibhaliya8221 4 ай бұрын
ગૃહ રાજ્ય મંત્રી રજી નામુ આપો
@gamumavi9503
@gamumavi9503 2 жыл бұрын
Police ne vardi utaro lukhavoni
@abdulkar4981
@abdulkar4981 4 ай бұрын
❤aslwalakum🇦🇪 biutiful🎉
@rasvas5681
@rasvas5681 4 ай бұрын
Jay BAJRANGBALI madad karoo fouji madad karoo Lawyer mehulbhai Boghara Greatest lawyer in Gujarat india
@SanjayPatel-xt5vm
@SanjayPatel-xt5vm 4 ай бұрын
Jai hind
@PBtw6ht
@PBtw6ht 4 ай бұрын
આવા અધિકારી ને સસ્પેનટ કરે આવા આર્મી ને જનતાજનદાર સાથ આપે
@b.m.gadhavib.m.gadhavi501
@b.m.gadhavib.m.gadhavi501 2 жыл бұрын
ખોટી વાત ફેલાવશે જવાનો ની ક્યાંય પણ ખોટૂ કરતા નથી ને આવા પોલીસ ના તો રોજ વીડયા આવે છે એન્ટ્રી કરવાના
@vihabhaisohala4916
@vihabhaisohala4916 2 жыл бұрын
Dr
@patelmukesh2731
@patelmukesh2731 2 жыл бұрын
Aa logo ne ak bar border par Java joeye
@vishalsinhvala463
@vishalsinhvala463 11 ай бұрын
Jay hind jay jawan Army power batao avane
@MohitPopat85
@MohitPopat85 2 жыл бұрын
Army ne pakadwano rights j nathi
@badshah3048
@badshah3048 2 жыл бұрын
Parmar ne jaaher ma dhoko
@Bansilodhiya
@Bansilodhiya 2 жыл бұрын
આવા કોઈ હલ્કી ના ભુખ ના પેટના કર્મ ચારી લાંચ રૂશ્વત માગે તો આપી દેવા ના પછી મિંદડી નુ ગુ મિંદડી ઢાકે આ એક ગુજરાતી મા કહેવત છે એટલે મોટા અધીકારી સુધી પૈસા પોચતા હોય છે એટલે મોટા અધીકારી પાસે જાવ તો પણ કાંઈ ફાયદો નથી 🌶
@rasvas5681
@rasvas5681 4 ай бұрын
RESPECT ARMY
@basitniyatar2987
@basitniyatar2987 2 жыл бұрын
Koi divas joyu ke police no vak hoi🤣🤣🤣
@dharmik1989
@dharmik1989 2 жыл бұрын
Right
@deeppigeonlovers9893
@deeppigeonlovers9893 2 жыл бұрын
Atiyare Gujarat police Gujarat na taliban che
@vasantkumar2624
@vasantkumar2624 2 жыл бұрын
Mid naber 0001 SANDESH NEWS PAPER THANK YOU
@user-rc5gx9no1e
@user-rc5gx9no1e Ай бұрын
Good morning sir
@Bansilodhiya
@Bansilodhiya 2 жыл бұрын
હપ્તા આપો ને મજા કરો
@darpangajjar6862
@darpangajjar6862 2 жыл бұрын
Dadagiri kare police fariyad nahi pan ene suspended karavi fuleku public karvu joy .public tax bhare chhe tyre police ne pagar male chhe tame public no abhar manvo .rajkot nakki kare government ava loko ne saja n ape tya suthi tax nahi api government ne .
@amanfabrications8885
@amanfabrications8885 Жыл бұрын
Jai Hind
@sanjaygamara7001
@sanjaygamara7001 2 жыл бұрын
Police Vara Ne Border Hupar Mokli diyo To khabar Pade Kem Border Hupar Kem duty karay
@tusharvara2742
@tusharvara2742 2 жыл бұрын
Border par na mokay aa loko to tyay hapta chalu kari ne naksalio ne andar aava de ..... Aaa haram khori na jay koi divas ....
@altafvaiyani8585
@altafvaiyani8585 4 ай бұрын
Tajub kibat Hamare vaha sahid Aarmi ki sath log khade hote p m saheb bhi lekin Hayat Aarmi men ke sath sath nahi deta nahi koy sunta jay javan Jay hind jayBharat mera Des mahan ❤❤❤
@rameshmehta1882
@rameshmehta1882 2 жыл бұрын
ખૂલેઆમલૂટારાનીગેગછેગૂડાગીરીદાદાગીરીમાભાજપસરકારનામંત્રીઓનાનામથીરોશનીછેગૂહખાતામારાજકોટમોખરેછે
@KamleshPatel-du6xj
@KamleshPatel-du6xj 4 ай бұрын
HARS..SHGVI..BHAI...AAPNA..DESHNA...JAVANONI..SAME..NAJAR..RAKHO...
@imtiyazpatel8893
@imtiyazpatel8893 2 жыл бұрын
Deysh na javan ne aavi rite heyran na karva joye
@user-vn7zc7hd5f
@user-vn7zc7hd5f 4 ай бұрын
મહીલાઅને.પોલીસબન્ને.હરામની.ઓલાદછે.પોલીશ.ભારતદેશમા.આતકવાદીજેવીછે.જનતાનુ.રક્ષકને.બદલે.ભક્ષકછે.પોલીશખાતુ.નાબુદકરો.ગામરક્ષક.દળ.દેશસેવક.રાખો.પોલીશને.દરીયામાનાખો.બધાએવાજછે
@kamleshsangada1095
@kamleshsangada1095 2 жыл бұрын
Pehli vastu ae che ke mobile todvano hak nathi aemno ane Ava police vala bija imandari police karmchari ni badnami kare che potane baap samjva lage che
@RanjitGvala
@RanjitGvala 3 ай бұрын
Ok
@shivtelentalpeshbamniya2070
@shivtelentalpeshbamniya2070 2 жыл бұрын
Police 👮 wala ne taranpar karo nahi to ghare beshado aam jantanu su Thay Bhai aarmi javan ne Kem thapad mariyo aawa police 👮 kai kamna nathi
@badshah3048
@badshah3048 2 жыл бұрын
Army wada jode aavu wartan thay to samanya Manas nu su thatu hase ?
@rameshkchavdarameshkchada4936
@rameshkchavdarameshkchada4936 2 жыл бұрын
Ava lukhao ne dismis karo
@thakorravi4789
@thakorravi4789 Жыл бұрын
અરે કાલે અમદાવાદ ઇસનપુર માં મારી પાસે થી 200 ની કટકી કરી મેં કીધું 500 ની પાવતી આપો એ loko કહેછે કે પાવતી 1,000 ની મળશે તો મેકીધું મારી પાસે પુરા ડોક્યુમેન્ટ છે મારી ગાડી માં 3 પેસેન્જર વધારે હતા પસી મેં કીધું કેટલો દંડ થાય તો trb વારા કહે કે 3,000 હજાર હવે કોઈ જાણતું હોય તો કેજો કે 1 પેસેન્જર વધારે હોય તો કેટલો દંડ થાય પસી મેં કીધું મારે વિજાપુર જવાનુ છે કેટલા લોકોને 200 આપું મારે લાંભા થી વિજાપુર જવાનુ રબારી કોલોની વારો રોડ હવે ચેક સુધી trb વારા કાગડા હતા પસી લોકો દાદા ગિરી કરવા લાગ્યા અને ગેર વર્તન કરવા લાગ્યા પસી અંતે મારી પાસેથી 200 પડાવ્યા
@pragnyajoshi4666
@pragnyajoshi4666 4 ай бұрын
કશટે બલને ઘરે મોકલી દો
@atulbhaikadiya6157
@atulbhaikadiya6157 2 жыл бұрын
ગૃહમંત્રી..લખો...ન.ચાલે માજી..મુખ્યમંત્રી. કયા. ગયા
@PintuTech103
@PintuTech103 4 ай бұрын
I love Indian army ❤❤
@riyazbhai8469
@riyazbhai8469 Жыл бұрын
જય હિન્દ
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 4 ай бұрын
એસએમએસ અથવા સ્લીપ જોવો. બીજાનો જ વાંક કાઢે છે.
@user-kx9nf7di4w
@user-kx9nf7di4w 4 ай бұрын
Lukha n Lutara ni su rispek karvani
@udesinhokmalivad7088
@udesinhokmalivad7088 Жыл бұрын
Aam Aadmi party lavoo avuu Naa beney
@dhirubhaipatel272
@dhirubhaipatel272 4 ай бұрын
😢😢.
@rananarendrasinh2898
@rananarendrasinh2898 4 ай бұрын
Army Javan Disipilen Ma Rahalo Kayara Badsaluki Kara Nahi ..
@dilipkumarninama7004
@dilipkumarninama7004 4 ай бұрын
Police vala sasment kro
@user-ip2qi6fh3l
@user-ip2qi6fh3l 4 ай бұрын
આવા.અધી કરી. ને સસ્પેન્સ કરો
@sanjayjani5487
@sanjayjani5487 4 ай бұрын
Mehul bhai boghra ne support karo
@user-rx3ep5ze7s
@user-rx3ep5ze7s 2 жыл бұрын
આવા પૉલિસ વારાનૅ સસપૅનટ કરવા જૉઇઍ
@nidhupatel7737
@nidhupatel7737 Жыл бұрын
Right
@AmarUniyal-lu8tx
@AmarUniyal-lu8tx 3 ай бұрын
Puri gang Gajendra Puri ke andar Shamil Hoti Hai Sab Paise Ke bhaagane Paar ke Lete Hain Kaun Kisi Ko chor kahega Sab Ek Hi Chakki ke Aate kha rahe hain kaun kaun Kisko Dosti Ka mere bhi chup Tere Piche
@dhanshukhbosmiya7996
@dhanshukhbosmiya7996 3 ай бұрын
Dismis karo sarkar kai nondh lechhe ke nahi
@RahulRPActor
@RahulRPActor 2 жыл бұрын
Police ni Dadagiri khub vadhi rahi chhe
@pateli9513
@pateli9513 4 ай бұрын
Lao b.j.p
@PintuTech103
@PintuTech103 4 ай бұрын
Army javan all wesh right
@dharmik1989
@dharmik1989 2 жыл бұрын
Koi divas police no vakj no hoy ......
@sagarlad8514
@sagarlad8514 2 жыл бұрын
Sir army kya kar rahe he yr hero he ya india ke army ke bara bari koi nahr lar sakta
@basitniyatar2987
@basitniyatar2987 2 жыл бұрын
Saspend karva joiye
@user-jb4fh1zo6w
@user-jb4fh1zo6w 4 ай бұрын
Police. Ma j Kai staff che Ane j Kai point che ne tiya jai ne jovo to khaber pade k lagbag. Point Vada mobile ma j hoi che Ane truck Ane tractor ne pan city ma entry nathi to Kem city ma aave che police pan mili bhagat hoi to j aa Loko city ma aavi sake ne motatrack. Private bus. Tracktor aa badha j Kem city ma under fare che. Police nu checking karva vadu koi che nahi rajkot city ma. Rajkot ma jetla pan point che tiya badha j police Vada. Aakho divas mobile maj hoi che. Aanu checking khubaj. Jaruri che. Point in to point chaking tatha. C, c, t, v, camera pan che
@maheshpatel6858
@maheshpatel6858 3 ай бұрын
90% CT ma 90& Kutra se
@akbhatt9008
@akbhatt9008 Жыл бұрын
Aa alakuddy ne deeshamish karo rajkot police kamisanar ane pi ne ne pan kaed ni saja karo aava khakhi deepartment na kala dhaba ne dur karo
@jigneshprajapati206
@jigneshprajapati206 Жыл бұрын
Lukha che police vara khas Karen Amdavad ni police lukhi che
@purushottampokar2900
@purushottampokar2900 4 ай бұрын
E polish the one name fasini sajarpo nay gujarat kendra graham and trina delete carol
@atulyaartgalleryatul9097
@atulyaartgalleryatul9097 4 ай бұрын
Police vali par action lo
@andarana3414
@andarana3414 Жыл бұрын
કાકા
@user-kx9nf7di4w
@user-kx9nf7di4w 4 ай бұрын
Aa trafikvara ne dismish karo aena bap nu Raj che
@arunvora6391
@arunvora6391 4 ай бұрын
વકીલ હોય કે આર્મી હોય જેના હાથમાં લો છે એ રાજા ગણાય છે ભાઈ એમાં કોઈનું ચાલવાનું નથી
@kiritghimeliya3964
@kiritghimeliya3964 4 ай бұрын
એનુ કાય નો થાય સ્ટાફ છે
@melabhaichauhanmelabhaicha4706
@melabhaichauhanmelabhaicha4706 4 ай бұрын
Saheb kevani pratha j khoti 6.saheb etle su?
@user-zk5sv5hx1d
@user-zk5sv5hx1d 4 ай бұрын
Aarmiy vada ne. Aam kare to samany mans nu su thay
@dahyabhaipatel5695
@dahyabhaipatel5695 2 жыл бұрын
Pegasus Party BJP na raj ma evuj thay chup chap Lanch aapi dewani argument karvu nahi bhale mar kavo pade.Jai ho choidar mahachor chhe.
@user-zk5sv5hx1d
@user-zk5sv5hx1d 4 ай бұрын
Police. Vada. Nu bovj khotu thay che
@kunalpatelkunalpatel9356
@kunalpatelkunalpatel9356 2 жыл бұрын
As desh maa muftkhor police force barkhast kari aarmy lawao nai to ae diwas dor nahi ke janta police officer ne joi ne maarwa lagse
@user-kx9nf7di4w
@user-kx9nf7di4w 4 ай бұрын
Mehul bogra ne Jan karo
@rameshbhai6172
@rameshbhai6172 4 ай бұрын
Bichanapetanakahevaydenaja anuparhathaipadayhaverajkotmapolisnidadagirinejantanejagvanijarurchhedesnajavanuphathaaamjantanusufojidematenoladeaavapolisnidadagirisanthekanelaviaapolisnejahermamarojantajago
@navnitbhatt3479
@navnitbhatt3479 Ай бұрын
Polis to public ne gulam samje che
@patelghanshaymbhai9054
@patelghanshaymbhai9054 3 ай бұрын
फोजी ने मारे तो फोजी ना हाथ नोता
@patelghanshaymbhai9054
@patelghanshaymbhai9054 11 ай бұрын
आवा लुखा ने घर भेगा करीदयो
@Ramesh-vj3mv
@Ramesh-vj3mv 4 ай бұрын
Lukhanesabaksikavo
@vallabhdesai855
@vallabhdesai855 9 ай бұрын
Polis ne 6 mas kasmir ni nokari aapvi joye 1 varsh ma jay kisan gujarat kayda nu bhan aave
@user-zk5sv5hx1d
@user-zk5sv5hx1d 4 ай бұрын
Police. Aenu. Kai nabdu padvaj no dye
@hasmukhbhoi8079
@hasmukhbhoi8079 Жыл бұрын
Sam Sami video hoi to Raju karo sacu same aavi jase
@chavdanayan2869
@chavdanayan2869 2 жыл бұрын
😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@amratbhaipatel5739
@amratbhaipatel5739 Жыл бұрын
Saspend Karo a Sarkar kasu Karti mathi army's Jay Hind apna Salam
@parkashjen6667
@parkashjen6667 4 ай бұрын
Evane.saspend.kem.nathi.karti.aa.sarkar.aandhri.ce.
@janijaimin5419
@janijaimin5419 Жыл бұрын
Police ni to side buisness che aa Paisa levano aava ne to suspend kari nakhay
@nidhupatel7737
@nidhupatel7737 Жыл бұрын
Cort mars alma aapi press not aapo
@user-fv7jb2by4p
@user-fv7jb2by4p 4 ай бұрын
મયલાકોસટેબલકોસસપેન
@manish05
@manish05 2 жыл бұрын
Ala yey am janta kak karo anu , nakar desh ni pathari fervi nakhshe ava lukhkhao
@bestmobilerepairing1683
@bestmobilerepairing1683 4 ай бұрын
CC tv tyan hase Jyan thayu hase tyan na Ani video mangavo
@rathodmahesh8082
@rathodmahesh8082 2 жыл бұрын
Kya sudhi aa riswat khor na petna army jvan sathe aavo anyay karse
@user-km3gu1ig7r
@user-km3gu1ig7r 10 ай бұрын
A police des ni raksha kar se tene saspend kar va vinti.
@mansingbhaivasava1555
@mansingbhaivasava1555 4 ай бұрын
Halkinise.medm.mari.dikribise.policma.halkinina.karo.medm.hu.pan.adhikari.hato.ritayrsu.avuna.karo.samja.
@anilchavda8311
@anilchavda8311 Жыл бұрын
Suspend karo only spot Jet Lama Shamil
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 77 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН